નવી દિલ્હી: કોરોના (Corona) વાયરસે ફરી એકવાર ચીનમાં (China) માથું ઊંચક્યું છે. ઓમિક્રોનના (Omicron) આ નવા વેરિયેન્ટના લીધે ચીનમાં ટપોટપ લોકોના મોત...
સુરત: ‘પઠાણ’ (Pathan) ફિલ્મ રીલીઝ નથી થઇ તે પહેલા જ વિરોધ શરુ થઇ ગયો હતો. ફિલ્મનું પહેલી ગીત (Song) રીલીઝ થયું ત્યારથી...
સુરત(Surat): પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પી.પી.સવાણી (PPSavani) ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 300 દીકરીઓના લગ્ન...
આર્જેન્ટીના: લિયોનેલ મેસ્સી (Lionel Messi) વર્લ્ડ ચેમ્પિયન (World Champion) બન્યા બાદ પોતાના ઘરે પરત ફર્યો હતો. આર્જેન્ટિના (Argentina) માં ચેમ્પિયન ટીમનું ભવ્ય...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરના મકરપુરા (Makarpura) વિસ્તારમાં કોમી રમખાણ જેવી ઘટના બની હતી, જ્યાં સાંતાક્લોઝના (Santa Claus) વેશમાં આવેલા 4 લોકો પર...
સુરત : દિવાળી પહેલાં સુરતના (Surat) અનેક વિસ્તારના રસ્તા (Road) બિસ્માર હોવાના કારણે ભારે હોબાળો થયો હતો. દિવાળી બાદ રસ્તા કાર્પેટ અને...
સુરત (Surat): સીમાડા પોલીસ ચેકપોસ્ટ પાસે ફોરવ્હીલર ગાડીમાં ગેરકાયદે રીતે બે જણા મુંબઈ (Mumbai) મીરા ભાંયદર રોડથી 1.94 લાખની કિંમતનું 19.45 ગ્રામ...
સુરત: કહેવાય છે કે સુરતના હીરા ઉદ્યોગમાં ચિઠ્ઠી પર કરોડોના હીરાના સોદા થાય છે. અહીંના બજારમાં હીરાને જોખમ કહેવામાં આવે છે અને...
સુરત (Surat) : સુરત જિલ્લા ન્યાયાલયના મુખ્ય જિલ્લા સરકારી વકીલ (Chief District Public Prosecutor Surat) નયન સુખડવાળાના (Nayan Sukhadwala) પિતા લલિતચંદ્ર ઠાકોરદાસ...
ઇસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan) નાં પૂર્વ વડાપ્રધાન (EX Pm) ઇમરાન ખાન (Imran Khan)ફરી એકવાર વિવાદ (Controversy) માં આવ્યા છે. ઇમરાન ખાનની એક સેક્સ...
નવી દિલ્હી: ચીનમાં (china) કોરોના (Corona) હાહાકાર મચાવી રહ્યો છે. વિશ્વમાં પણ કોરોના મહામારી ફરી ફેલાઈ તે અંગે એક મોટી ચિંતા વ્યક્ત...
સુરત: સુરતની (Surat) એસટીપીએલ (STPL) કંપનીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હેડ મુંજાલ ગજ્જરને (Munjal Gajjar) વિશ્વપ્રસિદ્ધ પ્રકાશન દ્વારા ફોટોનિક્સ (Photonics) ઇન્ડસ્ટ્રીના ટોચના 100,...
10 અબજ ટન. આટલો પાણીનો જથ્થો દુનિયામાં એક દિવસમાં વપરાય છે. એમાંથી પીવાલાયક પાણી લગભગ 6 અબજ ટન જેટલું હોય છે. દર...
નવી દિલ્હી: ચીનમાં (china) ફરી કોરોના વાયરસ (Corona virus) ફાટી નીકળ્યો છે. દિવસેને દિવસે ચીનમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. ત્યારે...
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને DTC બસો અને ક્લસ્ટર બસોમાં વહેલી તકે પેનિક બટનો અને ટ્રેકિંગ ઉપકરણો લગાડવા નિર્દેશ આપ્યો છે. સમાચાર વાંચીને...
1679ની વાત છે. તિબેટીયન બૌદ્ધોના મહાન ગુરુ અને પાંચમા દલાઈ લામા ‘મેરાક લામા લોદ્રે ગ્યાસ્તો’ ને એક કાર્ય સોંપવામાં આવ્યું હતું. કાર્ય...
અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે અમને ભણાવવામાં આવતું હતું કે ભારતના રાષ્ટ્રધ્વજમાં જે કેસરી રંગ છે તે શૌર્યનું પ્રતીક છે, લીલો...
હાય રે મોંઘવારી…દંપતી વચ્ચે લડાઈનાં અનેક કારણો હોઈ શકે. મોંઘવારી- પતિ-પત્ની વચ્ચે લડાઈનું મહત્ત્વનું કારણ છે. નિમ્ન અને મધ્યમ વર્ગનાં લોકો આવક-જાવકના...
અડાજણમાં ઈશિતા પાર્ક નામનો સુરત મ્યુ કૉર્પો સંચાલિત સિનિયર સીટીઝન હોલ આવેલો છે. આ હોલ સિનિયર સીટીઝનોના કાર્યક્રમો આયોજીત કરવા ફ્રીમાં આપવામાં...
સનદી અધિકારી પોતાની ઓફિસમાં બેઠા હોય ત્યારે ડોર બેલ વગાડે એટલે પટાવાળો, ગાડીનો ડ્રાયવર કે જે તે કર્મચારી તરત હાજર થઇ જાય...
કોવિડનો પ્રકોપ હવે બહુ ઝડપથી દુ:સ્વપ્ન જેવો ભૂતકાળ બની રહ્યો છે પરંતુ હજુય એના અમુક ઓછાયા આપણા પર છવાયેલા છે. આ કાળમુખી...
એક દિવસ માણસ પોતાના જીવનની બધી જ જુદી જુદી કામની ,પરિવારની ,બાળકોની,સમાજની સ્વાસ્થ્યની અનેક પરેશાનીઓથી ઘેરાયેલો હતો…થાકેલો હતો …નાસીપાસ અને નિરાશ થયેલો...
ચીનાઓએ અરુણાચલ પ્રદેશમાં ભારતીય સૈનિકોને માર્યા છે અને ભારત સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યા છે એવી રાહુલ ગાંધીની ટકોરે સંસદમાં વિરોધ પક્ષની...
સિગ્મન્ડ ફ્રોઈડ નામના માનસશાસ્ત્રીએ જગતના વિકાસક્રમને કામ (સેકસ) સાથે જોડી ઉત્ક્રાંતિના ક્રમ અને માનવવર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો. પૃથ્વી ઉપર જીવિત પ્રાણીજગતમાં મનુષ્યને...
ઘણી વ્યક્તિઓને લખવાનો શોખ હોય છે. ઘણાને એવું પણ હોય કે મારી પોતાની બુક પબ્લિશ થાય પરંતુ પોતાની બુક બનાવવા માટે શું...
છેલ્લા બે સપ્તાહ કરતા વધુ સમયથી ફરી એક વાર ચીન ચર્ચામાં આવી ગયું છે. ચીન સાથેની હંગામી સરહદ એટલે કે અંકુશ હરોળ...
કેટલીક ફાયર એન્ડ ફ્લડ સંબંધિત વીમા પોલીસીઓમાં વીમા કંપનીઓ Storm, Tempest, Flood, Inundation (STFI) તરીકે ઓળખાતું એક્સક્લુઝન લાગુ પાડી દેતી હોય છે....
યશરાજ ફિલ્મ્સની ફિલ્મોમાં વાર્તાનો અંત રાબેતા મુજબ નાટયાત્મક હોતો નથી એ જ તેમાં છૂપાયેલી એક નાટયાત્મકતા હોય છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે...
ભારત દેશ જેમ જેમ વધુ ને વધુ સમૃદ્ધ થતો જાય છે, ભારતીયોની આર્થિક સ્થિતિ સુધરતી જાય છે, એમની વાર્ષિક આવકમાં વધારો થતો...
હરીફાઈ યુગમાં કોઈ એક દિશા દરેક પ્રકલ્પોને આગળ ધપાવી શકતી નથી તેનાં માટે ટેકનોલોજી અને ઉદ્યોગ વિશિષ્ટ અનુભવનો તાલમેલ આવશ્યક બન્યો છે!...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં કોન્સ્ટેબલ ભરતીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજા જાહેરનામા મુજબ BSF કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટેનો અનામત ક્વોટો 10 ટકાથી વધારીને સીધો 50 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ફેરફાર BSF જનરલ ડ્યુટી કેડર (નોન-ગેઝેટેડ) ભરતી નિયમો–2015માં સુધારા કરીને અમલમાં મૂકવામાં આવ્યો છે.
વય મર્યાદામાં પણ મળશે છૂટ
સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદા 18થી 23 વર્ષની હોય છે પરંતુ પૂર્વ અગ્નિવીરોને તેમાં વિશેષ છૂટ મળશે;
ફિઝિકલ ટેસ્ટ આપવી નહીં પડે
ભરતી નિયમોમાં સૌથી મોટી રાહત એ છે કે પૂર્વ અગ્નિવીરોને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET) માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જોકે તેમને લેખિત પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. સરકારનું માનવું છે કે અગ્નિવીરો પહેલેથી જ કઠોર સૈન્ય તાલીમ મેળવી ચૂક્યા હોવાથી ફરીથી શારીરિક પરીક્ષા લેવાની જરૂર નથી.
ભરતી પ્રક્રિયા
BSF કોન્સ્ટેબલ બનવા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 10મું પાસ રાખવામાં આવી છે. ભરતી પ્રક્રિયા બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં 50% બેઠકો પર માત્ર પૂર્વ અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં બાકીની બેઠકો માટે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા ભરતી કરવામાં આવશે.
અગાઉ તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે માત્ર 10 ટકા અનામત હતી પરંતુ હાલનો સુધારો ફક્ત BSF માટે લાગુ પડશે. ગૃહ મંત્રાલયના આ નિર્ણયથી અગ્નિપથ યોજના હેઠળ સેવા આપેલા યુવાનોને કાયમી રોજગાર મળશે અને સુરક્ષા દળોને અનુભવી, શિસ્તબદ્ધ તથા તાલીમપ્રાપ્ત જવાનો મળશે. જે દેશની સરહદ સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.