રાજસ્થાન: ગુજરાતની (Gujarat) જેમ રાજસ્થાન (Rajasthan) પણ ભરતી પેપર લીક (Paper leak) થયા હોવાના કિસ્સા બની રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર...
હાલમાં ક્રિસમસની તૈયારીઓ જોરશોરમાં થઈ રહી છે અને સાથે જ નવા વર્ષને વધાવવાનો ઉલ્લાસભર્યો માહોલ પણ જોવા મળી રહ્યાો છે. ક્રિસમસની ઉજવણીની...
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો’ યાત્રાએ તા. ૧૬મી ડિસેમ્બર, ૨૦૨૨ને દિને ૧૦૦ દિવસ પૂરા કર્યા છે. ૨૫૦૦ કિલોમીટરની...
સુંદર જીવન જીવો’ આ વિષય પર એક પરિસંવાદ હતો. એક પછી એક બધા સુંદર વિચારો રજૂ કરી રહ્યા હતા. આખા દિવસના પરિસંવાદ...
નવી દિલ્હી: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની (Test Series) બીજી મેચના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ...
દેશ અને દુનિયામાં કોરોનાનો ભય ફરીથી ફેલાયો છે. કોવિડ વાયરસનો નવો વેરિયન્ટ ચીનમાં અનિયંત્રિત રૂપે ફેલાયો હોવાની વાતે દુનિયા ફરીથી ધ્રૂજી રહી...
વિન્ટરની સિઝન આવતાં જ આપણા સ્ટાઇલિંગની રીત બદલાઇ જાય છે. આ મોસમમાં આપણે માત્ર શીતળ લહેરોથી બચવા જ નથી માંગતાં પરંતુ પોતાને...
વલસાડ : વલસાડના (Valsad) ચણવઈ હાઇવે ઓવરબ્રિજ (Overbridge) પાસેથી ગટર તેમજ ખાળકુવાની સફાઈ કરતા ટ્રેક્ટરની ટાંકીમાં (Tractor Tank) લઈ જવાતો રૂ.2.67 લાખનો...
સુરત : મહાલક્ષ્મી માર્કેટમાં (Mahalaxmi Market) શેઠની તિજોરીમાં પડેલા પોણો કરોડની ચોરીને (Stealing) શેઠના અંગત ઇસમે જ અંજામ આપ્યો હોવાની વિગત ક્રાઇમ...
વલસાડ : તિરૂવન્તપુરમ વેરાવળ (Thiruvananthapuram Veraval) એક્સપ્રેસ ટ્રેનમાં (Express Train) મુસાફરી કરી રહેલી મહિલા સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.2.30 લાખનો મુદ્દામાલ પર્સમાં...
સુરત: ચીનમાં (China) કોરોનાની (Corona) સાતમી લહેરમાં મળી આવેલા નવા વેરિએન્ટના પરિણામે મોટી સંખ્યાંમાં હોસ્પિટલ, દવાખાનાં ઊભરાવા સાથે ઘણા લોકોનાં મૃત્યુ (Death)...
સુરત: અમેરિકન સંસદમાં ઇગલ એક્ટ (Eagle Act) અમલમાં આવે એ પહેલાં જ ડેમોક્રેટિક (Democratic) અને રિપબ્લિકન (Republicans) પાર્ટીના સભ્યોએ બહુમતથી વિરોધ નોંધાવતાં...
નવી દિલ્હી : વીડિયોકોન (Videocon) લોન કૌભાંડમાં સીબીઆઈ એજેન્સીને (CBI Agency) મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. તપાસ એજન્સીએ શુક્રવારે સાંજે ICICI બેંકના...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ દેશના 80 કરોડ લોકોને મફતમાં (Free) અનાજ (Grain) આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રિયમંત્રી પીયુષ ગોયલએ કેબિનેટ...
સુરત : સુરત એરપોર્ટથી (Surat Airport) ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અસુવિધાઓને લીધે ફ્લાઈટની (Flight) સંખ્યા સતત ઘટી રહી છે. હવે એર ઇન્ડિયાએ (Air India) અચાનક...
સુરત : માનદરવાજા ખાતે રહેતી અને શિક્ષિકા (Teacher) તરીકે નોકરી (Job) કરતી યુવતીના પડોશમાં રહેતા ડિવોર્સી ભૂતપૂર્વ પ્રેમીએ તેની સાથેના ફોટો (Photo)...
પલસાણા: આગમી દીવશોમાં ન્યુયરની ઉજવણીને લઇ લોકોમાં થનગનાટ છે ત્યારે બુટલેગરો પણ ખુબ સક્રિય થઇ ગયા છે.નવી નવી તરકીબ અજમાવી દારૂની હેરાફેરીનો...
નવી દિલ્હી : લીયોનેલ મેસ્સી (Lionel Messi) સમયનો મહાન ફૂટબોલર છે. તેણે રમતગમતની દુનિયામાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. ફીફા ફાઇનલમાં (FIFA...
અમદાવાદ : ગુજરાતના (Gujarat) નાગરીકોને સાઈબર સુરક્ષામાં ભાજપ (BJP) સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ...
ગાંધીનગર : ચીન, જાપાન, બ્રાઝિલ અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) જેવા કેટલાક દેશોમાં તાજેતરના કોરોનાના (Corona) કેસોમાં થયેલા વધારાને પગલે કેન્દ્ર સરકારે હવે...
ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) નજીક કોબા પાસે આવેલી કરાઈ પોલીસ (Police) એકેડમી ખાતે ઈન્દોરથી આવેલી એક સ્વરૂપવાન યુવતીએ છ યુવા આઈપીએસ અધિકારીઓને...
અમદાવાદ : રાજ્યમાં મહિલા સુરક્ષાને માત્ર ‘બેટી બચાઓ’ ના નારા ઉપર સીમિત રહી ગઈ છે. મહિલા ઉપર બનતાં ગુન્હાઓ રોકવામાં રાજ્ય સરકાર...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) દરમ્યાન ભાજપને (BJP) 156 બેઠકો સાથે પ્રચંડ વિજય મળ્યો છે ત્યારે આજે સાંજે સીએમ (CM)...
સુરત: નિઝર તાલુકાની રૂમકી તળાવ ખાતે આવેલ સરકારી માધ્યમિક શાળાની (Secondary School) પ્રયોગ (Experiment) શાળામાં વિદ્યાર્થીઓના પ્રયોગ દરમિયાન અચાનક આગ (Fire) ભભૂકી...
નવી દિલ્હી: ક્રિસમસની (Christmas) ઉજવણીને હવે થોડાં જ કલાકો બાકી છે ત્યાં ફ્રાંસની રાજધાની પેરિસમાં (Paris) શુક્રવારના રોજ ગોળીબાર (Firing) થયો છે....
ભરૂચ: ભરૂચના (Bharuch) ઝાડેશ્વરની સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા ત્રિકમ બરસંગ વસાવાની પુત્રીનાં લગ્ન પ્રસંગનું (Wedding Ceremony) ગત તારીખ 11 ડીસેમ્બરના રોજ ઝાડેશ્વરના સ્વામિનારાયણ...
નવી દિલ્હી : મશહુર પંજાબી ગાયક (Punjabi singer) સિદ્ધુ મુસેવાલાના (Sidhu Musewala) ગામની સુરક્ષા શુક્રવારે એકદમ વધારી દેવામાં આવી છે. જયારે મુસેવાલાની...
સુરત (Surat): હાલમાં ઇલેક્ટ્રિક બાઈકનો ક્રેઝ લોકોમાં વધી રહ્યો છે. જો કે લોકોના વધતા જાત ક્રેઝ વચ્ચે ઇલેક્ટ્રિક બાઈકમાં આગ લાગવાના બનાવો...
નડિયાદ: નડિયાદ શહેરના મુખ્ય માર્ગ સમા સંતરામ રોડ પર પ્રશાસનની અણઆવડતનો નાગરીકો ભોગ બની રહ્યા છે. એકતરફ દુકાનોદારોનો સામાન રોડ પર દેખાઈ...
હૈદરાબાદ: હૈદરાબાદના (Hyderabad) ગોશામહલ વિસ્તારમાં શુક્રવારે રસ્તા ધસી પડવાના કારણે મોટો અકસ્માત (Accident) થયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે માર્કેટ (Market)...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.