સાપુતારા : ગુજરાત સરકારનાં (Gujarat Govt) ગૃહ વિભાગના (Department) ઠરાવ અન્વયે ગુનેગારોને પકડવા તેમજ ગુનેગારોને પકડવામાં પોલીસ સત્તાવાળાઓને મદદ કરવાની ભુમિકાના ભાગરૂપે...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડે (Indian Cricket Board) શ્રી લંકા વિરુદ્ધ થનાર સીમિત ઓવરની સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની (Team India) જાહેરાત...
સુરત : હોજીવાલા (Hojiwala) પાસે ચાની લારીવાળા પાસે આવીને 3500 રૂપિયાની માંગણી કરી પોતે ક્રાઈમ બ્રાંચમાં (Crime Branch) હોવાનું કહેનાર યુવકને સચિન...
સુરતઃ પોન્ઝી સ્કીમમાં (Ponzi scheme) 25 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવડાવી હજારો લોકો સાથે છેતરપિંડી (Fraud) કરનાર આરોપીને એસઓજીની (SOG) ટીમે સાત...
સુરતઃ કતારગામ (Katargam) ખાતે રહેતા બે સગા ભાઈઓ એક પરિણીતાને ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર તેના નામે અલગ અલગ આઈડી બનાવી તેના ફોટોને બીભત્સ...
દમણ: (Daman) સંઘ પ્રદેશ દમણમાં 31 મી ડિસેમ્બરની ઉજવણી માટે વિવિધ હોટલ (Hotel) સંચાલકો પર્યટકોને (Tourist) આકર્ષવા 10 હજારથી લઈને 30 હજારના...
સુરતઃ (Surat) રાંદેર ખાતે ગઈકાલે બે માસ પહેલા છુટાછેડા લેનાર પત્નીને (Wife) હેવાન પતિએ અંધારામાં મળવા બોલાવી તેને HIV પોઝિટીવ (HIV Positive)...
ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) મુખ્યમંત્રી કાર્યાલયમાં અગ્ર સચિવ તરીકે ફરી એકવખત કે. કૈલાસનાથનની (K.Kailasanathan) નિયુક્તિ કરવામાં આવી...
સુરત: (Surat) જમ્મુ ફરવા ગયેલા કાપડ વેપારીનું (Textile Traders) માર્ગ અકસ્માતમાં (Road Accident) મોત થવાના કેસમાં પરિવારે કરેલી અકસ્માત વળતર અરજી કોર્ટે...
નવી દિલ્હી : ભારતે (India) તેની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં (International Match) દક્ષિણ આફ્રિકાને (South Africa) ઘરઆંગણે હરાવ્યું હતું. પ્રિટોરિયામાં રમાયેલી...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક આવેલા કુડાસણમાં હવેલી કાફેમાં (Haveli Cafe) ચાલતાં ગેરકાયદે હુક્કાબાર (Hookah Bar) ઉપર ગાંધીનગર એસઓજીની ટીમે દરોડો...
ગાંધીનગર: (Gandhinagar) કોરોના મહામારીનો (Corona epidemic) સામનો કરવા વહીવટીતંત્રની સુસજ્જતા અંગે ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે આજે મોકડ્રીલમાં યોજાઈ હતી....
સુરત: (Surat) ચીનમાં ટપોટપ લોકોના મોત થવા સાથે કોરોનાનાં કેસ વધી રહ્યા છે ત્યારે દેશમાં સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલોને (Hospital) સજ્જ રહેવા સરકારે...
નવસારી,વલસાડ: (Navsari, Valsad) નવસારી અને વલસાડમાં આજે સવારે ગાઢ ધુમ્મસની (Fog) ચાદર છવાઈ હતી. જે ધુમ્મસને કારણે લો વિઝિબિલિટી (Visibility) રહેતા સવારે...
નવી દિલ્હી : કોરોનાના (Corona) ત્રણેય ડોઝ (Three Doses) લેવા વાળાઓ માટે આં એક સારા સમાચાર છે. જેમણે ત્રણે ડોઝ લઇ લીધા...
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) આંગણે ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી (Pramukhswami) મહારાજ શતાબ્દી મહોત્સવમાં (Centenary Festival) મુલાકાત લેનારા હરિભક્તોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી...
કર્ણાટક:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) મોટા ભાઈ પ્રહ્લાદ મોદીની (Prahlad Modi) ગાડીને (Car) અકસ્માત (Accident) નડ્યો હોવાની ખબર મંગળવારે બપોરે સામે આવી...
નવી દિલ્હી: હવે થોડા દિવસો બાદ નવું વર્ષ એટલે કે વર્ષ 2023 શરૂ થશે. 1 જાન્યુઆરી 2023થી દેશના સામાન્ય માણસનું જીવન ઘણું...
સુરત: (Surat) સુરતના અમરોલી વિસ્તારમાં ત્રીપલ મર્ડરની (Triple Murder) ઘટના બાદ ઘટના પાછળના અનેક તથ્યો બહાર આવી રહ્યાં છે. આ તથ્યો એટલા...
સુરત: થર્ટી ફર્સ્ટની ઉજવણીની (New Year Celebration) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શોખીનો બોટલોની વ્યવસ્થા કરવા માંડ્યા છે, ત્યારે સુરત શહેરમાં દમણ,...
ગાંધીનગર: કચ્છ (Kutch)માં ભારત-પાકિસ્તાન દરિયાઈ સરહદ (India-Pakistan maritime border) નજીક ATS અને કોસ્ટગાર્ડે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ઓખાના દરિયામાંથી 300 કરોડનું...
સુરત: સુરત (Surat) શહેરમાં સોમવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીંના અલથાણ વિસ્તારમાંથી ફૂલસ્પીડમાં હંકારી રહેલાં કાર (Car) ચાલકે સ્ટયરીંગ...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) રાજ્યના મુખ્યમંત્રી (GujaratCM Bhupendra Patel) ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી...
નવી દિલ્હી: આજના યુગમાં મોબાઈલ દરેક લોકોના જીવનનો એવો ભાગ બની ગયો છે કે તેનાં વિના ચાલી શકે તેમ જ નથી. પરંતુ...
સુરત (Surat): સુરત શહેરમાં સુપર સ્ટોર્સ ક્ષેત્રે ખૂબ જ જાણીતી કંપની ધીરજ સન્સના (Dhiraj Sons) સંચાલકને એક વર્ષની સજાનો હૂકમ સુરત જિલ્લા...
સુરતઃ ડિંડોલીમાં પતિના અવસાન (Husband Death) બાદ તેનો મિત્ર ઘરે આવીને ઉછીના આપેલાં 60 હજારની માંગણી કરતો હતો. અને પૈસા નહીં આપે...
સુરત : સુરત શહેરમાં મેટ્રોના (Surat Metro) બંને રૂટ માટેની કામગીરી શરૂ થઈ ચુકી છે. સુરતમાં સરથાણાથી ડ્રીમસીટી (Dream City) અને સારોલીથી...
અમેરિકા: અમેરિકા (America) માં બોમ્બ સાયક્લોન (Bomb Cyclone)ને કારણે દેશના ઘણા ભાગો તીવ્ર ઠંડીની લપેટમાં આવી ગયા છે. જેના કારણે ઓછામાં ઓછા...
નવી દિલ્હી: કોરોના (Corona) ના વધતા જતા કેસ વચ્ચે એક સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઈન્જેક્શન સિવાય નાક દ્વારા અપાતી...
સુરતમાં સતત ત્રીજી વખત ભાજપે તમામ 12 બેઠક પર વિજય મેળવ્યો, સુરતને ત્રણ મંત્રાલયસુરત : સુરત શહેરની તમામ 12 બેઠક ઉપર ભાજપે...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.