ભરૂચ: (Bharuch) ભરૂચ જીલ્લામાં ઠંડીનું કાતિલ મોજુ ફરી વળ્યું છે. તાપમાનનો (Temperature) પારો સતત નીચે જતા ગુરુવારે શિયાળાની (Winter) સિઝનનો સૌથી કોલ્ડેસ્ટ...
ગાંધીનગર : રાજ્યના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી (Drinking Water) તથા ખેડૂતોને (Farmer) સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રાજ્ય...
નવી દિલ્હી : કેન્દ્રીય ગ્રૃહ મંત્રી (Home Minister) અમિત શાહે (Amit Shah) અયોધ્યામાં (Ayodhya) બની રહેલા રામ મંદિરને (Ram Temple) લઇને મોટો...
ગાંધીનગર : કોરોના (Corona) મહામારીને કારણે 2 વર્ષના વિરામ પછી ફરી એક વખત અમદાવાદ (Ahmedabad) અને ગુજરાતના (Gujarat) અન્ય શહેરોમાં ભવ્ય રીતે...
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) 71માં દિક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 51,279 વિદ્યાર્થીઓને (Student) ડિગ્રી – ડિપ્લોમાની પદવી એનાયત...
વલસાડ: (Valsad) વલસાડ તાલુકાના બીનવાડા ગામે ‘મારી પત્નીનો નંબર તારી પાસે ક્યાંથી આવ્યો’ કહીને પતિએ (Husband) એક યુવાનને લાકડા વડે માર માર્યો...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) કંઝાવાલા કેસમાં ગુરુવારના રોજ મોટો ખુલાસો થયો છે. પોલીસ (Police) તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે આ કેસમાં...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા નગરપાલિકા દ્વારા નવા વર્ષના પ્રારંભે નગરજનો માટે બર્ડ પાર્કની (Bird Park) ભેટ આપવામાં આવી છે. જેની લોકાર્પણવિધિ ગણદેવીને ધારાસભ્ય...
નવી દિલ્હી: એસએસ રાજામૌલીના (SS Rajamouli) ઐતિહાસિક ડ્રામા ફિલ્મ RRR રિલીઝ થયાને લગભગ દસ મહિના થઈ ગયા છે અને તેમ છતાં આ...
ઝારખંડ (Zarkhand) : સંમેદ શિખરજી પર્વત (sammed shikharji) વિસ્તારને આંતરરાષ્ટ્રીય મહત્વના પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા સામે જૈન સમાજ (Jain Community)સતત પ્રદર્શન...
નવી દિલ્હી: (New Delhi) 26 નવેમ્બરના રોજ એર ઈન્ડિયાની (Air India) ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં (New York-Delhi Flight) નશામાં એક યાત્રીએ વૃદ્ધ મહિલા પર...
સુરત: સુરત (Surat) માં ગેસ સિલિન્ડર (gas cylinder) ભરેલા ટેમ્પા (Tempo)માં આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. ભેસ્તાન વિસ્તારમાં આ ઘટના...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી...
નવી દિલ્હી : આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ (Dalai Lama) તેમના એક લેખમાં ભારત અને ચીન વિશે લખ્યું છે. તેમણે તેમાં એવું કહ્યું...
દેશના અનેક શહેરોમાં પઠાન ફિલ્મને (Pathan Movie) લઈને સતત વિરોધ ચાલી રહ્યો છે. 25 જાન્યુઆરીએ (January) આ ફિલ્મ રિલીઝ (Film Release) થવાની...
નવી દિલ્હી: કોરોનાનું XBB.1.5 વર્ઝન હવે વિશ્વના 29 દેશોમાં ફેલાઈ ગયું છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે કે કોરોના વાયરસનું...
સુરત (Surat): સુરતના રસ્તાઓ પર બેફામ દોડતી ટ્રક સહિતના ભારે વાહનોના લીધે છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. પીક અવર્સમાં ટ્રક શહેરી...
હલ્દવાનીઃ ઉત્તરાખંડ (Uttarakhand) ના હલ્દવા (Haldwani)નીમાં રેલવેની જમીન પરથી 4500 મકાનો ખાલી કરવાના હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે....
બોલિવૂડ કલાકારોએ ફિલ્મી પરદે હંમેશા એવા પાત્રો ભજવ્યા જેઓ તેમના નકારાત્મક અભિનય માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ કલાકારો, જેઓ ઘણીવાર સ્ક્રીન...
2022ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારી 20 ફિલ્મોમાં ટોપ પર જે ચાર ફિલ્મો છે તે સાઉથની છે. ત્યાર પછી ‘કાર્તિકેય-2’, ‘વિક્રમ રોના’...
ગાતાં ગાતાં અભિનય કરતા થઈ જવું આજકાલ સાહજિક બની ગયું છે. આજના સમયના ગાયકો હવે મ્યુઝિક વિડીયો પણ બનાવે છે. જાહેર શો...
અનુષ્કા શર્મા અને એક જાણીતા સ્પોર્ટ્સવેર બ્રાન્ડ વચ્ચે અત્યારે તનાતની થઇ ગઇ છે. અનુષ્કા એવું કહીને ગુસ્સે થઇ છે કે મને પૂછયા...
મુંબઈ (Mumbai) : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના વિકેટ કીપર બેટ્સમેન (Wicket keeper batsman) ઋષભ પંત (Rishabh Pant) લગભગ 6...
શ્રધ્ધા કપૂરે પોતાના વિશે એવું તો ન જ વિચાર્યું હશે કે બબ્બે વર્ષ સુધી તેની કોઈ ફિલ્મ જ ન આવે. બધાને કોરોના...
દિપીકા પાદુકોણ હમણાં ‘પઠાણ’ને કારણે વિવાદમાં છે. જોકે આ વિવાદનું ટાર્ગેટ તો શાહરૂખ ખાન છે. દિપીકાને ચિંતા છે કે જાન્યુઆરીમાં રજૂ થનારી...
મનોરંજક ઉદ્યોગને હંમેશા રોમેન્ટિક હીરોની જરૂર હોય છે એમ જબરદસ્ત શરીર ષૌષ્ઠવ ધરાવતા સ્ટારની પણ જરૂર હોય છે. અમિતાભ બચ્ચન યા તેની...
વડોદરા: શહેરના કોઠી ચાર રસ્તા પાસે આવેલી શાસ્ત્રી પોળમાં વડેશ્વર ગણપતિ મંદિર સામે રહેતા કિશોરભાઇ યશવંતભાઇ આંગરે (ઉં.વ.58) 30 ડિસેમ્બરના રોજ તેમના...
નવી દિલ્હી: દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના લોધી રોડ પર 5...
વડોદરા: કોરોનાની સંભવિત ચોથી લહેરને પગલે વડોદરા નું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અર્બન કોમ્યુનિટી...
વડોદરા: વડોદરા જિલ્લામાં આવેલી સરકારી જમીનો ઉપર ગેરકાયદે દબાણ કરનારા ભૂમાફિયા તત્વો સામે કલેક્ટર શ્રી અતુલ ગોરે લાલ આંખ કરી છે. સાવલી...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.