વર્ષ 2024 T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે લગભગ તમામ ટીમો T20...
વડોદરા: (Vadodra) વડોદરાના હરણી તળાવમાં (Lake) ગુરુવારે સાંજે બનેલી બોટ (Boat) દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત થયા હતા. આ મામલે...
અયોધ્યાઃ (Ayodhya) રામલલાના (Ram Lalla) ચહેરાની સંપૂર્ણ તસવીર (Photo) સામે આવી છે. આમાં રામલલાની સંપૂર્ણ છબી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તસવીર...
સુરત: (Surat) સુરત વર્ષ 2017માં સુરત સરથાણા પોલીસ મથકમાં હાર્દિક પટેલ (Hardik Patel) વિરુધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ બદલ આજે કોર્ટમાં હાજર રહેલા...
એક દિવસ ગુરુજીએ સીધો જ પ્રશ્ન પૂછ્યો, ‘આપણે જીવન જીતી જવા માટે આ જીવન તરી જવા માટે કયા જવું જોઈએ ???’ બધા...
સમતુલનના કુદરતી નિયમો તમામ શાસ્ત્રોમાં સમાન રીતે મહત્વના છે. જેમ કુદરતમાં અસમતુલા દરિયાયી તોફાનો, ભેખડો ઘસી પડવાના બનાવો કે ભૂકંપ સર્જે છે....
અયોધ્યામાં મંદિરનું ઉદ્ઘાટન આપણા ઇતિહાસના એક એવા અધ્યાયને બંધ કરે છે કે જેના વિશે ઘણા યુવાનોને ખબર નહીં હોય, પરંતુ બાકીના આપણે...
વૈશ્વિક તાપમાન વૃદ્ધિને કારણે પૃથ્વી પરના કુદરતી બરફમાં ઘટાડો એ આખા વિશ્વની સમસ્યા છે. કાશ્મીર એ ભારતનું જ નહીં પણ વિશ્વનું જાણીતું...
ભરૂચ: (Bharuch) જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (BDMA) અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ (BCC)ના સંયુક્ત ઉપક્રમે શનિવાર તા.૨૦મી...
વડોદરા: વડોદરાના હરણી તળાવ તળાવમાં (Lake) બોટમાં (Boat) સવારી કરી રહેલ 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહિત 14 લોકોના ડૂબવાની હૃદયદ્રાવક ઘટનામાં...
સુરતઃ સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ગુરુવારે દરમિયાન ત્રીજુ સફળ અંગદાન (Third organ donation) થયું હતું. આ સાથે જ સુરત...
વડોદરા: (Vadodra) લોકોના મનોરંજન માટે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ મોટનાથ લેક (Lake) ઝોનમાં બોટમાં (Boat) સવારી કરી રહેલ 27 લોકો ડૂબવાની હચમચાવી...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) બનેલા ભવ્ય શ્રી રામ મંદિરના (Shri Ram Temple) ગર્ભગૃહમાં રામલલાને તેમના આસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે. બુધવારે મોડી...
સુરત: આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) નવનિર્મિત રામ મંદિરમાં શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા (Ram Mandir Pran Pratishtha) કરવામાં આવનાર...
શ્રમ મંત્રાલય હેઠળના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ‘EPFO’ એ આધાર કાર્ડને (Adhar Card) લઈને મોટો નિર્ણય લીધો છે. હવે EPFOમાં કોઈપણ કામ...
જોધપુર: આસારામના (Asaram) સમર્થકોએ આજે બુધવારે એક વકીલને (lawyer) માર માર્યો હતો. આજે નવી હાઈકોર્ટ (High Court) પરિસરમાં સમર્થકોએ (supporters) એડવોકેટને માર...
નવી દિલ્હીઃ (New Delhi) કેન્દ્ર સરકારે અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના અભિષેકને કારણે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે. કેન્દ્ર સરકારના...
નવી દિલ્હી(NewDelhi) : ધનવાન બનવાની દરેકને ઈચ્છા હોય છે, પરંતુ દરેક વ્યક્તિ તે સપનું સાકાર કરી શકતું નથી. જોકે, ભારતમાં વીતેલા ચાર...
નવી દિલ્હી(NewDelhi): ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં (AustralianOpen2024) સુપર્બ પર્ફોમન્સ બતાવનાર ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલની (SumitNagal) સ્પર્ધાનો અંત આવ્યો છે. બીજા રાઉન્ડમાં સુમિતને...
ભરૂચ(Bharuch): ભરૂચના એક રામ (Ram) ભક્તે અયોધ્યામાં (Ayodhya) યોજાઈ રહેલા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ચોખાના દાણા (Rice grains) પર ‘રામ’...
સુરત(Surat): આજે સુરતમાં શિક્ષણ સમિતિની (ShikshanSamiti) સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં આપના (AAP) પ્રદેશ મહામંત્રી અને નેતા વિપક્ષ રાકેશ હિરપરાએ (RakeshHirpara) આગામી...
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટના (Ahmedabad Airport) એર કાર્ગો (AirCargo) કોમ્પલેક્સમાંથી ડીઆરઆઈએ (DRI) 50 કિલોથી વધુ ડ્રગ્સ (Drugs) ઝડપી પાડ્યું છે. ગાંધીનગર (Gandhinagar) નજીક...
દુનિયાના ઇતિહાસમાં પ્રથમવાર બનેલી દાદાગીરી અને જબરદસ્તીથી પારકી ભૂમિ પર કબજો જમાવી આખો નવો દેશ રચી કાઢવાની ઘટનાને મૂંગે મોઢે મંજૂરી આપી...
સુરત(Surat): શહેરના કતારગામ (Katargam) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક દારૂડિયા યુવકે નશાની હાલતમાં રત્નકલાકારના (Diamond Worker) પ્રાઈવેટ પાર્ટને (PrivatePart) ખેંચી...
સુરત : શહેરમાં વધુ એક માસૂમ શિશુનું અકાળ રહસ્યમયી મૃત્યુ નિપજ્યું છે. શહેરના પાંડેસરા ચીકુવાડીમાં 13 મહિનાના માસુમનું માતાનું ધાવણ લીધા બાદ...
નવી દિલ્હી: ઈરાનના (Iran) એરસ્ટ્રાઈક (AirStrike) બાદ પાકિસ્તાન (Pakistan) પરેશાન છે. હવે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી...
કાલોલ : રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મંગળવારે સાંજે શાંતી સમિતિની મિટિંગ રાખવામાં આવેલ જેમાં કાલોલ પો.સ્ટે...
દાહોદ, તા.૧૭દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીથી ડુંગરી તરફ મોટર સાયકલ પર જઈ રહેલા ૨૫ વર્ષીય યુવાનની મોટર સાયકલને ઝાલોદ તાલુકાના કચુંબર ગામે...
(પ્રતિનિધી) કાલોલ તા.૧૭કાલોલ પોલીસે મધ્યરાત્રી અને વહેલી સવાર દરમિયાન ગાયોના ટોળા માથી ગાયો ઉઠાવી જતા ગૌ તસ્કરો કાલોલ નગરમાં સક્રિય બનેલ છે...
શહેરા, તા.૧૭પંચમહાલ જિલ્લામાં આગામી તા.૨૬મી જાન્યુઆરી,૨૦૨૪ ના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં મોરવા હડફ તાલુકાના સાલીયા(સંતરોડ) સ્થિત...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
વર્ષ 2024 T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે લગભગ તમામ ટીમો T20 ક્રિકેટ (Cricket) તરફ વળ્યા છે. મેન્સ ટી20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાવાનો છે. મહિલા T20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં રમાશે. ICCએ પુરુષોના T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ પણ બહાર પાડ્યું છે પરંતુ મહિલા શેડ્યૂલ હજુ આવવાનું બાકી છે. દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના ચાર વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને તેમની ટીમને મોટો ઝટકો આપ્યો છે. આ ચાર ખેલાડીઓએ વર્ષ 2016માં વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
આ ચાર ખેલાડીઓ નિવૃત્ત થયા
તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝની ચાર મહિલા ખેલાડીઓએ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમાં અનીસા મોહમ્મદ, શકેરા સેલમેન, કિસિયા અને કિશોના નાઈટના નામ સામેલ છે. આ ખેલાડીઓએ આ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ તમામ 2016માં T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતી. મહિલા ટી20 વર્લ્ડ કપ આ વર્ષના અંતમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાશે.
ઑફ-સ્પિનર અનીસા મોહમ્મદે 2003માં 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને 21 વર્ષ પછી ODI અને T20I બંનેમાં વેસ્ટ ઈન્ડિઝ માટે અગ્રણી વિકેટ લેનાર તરીકે નિવૃત્ત થઈ હતી. T20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ પૂરી કરનાર કેરેબિયન ટાપુઓમાંથી તે પ્રથમ પુરુષ અથવા મહિલા ક્રિકેટર છે. તે હેટ્રિક લેનારી વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ મહિલા ક્રિકેટર પણ હતી. નિવૃત્તિ અંગે મોહમ્મદે કહ્યું કે છેલ્લા 20 વર્ષ ખરેખર અદ્ભુત રહ્યા છે, મેં તેની એક-એક મિનિટનો આનંદ માણ્યો છે. હું માનું છું કે હવે સમય આવી ગયો છે કે હું રમતથી દૂર થઈ જઈએ અને યુવા ખેલાડીઓને મારા જેવા તેમના સપનાઓ જીવવા દઈએ. મને મારી કારકિર્દીમાં 258 વખત મરૂન કલર પહેરીને મેદાનમાં ઉતરવાનું સૌભાગ્ય મળ્યું છે.
મધ્યમ ગતિની બોલર શકીરા સેલમેને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2008માં શરૂ કરી હતી અને તેણે 100 ODI અને 96 T20 મેચ રમી હતી, જેમાં તેણે અનુક્રમે 82 અને 51 વિકેટ લીધી હતી. બીજી તરફ જોડિયા બહેનો કિસિયા અને કિશોના નાઈટ આવતા મહિને 32 વર્ષની થશે. બંને ખેલાડીઓએ આટલી નાની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. કિસિયાએ 2011માં અને કિશોના નાઈટ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને વેસ્ટ ઈન્ડિઝ માટે ઘણી મેચ રમી હતી. વિકેટકીપર બેટ્સમેન કિસિયા નાઈટ 87 ODI અને 70 T20I રમી છે, તેની જોડિયા બહેને 51 ODI અને 55 T20I રમી છે. આ ચાર ખેલાડીઓની નિવૃત્તિથી ક્રિકેટ ચાહકો ચોંકી ગયા છે.