અંજાર(Anjar): કચ્છના (Kutch) અંજારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંની એક સ્ટીલ ફેક્ટરીમાં (Steel Factory) ભીષણ આગ (Fire) ફાટી નીકળી છે. ભઠ્ઠી ઉભરાતા...
સુરત(Surat) : લાંબા સમયથી યુએસ(US) , યુકેના (UK) બજારોમાં પોલિશ્ડ ડાયમંડની (PolishedDiamond) માંગના અભાવે મંદીનો (Recession) સામનો કરી રહેલાં સુરતના હીરા ઉત્પાદકો...
શહેરા, તા.૧૫મોરવા હડફ તાલુકાના ખટવા ગામના 39 વર્ષીય યુવકનું મેચ જોતા જોતા અચાનક ચક્કર આવતા મોત,યુવકનું મોત હૃદય રોગના હુમલાથી થયું હોવાનું...
જેમ જેમ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ આ ઘટનાને લઈને પેદા થયેલો વિવાદ જોર પકડી રહ્યો...
કાલોલ, તા.૧૫કાલોલ નગરપાલીકા મા હાલ વહીવટદાર નુ શાસન ચાલી રહ્યું છે ત્યારે પ્રજા ની કોઈ દરકાર લેવાની પ્રાથમિક ફરજ નો સ્પષ્ટ ભંગ...
અમદાવાદ(Ahmedabad): ગુજરાત (Gujarat) ભાજપના (BJP) એક ધારાસભ્યને (MLA) તા. 15મી જાન્યુઆરીની મધરાત્રે અમદાવાદ-લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો છે. રાતના અંધારામાં મરેલી...
શહેરા, તા.૧૫પંચમહાલ જીલ્લાના મોરવા હડફ, ગોધરા અને હાલોલ તાલુકાના પાવાગઢના આજુબાજુના કેટલાક ગામોના ખેડૂતો વરિયાલીની ખેતી કરે છે. આ વર્ષે અહીંના ખેડૂતોએ...
મકરસંક્રાંતિનું પર્વ એટલે ઉતરાયણ અને ઉતરાયણના પાવન પર્વ નિમિત્તે લોકોએ રંગબેરંગી પતંગ ચગાવી. આકાશ રંગબેરંગી જોવા મળ્યું અને પતંગ રશિયાઓ ઊંધિયુ જલેબી...
બાકરોલ સ્થિત તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ, બાકરોલમાં પૂર્વ વિદ્યાર્થી સમેલન-2024 ‘સ્મરણિકા’નુ આયોજન સંસ્થાના ચેરમેન ગીરીશભાઈ પટેલ, સંસ્થાના સેક્રેટરી...
આણંદ તા.15રાજ્યના બાળકો અને યુવાઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સ્તરે ખેલ મહાકુંભ સ્પર્ધાઓનું આયોજન...
ઠાસરા તા.15ઠાસરા તાલુકાના નેસ ગામમાંથી પસાર થતી કેનાલમાં માતાએ તેના બે સંતાનો સાથે ઝંપલાવ્યું હતું. આ અંગે ગ્રામજનોને જાણ થતાં તાત્કાલિક શોધખોળ...
આજના યુવા ધન પર દેશનો સર્વાંગી વિકાસ-દેશનું ભાવિ અવલંબે છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં બહુધા એ આળસુ, ફેશનેબલ, માતા-પિતા-વડીલોનું અપમાન કરનારો મોબાઇલમાં જ...
સેવાલિયા, તા.15ગૌ વંશની હેરાફેરી અને હત્યા મામલે સર્વત્ર ઘર્ષણ અને વૈમનસ્યના બનાવો અવાર નવાર બનતા હોય છે. ત્યારે ચરોતરના અંગાડી ગામના મુસ્લિમ...
દેશનાં નંબર વન સ્વચ્છ શહેરમાં સુરતે બાજી મારી.ઈન્દોર સાથે સંયુકત રીતે સ્વચ્છતામાં નંબર વન મળતાં જ સુરતીઓને હર્ષોલ્લાસ સાથે ઉજવણીની એક અદ્ભૂત...
ઉમરાગામ ઈચ્છાનાથ, સરોજિની નાયડુ ગાર્ડન, સુરતમાં કસરતનાં સાધનો બે સેટમાં છે. તેમાંથી એક સેટમાં લોખંડની પ્લેટ ઉપર ઊભા રહી ગોળ ફરવા માટે...
વ્હાલી માંકડી ઉર્ફે મસ્તાની..!તારું નામ માંકડી હોવાનું તો જગજાહેર છે. તને ‘મસ્તાની’થી એટલે સંબોધી કે, આટલી સર્વાંગ સુંદર દેખાતી હોવા છતાં, ફાંકડીને...
એક લંગડો ફકીર, ભીખ માંગી રહ્યો હતો અને થોડી થોડી વારે સુંદર પ્રભુના ભજનો ગાતો રહેતો…દરેક વખતે કોઈ મદદ કરે ..ભીખ માં...
ઉત્તર ગુજરાતના નાના ગામની સ્કુલ બસને પ્રવાસમાં અકસ્માત નડ્યો અને 2 બાળકોના મૃત્યુ થયા પણ હાલ ગુજરાતમાં જે આનંદ ઉત્સવનો માહોલ છે....
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે મંગળવારથી બે દિવસીય દક્ષિણ ભારતના (South India) પ્રવાસે જશે. તેમજ આ પ્રવાસના ભાગરૂપે તેઓ...
સરકારે હાલ કેટલક સમય પહેલા જાહેરાત કરી હતી કે વિદેશોથી આયાત કરાતા ગેસ પરની નિર્ભરતા ઘટાડવા માટે નેચરલ ગેસમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ ભેળવવાનું...
નવી દિલ્હી: લાલ સમુદ્રમાં (Red Sea) હુથી બળવાખોરો ત્યાંથી પસાર થતા માલસામાન વહન કરતા જહાજોને નિશાન બનાવી રહ્યા છે. તેમજ તેમના હુમલાઓને...
અયોધ્યા: જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના (Janmabhoomi Mandir Trust) મહાસચિવ ચંપત રાયે સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની સંપૂર્ણ વિગતો (Details) જાહેર કરી હતી. જેના મુજબ...
વલસાડ: (Valsad) વલસાડમાં મકરસંક્રાંતિ દરમિયાન પતંગના (Kite) દોરાથી 40 જેટલા કબૂતર, એક ચામોચીડિયું અનયલ ઘાયલ થયા હતા. જેમાં 7 કબુતર (Pigeon) અને...
નવસારી: (Navsari) 25 દિવસ પહેલા ગુમ થયેલા અબ્રામા ગામના (Village) યુવાનની દાંટી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવાનની હત્યા (Murder) થઈ...
નવી દિલ્હી: (New Delhi) ઉભરતા સ્ટાર પ્રખર ચતુર્વેદીએ કૂચ બિહાર ટ્રોફીમાં અણનમ 404 રન બનાવીને રેકોર્ડ બુકને પણ હચમચાવી નાંખી છે. મુંબઈ...
સુરત: (Surat) ઉમરા તિલક સર્કલ નજીક પતંગનો (Kite) દોરો વચ્ચે આવી જતા મોપેડ સવાર વૃદ્ધ દંપતી રોડ ઉપર પટકાયા બાદ વૃદ્ધાને સિવિલમાં...
મુંબઈઃ (Mumbai) મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવવાનો છે. અસલી શિવસેનાને (Shivsena) લઈને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના નિર્ણય વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ...
સાયણ(Sayan) : આજકાલ કોલેજ કરતા કેટલાક યુવાનોમાં ગર્લફ્રેન્ડ (GirlFreind) રાખવાની ફેશન ચાલી રહી છે, તેમાં કોઈને વાંધો ન હોય શકે, પરંતુ ગર્લફ્રેન્ડની...
ચેરિટી ઓક્સફેમે (Charity Oxfam) એક રિપોર્ટ (Report) જાહેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વના પાંચ સૌથી ધનિક લોકોની સંપત્તિ...
22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું (Temple) ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ તારીખે રામ મંદિરના (Temple) ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિનો...
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
અંજાર(Anjar): કચ્છના (Kutch) અંજારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંની એક સ્ટીલ ફેક્ટરીમાં (Steel Factory) ભીષણ આગ (Fire) ફાટી નીકળી છે. ભઠ્ઠી ઉભરાતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આગ ફેક્ટરીમાં ફેલાતા કેટલાંક કામદારો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ફેક્ટરીમાં સળગતા કામદારોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંજારમાં આવેલી કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના બની છે. ફેક્ટરીની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્ટીલ પિગળાવતી વખતે ઘટના બની હતી. આગને પગલે ફેક્ટરીમાં દોડધામ મચી ગઈ હતી. કામદારો જીવ બચાવવા આમતેમ દોડવા લાગ્યા હતા. કેટલાંક કામદારો સળગતી હાલતમાં દોડ્યા હતા. કેટલાંક કામદારોએ ઊંચાઈ પરથી નીચે કૂદકો મારી દીધો હતો. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કંડારાઈ ગયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
દાઝી ગયેલા 7 કામદારોને આદિપુર ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 7 કામદારોની હાલત અત્યંત નાજુક હોઈ તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. 5 કામદારના મોત નિપજ્યાં છે.
મોડી રાત્રે બનેલી આ ઘટનાને લીધે ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. આખી રાત આગ ઠારવાના પ્રયાસો થયા હતા. સવારે ફાયરે આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. કંપનીમાં સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું જાણવા મળ્યું છે.