ગાંધીનગર: (Gandhinagar) વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં (Vibrant Gujarat Summit) કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને રેલવે મંત્રી (Railway Minister) અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત...
ઇંમ્ફાલ: મણિપુરના (Manipur) બિષ્ણુપુરમાં પોલીસે આજે ગુરુવારે ત્રણ લોકોના મૃતદેહ (Dead Body) બહાર કાઢ્યા હતા. તે તમામ મેઇતેઈ (Meitei) સમુદાયના છે. પોલીસ...
ગાંધીનગર: (Gandhinagar) ગિફ્ટ સિટી (Gift City) આદર્શ રીતે નાણાકીય અને રોકાણ કેન્દ્ર માટેનું પ્રવેશદ્વાર બનવાની તૈયારીમાં છે અને 2047 સુધીમાં ભારત માટે...
પોર્ટ મોરેસ્બી: પાપુઆ ન્યુ ગિનીની (Papua New Guinea) રાજધાની પોર્ટ મોરેસ્બીમાં (Port Moresby) બુધવારે પોલીસે હડતાળ (Strike) પાડી હતી. ત્યાર બાદ શહેરમાં...
નવી દિલ્હી: (New Delhi) અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકના થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મુસ્લિમ સમુદાયના લોકોને મળ્યા હતા. પીએમ...
નવી દિલ્હી: વંદે ભારત ટ્રેનની (Vande Bharat Train) ગણતરી દેશની પ્રીમિયમ ટ્રેનોમાં થાય છે. દરેક વ્યક્તિ તેની સુંદરતા વ્યવસ્થા (Arrangement) અને ગતિના...
શ્રીનગર: પીડીએફ (PDP) ચીફ મહેબૂબા મુફ્તીની (Chief Mehbooba Mufti) સ્કોર્પિયો કાર (Scorpio car) આજે ગુરુવારે અકસ્માતગ્રસ્ત (Accident) થઇ હતી. મુફ્તી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ...
બેંગ્લુરુ(Bengluru): સગા દીકરાની ક્રુર હત્યા (Murder) કરનાર AI કંપનીની સીઈઓ (CEO) સૂચના શેઠે (SuchnaSheth) ટેક્સી (Texi) માટે ફ્લાઈટની (Flight) ટિકીટ કરતા વધુ...
નવી દિલ્હી(NewDelhi): આજે તા. 11 જાન્યુઆરી ગુરુવારની બપોરે દિલ્હી એનસીઆરમાં (DelhiNCR) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. આંચકો અનુભવતા જ લોકો ઘરની બહાર...
ભરૂચ(Bharuch): જંબુસરના (Jambusar) વાવલી (Vavli) ગામના મહિલા સરપંચને (WomenSarpanch) ગુજરાત પંચાયત અધિનિયમ (Gujarat Panchayat Act) હેઠળ કેસનો આખરી નિકાલ ન આવે અથવા...
નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) સુપરસ્ટાર (SuperStar) શાહરૂખ ખાને (ShahRukhKhan) 2023માં આટલું શાનદાર વર્ષ કર્યું હોય તેવું ભાગ્યે જ કોઈ અન્ય સ્ટારે જોયું...
સુરત (Surat) : ડીંડોલી નવાગામમાં કન્સ્ટ્રક્શનના (Construction) વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને ઘરમાં ફીનાઇલ (phenyl) પી આપઘાતનો (Suicided) પ્રયાસ કર્યો હોવાની ઘટના બની...
સુરત(Surat): મકરસક્રાંતિ (Makarsankranti) એટલે કે ઉત્તરાયણ (Uttrayan) હવે નજીક આવી રહી છે. ત્યારે લોકોને એક પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. આ વર્ષે મકરસંક્રાતિ...
સુરત: આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. રામલલ્લાને 500 વર્ષ બાદ ફરી તેમની...
સુરત (Surat) : વેસુ (Vesu) વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર (Illegal CallCenter) પર સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) દરોડા (Raid) પાડી 4.33 લાખનો...
સુરત(Surat): આખરે 8 વર્ષ લાંબા ઈંતજાર બાદ સુરત શહેર દેશનું નંબર 1 ક્લીન સિટી (CleanCity) બની ચૂક્યું છે. આજે દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ...
દાહોદ, તા.૧૦દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.૧,૬૮,૦૦૦ના પ્રોહી...
સંજેલી, તા.૧૦સંજેલી તાલુકાના ડુંગરા અને સરોરી ખાતે બે બાઈક ચાલકોએ ચાર જેટલા બંધ મકાનના તાળા તોડી સોના ચાંદી અને રોકડ રકમ મળી...
દાહોદ, તા.૧૦દાહોદ શહેર સહિત જિલ્લામાં ગતરોજ રાત્રિના સમયે ઓચિંતો કમોસમી વરસાદ પડતાં ઠંડીમાં વધારો થયો છે. મોડી રાત્રિથી વહેલી સવારના ૦૮ વાગ્યા...
ખંભાત તા.10ખંભાતની પરિણીતાને તેના સાસરિયાએ આઠ વર્ષના લગ્ન ગાળામાં સંતાન ન થતાં શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. જોકે, આ પહેલા પરિણીતા ફિનાઇલ...
માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં રાજનીતિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિદેશ મંત્રાલય રાષ્ટ્રીય હિત અને નીતિઓ અનુસાર બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને...
તારાપુર તા.10તારાપુરના સાસદા ખડકી પાસે પોલીસે દરોડો પાડી ચાઇનીઝ દોરી સાથે યુવકને પકડી પાડ્યો હતો. આ ઉપરાંત ઉંટવાડા ગામમાંથી પણ શખ્સને પકડી...
ગુજરાતમાં શહેરો અને ગામડાંઓમાં છૂટથી દારૂ વેચાય છે. આ તો કહેવાતી દારૂબંધી છે. દારૂએ ઘણાં કુટુંબોનો નાશ કર્યો છે. ઝેરી દારૂ પીવાથી...
આણંદ તા.10તારાપુરમાં રહેતી 33 વર્ષિય વિધવા મહિલાને ગામનો જ વિધર્મી યુવક પોતાને તાબે કરવા પજવતો હતો. જોકે, મહિલા તેના તાબેના ન થતાં...
દેશની સાંપ્રત નેતાગીરીએ આઝાદીના ૧૦૦મા વર્ષ (૨૦૪૭) સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની મહેચ્છા બતાવી છે અને કહેવાય છે કે નીતિ આયોગ તે...
કઠલાલ, તા.9ખેડા જિલ્લા કઠલાલ મા સતત દોડતી ને અવિરતપણે સેવા આપી રહેલ 108 ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ સગવડ વધુ એકવાર સગર્ભા બહેન...
વૈશ્વિક બજારમાં ડોલરમાં નબળાઇ, ભારતમાં વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો છતાં ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે સતત બીજી વખત સાપ્તાહિક ઘટાડા સાથે બંધ...
આપણે બધાં જ જીવનમાં ડગલે ને પગલે આ વાક્યો બોલીએ છીએ અને સાંભળીએ છીએ કે ‘આજે ટાઈમ નથી.હું તો બહુ બીઝી છું.મને...
આકલાવ, તા.10આંકલાવ તાલુકાના ખડોલ ગામમાં તળાવની ખુલ્લી જમીનમાં બિન અધિકૃત રીતે કબજો કરીને શોપિંગ કોમ્પલેક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. જેથી ખડોલ ગામમાં...
ઈસુનું વધુ એક વર્ષ પૂરું થયું અને વધુ એક નવું વર્ષ આરંભાયું. સામાન્ય રીતે વર્ષાન્તે વીતેલા વર્ષની મહત્ત્વની ઘટનાઓ પર નજર નાખવાનો...
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગાંધીનગર: (Gandhinagar) વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં (Vibrant Gujarat Summit) કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને રેલવે મંત્રી (Railway Minister) અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરવામાં વડાપ્રધાનનાં વિઝનથી શરૂ થયેલું એવું મોડેલ છે જેનાં કારણે ગુજરાતમાં નવી ટેકનોલોજી અને નવા ઉદ્યોગો આવ્યાં છે.આ અમૃતકાળની પહેલી વાયબ્રન્ટ સમિટ છે તેવું જણાવતા કેન્દ્રીય મંત્રી કે આ સમિટમાં જે પ્રકારનાં એમ.ઓ.યુ. અને એગ્રીમન્ટ થયાં છે તે વિકાસીત ભારત બનવાની શરૂઆત છે અને ગુજરાત પાસે પ્રધાનમંત્રીનાં વિઝનને જમીન પર ઉતારવા માટેની સક્ષમ મશીનરી છે.
રેલવે મંત્રીએ ઉત્સાહ પૂર્વક જણાવ્યું કે દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે. સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં ગુજરાત સરકાર અને કોરીયન કંપની સિન્ટેક વચ્ચે એમ.ઓ.યુ. થયાં હતા. આ સાથે માઇક્રોન અને નેનટેક તથા સીસ્કો અને નેનટેક વચ્ચે સહભાગીતા માટેનાં કરાર થયાં હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડીનાં બીજા દિવસે સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શનમાં ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારુ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
તેમણે કહ્યું કે ભારતમાં ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. હેલ્થ, એગ્રીકલ્ચર કે લોજીસ્ટીક્સ, માનવ જીવનને સ્પર્શતા તમામ સેક્ટરમાં સ્માર્ટ ટેકનોલોજી યુસેજ વધી રહ્યો છે. ઇન્ટરનેટ ઓફ થીંગ્ઝ અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ડે-ટુ-ડે લાઇફમાં સામેલ થઇ રહ્યું છે. આ તમામ અત્યાધુનિક ટેકનોલોજીના મૂળમાં સેમિકન્ડક્ટર ચિપ્સ અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ જ છે અને વિશ્વને રિલાયેબલ ચીપ સપ્લાય ચેઈનની જરૂર છે.
ગુજરાતનો રોડમેપ પ્રસ્તૂત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે એ.આઇ., આઇ. ટી., બાયોટેક, ફિનટેક, ડ્રોન, સેમિકન્ડક્ટર્સ વિશ્વના ઉભરતા દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહેવા ગુજરાત પ્રતિબદ્ધ છે.વિશ્વની આ જરૂરીયાતને પૂરી કરવા પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ માટે વિશ્વને એક મજબૂત સપ્લાય ચેઈન પૂરી પાડવા સક્ષમ છે તેમાં ગુજરાત અગ્રીમ યોગદાન આપી શકે તેમ તેમણે ઉમેર્યું હતું.