સંગઠનો અનેક પ્રકારનાં હોય છે. કેટલાંક તાત્કાલિક હેતુ માટે હોય છે તો કેટલાંકનો ઉદ્દેશ મર્યાદિત હોય છે, જેનો ઉદ્દેશ પૂરો થતાં સમેટાઇ...
ગુજરા હુઆ જમાનાના આવાઝની દુનિયાના બેતાજ બાદશાહ 91 વર્ષના અમીન સયાનીએ તાજેતરમાં આ જગતમાંથી અંતિમ વિદાય લીધી. બિના કા ગીતમાળા કાર્યક્રમને ઘરેઘર...
શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો પાસે અપેક્ષિત જોવા મળે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાઓ માટે અપેક્ષિતનો વધુ ઉપયોગ કરવાથી, સફળતા મળે એવી માન્યતા છે. વર્ષ દરમ્યાન...
આજકાલ ફેંગશુઈ નુ ચલણ વધતા બધાના ઘરોમાં શુભ અને ખુશીના પ્રતિક તરીકે લાફીંગ બુદ્ધા હોય છે લોકો તેમને શુભેચ્છા રૂપે એકમેકને ભેટમાં...
આજકાલ લગનની મોસમ બુલેટ ટ્રેનની માફક દોડી રહી છે બોસ! ઠેર ઠેર રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલતી હોય, એમ લગનના માંડવા બંધાયેલા...
એક વાર પ્રધાન મંત્રી શ્રીએ લોકસભામાં કહ્યું કે શું કારખાના અધિકારીઓ ચલાવશે ? ઉદ્યોગો અધિકારીઓ ચલાવશે ? શું અધિકારીઓ બધું જ કરશે...
જેરુસલેમ: ઇઝરાયેલની (Israel) ઉત્તરીય સરહદ પર માર્ગલિયોટ નજીકના એક બગીચામાં લેબનાનથી ગઇકાલે સોમવારે એક મિશાઇલ છોડવામાં આવી હતી. છોડવામાં આવેલી આ એન્ટી...
ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃધ્ધિદર વાર્ષિક ધોરણે 8.4 ટકાની ઝડપે પહોંચી ગયો છે, એમ...
નવી દિલ્હી: દેશના સૌથી મોટા બિઝનેસ હાઉસમાંથી (Business House) એક ટાટા ગ્રુપે (Tata Group) પોતાની એક મોટી કંપની વિશે જાહેરાત (Announcement) કરી...
પંજાબ: પંજાબના (Punjab) સીએમ ભગવંત માને (CM Bhagwant Mann) વિધાનસભામાં (Assembly) રાજ્યપાલના સંબોધનમાં વિક્ષેપ પાડવા બદલ પંજાબ કોંગ્રેસના સભ્યોની ભારે ટીકા કરી...
નડિયાદમાં બુટલેગર ગીરીશનો માણસ દારૂ સાથે પકડાયોપોલીસને જોઇ કાર ભગાડતા એક્ટિવા ને બાઇક હડફેટે ચડ્યું નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સહિત જિલ્લાના...
સુરત: (Surat) સેલવાસથી દારૂ (Alcohol) લાવતો એક ટેમ્પો સુરતની પીસીબી પોલીસે પકડ્યો છે. આ સાથે બે ખેપિયાની ધરપકડ કરી છે. સુરત પોલીસે...
2 મિત્રોની માથાકૂટ આગળ ધરી 3 પોલીસ ઇન્સ્પેક્ટરને બચાવવાની કારસો ઘડાયો(નડિયાદમાં 3 PI અને તેમના મિત્રોની દારૂની મહેફીલમાં નશો ભલે ઉતરી ગયો...
યૂએસ: (US) રિપબ્લિકન પ્રાઈમરી ઈલેક્શનમાં નિક્કી હેલીએ (Nikki Haley) પોતાની પ્રથમ જીત નોંધાવી છે. નિક્કી હેલીએ રવિવારે કોલંબિયામાં યોજાયેલી પ્રાથમિક ચૂંટણીમાં ડોનાલ્ડ...
અનાવલ: (Anaval) મહુવાના મસ્જિદ (Masjid) વિસ્તાર ખાતે રાત્રીના સમયે ડીજે સંચાલકોએ મસ્જિદ પર લેસર લાઈટ (Laser Light) દ્વારા જય શ્રીરામ લખવાના ઘટનામાં...
ચૂંટણી આવે એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહે છે. ક્યારેક અંગત વાતો ઉપર આક્ષેપ હે તો ક્યારેક પારિવારિક આક્ષેપ થાય છે. વડાપ્રધાન...
વાઘોડિયા માટે વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્યપદેથી રાજીનામુ ધરી દીધું છે જો કે કોંગ્રેસના અમિત ચાવડાએ તેઓ ઉપર આક્ષેપ કાર્ય છે કે તેઓ પોતાના ગોરખધંધા...
ઈપ્કોવાલા ગ્રાઉન્ડમાં જાઈન્ટ એર લપસણીમાં મોજ માણી રહેલા ભૂલકાં ગભરાયાં નડિયાદની પાવનભૂમિ શ્રી સંતરામ મહારાજના ચમત્કાર અને આશીર્વાદથી આશ્રિત છે અને તેના...
ટ્રેક્ટર ચાલકે ડિવાઇડર બાજુના કટવાળા રસ્તે અચાનક વાળી દેતાં અકસ્માત સર્જાયો બોરસદના વીરસદ ગામના ધર્મજ રોડ પર પુરપાટ ઝડપે જતા ટ્રેક્ટરના ચાલકે...
લોકસભાની ચૂંટણી માટે ભાજપા દ્વારા પુરજોશમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે....
ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા મહાનગરપાલિકાની વધુ એક સ્થાયી સમિતિની બેઠક મળશે. માનવામાં આવે છે કે આ ચૂંટણી પહેલાની અંતિમ સ્થાયી...
ગુજરાત (Gujarat) કોંગ્રેસને (Congress) ભારત જોડો ન્યાયયાત્રા પહેલા બે મોટા ઝટકા લાગ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવડિયાએ (Arjun...
સુરત: કોઈ પણ જાતના તબીબી પ્રિસ્ક્રીપ્શન વિના નશાકારક સિરપ, ટેબ્લેટનું વેચાણ કરતા સુરતના લિંબાયત સંજયનગર વિસ્તારના મેડિકલ સ્ટોરના સંચાલકને સુરત એસઓજીએ પકડી...
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) મુશ્કેલીઓ ઘટવાના કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી. ઘણા નેતાઓ જેલમાં ગયા બાદ હવે પાર્ટીએ...
કાંકેર (બીજાપુર): છત્તીસગઢના (Chhattisgarh) કાંકેર જિલ્લામાં ગઇકાલે રવિવારે એન્કાઉન્ટર (Encounter) દરમિયાન 10 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા નક્સલવાદીને (Naxalite) ઠાર કરવામાં આવ્યો છે....
સુરત: છેલ્લા એક મહિનાથી સુરત શહેરમાં પોલીસ કમિશનર નથી. અજયકુમાર તોમરના નિવૃત્ત થયા બાદ હજુ સુધી શહેરમાં કોઈ નિયમિત પોલીસ કમિશનરની નિયુક્તિ...
અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય મેગા પ્રી-વેડિંગ ઈવેન્ટમાં (Pre-Wedding Events) સ્ટાર્સની અલગ જ સ્ટાઈલ (Style) જોવા મળી હતી....
સુરત(Surat) : ગયા મહિને બોલિવુડ (Bollywood) અભિનેત્રી પૂનમ પાંડેના (Poonam Pandey) સ્ટંટે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. સર્વાઈકલ કેન્સરમાં (Cancer) અભિનેત્રીનું મોત...
સુરત(Surat): ગુજરાતમાં (Gujarat) દારૂબંધી (Prohibition) છે. ગુજરાતમાં દારૂના વેચાણ અને પીવા પર રોક છે, પરંતુ તેમ છતાં ગુજરાતમાં રોજ લાખો કરોડો રૂપિયાનો...
બિહારમાં (Bihar) રવિવારે જન વિશ્વાસ મહારેલી દરમિયાન આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે પરિવારવાદના મુદ્દે પીએમ મોદી (PM Modi) પર નિશાન સાધ્યું હતું....
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
સંગઠનો અનેક પ્રકારનાં હોય છે. કેટલાંક તાત્કાલિક હેતુ માટે હોય છે તો કેટલાંકનો ઉદ્દેશ મર્યાદિત હોય છે, જેનો ઉદ્દેશ પૂરો થતાં સમેટાઇ જાય છે. સ્વૈચ્છિક સંગઠનો પણ ઘણાં છે. થોડાં લોકો એકઠાં થાય, બંધારણ ઘડે, તેના ઉદ્દેશો અને સભ્ય ફી નક્કી કરે અને સરકારી કાયદા મુજબ રજીસ્ટ્રેશન થાય એટલે સંગઠન સંસ્થા બની ગઈ કહેવાય. એમનું અર્થતંત્ર દાતાઓ આધારિત હોય છે. પરંતુ આવતા વર્ષે શતાબ્દી-100 વર્ષ- પૂરાં કરનાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ.એસ) એક અનોખી ઘટના છે.
એની કાર્યપદ્ધતિમાં સંગઠન શાસ્ત્રનો અર્ક છે એ કોઇ વ્યક્તિ કે દાતાઓ ઉપર નિર્ભર નથી, સભ્ય બનવા માટે કોઇ ફોર્મ કે ફી નથી. સંઘ સ્થાન ઉપર સૌની સાથે એક જ સ્વરે નમસ્તે સદા વત્સલે માતૃભૂમિની પ્રાર્થના ગાઇને ભારત માતાની વંદના કરતાં તેને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ બનવું જ સ્વયંસેવક બનવા માટે પૂરતું છે. પ્રવેશની કોઇ અટપટી પ્રક્રિયા નથી તેથી નિષ્કાસનની પણ કોઇ વિધિ નથી. અહીં પૂજન ભગવા ધ્વજનું થાય છે, આરાધના માતૃભૂમિની થાય છે અને એમના સમગ્ર વિશ્વકલ્યાણની હોય છે. આમ સંઘ તત્ત્વ આધારિત, આદર્શ આધારિત ધ્યેયલક્ષી સંગઠન છે.
વ્યક્તિ આવે અને જાય, અધિકારીઓ બદલાય, પણ કાર્યગતિમાં કોઇ ફરક નથી પડતો, પડવાનો પણ નથી અને આ સંગઠન દિનપ્રતિદિન વિસ્તરતું જાય છે અને વધુ મજબૂત થતું જાય છે અને પ્રભાવી પણ બનતું જાય છે. વિશ્વના સૌથી મોટા આવા સંગઠન આર.એસ.એસ.ને દેશમાં કોંગ્રેસ સહિતના ઢોંગી બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષો અને તેના રાજકારણીઓ બૌદ્ધિકો માત્ર ને માત્ર પોતાની સ્વાર્થી મતબેંકો ટકાવવા દેશની આઝાદીના આગળ વર્ષો બાદ પણ વગોવાય એ કેટલે અંશે યોગ્ય છે. તેનો એ દેશવાસીઓએ ગંભીર વિચાર કરીને આવા ખોટા વિરોધો દેશ અને સમાજહિતમાં ત્વરિત અટકાવવાની જરૂર છે. આર.એસ.એએ શ્યામપ્રસાદ, મુખર્જી, દિનદયાળ ઉપાધ્યાય, શ્રી અટલબિહારી બાજપાઇ અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવી અનેક પ્રભાવી વ્યક્તિઓ નિર્માણ કરીને રાષ્ટ્રને આગળ વધારેલ છે જે નોંધનીય છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.