નવસારી: (Navsari) નવસારી એલ.સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે જલાલપોર કોળીવાડમાં ઘરમાંથી 4.96 લાખના વિદેશી દારૂ (Alcohol) સાથે મહિલાને ઝડપી પાડી હતી. જ્યારે...
ભરૂચ: (Bharuch) ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ (BJP) અને આપના (AAP) ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર છે. ૧૯૮૯માં પહેલી વખત કોંગ્રેસના (Congress)...
સુરત: (Election) ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની (Election) તારીખ જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત શહેર અને જિલ્લામાં આચારસંહિતાના (Code...
નવી દિલ્હી: (New Delhi) ચૂંટણી પંચે (Election Commission) રવિવારે ઈલેક્ટોરલ બોન્ડને (Electoral Bonds) લઈને નવો ડેટા જાહેર કર્યો છે. આ ડેટા પંચ...
યુટ્યુબર એલ્વિશ યાદવની (YouTuber Elvish Yadav) નોઈડા પોલીસે સાપના ઝેરની દાણચોરી (Snake Venom Smuggling case) મામલે ધરપકડ કરી છે. એલ્વિશ યાદવને પૂછપરછ...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર નકલી અધિકારી ઝડપાયો છે. તે પોતાને આર્મી કેપ્ટન (Army Captain) ગણાવતો હતો. તેમજ તેની પાસે નકલી આઈ-કાર્ડ...
રાયપુરની (Raipur) આર્થિક અપરાધ શાખાએ (Economic Offenses Wing) છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ (Bhupesh Baghel) વિરુદ્ધ મહાદેવ એપ કેસમાં બઘેલ અને અન્ય...
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) વિદેશી વિદ્યાર્થીઓ ઉપર ગઇકાલે રાત્રે કેટલાક કેસરીયાધારીયાઓ દ્વારા હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. તેમજ મામલાનો જાણ થતા...
રોડ-પાણી અને સ્ટ્રીટ લાઈટની સુવિધા આપોની માંગ સાથે ઉગ્ર સૂત્રોચાર કરી વિરોધ આગામી લોકસભા ચૂંટણી પૂર્વે વિકાસથી વંચિત રહેલા લોકો હવે રોષે...
નવી દિલ્હી: પવિત્ર રમઝાન માસ દરમિયાન પણ ગાઝામાં (Gaza) ઈઝરાયેલના હવાઈ હુમલાઓ ચાલુ છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામની ધૂંધળી આશા વચ્ચે...
વડોદરા શહેરના અલગઅલગ વિસ્તારોમાં લોકોની નજર ચુકવીને 10 મોબાઇલની ચોરી કરનાર શખ્સને ફતેગંજ પોલીસે છાણી ટીપી 13 વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Chief Minister Arvind Kejriwal) દિલ્હી જલ બોર્ડ (Delhi Water Board) સંબંધિત એક મામલામાં...
વડોદરાના મકરપુરા વિસ્તારમાં ઇન્કમ ટેક્સ ઓફિસરને છોડી રાત્રીના પરત જતો આણંદનો કાર ચાલક જાંબુઆ ચોકડી પાસે લઘુશંકાએ ઉભો હતો. તે દરમિયાન ત્રણ...
નવી દિલ્હી: સ્વર્ગસ્થ પંજાબી ગાયક (Punjabi singer) સિદ્ધુ મૂસેવાલાના (Sidhu Moosewala) ઘરમાં હાલ ખુશીનો માહોલ છે. તેમની માતા ચરણ કૌરે 58 વર્ષની...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર જીતેશ ત્રિવેદીના પી.એ. યોગેશ પરમાર રૂ. 1.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. આ કેસમાં લંચ રુશ્વત વિરોધી...
સગીર વયે આકર્ષણ અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ સગીરાને ભારે પડયો. સોશ્યલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવ્યા બાદ યુવકે કમાટીબાગમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું...
હથોડા: (Hathoda) એકતરફ લોકસભાની ચૂંટણીના (Lok Sabha Election) પડઘમ દેશમાં વાગી રહ્યા છે. ત્યારે કોસંબામાં રેલવે પાસધારકોએ ‘ટ્રેનોની સુવિધા નહીં તો વોટ...
IPL 2024ની સીઝન 22 માર્ચથી (March) શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ ચેપોક ખાતે રોયલ ચેલેન્જર્સ...
મકાન માલિક મહિલાના મૃતક પતિના નામ સાથેનું ખોટુ નિકાહનામુ બનાવડાવ્યું વાસણા રોડ પર રહેતા માતા-પુત્ર સામે મહિલાએ ઠગાઇની ફરિયાદ નોંધાવી ભરૂચમાં રહેતી...
સુરત: (Surat) લોકસભા-2024ની ચૂંટણીના (Election) ઢોલ વાગી જતા આજે સવારથી સુરત જિલ્લા કલેકટર (Collector) તંત્ર પણ ફુલફલેઝ એકટિવ મોડમાં આવી ગયુ છે....
વલસાડ: (Valsad) લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ (Loksabha Election 2024) જાહેર થતાં વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેક્ટર...
લોકસભાની ચૂંટણીઓ માટે વડોદરા જિલ્લાનું તંત્ર સજ્જ બની ગયું છે. લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણી માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે....
પંચમહાલ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા જાંબુઘોડા વન્ય અભ્યારણમાં વાઇલ્ડ લાઇફ ડિવિઝન વડોદરા દ્વારા આજથી જંગલ સફારીનો શુભારંભ કરવામાં આવતા...
સુરત(Surat): રશિયા-યુક્રેન યુદ્ધમાં (RussiaUkraineWar) મૃત્યુ પામેલા હેમિલ માંગુકિયાનો (Hemil Mangukia) મૃતદેહ (Deadbody) આખરે 25 દિવસે આજે તા. 16 માર્ચના રોજ સુરત આવી...
નવી દિલ્હી: ચૂંટણી પંચે (Election Commission) આજે શનિવારે 16 માર્ચે લોકસભા ચૂંટણીની (Lok Sabha Elections) તારીખોની જાહેરાત કરી છે. આ વખતે દેશમાં...
નવી દિલ્હી: ભારત (India) દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી (Democracy) છે. તેથી અહીં ચૂંટણી ખૂબ મોટો પડકાર છે. એકસાથે 543 બેઠકો પર...
નવી દિલ્હી: ચૂંટણી પંચે (Election Commission) ગુજરાત (Gujarat) સહિત દેશમાં લોકસભાની ચૂંટણી 2024ની (Loksabha Election 2024) તારીખ જાહેર કરી છે. પ્રથમ તબક્કાનું...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર વિકેટકીપર રિષભ પંત () 14 મહિના પછી ક્રિકેટના (Cricket) મેદાન પર જોવા મળશે. IPL 2024માં...
ભરૂચ-અંકલેશ્વર: ભરૂચ (Bharuch) જિલ્લામાં એક્સપ્રેસ-વે (Express Way), બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો (Farmers) લાંબા સમયથી...
નવી દિલ્હી: વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં લગભગ દોઢ મહિના સુધી લોકશાહીના પર્વ ચૂંટણીનો ઉત્સવ ચાલશે. આખોય દેશ આ ઉત્સવમાં જોડાશે. દેશના...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
નવસારી: (Navsari) નવસારી એલ.સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે જલાલપોર કોળીવાડમાં ઘરમાંથી 4.96 લાખના વિદેશી દારૂ (Alcohol) સાથે મહિલાને ઝડપી પાડી હતી. જ્યારે દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે જલાલપોર કોળીવાડ ખાતે રહેતી પ્રોહી બુટલેગર જ્યોતિબેન રમેશભાઈ પટેલના ઘરે છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસને 4,96,650 રૂપિયાની વિદેશી દારૂની 3463 નંગ બાટલીઓ મળી આવતા જ્યોતિબેન રમેશભાઈ પટેલને ઝડપી પાડી હતી. પોલીસે જ્યોતીબેનની પૂછપરછ કરતા વલસાડ તાલુકાના માલવણ ગામે રહેતા કલ્પેશભાઈ દુર્લભભાઈ પટેલ વિદેશી દારૂનો જથ્થો આપી ગયો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે કલ્પેશભાઈને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
વિજલપોરની સોસાયટીમાં ઘરમાંથી 39 હજારના વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ, એક વોન્ટેડ
નવસારી : જલાલપોર પોલી બાતમીના આધારે વિજલપોર અશોકવન સોસાયટીમાં ઘરમાંથી 39 હજારના વિદેશી દારૂ સાથે મહિલાને ઝડપી પાડી હતી. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જલાલપોર પોલીસે બાતમીના આધારે વિજલપોર અશોકવન સોસાયટીમાં રહેતા કલાબેન દિપકભાઈ ટંડેલના ઘરે છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસને 39,975 રૂપિયાની વિદેશી દારૂની 311 નંગ બાટલીઓ મળી આવતા કલાબેનને ઝડપી પાડી હતી. પોલીસે કલાબેનની પૂછપરછ કરતા નાની દમણમાં રહેતા સુરેશ પટેલે વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યો હોવાનું કબુલતા પોલીસે સુરેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત રોકડા 840 રૂપિયા મળી કુલ્લે 40,815 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.