સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઉત્તર પ્રદેશના 17 લાખ મદરેસા વિદ્યાર્થીઓને (Madrassa Students) મોટી રાહત આપતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો...
નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) નેતા સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન...
દિલ્હી સરકારના (Delhi Govenment) મંત્રી આતિશીએ (Aatishi) મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપના એક નેતાએ તેમની...
સુરત(Surat): ગરમીનો (Heat) પારો ઊંચે જઈ રહ્યો છે તેની સાથે સુરત શહેરમાં આગજનીના (Fire) બનાવોની સંખ્યામાં પણ ચિંતાજનક હદે વધારો થયો છે....
પત્નીએ અભયમની ટીમનો સંપર્ક કરી, પતિનું કાઉન્સેલિંગ કરાવ્યું.પતિ એ ખાતરી આપી કે હું ગેમનું વળગણ છોડી પરિવાર તરફ ધ્યાન આપીસ. વડોદરામાં ઓનલાઈન...
એટીએમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં બે તસ્કર કંડારાયા, 75 હજારનું નુક્સાન પહોંચાડ્યું વડોદરા તા.5 વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા પાસેના એસબીઆઇ બેન્કના...
વડોદરા શહેર એ પાણીના મુશ્કેલીનો પર્યાય થઇ ગયો છે. મહાનગરપાલિકાના અણઘડ વહીવટ અને પાણી વિતરણ માટેના અપૂરતા આયોજનના કારણે પ્રજા પરેશાન થઇ ઉઠી...
નવી દિલ્હી(NewDelhi): કોંગ્રેસે (Congress) લોકસભા ચૂંટણી 2024ને (Loksabha Election 2024) લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. તેને ‘ન્યાય પત્ર’ નામ આપવામાં આવ્યું છે....
સુરત(Surat): પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં (Surat City) ગુનેગારો ફાટીને ધુમાડે ગયા છે. સરેરાશ રોજ એક હત્યાના (Murder) બનાવ સુરત શહેરમાં બની...
નવી દિલ્હી(NewDelhi): લોકસભા ચૂંટણી 2024 (LoksabhaElection2024) પહેલાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી સારા સમાચાર સાંપડ્યા છે. રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે...
સુરતમાં હવે ચામડી દઝાડતી ગરમીનો દોર શરૂ થઈ ગયો છે. એ સાથે સુરતીઓ ગરમીથી બચવાના ફૂલ-ફૂલ આઈડિયાઝ અપનાવી રહ્યા છે. ઉનાળામાં શરીરમાં...
હજી તો એપ્રિલની શરૂઆત નથી ને ત્યાં તો ગરમીએ માઝા મૂકી છે. તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર કરી ગયો છે. એવામાં બપોરના...
ફતેપુરા વિસ્તારમાં ઢોર ડબ્બા પાર્ટી સાથે બોલાચાલી કર્યા પકડેલી ગાય પણ પશુપાલકો છોડાવી ગયા. વડોદરાના ફતેપુરા જુના આરટીઓ રોડથી ખારી તલાવડી વિસ્તારમાં...
સુરત: સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) પર ચાલતા રીડેવલપમેન્ટ (Re-devolopment) માટે બ્લોક (Block) લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો (Train) સંપૂર્ણ રદ...
ભરૂચ(Bharuch): નેત્રંગને (Netrang) અડીને આવેલા કેલ્વીકુવા (KelkiKuva) ગામમાં આઠ દિવસમાં બે વખત દીપડાએ (leopard) શ્વાનના (Dog) બચ્ચાનો શિકાર કરતા ભારે ફફડાટ ફેલાઈ...
ભારતને જે પડોશીઓ મળ્યા છે તે પૈકી ચીન અને પાકિસ્તાન સાથે દાયકાઓથી સરહદનો વિવાદ ચાલી રહ્યો છે, જેનો ઉકેલ મળી શકતો નથી....
છેલ્લા થોડા વખતથી બજારમાં 100 રૂની જૂની ચલણી નોટો દુકાનદારો લેવાની ના પાડે છે.આવો અનુભવ ફકત આ લખનારને જ નહિ પણ બીજા...
અહીં આપણે સ્વાર્થી, તકસાધુ કે સ્ત્રી-લોલુપ જેવા સેવકરામની વાત કરીશું. આવા સેવકરામ મોટા શહેરમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. ‘‘તમારે લાઈટબીલ, ગેસબીલ...
‘ગુજરાતમિત્ર’ કાર્યાલયથી નજીક પાંચ મિનિટના અંતરે બડેખાં ચકલા પાસે આવેલ જુની પુરાણી પ્રાચીન ખ્વાજાદાના સાહેબની દરગાહની મહિમા અપરંપાર છે. બહુ વિશાળ જગ્યા...
દેશના કર્મઠ, અણથક અને નિર્ણાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે કાશ્મીર સહીતના દેશમાં આતંકવાદની ઘટનાઓ નામશેષ કરીને નોંધપાત્ર એવું અભિનંદનીય કાર્ય કરેલ...
એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, આજે હું તમને સૃષ્ટિનો એક અતિ મહત્ત્વનો નિયમ સમજાવવાનો છું.’ એક બટકબોલો શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, તમે જણાવ્યું...
લોકશાહી એ સતત વિકાસ પામતી પ્રક્રિયા છે .શાશનની આ વ્યવ્શાથા માં વિશ્વાસ રાખવા જેવો છે પણ પ્રયોગો સતત કરતા રહેવું …આ વાત...
માર્ચ મહિનાની શરૂઆતમાં જ સોશ્યલ મિડિયા પર એક સ્પેનિશ દંપતીનો વિડિયો વાયરલ થયેલો. વિડિયો ઘણાં લોકોએ જોયો હશે. તેઓ સ્પેનીશમાં વાત કરતાં...
વડોદરા: સાવલી નજીક આવેલ મંજુસર જીઆઇડીસી ની એક પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો. મોડી રાતે લાગેલી આજે...
વીતેલા નાણાંકીય વર્ષમાં અને તેના છેલ્લા મહિનામાં જીએસટીની ખૂબ સારી આવક સરકારને થઈ છે. માર્ચ મહિનામાં જીએસટીની વસૂલાત ૧૧.પ ટકા વધીને ઉંચા...
દંપતી વચ્ચે ઝઘડામાં પત્ની નવ મહિનાથી રિસામણે હતી પતિએ બેન્ક કર્મચારીને ફોડી રૂ.5.50 લાખના દાગીના લઇ લીધા (પ્રતિનિધિ) આણંદ તા.4 આણંદના અડાસ...
પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં ભાજપના કાર્યકરની હત્યા કરાઇ હતી પ્રતિનિધિ વડોદરા તા.4 વાહનપાર્કિગ જેવી સામાન્ય બાબતમાં ભાજપ કાર્યકર સચિન ઠક્કરની કુરતાપૂર્વક માર...
લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા વધુ 12 ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં વડોદરાના ઉમેદવાર તરીકે પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ...
લિસ્ટેડ બુટલેગર લાલુ સિંધી વડોદરા શહેર સહિત અન્ય સિટીના દારૂ, મારામારી હત્યાની કોશિષ અને ધમકી સહિતના 78 ગુનામાં ઝડપાયો છે અને 7...
માતેલા સાંઢની માફક દોડતા 450 ભારદારી વાહનોના ચાલકોને પણ મેમા ફટકારાયા વડોદરા શહેરમાં ઓવરસ્પીડમાં વાહન હંકારનાર ચાલકો સામે ટ્રાફિક પોલીસ વિભાગે સપાટો...
વડોદરા પાલિકામાં ફાઈલો ચોરી પછી હવે પાણીની ચોરીનુ નવું પ્રકરણ!
ફતેપુરાના ઘુઘસ ગામે સૂતેલા ૨૨ જેટલા ગ્રામજનોને હડકાયુ કુતરુ કરડ્યું
મકરપુરાની સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
પાવાગઢમાં માગશરી પૂનમે માતાજીના દર્શનાર્થે અડધો લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા
પંચમહાલ પોલીસની હવે આકાશમાંથી ‘ત્રીજી આંખ’થી નજર, ‘ડ્રોન પેટ્રોલિંગ’નો નવતર પ્રારંભ
ભારતમાં લેન્ડ કરતા પહેલા પુતિને ‘યુક્રેન યુદ્ધ’ પર આપ્યું મોટું નિવેદન
છોટાઉદેપુર નગરમાં નડતરરૂપ દબાણો હટાવાયા
પુતિનની ભારત મુલાકાત પહેલા રશિયન નર્તકોનો પંજાબી નૃત્ય વાયરલ- VIDEO
અજમેર દરગાહને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નહીં
BJPના MLA બોલ્યા: ઘણી મહિલાઓ કૂતરાઓ સાથે સૂવે છે, વિપક્ષ ભડક્યું- કહ્યું, આ મહિલાઓનું અપમાન છે
પુતિનના લીધે દિલ્હીની લક્ઝુરીયસ હોટલોના ભાડા વધ્યા, એક રાતમાં બમણાં થયા
સુપ્રીમ કોર્ટ: સરકારી કર્મચારીઓએ SIR ની કામગીરી કરવી જ પડશે, બોજારૂપ હોય તો સ્ટાફ વધારો
સાડીમાં લપેટાઈને કારીગરનો હાથ મશીનમાં ખેંચાયો અને ખભાથી અલગ થઈ ગયો, તાંતીથૈયાની મિલમાં આઘાતજનક ઘટના બની
રાહુલ ગાંધીએ કહ્યું, “સરકાર નથી ઇચ્છતી કે હું પુતિનને મળું, આ મોદીની અસુરક્ષાની ભાવના છે.”
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન PM મોદી સાથે રાત્રિભોજન કરશે, મોટા સંરક્ષણ કરાર થઈ શકે છે
એર ઇન્ડિયામાં ટ્રાવેલિંગ દરમિયાન સિતાર તૂટી જતા સિતાર વાદક અનુષ્કા શંકરે ગુસ્સો વ્યકત કર્યો
સુરત જિલ્લામાં એક બે નહીં કુલ 538 બુટેલગરો દારૂ વેચે છે, સૌથી વધુ આ તાલુકામાં
કમાટીબાગ ‘આઝાદ’ રાખો! રજિસ્ટ્રેશન પ્રથા સામે મોર્નિંગ વોકર્સની લાલ આંખ
વડોદરા : તરસાલીના મકાનમાંથી ચોરી કરનાર પાડોશી યુવતી ઝડપાઇ
બોમ્બની ધમકી મળતા હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
વડોદરા : અઝરબૈજાન ફરવા મોકલવાના નામે યુવક સાથે ઠગાઈ
મુંબઈમાં 4થી 7 ડિસેમ્બર સુધી ભરતીની ચેતવણી, દરિયામાં 5 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા
ભાડાની ‘આંગણવાડી’: સરકાર વર્ષે ₹1 કરોડ ચૂકવે છે, પાલિકાને કાયમી મકાન બનાવવામાં રસ નથી!
સુધરે એ બીજા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે હવે રેતીના વેપારીને ધમકાવ્યો, FIR દાખલ
ઘુસર ગામે રેતી ભરેલુ ટ્રેકટર રોકવાની અદાવતે 4 વ્યક્તિઓ દ્વારા હુમલો
હોર્ન વગાડશો તો દંડ ભરવો પડશે, સુરતમાં ટ્રાફિકના નવા નિયમ લાગુ થયા
ભારતના પડોશી બાંગ્લાદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા
ગુજરાત ATSએ દેશની જાસૂસી કરતા 2 વ્યક્તિને દમણ અને ગોવાથી ઝડપી પાડ્યા
હજુ આ દાસતાની માનસિકતામાંથી મુક્તિ ક્યારે?
અમરોહામાં NH-9 પર ભયાનક અકસ્માત: ઝડપી કાર પાર્ક કરેલા DCM સાથે અથડાઈ, 4 ડોક્ટરના મોત
સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઉત્તર પ્રદેશના 17 લાખ મદરેસા વિદ્યાર્થીઓને (Madrassa Students) મોટી રાહત આપતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે 22 માર્ચે આપેલા પોતાના આદેશમાં ‘યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004’ને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટનું નિવેદન કે મદરસા બોર્ડ બંધારણના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે તે યોગ્ય નથી.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે આ મામલે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારને પણ નોટિસ પાઠવી છે. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ છે. અંશુમાન સિંહ રાઠોડ નામના વકીલે યુપી મદરસા કાયદાની બંધારણીયતાને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી જેના પર હાઈકોર્ટે મદરસા કાયદાને ગેરબંધારણીય ગણાવીને હટાવી દીધો હતો. 22 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે રાજ્ય સરકારને રાજ્યના મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બનેલી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પોતાના આદેશમાં કહ્યું હતું કે સરકાર પાસે ધાર્મિક શિક્ષણ માટે બોર્ડની રચના કરવાની કે કોઈ વિશેષ ધર્મ માટે શાળા શિક્ષણ બોર્ડની સ્થાપના કરવાની સત્તા નથી. આમ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના 17 લાખ મદરેસા વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો છે.