ગાંધીનગર : આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩માં તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી (CM)...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક છે, ત્યારે શંકરસિંહ વાઘેલા ફરી પાછા કોંગ્રેસમાં (Congress) જોડાઈ સક્રિય બને તેવા એંધાણ વર્તાઈ...
ગાંધીનગર : રાષ્ટ્રપતિ (President) દ્રોપદી મુર્મુએ ગુજરાત યુનિવર્સિટી ખાતે શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના રૂ. ૧૬૪ કરોડના ૧૧ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને...
કામરેજ : લસકાણા બજરંગ રો હાઉસમાં યુવાનને રૂ. 22 લાખમાં વેચવા આપેલો કામરેજના પ્લોટનો (Plot) સોસાયટીના પ્રમુખ સહિત ચાર શખ્સોએ રૂપિયા આપ્યા...
વલસાડ : વલસાડ (Valsad) પંથકમાં ટ્રેનોમાં (Train) થતી ચોરીની ઘટના યથાવત રહી છે. જેમાં ઘેનવાળી બિસ્કીટ (Biscuits) ખવડાવી મુસાફરોને બેહોશ કરી ચોરી...
રિલાયન્સ જિયોની ટ્રુ-5જી સર્વિસનું (JioTRUE 5G Service) બીટા ટ્રાયલ દશેરાથી (Dashera) શરૂ થઈ રહ્યું છે. તેની શરૂઆત દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીથી...
વલસાડ : સામાન્ય રીતે સ્કૂલે (School) જતી કિશોરીઓને મવાલીઓ અને રોડ રોમિયો દ્વારા ત્રાસ અપાતો હોવાની ઘટના અવાર નવાર બનતી રહેતી હોય...
ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયાના પાણેથા ગામના વડવાળા ફળિયામાં નવરાત્રિ (Navratri) પર્વમાં ઘરઆંગણે ગરબા (Garba) જોતી તરુણી ઉપર એકતરફી પ્રેમમાં (Love) પાગલ યુવાને ચપ્પુ...
સાપુતારા : કામરેજથી ડાંગ (Dang) જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ખોપરીઆંબા ગામે સુગરનાં મજૂરો લેવા જઈ રહેલી ટ્રક (Truck) નં. જી.જે.16 વાય 9106 મહાલથી...
રાંચી: (Ranchi) ઝારખંડના (Jharkhand) ગુમલા જિલ્લાના ઘાઘરા પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારના લાલપુર ગામમાં મંગળવારે દુર્ગા પૂજા દરમિયાન એક ત્રણ વર્ષના બાળકનું...
નવી દિલ્હી : ભારતીય ટીમનો (Indian Team) સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે ટી-20 વર્લ્ડકપમાંથી આઉટ (Out) થઇ જવાને કારણે...
ફિલીપાઈન્સ (Philippines) : એક 75 વર્ષનો માણસ 15 વર્ષની છોકરી સાથે પ્રેમમાં પડ્યો. 3 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કરવાનો...
કાનપુર (Kanpur): દશેરા (Dussehra)ના દિવસે હિન્દુ સંસ્કૃતિ બુરાઈ પર અચ્છાઈની જીતની ઉજવણી કરે છે અને રાવણના પૂતળાનું દહન કરે છે. જેની સાથે...
નવી દિલ્હી: આ વર્ષે પણ ભૌતિકશાસ્ત્રના (physics) નોબેલ પુરસ્કાર (Nobel Prize) માટે ત્રણ વૈજ્ઞાનિકોના નામ સંયુક્ત રીતે પસંદ કરવામાં આવ્યા છે. ક્વોન્ટમ...
નવી દિલ્હીઃ (New Delhi) રિલાયન્સ જિયોના માલિક મુકેશ અંબાણીએ 5G ટેક્નોલોજીમાં (5G Technology) મોટી પહેલ કરી છે. રિલાયન્સ (Reliance) જિયોએ તાજેતરમાં 5G...
જામનગર: ગુજરાત(Gujarat)માં ડ્રગ્સ પડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હવે જામનગરમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. એનસીબી(NCB) અને નેવી(Navy)એ...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ઘણી ટીમો ઓસ્ટ્રેલિયા (Australia) પહોંચી...
નવી દિલ્હી: ભારતીય શેરબજાર(Stock Market) માટે મંગળવારનો દિવસ ખૂબ જ શુભ રહ્યો છે. વિશ્વભરના શેરબજારોમાં આવેલી તેજીના કારણે ભારતીય શેરબજારમાં સવારથી જ...
સુરત (Surat): શહેરના અલથાણ (Althan) પાંડેસરા (Pandesara) ખાડી બ્રિજ (Creek Bridge) પરથી સોમવારની રાત્રે એક યુવકે મોત વ્હાલું કરવાના ઈરાદે ખાડીમાં કૂદકો...
વડોદરા: વડોદરામાં (Vadodara) એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. વડોદરામાં દરજીપુરા એરફોર્સ (Air Force) નજીક કન્ટેનર (Container) અને છકડા વચ્ચે ગંભીર અકસ્માત...
સુરત(Surat) : શહેરના કાપોદ્રા (Kapodra) હીરાબાગ (Hirabaug) વિસ્તારના એક એપાર્ટમેન્ટના (Apartment) ફ્લેટમાં (Flat) ધમધમતું કુટણખાનું (rothel) ઝડપાયું છે. અહીં એક વૃદ્ધ ગ્રાહક...
સુરત: સુરત(Surat) શહેરની જનતાની વિવિધ માંગણીઓ સંદર્ભે વેસ્ટર્ન રેલવે દ્વારા ઉધના(Udhana)-બનારસ(Banaras) વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન(weekly train)ને આજે રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ(Darshanaben Zardosh)...
મુંબઈ: સાઉથના (South) સુપરસ્ટાર (Super star) પ્રભાસની (Prabhash) આગામી ફિલ્મ (Film) આદિપુરુષનો (Adipurush) ફર્સ્ટ લૂક (First Look) રિલીઝ (Release) થતાં જ વિવાદ...
ઉત્તરકાશી: ઉત્તરાખંડમાં (UttaraKhand) હવામાન (Weather) બદલાયું છે. પહાડો (Mountains) પર હિમવર્ષા (Snow Rain) શરૂ થઈ ગઈ છે. નહેરુ પર્વતારોહણ સંસ્થા ની એક...
ખેડા: ખેડા (Kheda) જિલ્લાના ઉંઢેરા (Undhera) ગામમાં માતાજીના આઠમના ગરબામાં (Garba) બે સમુદાય વચ્ચે વાતાવરણ ગરમાયું હતું. જેમાં એક સમુદાયના 300ના ટોળાએ...
નવસારીથી હાઇવે પર આવેલું ભૂલા ફળિયા ગામ એટલે પ્રેમ, પ્રગતિ, પુરુષાર્થ, સહકાર અને શાંતિવાળું ગામ. નવસારીને અડી આવેલું હોવાને કારણે લોકોનો સંબંધ...
વાંકલ: ઉમરપાડા(Umarpada)ના શરદા ગામ(Sharda Village)ના જંગલમાંથી મળી આવેલા લાશ(Death Body) કેવડી ગામની કસ્તુરબા ઉત્તર બુનિયાદી આશ્રમશાળાની વિદ્યાર્થીની હોવાનું બહાર આવતાં લોકોએ વિદ્યાર્થીની...
મુંબઈ: રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લગ્નના (Richa Chadha Ali Fazal Wedding) બંધનમાં બંધાઈ ગયા છે. બી-ટાઉનના મોસ્ટ એડોરેબલ કપલના લગ્નની પ્રથમ...
હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગનાં એક જાજરમાન અભિનેત્રી આશા પારેખને પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળે છે એવા સમાચારથી આપણે સૌ ગુજરાતીઓ ગર્વની...
હંમેશા આપણી માનસિકતા બળાત્કાર માટે પુરુષ પર દોષનો ટોપલો ઢોળી દઇએ છીએ પણ મનોવૈજ્ઞાનિકોનો અભ્યાસ કહે છે જાતિય આવેગ કુદરતી છે પણ...
સુરત: નાના ભાઈએ એસિડ પીને આત્મહત્યા કરતા મોટા ભાઈએ પણ એસિડ પીને આત્મહત્યા કરી લીધી
શું ખાદ્ય પદાર્થોના પેકેજ ઉપર પણ ચેતવણી જરૂરી છે?
વરખ
સાત મહિનાથી હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધથી હવે ઇઝરાયલમાં જ વિરોધનો વંટોળ
ઇરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર ક્રેશ થતા નિધન
માંજલપુર રોડ પર વીજ કંપનીના થાંભલા રોડ પર નોંધારા મૂકી દેવાયા
એમજીવીસીએલની આ તે કેવી સ્માર્ટનેસ ! જૂના મીટરના બોક્સ માંજલપુરના રસ્તા પર રેઢા મૂકી દીધા
દરિયામાં અષ્ટ ગામના એક જ પરિવારના 4 સભ્યોના મોત બાદ દાંડીના દરિયા કિનારે સુચના બોર્ડ લગાવાયા
ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગનાં વઘઈ રેંજમાંથી ખેરનાં લાકડાનો જથ્થો ઝડપાયો
સરથાણામાં સાત વર્ષના બાળક પર મનપાના કચરાનો ટેમ્પો ફરી વળતાં બાળકનું મોત
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વાર્તા રે વાર્તા …
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના કાફલાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત
અમદાવાદ સહિત ચાર શહેરોમાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી ગરમી, અચાનક બેભાન થઈ પડી જવાની ઘટનાઓ વધી ગઈ
બંગાળમાં PM મોદીએ કહ્યું- BJPના વાવાઝોડાએ TMCના આતંકના કિલ્લાઓને ધ્વસ્ત કરવાનું શરૂ કરી દીધું છે
વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે અવરોધો દૂર કરવા કોંગ્રેસની અપીલ
વડોદરામાં બિલ્ડરની દાદાગીરી, બહારથી માણસો લઇ આવી યુવક પર હુમલો કર્યો
છોટાઉદેપુર જિલ્લો તપીને 44 ડિગ્રી પોહચ્યો
IMD Alert: દેશના અનેક રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચ્યું
કેજરીવાલનું ભાજપ હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન, કહ્યું- ભાજપે અમને ખતમ કરવા માટે યોજના બનાવી
સ્વાતિ માલીવાલ કેસમાં તપાસ માટે CM હાઉસ પહોંચી દિલ્હી પોલીસ, CCTV DVR સહિત સાધનો જપ્ત કર્યા
પ્રયાગરાજમાં INDI ગઠબંધનની જાહેર સભામાં નાસભાગ, રાહુલ અખિલેશ ભાષણ આપ્યા વિના જ ચાલ્યા ગયા
ડભોઇ તાલુકા પંથકના મદ્રેસામાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો
શહેરમાં નિયમોને નેવે મૂકી વાહનો ચલાવતા વાહનચાલકો હવે ચેતી જજો,
વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં એસી બંધ, 11 વર્ષથી નીચેના ખેલાડી 43 ડિગ્રીમાં બફાયા
શિનોર રાણાવાસના અંબાજી મંદિરને 30 વર્ષ પૂર્ણ થતાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા
શિનોરના તેરસા ગામેથી ગુમ થયેલા બે બાળકો સાકબારાથી મળી આવ્યા
વડોદરા : તરસાલીમાં વૃદ્ધાની હત્યા કર્યા બાદ સોનાના દાગીનાની લૂંટ
વડોદરામાં વીજળીનો કકળાટ: રાતે દોઢ વાગ્યે કારેલીબાગ કચેરીએ વિફરેલા લોકો પહોંચ્યા
રાજ્યની 1130 જેટલી મદરેસાને સર્વે કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા આદેશ….
સુરતમાં અનોખો મેળો યોજાશે, દેશ વિદેશના ઉદ્યોગ સાહસિકો ભેગા થશે
ગાંધીનગર : આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩માં તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ તા.૧૪મીએ તાપીથી અને તા.૧૫મીએ ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા લાભાર્થીઓને એક જ સ્થળે પુરા પાડવા માટે અત્યાર સુધી ૧૨ તબક્કાઓનું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં કુલ ૧૫૬૭ ગરીબ કલ્યાણ મેળાઓ થકી ૧.૬૫ કરોડ લાભાર્થીઓને રૂ. ૩૪,૫૯૬ કરોડથી વધુ રકમની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે.
આ ૧૩માં તબક્કામાં લાભાર્થીઓ-દરિદ્રનારાયણને કરોડો રૂપિયાના સાધન-સહાય અને વ્યક્તિગત સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. ૩૩ જિલ્લાઓમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓમાં અપાતી સાધન સહાયમાં મળતા સાધનો ગુણવત્તાયુક્ત પુરા પાડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા મુખ્યમંત્રી કક્ષાએથી સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ પ્રસ્થાપિત થયું
સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના નિર્માણ માટે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નામ પ્રસ્થાપિત કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામિણ ૨૦૨૨ તથા ODF + ની વિવિધ ઘટકોની આઈ.ઈ.સી હેઠળ ભીંતચિત્રો સ્પર્ધામાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે. તા.૨ ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાનભાવન ખાતે ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામિણ ૨૦૨૨ તથા ODF + ની વિવિધ ઘટકોની આઈ.ઈ.સી હેઠળ ભીંતચિત્રો સ્પર્ધામાં ગુજરાત રાજ્યને પ્રથમ ક્રમે બાયો ડિગ્રેડેબલ વેસ્ટ, ગોબરધન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ તેમજ ગ્રે-વોટર મેનેજમેન્ટ તથા ફિકલ સ્લજ મેનેજમેન્ટમાં દ્વિતીય ક્રમે એમ કુલ-૬ એવોર્ડ પ્રાપ્ત થયા છે.
સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨માં ગુજરાતના પાંચ શહેરોની પસંદગી
ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અંતર્ગત વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ મહાનગરોની પસંદગી થઇ છે. સ્વચ્છ અમૃત્ત મહોત્સવ-૨૦૨૨ અંતર્ગત ગુજરાતની સુરત મહાનગરપાલિકાને દેશનું બીજા નંબરનો સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે પ્રાપ્ત થયો છે. ગાંધીનગર મહાનગ૨પાલિકાને ઈન્ડિયન સ્વચ્છતા લીગમાં સમગ્ર ભારતમાંથી “સ્પેશિયલ મેન્શન” શહેરનું પ્રમાણપત્ર મળ્યું છે. તે ઉપરાંત અમદાવાદ મહાનગ૨પાલિકાને ૪ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં ભારતમાં સૌથી સ્વચ્છ શહેરનો પ્રથમ પુરસ્કાર મળ્યો છે. રાજકોટ મહાનગ૨પાલિકાને સેલ્ફ સસ્ટેનેબલ બીગ સીટીનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ગાર્બેજ ફ્રી સિટી માટે વડોદરા, જામનગર, ગાંધીનગ૨, રાજકોટ મહાનગરપાલિકાને ૩ સ્ટાર બિરુદ મળ્યું છે. અમદાવાદ કાન્ટોનમેન્ટ બોર્ડને દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ કન્ટોન્મેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો તેમજ 3 સ્ટારનું બિરુદ પણ મળ્યું છે. આ સિવાય ભાવનગ૨ મહાનગ૨પાલિકા, તરસાડી અને વિસાવદર નગ૨પાલિકાને ૧ સ્ટારનું બિરુદ પ્રાપ્ત થયું છે.