બાયજુએ આકાશ એજ્યુકેશનલ સર્વિસને આશરે 1 અબજ ડોલર (આશરે 7,300 કરોડ રૂપિયા)માં હસ્તગત કરી છે. કારણ કે, ભારતના સૌથી મોટા ઑનલાઇન એજ્યુકેશન...
રાજયમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં...
બાંગલાદેશની શીતાલાખ્યા નદીમાં એક માલવાહક જહાજ સાથે એક નાની લોન્ચ ભટકાતા ઓછામાં ઓછા ૨૭ જણા માર્યા ગયા છે એમ અધિકારીઓએ આજે જણાવ્યું...
જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બંધાઇ રહેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજની કમાન આજે બનીને તૈયાર થઇ ગઇ હતી. ચિનાબ નદીના...
સુરત સ્મીમેર હોસ્પિટલ હાલમાં દર્દીઓથી છલોછલ થઇ ગઇ છે. તેમાં પણ ગંભીર દર્દીઓની જગ્યા નહી રહેતા સત્તાધીશો દોડતા થઇ ગયા છે. ગંભીર...
શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા દર કલાકે વધી રહી છે. છેલ્લા 4 દિવસમાં ‘108’ એમ્બ્યુલન્સ દ્વારા 1000થી વધારે કોરોનાના પોઝિટિવ અને...
ભારતમાં કોવિડ-૧૯ના કેસો ફક્ત ૨પ દિવસમાં ૨૦૦૦૦ પરથી એક લાખના કરૂણ આંક પર પહોંચી ગયા છે, જયારે ગયા વર્ષે ૧૭ સપ્ટેમ્બરે ૯૭૮૯૪ના...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન આવતી કાલે કોરોનાનું વધારે સંક્રમણ ધરાવતા 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે અને...
બારડોલી: (Bardoli) સંયુક્ત કિસાન મોરચાના પ્રમુખ રાકેશ ટિકૈતે (Rakesh Tikait) બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત ખેડૂત મહા પંચાયતમાં જણાવ્યું હતું કે,...
સુરત: (Surat) સુરતની કાપડ માર્કેટ (Textile Market) સાથે સંકળાયેલા વેપારીઓ અને કામદારો કોરોના પોઝિટિવ મળી આવ્યા પછી પાલિકાનું આરોગ્ય વિભાગ માર્કેટ પ્રત્યે...
સુરત: (Surat) સુરત શહેર સહિત સમગ્ર ભારતભરમાં કોરોનાની વિકટ સ્થિતએ તોબા પોકરાવી છે તો બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)...
સુરતમાં (Surat) વધતા જતા કોરોનાના કેસને લઇને વલસાડથી (Valsad) વેન્ટિલેટર સુરત મોકલાયા હતા. ખાસ વાત તો એ છે કે સ્માર્ટસિટી સુરતમાં સ્માર્ટ...
કંપનીના નવા અપડેટ મુજબ, કંપની સાથે સંકળાયેલ તમામ એપ્લિકેશન ડેવેલોપર્સે 5 મેથી કંપનીને નક્કર અને તર્કસંગત માહિતી પ્રદાન કરવાની રહેશે. આ માહિતી પાછળ...
હાલ દેશભરમાં કોરોના કેસો (CORONA CASE) ની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આજે કોરોના કેસોમાં વિસ્ફોટ્ક વધારો થતાં કેસ 1 લાખને...
ફાર્મા કંપની ઝાયડસ કેડિલા ( zydus cadila ) એ હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઇ) ને અપીલ કરી છે કે તે...
ભરૂચ: (Bharuch) મુંબઈની જે.એસ.ડબલ્યુ સ્ટીલ કોટેડ પ્રોડક્ટ કંપની લીમીટેડના નામે ડુપ્લિકેટ પતરા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. (Ankleshwar GiDC) પોલીસે સદાનંદ હોટલની બાજુમાં આવેલ ઇન્ડોકેમ...
સુરતઃ (Surat) કતારગામ જીઆઈડીસી (GIDC) ખાતે સાડીઓનું જોબવર્ક કરતાં કારખાનેદારે રિંગ રોડ સ્થિત મીલેનિયમ માર્કેટના તેમજ અન્ય માર્કેટના ચાર વેપારીઓ (Traders) પાસેથી...
સુરત: (Surat) શહેરના મહિધરપુરા ખાતે રહેતા કર્મકાંડી બ્રાહ્મણની પત્ની માતા-પિતાથી અલગ રહેશે અને બધુ વસાવસે ત્યારે પાછા આવવાની જીદ સાથે પિયર જતી...
સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધતાં સંક્રમણ વધતાં, મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરો (Covid Care Center) ઉભા કરાયા છે....
આણંદ: રાજ્યભરમાં તા.૧ અપ્રિલ ૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુ વયનાં તમામ નાગરીકો ને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે....
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના (Municipal Corporation) બંધ બારણે ચાલતા ભ્રષ્ટ વહીવટના વિરોધમાં ઉપવાસ પર ઉતરેલા આમ આદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા (Opposition Leader)...
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ( ANIL DESHMUKH ) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ મુંબઈ કમિશનર પરમબીરસિંહે ભૂતકાળમાં એક પત્ર...
બારડોલી: (Bardoli) કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ત્રણ કૃષિ કાયદાનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ વધુને...
હાલમાં, દેશમાં કોરોના વાયરસ ( CORONA VIRUS ) ની બીજી તરંગ ચાલી રહી છે અને આ તરંગ પહેલા કરતા વધુ જોખમી હોવાનું...
કોરોના(COVID)થી મહારાષ્ટ્ર(MAHARASHTRA)માં સૌથી વધુ કેસો (MOST CASES) જોવા મળી રહયા છે. રાજ્ય સરકારે કોરોનાને દૂર કરવા માટે નવા પ્રતિબંધો લગાવ્યા છે. જેને લઈ પરપ્રાંતિય...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. જોકે, ચાલુ વર્ષે કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતીને પગલે મંદિર પ્રશાસન દ્વારા...
સોમવારે બોમ્બે હાઈકોર્ટે ( MUMBAI HIGHCOURT ) મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ( PARAMBIR SINGH ) ની અરજી પર ચુકાદો આપ્યો...
વડોદરા: કોરોનાના કહેરને કાબુમાં લેવા સજ્જ પોલીસ તંત્ર કડક હાથે ડામ લેવા માસ્ક વિના ફરતા નાગરિકોને વાહનચાલકોને તોતિંગ દંડ ફટકારવાની કામગીરી હાથ...
GNDHINAGAR : રાજ્યમાં કોરોનાના કેસ ( CORONA CASE ) વધતાં ગુજરાત કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ એવી માગ કરાઈ છે કે...
તાજેતરમાં ‘મિલિટરી ડાયરેક્ટ’ નામની વેબસાઈટ દ્વારા બહાર પડાયેલા એક અધ્યયન મુજબ સુપર પાવર દેશ અમેરિકાને પછાડી ચીની સેના પોતાના સતત આધુનિકરણ દ્વારા...
હાલોલ તાલુકાના ચાંપાનેર ગામમાં ગાંજાની ગેરકાયદેસર ખેતીનો પર્દાફાશ, 6.91 લાખનો મુદ્દામાલ જપ્ત
ઈરાનના હુમલાથી તણાવ વધ્યો: તેલ અવીવ, દુબઈ, અબુ ધાબી, દોહા, તેહરાન સહિતના મુખ્ય એરપોર્ટ બંધ
વોલ્વોએ રિવર્સ લેતા એસટી બસને ટક્કર,આગળનો કાંચ તૂટી જતા ચાલકો વચ્ચે થઈ શાબ્દિક ટપા ટપી
વોલ્વોએ રિવર્સ લેતા એસટી બસને ટક્કર,આગળનો કાંચ તૂટી જતા ચાલકો વચ્ચે થઈ શાબ્દિક ટપા ટપી
યુદ્ધની આગમાં ચમક્યું સોનું-ચાંદી!
US–Israel હુમલાના પડઘા: કરાચીમાં અમેરિકી દૂતાવાસ સામે હિંસક પ્રદર્શન:
અમેરિકન અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટમાં મોટો ખુલાસો
પાકિસ્તાનનો કાબુલ પર એર એટેક,તાલિબાન સરકારનો કાઉન્ટર ફાયર
ઈરાન–ઇઝરાઇલ–અમેરિકા ટકરાવ પર વિશ્વની પ્રતિક્રિયા:
શહાદતનો સંદેશ કે યુદ્ધનો ઈશારો?
ખામેનેઇના મોત બાદ મધ્ય પૂર્વ ધધક્યું:
US–ઈરાન યુદ્ધમાં મોટો ઝટકો:
મેક્સિકોમાં ખતરનાક ડ્રગ લોર્ડનો અંત:
ફાટક નંબર 241 બન્યો માથાનો દુઃખાવો, કરચિયા ગામના લોકો વિફર્યા
Ayatollah Ali Khameneiના મોત પછી મધ્યપૂર્વમાં હાહાકાર:US-Israel હુમલા બાદ ઈરાનમાં શોક
ઈરાનનો ગંભીર આરોપ:હુમલા દરમિયાન માનવતા ને શરમ માં મુકે એવું કૃત્ય
ભુસીના થેલાઓમાં છુપાવેલો રૂ.1.11 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
વડોદરા રેલવેમાં ફરી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, રૂ.11 લાખની જથ્થો ઝડપાયો
‘આની ગંભીર સજા મળશે!’ ખામેનાઈના મૃત્યુની ખરાઈ કરતા ઈરાને ચેતવણી આપી: સર્વોચ્ચ નેતાના મૃત્યુ બાદ પણ યુદ્ધ નહિ અટકે?
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈનું મોત
ભડકે બળતા મિડલ-ઈસ્ટમાં ભારતીયોની શું પરિસ્થિતિ છે? ભારતીય રાજદૂતે શું કહ્યું? ભારતની સ્ટાર ખેલાડી પી.વી. સિંધુ દુબઈ એરપોર્ટ પર ફસાઈ! ઈજીપ્ત કે જોર્ડનના રસ્તે ભારતીયો પાછા ફરશે?
ખામેની મરાયા? નેતાન્યાહુનું મોટું બયાન! ઈરાનમાં 700 મરાયા, 747 ઘાયલ: નેતાન્યાહુએ કહ્યું જંગ જારી રહેશે, યુદ્ધ દ્વારા શાંતિ આવશે
જીત છતાં પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર: શ્રીલંકાને 5 રનથી હરાવ્યું, ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ: દુબઈમાં બુર્જ ખલીફા નજીક હુમલો, લાઈટો બંધ કરી દેવાઈ
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વોર્ડ નં. 14 ગંદકીમાં ગરકાવ, પૂર્વ ડેપ્યુટી મેયરના ઘર પાસે જ ગટરના ઉભરા
વિજ્ઞાનના પેપરમાં પાઠ્યપુસ્તકમાંથી સીધે સીધા પ્રશ્નો પૂછાયા
ઈરાન પર અમેરિકા – ઈઝરાયલ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ઉફાન પર: અત્યાર સુધીની વિગતવાર ઘટનાઓ
સુરત-દુબઈની ફ્લાઈટ 24 કલાક માટે રદ: ઈરાન-ઇઝરાયલ યુદ્ધની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર માઠી અસર, હીરા ઉદ્યોગને ‘ટેન્ડર’ છૂટી જવાની ચિંતા
મધ્ય પૂર્વમાં મિસાઈલ યુદ્ધ: કતાર–બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ નિશાન પર, ખામેનીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ
ગેસની અસરથી બે કામદારના મોત: કોન્ટ્રાક્ટર જયંતિ પટેલની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર
બાયજુએ આકાશ એજ્યુકેશનલ સર્વિસને આશરે 1 અબજ ડોલર (આશરે 7,300 કરોડ રૂપિયા)માં હસ્તગત કરી છે. કારણ કે, ભારતના સૌથી મોટા ઑનલાઇન એજ્યુકેશન સ્ટાર્ટઅપ બ્રિક્સ અને મોર્ટાર સેગમેન્ટમાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે.
આ બાયજુની સૌથી મોટી અને વિશ્વની સૌથી મોટી શિક્ષા-ટેક ડીલ હતી. આ ટ્રાન્ઝેક્શન પછી બ્લેકસ્ટોન ગ્રુપ અને આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ (એઇએસએલ)ના સ્થાપકો બાયજુમાં નાનો હિસ્સો ધરાવશે, જેની કિંમત લગભગ 13 અબજ ડોલર છે.
દેશના સૌથી મૂલ્યવાન શિક્ષા-ટેક સ્ટાર્ટઅપ બાયજુને મેરી મીકર, યુરી મિલ્નર, ચાન-ઝકરબર્ગ ઇનિશિયેટિવ, ટેન્સન્ટ, સેક્વોઇઆ કેપિટલ, ટાઇગર ગ્લોબલ અને અન્ય માર્કી રોકાણકારો દ્વારા સમર્થન મળ્યું છે. આ કંપનીમાં આજ દિવસ સુધીમાં 2 અબજ ડોલરથી વધુનું ભંડોળ એકત્ર થયું હોવાનો અંદાજ છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, બાયજુ વધુ 600-700 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કરવા માટે પણ વાતચીત કરી રહ્યું છે. આ અગાઉ બાયજુએ ટ્યૂટરવિસ્તા અને એડ્યુરાઇટ (2017માં પિયર્સનથી) અને ઓસ્મોને 2019માં હસ્તગત કર્યા હતા.
તેમજ, ગત વર્ષે એટલાન્ટિકની કોડિંગ તાલીમ પ્લેટફોર્મ પૂરી પાડતી કંપની વ્હાઇટ હેટ જુનિયરને 300 મિલિયન ડોલરમાં ખરીદી હતી.શિક્ષા-ટેક સેગમેન્ટમાં વૈશ્વિક સ્તરે ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. જેને કોરોના મહામારીમાં ઓનલાઈન અભ્યાસ માટે માર્ગ બનાવ્યો હતો.
એઇએસએલના મેનેજિંગ ડિરેક્ટર આકાશ ચૌધરીએ કહ્યું કે, બાયજુ સાથેનો વ્યવહાર પાર્ટ કેશ અને પાર્ટ ઇક્વિટી ડીલ છે. જેમાં, 60-65 ટકા રોકડ અને બાકી ઇક્વિટીનો સમાવેશ થાય છે. જેની સાથે ડીલનું કુલ મૂલ્ય લગભગ 1 અબજ ડોલરની નજીક છે.