આંધ્રપ્રદેશના (ANDHAR PRADESH) ચિત્તૂરથી (CHITTUR) ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક માતાપિતા (PARENTS) તેના બાળકો માટે કાળ બની ગયા. હકીકતમાં માતાએ...
સુરત: (Surat) ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોને (Farmers) કેટલો લાભ અને કેટલો ગેરલાભ થશે એ અંગે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ અને ખેડૂત સમાજ...
NEPAL : નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલી ( K P SHARMA OLI ) ને રવિવારે પુષ્પા કમલ દહલ ‘પ્રચંડ’ના નેતૃત્વ...
વિશ્વની પ્રજાની ચઢતી અને પડતી તે પ્રજાની જીવનશૈલી પર બહુધા આધારે છે. ભારત દેશ પર મોગલોથી માંડી બ્રિટિશરો અને ફ્રેંચ તથા પોર્ટુગલ...
શું તમે જાણો છો કે પ્રજાસત્તાક દિન (26 જાન્યુઆરી) અને સ્વતંત્રતા દિન (15 ઓગસ્ટ) પર ધ્વજ ફરકાવવામાં શું અંતર છે? 15 ઓગસ્ટ...
સુરત: (Surat) યાર્નની કિમતોમાં સતત વધારો થતા પરેશાન વિવર્સ માટે ફેબ્રુઆરી મહિનામાં રાહત થઇ શકે છે. યાર્ન ડિલર્સ (Yarn Dealers) દ્વારા વિદેશથી...
‘નવા પાકિસ્તાન’નું સપનું બતાવીને સત્તામાં આવેલા વડા પ્રધાન ઇમરાન ખાન (IMRAN KHAN ) ની હાલત આજકાલ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે....
સુરત: (Surat) ભાજપના નિરીક્ષકોએ રવિવારથી સુરત મનપા માટે દાવેદારોની રજૂઆતો સાંભળવાનુ શરૂ કર્યુ છે. તેમાં દરેક વખતની જેમ આ વખતે પણ અવનવા...
આપણને આ વેક્સિન મુકાવવી કે નહીં એવો ગભરાટ કેમ થાય? કેમકે આપણને ડર છે કે એની સાઇડ ઇફેક્ટ (SIDE EFFECT)થી અણધાર્યું કશું...
ગંગા નદીની ડોલ્ફિન (DOLPHIN OF GANGA) માછલી કયાં જોવા મળી? તે ડોલ્ફિન માછલીઓ વિજ્ઞાનીઓને ગંગા નદીની જ એક ટ્રીબ્યુટરી મહાનંદા નદીમાં જોવા...
તમે કોઈ દિવસ નહિ સાંભળ્યું હોય કે કોઈ ઝાડનું ધ્યાન રાખવા આખો દિવસ અને રાત પોલીસ હાજર હોય. જો તેનું એક પાંદડું...
કુદરતની કરામતમા ક્યારેય કમી ના હોઇ શકે, જે આપણે અનોખી વસ્તુઓ (INCREDIBLE THINGS) જોઇ કહેતા હોઇએ છીએ, આ પૃથ્વી પર દુર્લભ વસ્તુઓની...
હાલમાં આસામના ગુવાહટીમાં પુસ્તકમેળો યોજાઈ ગયો. કોરોના આવ્યા પછી દેશમાં આયોજિત સૌથી મોટા પુસ્તકમેળા તરીકે આ મેળો ખ્યાતિ પામ્યો છે. આ પુસ્તકમેળાનું...
ગ્રાહક પોતાના ખાતામાં જમા કરવા માટે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ પેઈન સ્લીપ ભરીને બેંકના કલેકશન કાઉન્ટર પર રજુ કરે ત્યારે...
સાંઈ એટલે સાચો ઈશ્વર, સાક્ષાત ઈશ્વર, સાદાઈ અને ઈમાનદારી.સંત્તતિ, સંપતિ, સુખ સંયમ, નીતિ આપનારી છે શિરડી નગરી. જીવનમાં કોઈની સાથે મળવાનું, હરવા-...
હરિદ્વાર કુંભ મેળો (Haridwar Kumbh Melo 2021) 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. રાજ્ય સરકારે વાતચીત દરમિયાન કેન્દ્ર સરકારને આ સૂચિત તારીખ...
આપણે જયારે મનની વાત કરીએ ત્યારે ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને બે પ્રકારના મન હોય જે એક સારું અને એક ખરાબ....
સુરતમાં વસવાટ કરતા અને સૌરાષ્ટ્રના તાલાળા તાલુકાના ધાવા ગામના ગધેસરિયા ચંદ્રેશભાઇ 26 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના સંસ્થાન...
માંસાહારીઓના માથે મોટી આફતકોરોનાનો કહેર ઓછો હોય તેમ વિશ્વમાં ‘બર્ડ ફ્લુ’ (BIRD FLU) એટલે કે એવિયન ઈનફ્લુએન્ઝાએ પગપેસારો કર્યો છે. શહેરોમાં પક્ષીઓ...
ગરીબી નિવારણ માટે કામ કરતી સંસ્થા ઓક્સફમે જણાવ્યું છે કે કોરોના વાયરસ (CORONA VIRUS) રોગચાળાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન ( LOCKDOWN) દરમિયાન...
કોરોના સામેના જંગમાં આખો દેશ ઝઝૂમી રહ્યો હતો ત્યારે હવે એ જંગ સામે આશાના કિરણ સમી વેકસીન ભારતે શોધી લીધી છે અને...
ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તેની સ્મૃતિરૂપે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે નવી દિલ્હીમાં રાજપથ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી થાય છે. આ ઉજવણીમાં...
કોરોનાની મહામારીથી હાશકારો થયા બાદ શહેરમાં એક તરફ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓની એક્ઝામ (exam)ની તૈયારીઓ પણ જોરશોરથી...
સિંહલદ્વીપ એટલે કે શ્રીલંકામાં રામાયણનો પ્રચાર ખાસ્સો. ભારત અને શ્રીલંકા વચ્ચે અનેક પ્રકારના સંબંધો હતા અને જુઓ ગુજરાતી કહેવતમાં શું સાંભળવા મળે...
ભારતનો સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ ભારતના રાજનેતાઓએ પસંદ કર્યો ન હતો. લોર્ડ માઉન્ટબેટને આ દિવસ ભારતનાં લોકો પર લાદી દીધો હતો કારણ...
સપ્તાહના છેલ્લા બે દિવસમાં જે ઝડપી ઘટાડાઓ આપણે જોયા તેણે જાણે બજારને તેના ઘૂંટણિયે લાવી દીધું અને બજારની અસ્થિરતાએ રોકાણકારો માટે ઘણી...
સમય હંમેશા પરિવર્તનિશીલ હોય છે, સમય એક એવી બાબત છે કે જે સતત નિરંતર વહેતો જ હોય છે અને તેની સાથે સંજોગો,...
રિયો ડી જેનેરો – કોરોનાવાયરસ માટે પરીક્ષણ કર્યા બાદ ટીમથી અલગ મુસાફરી કરતાં બ્રાઝિલિયન ક્લબ પાલમાસ Brazilian club Palmas)ના ચાર સોકર ખેલાડીઓનું...
AHEMDABAD : ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ (GUSS) દ્વારા નેતાજી સુભાસચંદ્ર બોઝ (SUBHASHCHANDRA BOSH) ની ૧૨૫ મી જન્મ જયંતિના રોજ અધ્યાપકો માટે “કર્તવ્ય...
AHEMDABAD : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઇકાલે જાહેર થઈ ચૂકી છે. જેના પગલે ભાજપ દ્વારા છ મનપાના ઉમેદવારોની પસંદગી માટે ત્રણ દિવસ...
લાવા કંપનીના ગેટ સામે હાઇવે ઉપર મોટરસાયકલને ટ્રેક્ટરે અડફેટમા લીધી, 23 વર્ષીય યુવકનુ સારવાર દરમિયાન મોત
જેને ખૂબ પ્રેમ કરતો હતો તે ‘લૈલા’ જ પ્રિન્સના મોતનું કારણ બની..
પર્યાવરણમુક્ત ભારત ક્યારે?
મદની એ હિન્દુસ્તાનમાં રહીને હિન્દુઓ ને ધમકાવવા નહીં જોઈએ
દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી બની, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4 લાગુ કરાયો
IND vs SA: રાંચી વનડેમાં ભારતની 17 રનથી શાનદાર જીત
મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત: મંદિરે જતા નવપરિણીત દંપતીની કાર ટ્રક સાથે અથડાઈ, 5ના મોત
શહેરના નબળા રાજકારણ પર પ્રદેશના હોદ્દેદારોનો દબદબો : કાર્યકરોમાં રોષ
છેક સવારે ગેસ લાઈનની મરામત પૂરી થઈ, ઘરોમાં ચૂલા સળગ્યા
મતદાર યાદી સુધારણાની સમયમર્યાદામાં મોટો વધારો: ગુજરાત સહિત 12 રાજ્યોના મતદારોને ચૂંટણી પંચની મોટી રાહત
તમિલનાડુના શિવગંગામાં બે બસો વચ્ચે ભીષણ ટક્કર, આઠ મહિલાઓ સહિત 11 લોકોના મોત
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પદયાત્રા દરમિયાન મન કી બાત સાંભળી
નેશનલ હેરાલ્ડ કેસ: દિલ્હી પોલીસે EDની ફરિયાદના આધારે સોનિયા-રાહુલ સામે નવી FIR દાખલ કરી
યુનિટી માર્ચના કારણે તોપ સર્કલ પાસે ટ્રાફિકજામ : ચાલકો વચ્ચે ઘર્ષણ
ભારતે દક્ષિણ આફ્રિકાને 350 રનનો લક્ષ્યાંક આપ્યો: 4 આફ્રિકન બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા
ચૂંટણી પંચના સચિવ શ્રી અશ્વિની કુમારે મતદાર નોંધણી અધિકારીઓ સાથે યોજી બેઠક
છત્તીસગઢના દાંતેવાડામાં 37 નક્સલીઓએ સરેન્ડર કર્યું, 27 નક્સલીઓ પર 65 લાખનું ઈનામ હતું
કેનેડાના દરિયાકાંઠે ‘UFO’ દેખાતા લોકોમાં ગભરાટ, સમગ્ર દ્રશ્ય એક કાર્ગો જહાજના કેમેરામાં કેદ થયું
રેલ્વે સ્લીપર ક્લાસમાં પણ બેડરોલ સુવિધા શરૂ કરશે, ફક્ત 20 રૂપિયામાં મળશે બેડશીટ
બલુચિસ્તાનમાં 24 કલાકમાં 7 વિસ્ફોટ, ક્વેટા રેલ્વે લાઇન વિસ્ફોટમાં ઉડાવી દેવામાં આવી
વિરાટ કોહલીએ રાંચીમાં સદી ફટકારી ઇતિહાસ રચ્યો, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
12 રાજ્યોમાં SIR ની સમયમર્યાદા લંબાવાઈ: મતદાર ચકાસણી 11 ડિસેમ્બર સુધી ચાલશે
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISI સાથે જોડાયેલા 3થી વધુ આતંકવાદીઓની ધરપકડ કરી
રોહિત શર્માએ ODIમાં ઇતિહાસ રચ્યો: સૌથી વધુ છગ્ગાનો વિશ્વ રેકોર્ડ બનાવી શાહિદ આફ્રિદીને પાછળ છોડ્યો
રાષ્ટ્રીય એકતા રેલીમાં પધારેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનું બ્રહ્માકુમારીઝ અટલાદરા દ્વારા ભાવભર્યું સ્વાગત
કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં શોક: પીઢ અભિનેતા એમ.એસ. ઉમેશનું અવસાન
વડોદરા : દારુ, ડ્રગ્સ અને ગાંજા સહિતના નસીલા પદાર્થના ગેરકાયદે વેપલા સામે જન આક્રોશ રેલી
મન કી બાતમાં PM મોદીની અપીલ ‘વોકલ ફોર લોકલ’ અપનાવો, જાણો બીજું શું કહ્યું…?
શ્રીલંકા બાદ હવે તમિલનાડુમાં દિતવાહ ચક્રવાતથી ચિંતા વધી; ભારે વરસાદ, 56 ફ્લાઇટ રદ
દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ: 4ના મોત, 1 ઈજાગ્રસ્ત
આંધ્રપ્રદેશના (ANDHAR PRADESH) ચિત્તૂરથી (CHITTUR) ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક માતાપિતા (PARENTS) તેના બાળકો માટે કાળ બની ગયા. હકીકતમાં માતાએ અંધશ્રદ્ધાના ચક્કરમાં તેની બે પુત્રી (TWO DAUGHTERS) ની હત્યા (MURDER) કરી હતી. તેના પતિ પણ તેના કામમાં સામેલ થયા હતા. આરોપીઓએ રવિવારે રાત્રે ચિત્તૂરના મદનાપલ્લે શહેરમાં તેમના મકાનમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. આજુબાજુમાં રહેતા લોકો આશ્ચર્યચકિત છે કે આટલું ભણેલા હોવા છતાં, દંપતી અંધશ્રદ્ધામાં ફસાઈ ગયું હતું અને તેમની બે પુત્રીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે આરોપીની ઓળખ પદ્માજા અને પુરુષોત્તમ નાયડુ તરીકે કરી છે.

મૃતકોની ઓળખ 27 વર્ષીય અલેખ્યા (ALEKHAYA) અને 22 વર્ષીય સાંઈ દિવ્યા (SAI DIVYA) તરીકે થઈ છે. કુટુંબ મદનાપલ્લેના શિવાલયમ ટેમ્પલ સ્ટ્રીટ પર રહેતા હતા. પોલીસનું કહેવું છે કે આરોપી માતાએ તેની બંને પુત્રીઓ પર ડમ્બેલ્સ વડે હુમલો કરી તેમની હત્યા કરી હતી. આરોપી અખલ્યાની મોટી પુત્રીએ ભોપાલથી માસ્ટર ડિગ્રી મેળવી હતી, જ્યારે નાની પુત્રી સાઇ દિવ્યાએ તેની બીબીએ કરી હતી. સાઇ દિવ્યા મુંબઇની એઆર રહેમાન મ્યુઝિક સ્કૂલની વિદ્યાર્થી હતી અને લોકડાઉન દરમિયાન ઘરે પરત આવી હતી.

પોલીસ દ્વારા પડોશીઓને કહેવામાં આવ્યું હતું કે લોકડાઉન દરમિયાન પરિવારજનોએ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું હતું. રવિવારે રાત્રે આ ઘરમાંથી બૂમો પાડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ આવે ત્યારે આરોપી દંપતી તેમને ઘરની અંદર જ જવા દેતું ન હતું. પોલીસ જવાને અંદર જઇને આ દ્રશ્ય જોયું તો તે ચોંકાવનારું હતું. પૂજા ગૃહમાં એક યુવતીની લાશ મળી આવી હતી, જ્યારે બીજાની લાશ એક ઓરડામાં પડી હતી. બંનેના શરીર લાલ કાપડથી ઢકાયેલા હતા.

પોલીસનું કહેવું છે કે જ્યારે આરોપી પતિ અને પત્નીની ધરપકડ કરવામાં આવી રહી હતી, ત્યારે તેમને આ ઘોર ગુના બદલ કોઈ પસ્તાવો ન હતો. જ્યારે પોલીસે તેને કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે સૂર્ય ઉગતાંની સાથે તેની બંને પુત્રીઓ જીવંત રહેશે, કેમ કે ‘કલયુગ’ સમાપ્ત થશે અને સોમવારથી ‘સતયુગ’ શરૂ થશે. દંપતીને આ મામલે પૂરો વિશ્વાસ હતો. હાલ પોલીસે આરોપી દંપતીને કસ્ટડીમાં લીધા બાદ મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.