સુરત: (Surat) ગુરુવારે મહાશિવરાત્રિની રજા પછી એક દિવસ બેન્ક ઉઘડ્યા બાદ 16મી માર્ચ સુધી બેન્કિંગ કામકાજ ખોરવાઈ જશે. 13 અને 14 માર્ચના...
સુરત: (Surat) શહેરમાં ફરીથી કોરોનાના સંક્રમણમાં ઉછાળો થયો છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસથી પ્રતિદિન 100 થી પણ વધુ પોઝિટિવ દર્દી (Positive Patient)...
નવી દિલ્હી,: ઓડિટ ફર્મ પ્રાઇસ વોટર હાઉસ કૂપર્સની આંતરિક તપાસમાં ઇન્ટરનેશન ક્રિકેટ કાઉન્સીલ (ICC)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) મનુ સાહનીનું આચરણ તપાસના...
અંક્લેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના ચૌટા બજારમાં આવેલા મારુતિ જ્વેલર્સમાં (Jewelers) ખરીદી કરવા આવેલી એક મહિલાની રૂપિયા ૨ લાખની સોનાની ૪ નંગ બંગડીઓ દુકાનમાં...
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઇ, 2021 થી સંપૂર્ણ મોંઘવારી ભથ્થું આપવામાં...
થાઇલેન્ડ ( THAILAND) ના વડાપ્રધાન પ્રયુત ચાન-ઓચા ( PRAYUT CHAN OCHA) દર અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સ (PRESS CONFERENCE) કરે છે. જ્યારે પાછલા...
નવી દિલ્હી, ભાજપ અને શિવસેનાએ બુધવારે લોકસભામાં મહારાષ્ટ્રમાં મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન અને મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ જેવી મહત્વપૂર્ણ માળખાકીય પહેલ અંગે એક બીજા...
વોશિંગ્ટન, ભારત અને ચીન વચ્ચે ગત વર્ષથી ચાલી રહેલા સરહદી સંઘર્ષ દરમિયાન અમેરિકાએ ભારતની મદદ કરી હતી. પેન્ટાગોનના ટોચના કમાન્ડર અધિકારીએ સાંસદોને...
સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની (Azaadi Ka Amrut Mahotsav) રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો ૧૨ માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન...
હરિયાણા વિધાનસભામાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની આગેવાની હેઠળની ભાજપ-જેજેપી ગઠબંધન સરકારે વિશ્વાસ મત મેળવ્યો છે. બુધવારે ભાજપ-જેજેપી ગઠબંધન સરકારની વિરુદ્ધ મુખ્ય વિરોધી...
ઉત્તરાખંડમાં ભાજપે પોતાનો મુખ્યમંત્રી બદલી નાખ્યો છે. પાર્ટીએ હવે ત્રિવેન્દ્રસિંહ રાવતની જગ્યાએ તીરથસિંહ રાવતે મુખ્યમંત્રી પદનાં શપથ લીધાં છે. રસપ્રદ વાત એ...
સુરત: (Surat) નવી સિવિલ હોસ્પિટલના (New Civil Hospital) કેમ્પસ ગ્રાઉન્ડમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. કેમ્પસના ગ્રાઉન્ડમાંથી દેશી...
કિરીટ પરમારે ( kirit parmar) બુધવારે અમદાવાદના ( ahemdabad) નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમની સાદગીની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં કોરોના ન વધે એ માટે જિલ્લા તંત્ર સુસજ્જ બન્યું છે. મંગળવારે સાંજે કલેક્ટર (Collector) આર.આર.રાવલ દ્વારા આદેશ જારી...
ગળવારે ટ્યુનિશિયાના ( Tunisia) દરિયાકાંઠાના વિસ્તારની નજીક એક બોટ ( boat) પલટી જતા બોટ પર સવાર 93 લોકોમાંથી 39 આફ્રિકન લોકોના મોત...
સુરત: (Surat) કોરોનાકાળમાં જ્યાં તેની ગાઈડલાઈનનો ભંગ કરે તો દંડ કરવાનો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની હતી ત્યાં ચૂંટણી (Election) સમયે...
ઉત્તર પ્રદેશના ( UTTAR PRADESH) કાનપુર ( KANPUR) જિલ્લાના ઘાટમપુરમાં ગેંગરેપ પીડિતાના પિતાનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. આ ઘટનાના વિરોધમાં પરિવારે...
સુરત: (Surat) શહેરમાં મનપાની ચૂંટણી (Election) વખતે નફ્ફટ બનેલા રાજકીય પક્ષોએ કોરોનાની ગાઇડલાઇન નેવે મૂકી સભા-સરઘસો કરી કોરોનાનો ચેપ વધે તેવી તમામ...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે હવે ફોરેન સ્ટ્રેઇનના કેસ પણ પણ વધી રહ્યા હોવાથી આરોગ્ય તંત્ર (Health Department)...
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ચંબામાં બુધવારે ખાનગી બસ ખાડામાં પડી જતા આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં...
સુરત: (Surat) સુરત એરપોર્ટ (airport) પરિસરમાં આવેલા 125 વર્ષ જૂના લાલબાઇ માતાના મંદિરમાં બિરાજમાન મૂર્તિ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અન્ય સ્થળે ઊભા કરાયેલા...
કોરોનાના કાળમાં ગુજરાતમાં ૨૫૫૦ જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સિનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ બનાવી છે. કોવિડ-૧૯ મહામારી સામે નાગરિકોને સુરક્ષિત રાખવા...
નેતાઓએ એક પછી એક પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસને કેરળમાં વધુ એક આંચકો લાગ્યો છે. કોંગ્રેસ તરફથી વધુ એક વિકેટ પડી છે. કોંગ્રેસનાં...
ગાંધીનગર: ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે રૂ. ૩૫૦૦ કરોડના ખર્ચે...
જો હવામાન પરિવર્તનને રોકવાના પ્રયાસો કરવામાં નહીં આવે તો ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની ઋતુઓ ૨૧૦૦ સુધીમાં છ મહિના સુધી ચાલુ રહી શકે છે,...
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ભણેલા એક બેરોજગાર શખ્સે પોતાના મા-બાપ પર તેના જીવન નિભાવ માટેના પૈસાની માગ કરતા કેસ દાખલ કર્યો છે. 41 વર્ષના...
ભારતમાં નિર્મિત કોરોના વેક્સીન ઘણાં દેશોમાં ભારત દ્વારા પહોંચાડવામાં આવી રહી છે અને હવે એવા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાનને પણ...
બ્રાઝિલમાં ( BRAZIL) કોરોના ( CORONA) મહામારીએ લોકોને ભારે પરેશાનીમાં મૂકી દીધા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1972 ચેપગ્રસ્ત લોકોનાં મોત થયાં...
સમગ્ર તથા સુરત શહેરમાં જાહેર માર્ગો ઉપર આઈ કેચિંગ સ્પોટ (લોકોની નજર તુરંત પડે.) ઉપર પ્રજાની આવકથી છલકાતી તિજોરી એથી લાખો કરોડાના...
માર્ચનો અંત અને એપ્રિલ મહિનામાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપે અને અન્ય પક્ષોએ તેની તૈયારી પૂરજોશમાં શરૂ કરી દીધી છે....
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
વિમાની લાલચે હત્યા, પોલીસે આરોપીને સાથે રાખી અંકોડિયા ગામે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું
અંજારના તળાવમાં પાંચ બાળકો ડૂબ્યા, ચારના મૃતદેહ મળ્યા
લિબિયામાં ગુજરાતી પરિવારને બંધક બનાવાયું
LRD ભરતી પરીક્ષાના ફાઇનલ રિઝલ્ટમાં 11,899 ઉમેદવાર પાસ
રાજ્યમાં ઠંડીનો ધ્રુજારો, નલિયામાં 8.8 ડિગ્રી
કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે
કોલકાતામાં શાહરૂખ ખાન અને દીકરા અબરામને મળ્યો મેસ્સી, 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું ઉદ્ઘાટન કર્યું
દિલ્હી ફરી ગેસ ચેમ્બર બન્યું, 18 વિસ્તારોમાં AQI 400ને પાર નોધાયો
UP: ગાઢ ધુમ્મસના કારણે NCRના ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર એક પછી એક છ વાહનો અથડાયા
પી.એમ. શ્રી તાલુકા શાળા લીમખેડાના વિદ્યાર્થીઓ કલા ઉત્સવમાં ઝળક્યા
GST ની અસરો
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી 14 વર્ષ પછી ભારત આવ્યા
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
અમેરિકામાં રાજકીય હોબાળો: US કોંગ્રેસે ટ્રમ્પના ભારત પરના 50% ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યો
સુરત: (Surat) ગુરુવારે મહાશિવરાત્રિની રજા પછી એક દિવસ બેન્ક ઉઘડ્યા બાદ 16મી માર્ચ સુધી બેન્કિંગ કામકાજ ખોરવાઈ જશે. 13 અને 14 માર્ચના રોજ જાહેર રજા અને 15 અને 16 માર્ચ સતત બે દિવસ બેન્ક (Bank) કર્મચારીઓની હડતાળના લીધે બેન્કો બંધ રહેશે. ખાનગીકરણના વિરોધમાં દેશભરની સરકારી બેન્કોના કર્મચારીઓ બે દિવસીય હડતાળ (Strike) પર ઉતરવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા બેન્કોના ખાનગીકરણના નિર્ણયના વિરોધમાં દેશભરની રાષ્ટ્રીયકૃત બૅન્કોના કર્મચારીઓએ આગામી 15મી એને 16મી માર્ચે બે દિવસની હડતાલ પર ઉતરવાના છે. આ બે દિવસની હડતાલને કારણે 6 દિવસ સુધી બેન્કિંગ કામકાજ અટવાશે.

તા. 11 માર્ચના રોજ શિવારાત્રીની બેન્કોમાં રજા હોય છે. 12મી માર્ચના રોજ બેન્ખ ઓપ મહારાષ્ટ્રની હડતાળ છે એટલે તે બેન્ક બંધ રહેશે. 13મી માર્ચે બીજો શનિવાર છે અને 14મીએ રવિવાર છે. જ્યારે 15 અને 16 માર્ચના રોજ હડતાલ છે. એટલે આમ 6 દિવસ બેન્કિંગ કાર્ય અટવાઈ જશે. દક્ષિણ ગુજરાતમાં ખાનગી અને સહકારી મળીને કુલ 45 બેન્કોની 750 બ્રાંચ છે. તૈ પૈકી નેશનલાઈઝ 11 બેન્કોની 250 બ્રાંચના કર્મચારીઓ હડતાળમાં જોડાશે. દક્ષિણ ગુજરાતમાં 6 દિવસ બેન્ક બંધ રહેવાથી 1800 કરોડ રૂપિયાના ક્લીયરીંગ અટવાશે. ગુજરાતમાં તમામ રાષ્ટ્રીયકૃત બૅન્કોના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ આ બે દિવસની હડતાલમાં જોડાશે. આ હડતાલમાં એકલા ગુજરાતમાંથી 55000કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. સુરતમાં 15 હજાર બેન્ક કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે.

સરકાર બૅન્કોનું ખાનગીકરણ કરીને ખાનગી કંપનીઓને તેનો હવાલો સોંપી દેવા માગે છે. બીજી એક શક્યતા એવી છે કે વિદેશી રોકાણકારોને હવાલે બૅન્ક કરી દેવામાં આવશે. તેથી જ બૅન્ક કર્મચારીઓ ખાનગીકરણનો સખત વિરોધ કરી રહ્યા છે. ગુજરાત બેંક વર્કસ યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટે જણાવ્યું હતું કે 146 લાખ કરોડની લોકોની થાપણ ખાનગી હાથોમાં સોંપવાથી મોટુ જોખમ ઉભુ થશે.
ખાનગીકરણથી નવી રોજગારી ઘટશે. બેંકોના છુપા ચાર્જિસ વધશે અને કોર્પોરેટ સેક્ટર પાસેથી એનપીએ થયેલા 6 લાખ કરોડના નાણાની વસૂલાત થઇ શકશે નહીં. લોન મોંઘી થશે ખેતી માટે ધિરાણ ઘટશે અને વ્યાજમાં વૃદ્ધિ થશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ રાષ્ટ્રીયકૃત બેંકોના નવ સંગઠનો હડતાળ જડબેસલાક બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.