સુરત: (Surat) ફાયર વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે પણ ફાયર સેફ્ટીની (Fire Safety) અપૂરતી સુવિધાને લઇ સીલ (Seal) મારવાની કામગીરી યથાવત રહી...
વાંકલ: માંગરોળમાં (Mangrol) સુરત જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેના આગેવાનોએ દેખાવો વિરોધ પ્રદર્શિત કરી આદિવાસી યુવતીને સુરતમાં કચડી મારનાર અતુલ બેકરીના માલિકને કડકમાં...
સુરત: (Surat) કોરોના પોઝિટિવ હોવા છતાં કેટલાક દર્દીઓ દ્વારા હોમ આઈસોલેશન (Home Isolation) તેમજ હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરીને ઘરની બહાર ફરવામાં આવતું...
સુરત: (Surat) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલે મનપાના (Corporation) આરોગ્યતંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે પૂરતા બેડ ઉપલબ્ધ રહે તેવી...
સુરત શહેરમાં (Surat City) કોરોનાનું સંક્રમણ ખૂબજ વધી જતાં ગુજરાત રાજ્યના મોટાભાગના સરકારી અધિકારીઓ સુરત પહોંચ્યા છે. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની (CM Rupani)...
સુરતમાં મંગળવારના રોજ કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી, જેમાં કોરોના નિયંત્રણ અને સંક્રમિતોને પુરતી સારવારમળી...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં કોરોનાના કેસો વધીને હવે સવાસો થઇ ગયા છે અને એ પણ સત્તાવાર આંકડા છે. બિનસત્તાવાર આંકડા તો તેનાથી...
સુરતમાં સંક્રમણ (CORONA INFECTION) વધતાં તંત્ર એકશન મોડમાં આવી ગયું છે, અને તાત્કાલિક ધોરણે સુરત સિવિલ હોસ્પિટલ(SURAT CIVIL HOSPITAL)ના સુપ્રિટેન્ડેન્ટ(SUPERINTENDENT)ની બદલી કરી...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં 1 લી એપ્રિલથી 45 વર્ષથી વધુની વય ધરાવતા લોકોનું વેક્સિનેશન કાર્ય શરૂ થયું છે. સરકારની ગાઈડ લાઈન મુજબ...
સુરત: (Surat) મંબઇમાં (Mumbai) કોરોનાની સ્થિતિ વકરતા ભારત ડાયમંડ બુર્સ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવ્યું છે. જેને લીધે સુરત અને મુંબઇના...
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કોવિડ-19 કેસોમાં વધારાના પગલે ત્રણ-ચાર દિવસનો કર્ફ્યુ લાદવા નિર્દેશ આપ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, હાઇકોર્ટે અવલોકન...
નાસા ડાર્ટ મિશન: અવકાશ સાથે જોડાયેલા કેટલાક સમાચાર છે, જે સાંભળીને ખૂબ જ રોમાંચક છે. પણ જ્યારે એવું કહેવામાં આવે છે કે કોઈ ગ્રહ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પશ્ચિમ બંગાળની વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. મતદાનના ચોથા તબક્કા પહેલા, પીએમ મોદીએ કૂચબિહારમાં ચૂંટણી સભાને...
ઈંડામાંથી બચ્ચું બહાર આવે અને ગણતરીના દિવસોમાં જયારે હજી બીજા પક્ષીનાં બચ્ચાં માંડ કિલકારી મારતાં શીખ્યાં હોય ત્યાં બાજ પક્ષીની માદા પોતાના...
નાટકના બીજા અંકમાં એકાદ એવું નવું પાત્ર દાખલ થાય કે, પહેલા અંકના નાટકનો આખો સિનેરિયો બદલી નાંખે. પ્રેક્ષકોની ધારણાઓ આત્મઘાત કરવા માંડે....
એક તરફ કોરોના મહામારીએ ફરી આપણને ચિંતાગ્રસ્ત કર્યા છે તો સાથે સાથે સમાજના ઘડતર માટે અગત્યના ગણાતા શિક્ષણ ક્ષેત્રના સમાચાર પણ ચિંતા...
આપણા દેશમાં રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો(એનએસસી), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) જેવી અનેક નાની બચત યોજનાઓ દાયકાઓથી ચાલે છે. સરકાર સંચાલિત આ યોજનાઓમાં મોટે ભાગે...
2016 ના સપ્ટેમ્બરમાં ભાજપના મોરચાની સરકારે ફ્રાન્સની દસો કંપની પાસેથી ૩૬ રાફેલ વિમાનો ખરીદવાનો સોદો કર્યો ત્યારથી વિપક્ષો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના...
દિલ્હીમાં કોરોનાના વધી રહેલા ચેપને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારે મંગળવારે એક આદેશ જારી કર્યો છે અને 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો...
મુંબઇ : મહારાષ્ટ્ર (MAHARASHTRA) સરકારે વધતાં કોરોના સંક્રમણ (CORONA INFECTION) ઘટાડવા વીકએન્ડ લોકડાઉન(WEEKEND LOCK DOWN)ની જાહેરાત કરી છે. આ સાથે ‘સૂર્યવંશી’ના નિર્માતાઓએ...
મુંબઇ : મુંબઇ સહિત મહારાષ્ટ્ર(MAHARASHTRA)માં વધી રહેલા કોરોનાના કેસ(CORONA CASES)ને ધ્યાને લઇને મુંબઇમાં આઇપીએલ(IPL)ની મેચોના આયોજન સામે શંકાના વાદળો ઘેરાયા હતા, જો...
નવી દિલ્હી: ભારતના મેન્યુફેકચરીંગ સેકટરની પ્રવૃતિઓએ વધુ ગતિ ગુમાવી છે અને માર્ચમાં તે સાત માસના તળિયે પહોંચી છે જયારે કોવિડ-19નો રોગચાળો વકરવાની...
નવી દિલ્હી : રાફેલ જેટ (Rafael jet) સોદામાં કટકી ચુકવાઇ હોવાનું દર્શાવતો ફ્રેન્ચ સમાચાર વેબસાઇટનો અહેવાલ બહાર આવ્યા બાદ કોંગ્રેસે (congress in...
જોહનીસબર્ગ : દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે અહીં રવિવારે રમાયેલી બીજી વન ડે દરમિયાન મેચની અંતિમ ઓવરમાં પાકિસ્તાનનો ઓપનર ફખર ઝમાં અંગત...
દેશમાં પશ્ચિમ બંગાળ (west bengal) સહિત દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (assembly election) માટે મતદાન થઈ રહ્યું છે. બંગાળ અને આસામમાં ત્રીજા...
બ્રિસ્બેન: ઓસ્ટ્રેલિયા (Australia)ના બ્રિસ્બેન (Brisbane) શહેરમાં છોકરીઓ સાથે ક્રૂરતાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 16 વર્ષિય સગીર પણ 3 આરોપીઓની સાથે...
બાયજુએ આકાશ એજ્યુકેશનલ સર્વિસને આશરે 1 અબજ ડોલર (આશરે 7,300 કરોડ રૂપિયા)માં હસ્તગત કરી છે. કારણ કે, ભારતના સૌથી મોટા ઑનલાઇન એજ્યુકેશન...
રાજયમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં...
બાંગલાદેશની શીતાલાખ્યા નદીમાં એક માલવાહક જહાજ સાથે એક નાની લોન્ચ ભટકાતા ઓછામાં ઓછા ૨૭ જણા માર્યા ગયા છે એમ અધિકારીઓએ આજે જણાવ્યું...
જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બંધાઇ રહેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજની કમાન આજે બનીને તૈયાર થઇ ગઇ હતી. ચિનાબ નદીના...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
ક્રિપ્ટો માર્કેટમાં ઉથલપાથલ, 24 કલાકમાં રોકાણકારોના 17 લાખ કરોડ ડૂબ્યા
કેપ્ટન બન્યા બાદ ઋષભ પંતનું આશ્ચર્યજનક નિવેદન, ‘સ્થિતિ સારી નથી…’
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અકસ્માતઃ કન્ટેનર પોલ સાથે અથડાતા ડ્રાઈવર કેબિનમાં જ જીવતો ભૂંજાયો
એશિઝ જંગઃ પહેલી ટેસ્ટનો પહેલો દિવસ ભારે રોમાચંક રહ્યો, એક દિવસમાં 19 વિકેટ પડી
હવે પ્રશાંત કિશોરને મળવા ફી ચૂકવવી પડશે, જાણો કેટલી ફી નક્કી થઈ
પાકિસ્તાનની કેમિકલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ થતા 15 લોકોના મોત
લોકોએ જેને મૂર્ખ કહી તે મેક્સિકોની ફાતિમા બની મિસ યુનિવર્સ-2025
ટ્રમ્પનો પુત્ર ભારતીય અબજપતિની દીકરીના લગ્નમાં હાજરી આપવા ભારત આવશે, આ ભવ્ય હોટલમાં રોકાશે
ચાણોદના કર્મકાંડી બ્રાહ્મણ સાથે રૂ.2.38 લાખની ઠગાઇ, જાણો ઠગોએ કેવી રીતે ‘દક્ષિણા’ પડાવી !
સુરતઃ આખરે કોઝવેના દરવાજા ખુલ્યા, રાંદેર-વેડના વાહન ચાલકોને લાંબા ફેરામાંથી મુક્તિ મળી
શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટમાંથી બહાર, ઋષભ પંત કેપ્ટન
શ્રૈયસ ઐયર મેદાન પર પાછો ક્યારે ફરશે, લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ બહાર આવ્યો
શિક્ષકો પર દયા કરો, SIRની કામગીરીના દબાણથી થાકી કોડીનારના BLO શિક્ષકે જીવન ટૂંકાવ્યું
કોલકાતામાં ભૂકંપ, ઢાકા સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
શરણાઈ’ના સૂર રેલાય તે પહેલાં જ ઘરમાંથી એક સાથે 4 અર્થીઓ ઉઠી: ગોધરામાં આગ દુર્ઘટના
હું તો તારી સાથે જ છું…
એઆઇનો પરપોટો બહુ જલદી ફૂટી જશે?
બિહાર ચૂંટણીમાં મહિલા: તુષ્ટિકરણ અને સશક્તિકરણ
ભારતમાં શિક્ષણ માટે વિદેશી વિદ્યાર્થીઓ પડાપડી કરે તેવું ક્યારે થાય?
અભિગમ
આયોજન એક કૌશલ્ય
બિહારની ચૂંટણીમાં મહિલાઓ ગેઇમ ચેન્જર?
શહેરોમાં વધતી જતી વાહનોની સંખ્યા ચિંતાનો વિષય
એસ.એમ.સી.એ સર્વે કરવો જરૂરી છે!
બિહારનું મુખ્ય મંત્રીપદ નીતીશકુમાર માટે કાંટાળો તાજ સાબિત થશે
ખાદ્યતેલમાં ‘ખેલ’ અને તંત્ર ‘ફેલ’: વડોદરામાં તેલ માફિયાઓ બેફામ, પાલિકાના આશીર્વાદથી ચાલે છે કાળો કારોબાર?
સીબીએસઈની 1 જાન્યુઆરીથી પ્રોજેકટ વર્ક,આંતરિક મૂલ્યાંકન અને પ્રેક્ટિકલ પરિક્ષા
સુરત સાયબર સેલનું LIVE ઓપરેશન: SMCના નિવૃત્ત અધિકારીને ડિજીટલ એરેસ્ટમાંથી બચાવ્યા
જરોદ પાસે ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી ગઈ, એકનું મોત
એમએસયુની આર્ટ્સ ફેકલ્ટીમાં ગર્લ્સ વોશરૂમની અત્યંત દયનીય હાલત
સુરત: (Surat) ફાયર વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે પણ ફાયર સેફ્ટીની (Fire Safety) અપૂરતી સુવિધાને લઇ સીલ (Seal) મારવાની કામગીરી યથાવત રહી હતી. શહેરની માર્કેટની દુકાનો, હોટલો, હોસ્પિટલ, ગોડાઉન સહિત કુલ 2563 એકમ સીલ કરાયાં છે. સેન્ટ્રલ ઝોનમાં સલાબતપુરા સ્થિત કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટની (Textile Market) 2300 દુકાન અને રેલવે સ્ટેશન સ્થિત આલ્ફા હોટલ, રાંદેર ઝોનમાં અડાજણ સ્થિત એક્વા કોરિડોરની 27 દુકાનો સીલ કરાઈ હતી.

ઉનાળાની શરૂઆતથી જ શહેરભરમાં સમયાંતરે આગના બનાવોની ઘટનાઓ સામે આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ફાયર સેફ્ટીને લઈ કડક કાર્યવાહીની કામગીરી કરાઈ રહી છે. આગની ઘટના બને એ પહેલા જ ફાયર વિભાગ દ્વારા શહેરની વિવિધ શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનો, ગોડાઉન, હોસ્પિટલ, હોટલો, શાળાઓ, ટેક્સટાઇલ માર્કેટમાં જઈ ફાયર સેફ્ટીના અભાવ હોય તેવી દુકાનો અને વેપારીઓ-માલિકોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. નોટિસ મળવા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન કરવામાં આવતાં આખરે ફાયર વિભાગ દુકાનોને સીલ મારવાની કામગીરી કરવા મજબૂર બન્યો છે.

સેન્ટ્રલ ઝોનમાં સલાબતપુરા સ્થિત કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટની 2300 દુકાન અને રેલવે સ્ટેશન સ્થિત આલ્ફા હોટલ, રાંદેર ઝોનમાં અડાજણ સ્થિત એક્વા કોરિડોરની 27 દુકાન, રેડિયસ હોસ્પિટલ અને એક્વા કોરિડોર હોટલ, ઉધના ઝોનમાં રમેશ વર્મા કેમિકલ અને જી.આર.ટેક્સટાઇલ ગોડાઉન, વરાછા ઝોન-બીમાં ન્યૂ બોમ્બે માર્કેટ સ્થિત કુબેરજી માર્કેટની 48 દુકાન અને વરાછા-સરથાણા પ્લેટેનિયમ પોઇન્ટની 96 દુકાન, કતારગામ ઝોનમાં ફૂલવાડી સ્થિત એમ.આઇ. ટ્રેડર્સ અને અંજીરાવાડી સ્થિત જલારામ કેમિકલ્સનાં ગોડાઉન, અઠવા ઝોનમાં સિટીલાઇટ સેન્ટરમાં 85 દુકાનને સીલ મારવાની કામગીરી કરાઈ હતી.