surat : કોવિડ આઈસોલેશન સેન્ટર ( covid isolation centre) માં જ આપ ( aap) ના કોર્પોરેટરો એકબીજા સાથે બાખડી પડ્યા હોવાનો વીડિયો...
પશ્ચિમ બંગાળ ( west bangal) માં મમતા બેનર્જીની ( mamta benarji) સરકાર બનતાની સાથે જ તેમના મંત્રી વિરુદ્ધ નારદા કેસમાં કાર્યવાહી શરૂ...
surat : શહેરમાં માર્ચ માસથી કોરોના ( corona) નું સંક્રમણ વધવા લાગ્યું હતું. એક સમયે અત્યંત કાબુમાં આવી ગયેલું સંક્રમણ બીજી લહેરમાં...
રાજ્યમાં આવતીકાલ તા.૧૭ મી મેના રોજ અરબી સમુદ્રમાં વેરાવળથી ૬૦૦ કિમી દૂર રહેલું તૌકતે વાવાઝોડુ સૌરાષ્ટ્રના પોરબંદર અને ભાવનરના મહુવા વચ્ચે સાગરકાંઠે...
તૌકતે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરી સ્થગિત રહેશે....
રાજ્યમાં કોરોનાના કેસોની ગતિ ધીમી પડી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૮૨૧૦ કેસો નોંધાયા છે. જ્યારે ૧૪,૪૮૩ દર્દીઓ સાજા થતાં...
દરેક વ્યક્તિ કોરોના યુગમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સની અછતથી વાકેફ છે, પરંતુ જો લોકો એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરતા પકડવામાં આવે તો આનાથી વધુ શરમજનક...
કોરોના વાયરસ ( corona virus) ની બીજી લહેર દેશમાં તારાજી સર્જી રહી છે. દરમિયાન, રોગચાળાના વિનાશથી લોકોને બચાવવા માટે કોવિડ રસીકરણ (...
દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસ (Coronavirus) મહામારીના પ્રકોપની વચ્ચે લાખો લોકો દરરોજ તેને માત આપી તેમના ઘરો પાછા ફરી રહ્યા છે. હોસ્પિટલોમાંથી રજા...
દિલ્હી (Delhi)માં કોરોના રસી (corona vaccine) વિરુદ્ધ પોસ્ટરો (poster) લગાવવાના મામલે અત્યાર સુધીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (pm modi) વિરુદ્ધ જુદા જુદા...
આ સમગ્ર જગત મા-બાપ, પતિ-પત્નિ, ભાઇ-બહેન, મિત્રો, સાસુ-સસરા, સાસુ-વહુ, મા-દિકરી/ દિકરો, પિતા-પુત્ર/ પુત્રી વગેરે સંબંધો પર નિર્ભર છે. આ સંબંધો આપણા લૌકિક...
એક તરફ વાઇરસે માથું ધુણવાનું હજી બંધ નથી કર્યું ત્યાં વિશ્વના ફલક પર યુદ્ધનાં બ્યૂગલ સંભળાવા લાગ્યાં. ઇઝરાયલે મંગળવારની વહેલી સવારે દક્ષિણ-પશ્ચિમે...
અંકલેશ્વર: ( bharuch) જિલ્લામાં ગેરકાયદે કેમિકલની હેરાફેરી તથા કેમિકલનો નિકાલ કરી પર્યાવરણને નુકસાન કરનારાઓની કામગીરી પૂરઝડપે થઈ રહી છે. જે બાતમીના આધારે...
મુંબઇ, વલસાડ, નવસારી અને સુરતના પારસી બિરાદરોમાં નવું જ એકસાઇટમેન્ટ છવાઈ ચૂકયું છે. મોટા ગૌરવની વાત હતી કે વલસાડ નજીકના નારગોલનો યુવાન...
bharuch : ભરૂચ વેલફેર હોસ્પિટલ welfare hospital) ના કોવિડ સેન્ટરમાં ( covid centre) આગની હોનારતમાં હાઇકોર્ટ ( highcourt) ની ટકોર બાદ 2...
વનરાજ ભાટિયાએ અનેક સદાબહાર ગીતો આપ્યાં છે પણ ફિલ્મી દુનિયાની રીત-રસમ કહો કે વનરાજ ભાટિયાની ‘ધંધાદારી’ સૂઝનો અભાવ, તેમના સમકાલીનોની સરખામણીમાં તેમનું...
દક્ષિણના અભિનેતાઓને બોલિવૂડમાં વધારે મહત્ત્વ મળી રહ્યું હોવાથી હિન્દી ફિલ્મોના અભિનેતાઓની ચિંતા વધી રહી છે. પ્રભાસ અને વિજય સેતુપતિ પછી વિજય દેવરકોંડા...
આજે હરિપુરા ગામ સુરત જીલ્લામાં પલસાણા તાલુકામાં આવ્યું છે. પલસાણાની વસ્તી ૧૫૯૩ છે. જેમાંથી ૩૨ ટકા વસ્તી આદિવાસીઓની છે. ૧૯૩૮ માં હરિપુરા...
surat : વિદેશોમાં ડિમાન્ડ નીકળતા કોરોના ( corona) કાળમાં પણ સુરતથી થતાં હીરાના એક્સપોર્ટ ( export) માં વધારો નોંધાયોં છે. એપ્રિલ 2020થી...
જેને આપણે અભણ કહીએ છીએ તે જીવન ભણેલા હોય છે. પોતાની અંદર જે, નૈસર્ગિક બળે, પ્રકૃતિના સાન્નિધ્યે પ્રાપ્ત થાય તેને જીવતા હોય...
surat : સુરત શહેરમાં કોરોના ( corona) ની મહામારી હવે ધીરે ધીરે ઓછી થઇ રહી છે. જેના કારણે તંત્ર પણ હાશકારાના મૂડમાં...
ગુજરાત કોંગ્રેસના પ્રભારી (Gujarat congress in charge) અને રાજ્યસભાના સાંસદ (rajyasbha mp) રાજીવ સાતવ (rajiv satav)નું રવિવારે કોરોનાથી નિધન (death) થયું હતું...
surat : શહેરના સૈયદપુરા ખાતે રહેતા યુવકે ગઈકાલે સાંજે પરવટ પાટિયા ઓવરબ્રિજની નીચે ટ્રાફિક પોઇન્ટ ( traffic point) પર કાર ઊભી રાખી...
અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાત તૌકતેને લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ છે. એક તરફ, કર્ણાટકમાં ચક્રવાત વચ્ચે ભારે વરસાદને કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં છે...
surat : વિશ્વ નર્સિંગ દિવસ ( world nursing day) ની ઉજવણી સાથે જ નર્સિંગ સ્ટાફ ( nursing staff) દ્વારા પડતર પ્રશ્નોને લઈ...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ (INDIAN CRICKET TEAM)ના ઇંગ્લેન્ડ પ્રવાસ (ENGLAND VISIT) માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એક ફુલપ્રુફ પ્લાન...
surat : શહેરના પુણાગામ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી રહેતી યુવતીના વતનમાં કુટુંબી ભાઈ સાથે પ્રેમસંબંધ હતો. યુવતીની બે વર્ષ પહેલા સગાઈ થતાં...
નવી દિલ્હી: દેશમાં કોવિડ-૧૯ (covid-19)ના પ્રથમ મોજા (first wave) પછી સરકાર (govt), વહીવટીતંત્ર (management), પ્રજા (people) – બધાએ જ સાવધાની રાખવાનું છોડી...
surat : શનિવારે મનપાની મુખ્ય કચેરી ખાતે વરાછા ઝોન ( varacha zone) એ અને વરાછા ઝોન-બીના કોર્પોરેટરો, અધિકારીઓ, પદાધિકારીઓની સંકલન બેઠક મળી...
બૈજિંગ: ચીને ભારે તનાવની નવ મિનીટોનો સફળતાપૂર્વક સામનો કરીને પોતાનુ઼ અવકાશયાન (Chinese rover) મંગળ ગ્રહ (mars planet)ની ધરતી પર ઉતાર્યું છે આ...
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
surat : કોવિડ આઈસોલેશન સેન્ટર ( covid isolation centre) માં જ આપ ( aap) ના કોર્પોરેટરો એકબીજા સાથે બાખડી પડ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા ( social media) માં વાયરલ થયો છે. કાપોદ્રા વોર્ડ નં. 4 ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા તેમજ કુંદન કોઠીયા વચ્ચે આઈસોલેશન સેન્ટરમાં કામગીરી બાબતે ઝઘડો કરી રહ્યા હોવાનો વીડિયો છે. જેમાં તેઓ એકબીજા સાથે રીતસર તું-તાં થી વાત કરી રહ્યાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ, કાપોદ્રામાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરેલા આઇશોલેશન સેન્ટરમાં કામગીરી બાબતે બંને કોર્પોરેટરો લડી પડ્યા હતાં. ઘનશ્યામ મકવાણાએ કુંદન કોઠિયા પર આક્ષેપ કર્યો હતો કે, તેઓ માત્ર ફોટા પડાવવા માટે અહીં આવે છે અને તેથી તેમણે આઇસોલેશન સેન્ટરમાંથી નીકળી જવા માટે સંભળાવી દીધું હતું. જેના જવાબમાં કુંદન કોઠિયાએ જણાવ્યું હતું કે, તું મને કાઢવાવાળો કોણ છે? હું તારી પથારી ફેરવી નાખીશ. આપના કોર્પોરેટરો અંદરોઅંદર આ રીતે લડી પડતા, હાજર સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા હતા. બંને કોર્પોરેટરોએ નિમ્નકક્ષાની ભાષામાં એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જ્યારથી ચૂંટાઇને આવ્યા છે ત્યારથી લાઈમલાઈટમાં જોવા મળી રહ્યા છે. પરંતુ હવે આપના જ નગરસેવકો એકબીજા સાથે આ રીતે ઝઘડી પડ્યા હોવાની પ્રથમ ઘટના બની છે.

વીડિયોમાં હું જ છું, પણ તેમાં મોર્ફિંગ કરવામાં આવ્યું છે, બનાવટી વીડિયો કરનાર સામે કાયદાકીય પગલા લેવાશે: ઘનશ્યામ મકવાણા
આપના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ વીડિયો અંગે જણાવ્યું હતું કે, અમે લોકોની સેવાની કામગીરી સાથે જોડાયા છીએ. એટલે આઈસોલેશન સેન્ટરમાં અવારનવાર જતા હોઈએ છીએ. પરંતુ જે રીતે વીડિયોમાં બતાવાયું છે તે મોર્ફિંગ કરાયું છે. કુંદનબેન તો છેલ્લા 2 દિવસથી શહેરમાં છે જ નથી. કોઈએ પાર્ટીને બદનામ કરવા માટે આ રીતનું કૃત્ય કર્યુ છે. એ અંગે અમારા દ્વારા ચેકીંગ કરાવવામાં આવી રહ્યું છે. જે કોઈએ આવું કર્યુ છે તેની સામે કાયદેસરના પગલા લેવા માટેની કાર્યવાહી કરીશું.