લખમીપુર ખેરીમાં ખેડૂતો પર મંત્રીના દીકરાએ કાર ચઢાવી દેવાની બનેલી હિંચકારી ઘટના જેવી જ ઘટના છત્તીસગઢમાં બની છે. અહીંના જસપુરમાં શુક્રવારે સાંજે...
ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં કેદ આર્યન ખાને (Aryan Khan) પિતા શાહરૂખ અને માતા ગૌરી ખાન (Shah Rukh Khan And Gauri Khan)...
નોર્વેના એક નાના શહેર કોંગ્સબર્ગમાં ગઇ રાત્રે તીર કામઠા વડે લોકો પર હુમલા કરવામાં આવ્યા હતા જેમાં પાંચ જણા માર્યા ગયા હતા...
ભરૂચ: ભરૂચના હાથીખાના વિસ્તારમાં અશાંતધારાનો અમલ ન થતો હોવાના આક્ષેપ સાથે મંદિર વેચવાનું છે એવા વિવાદી બેનર લગાવતાં સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા...
ઈન્ડિયન આઈડલ અને બિગ બોસ ફેઈમ સિંગર રાહુલ વૈદ્યને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ ભાંડી રહ્યાં છે. કેટલાંક લોકો તો રાહુલને જાનથી...
સુરત : શહેરના કાપડ ઉદ્યોગની કાપડ મિલોને તાળાં મારવાની નોબત આવી છે. કોલસાના વધતા ભાવોના લીધે મિલમાલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ઉત્પાદનખર્ચમાં...
માનવામાં નહીં આવે, પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશો કરતાં પણ ભારતમાં ભૂખમરો વધારે છે. આવું એક વૈશ્વિક રિપોર્ટ જણાવે છે....
ખેડૂત આંદોલનના મંચ નજીક સિંધુ બોર્ડર પર એક યુવકની હત્યા કરીને લટકાવી દેવાયેલી લાશના મુદ્દે રાજકારણ ગરમાયું છે. યુનાઈટેડ કિસાન મોરચાએ નિહાંગો...
સુરત : 1 વર્ષ અગાઉ શરૂ થયેલી હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસના જહાજનો શાફટ દહેજ જેટી પાસે કાપમાં ટકરાઈને વાંકો વળી જતાં ફેરી...
આજે દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર કંઈક અલગ જ યુદ્ધ છેડાયું છે. ટ્વીટર હેન્ડલ પર વડાપ્રધાન...
વડોદરા : શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં પતિએ આઈસ્ક્રીમમાં ઝેર ભેરવી...
વડોદરા : શહેરના પોસ વિસ્તારમાં ઠેર ઠેર ઢોરને બિન વરસી હાલતમાં ગોપાલકો છોડી દેતા કોર્પોરેશનના ઢોર ડબ્બા વિભાગે શહેરના 4 વિસ્તારમાંથી 7...
સુરત: આજે દશેરાના શુભઅવસરે શુક્રવારે સવારે 11 કલાકે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા રૂપિયા 200 કરોડના ખર્ચે નિર્માણ પામનારા બોયઝ...
વડોદરા : ત્રણ વર્ષ સુધી પ્રેમમાં ગળાડૂબ પ્રેમી પંખીડા સચીન – મહેંદીની જોડી હત્યા પ્રકરણીથી ખંડિત થઇ ગઇ. અમદાવાદા પોલીસના રિમાન્ડ પુરા...
વડોદરા : નવરાત્રી તેમજ વિજયાદશમીના પર્વ નિમીત્તે ફાફડા,જલેબી ,બેસન,ઘી વિગેરેનું ટેસ્ટીંગ પાલિકાના આરોગ્ય વિભાગની ફુડ સેફટી ઓફીસરોની ટીમ દ્વારા વડોદરા શહેરનાં ખંડેરાવ...
વડોદરા : સોટી પોલીસે ફતેપુરા ચાર રસ્તા પાસેથી ઇન્ડિયન પ્રીમિયર લીગની દિલ્હી કેપિટલ અને કોલકતા કનાઈટ રાઇડરની વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર...
ગોધરા: નવરાત્રિના આઠમા નોરતે પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ખાતે આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ રાજ્યમંત્રી નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં...
વડોદરા : જિલ્લા કલેકટર આર.બી.બારડ દ્વારા ભૂસ્તશાસ્ત્રીની કચેરીને ખનિજોનું બિન અધિકૃત ખોદકામ અને વહન અટકાવી,આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં લેવા...
આણંદ : અમદાવાદના દસક્રોઇ તાલુકાના ગત્રાડ ગામેનો યુવક 2019માં રાસ્કા ગામે માંડવીના પ્રસંગમાં આવ્યો હતો. જ્યાં તેણે એક સગીરાને લગ્ન કરવાની લાલચ...
આણંદ : તારાપુર ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અમીબેન જયેશભાઈએ પુત્રને જન્મ આપ્યો હતો. જન્મ બાદ નવજાત બાળકની તપાસ કરવામાં આવતા મળ ત્યાગ...
આણંદ : આણંદ શહેરની યુવતી સંજોગો વસાત વડોદરામાં પ્લાયવુડના વેપારીને ત્યાં નોકરીએ લાગી હતી. જોકે, વેપારીએ આ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગાંધર્વ લગ્ન...
શહેરા : શહેરા તાલુકા વિકાસ અધિકારી સહીત ૩ કર્મચારીઓ ACB ના હાથે લાંચ લેતા ઝડપાતા તાલુકાના સરપંચો,તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યો સહિત...
શહેરા : શહેરા તાલુકા વિકાસ અધિકારી સહીત ૩ કર્મચારીઓ ACB ના હાથે લાંચ લેતા ઝડપાતા તાલુકાના સરપંચો,તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યો સહિત...
યુસુફ પટેલ, હાજી મસ્તાન, સુકર નારાયણ બખિયા અને વર્દરાજન મુદલિયાર જેવા દાણચોરોનો મુખ્ય ધંધો સોનાની દાણચોરીનો હતો. દાઉદ ઇબ્રાહિમે પણ પોતાની કારકિર્દીનો...
વર્ષો પહેલાં દરેક ખેડૂત એકબીજાના ખેતરના શેઢા પરથી ગાડાં લઇને જતા આવતા હતા. કોઇ પણ પ્રકારની લડાઇ કે ઝઘડા થતા ન હતા....
આસો મહિનો આવે એટલે ચોમાસાની ઋતુનો અંત આવવાની તૈયારી. જેટલો વરસાદ શરૂઆતમાં ન થયો એની સરખામણીમાં વધુ વરસાદ ભાદરવામાં જ વરસી ગયો....
આપણી પાસે આઈ બી કસ્ટમ ઈ ડી સી આઈ ડી એ ટી એસ સમગ્ર દેશમાં ફેલાયેલું પોલીસ તંત્ર છે. આ બધી સંસ્થાઓ...
પાકિસ્તાન નામનો દેશ 75 વર્ષથી હડકાયેલા કૂતરા જેવો થયો છે અને તે ખરેખર ડફણાં માંગે છે. વડાપ્રધાન મોદીને હવે એટલી સલાહ આપી...
ઘણા લાંબા સમય પછી આપણા વડા પ્રધાનને વિદેશ પ્રવાસે જવાનો યોગ પ્રાપ્ત થયો. તેઓશ્રી અમેરિકા ગયા એ આમંત્રણ હતું કે “આમંત્રિત કરાવ્યાં”?...
એક માણસ રસ્તામાં ચાલીને જતો હતો.સામે યમરાજ મળ્યા. તે તેમને ઓળખી ન શક્યો.યમરાજે તે વ્યક્તિની પરીક્ષા લેવા પાણી માંગ્યું અને પેલા માણસે...
આવતીકાલે મળશે બિહારને નવા CM? નીતીશના જવા પર ભાવુક થયા જીતન રામ માંઝી
IPLમાં ફોન વાપરવો પડ્યો ભારે, સોશિયલ મીડિયા વીડિયો બાદ BCCI એક્શન મોડમાં
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે વિભાગીય ટ્રેનિંગ મીટીંગ: ૧૦૦ પોલીસ કર્મચારીઓએ માનસિક સશક્તિકરણનો સંદેશ મેળવ્યો
જેટકોની ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની લેખિત પરીક્ષામાં ભ્રષ્ટાચારના આક્ષેપ
હિમાચલના ચંબામાં ભયાનક લેન્ડસ્લાઇડ, બાઘેઈગઢ-ચાંગજુ રોડ બંધ, સતર્કતાથી બચી મોટી દુર્ઘટના
પનીરના નામે છેતરપિંડી પર તંત્રનો ઘાતક પ્રહાર: હવે હોટેલમાં ‘અસલી કે એનાલોગ’ ખુલ્લું લખવું ફરજિયાત
ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ફસાયેલા વલસાડ-નવસારીના 72 માછીમારો સુરક્ષિત વતન પરત
‘હોર્મુઝ અમારા માટે ખુલ્લું છે’: અમેરિકાને ચીને આપ્યો તીખો પ્રતિસાદ, અમેરિકા, ઈરાન અને ચીન આમને-સામને
રાજ્યભરમાં TAT-HSની પ્રિલિમિનરી પરીક્ષામાં 1.65 લાખ ઉમેદવારોએ ભાગ લીધો
ભાજપનું ‘કર્મઠ’ કાર્ડ , અમદાવાદમાં રિક્ષાચાલક અને સિવિલના કર્મચારીને મળી ટિકિટ, સેવાભાવી ચહેરાઓને ભાજપે બનાવ્યા ઉમેદવાર
પાથરણાથી મહાનગરપાલિકા સુધી: કોંગ્રેસે શાહપુરના ‘ગુજરી બજાર’ના શ્રમિક આશાબેન દંતાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
ચૂંટણી જંગ – સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રચારના શ્રીગણેશ કર્યા, 15 શહેરોમાં ભાજપનો ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ યોજાયો
લોકસભાની ચૂંટણી હવે હું નહીં લડું: મનુસખ વસાવા
આજથી બે દિવસ માટે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ગુજરાતમાં
રાજકોટમાં 42 ડિગ્રી, રાજ્યનું તાપમાન હજી વધશે
રાજ્યની 70 બેઠક પર ભાજપ બિનહરીફ
ઇફકો દ્વારા દેશવ્યાપી નેનો ખાતર જાગૃતિ મહાઅભિયાનનો પ્રારંભ
ગુજરાત પોલીસના ‘ચેક’ નામના શ્વાનનો રાષ્ટ્રીય ફલક પર દબદબો : ૧૬ વર્ષ બાદ જીત્યો ગોલ્ડ મેડલ, ડીજીપીએ કર્યું સન્માન
ચૂંટણી જંગ – ગુજરાતમાં ભાજપનો ‘ગ્લેમર કાર્ડ’ અને કોંગ્રેસમાં ‘કકળાટ’, ફોર્મ ભરવાના અંતિમ દિવસે પક્ષપલટા અને વિવાદોનો વંટોળ, હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો
હાર્દિક પટેલ વિરુદ્ધનો ૨૦૧૮નો કેસ પરત ખેંચવા કવાયત
અમદાવાદ કોંગ્રેસમાં ટિકિટોને લઈ આખી રાત કકળાટ
પોઇન્ટ ટેબલ ટોપર RR સામે સંઘર્ષ કરતી SRH, કોણ જીતશે આજનો બ્લોકબસ્ટર મુકાબલો?
સુરત એરપોર્ટની સુરક્ષા પર સવાલ, શિયાળ કેવી રીતે પહોંચ્યો રનવે પર? SOS કોલ છતાં સર્જાઈ ઘટના
130 વર્ષ જૂના ચિત્રમાં ધબકતું ભારત:રાજા રવિ વર્માનો 167 કરોડનો ઈતિહાસ
‘સૂર સામ્રાજ્ઞી’ આશા ભોંસલે અનંત યાત્રાએ, રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
પ. બંગાળ SIR કેસ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી: આગામી ચૂંટણીઓના તોફાનથી આંધળા ન થવું જોઈએ
સમજૂતી નજીક હતી, પણ… અબ્બાસ અરાઘચીનો મોટો ખુલાસો
પ્રસાદમાં ઝેર ભેળવી પરિવારને મોતના ખાડે ધકેલવાનું કાવતરું સામે આવતા પોલીસ દોડતી થઇ
ભાજપના ઉમેદવાર રણજીત રાજપૂતના જાતિ પ્રમાણપત્ર મુદ્દે હાઈવોલ્ટેજ ડ્રામા!
સચિન પોલીસ કસ્ટડીમાં સંદિગ્ધ ના મોતથી ચકચાર
લખમીપુર ખેરીમાં ખેડૂતો પર મંત્રીના દીકરાએ કાર ચઢાવી દેવાની બનેલી હિંચકારી ઘટના જેવી જ ઘટના છત્તીસગઢમાં બની છે. અહીંના જસપુરમાં શુક્રવારે સાંજે મોટો અકસ્માત થયો છે. એક ફૂલસ્પીડે દોડતી કારના ચાલકે દુર્ગા માતાની મૂર્તિના વિસર્જન માટે જઈ રહેલાં ભક્તોને કચડી નાંખ્યા છે. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે 26થી વધુ લોકો ઈજા પામ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. ગુસ્સે ભરાયેલા લોકોએ ચાલકને માર માર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કરીને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

આ ઘટના જસપુરના પાથલગાંવ વિસ્તારમાં બની છે. જસપુરના એસપી વિજય અગ્રવાલના જણાવ્યા અનુસાર દશેરાનું સરઘસ પાથલગાંવથી નીકળી રહ્યું હતું, ત્યારે આ ઘટના બની છે. દુર્ઘટના લગભગ બપોરે દોઢ વાગ્યાની આસપાસ થઈ છે. તે સમયે પત્થલગામમાં 7 દુર્ગા પંડાલની મૂર્તિને વિસર્જન કરવા માટે લોકો નદીમાં લઈ જઈ રહ્યાં હતા કે અચાનક જ તેજ સ્પીડથી આવેલી કારે વિસર્જન માટે જતી ભીડ પર ગાડી ચઢાવી દીધી હતી. જે બાદ કાર સવાર ભાગી ગયો હતો.
આ દુર્ઘટનાને કારણે ગૌરવ અગ્રવાલ (21 વર્ષ)નામના યુવાનનું મોત થયું છે. જ્યારે બેંડ વગાડી રહેલા 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનામાં બે લોકોને પકડવામાં આવ્યા છે.છત્તીસગઢના જશપુર જિલ્લામાં ગાંજાથી ભરેલી કારે 25 લોકોને કચડીને આગળ ધપી ગઈ હતી. આ દુર્ઘટનામાં 1નું મોત નિપજ્યું છે, જ્યારે 26 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનામાં 4ની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.
આખીય ઘટનાની તપાસ માટે એક કમિટી બનાવવાની ભલામણ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના એએસઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયો છે. સ્થાનિક લોકોએ શંકા વ્યક્ત કરી છે કે કારમાં ગાંજો ભરેલો હતો અને ચાલક પણ નશામાં હતો. પોલીસે કહ્યું કે, હાલમાં તપાસ ચાલી રહી છે.