રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. બુધવારે નવા 3,085 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ મૃત્ય 36 થયા છે. જ્યારે અત્યાર...
કોરોનાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીની સુનાવણી બુધવારે હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટ મ્યુકરમાઈકોસિસ રોગના ઇન્જેક્શન સંદર્ભે તેમજ વેક્સિનેશનના...
રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના 2300 કરતાં વધુ કેસો અને 70 કરતાં વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. મહામારી જાહેર કરાયેલ મ્યૂકોરમાઈકોસિસને કાબુમાં લાવવા માટે પગલા...
પલસાણા, દેલાડ: ખેડૂત (Farmers) વિરોધી કાળા કાયદા રદ કરવા માટે ચાલુ થયેલા આંદોલનના ૬ મહિના પૂરા થયા છે. સંયુક્ત કિસાન મોરચાએ આજના...
સુરત: (Surat) કોરોનાની લીધે વતન ઉપડી ગયેલા રત્નકલાકારોની અછતને લીધે હીરા ઉદ્યોગકારોને (Diamond Industries) નુકશાની ભોગવવી પડી રહી છે. અમેરિક અને યુરોપ...
સુરત: (Surat) વીર નર્મદ યુનિ.ની (University) એકડેમિક કાઉન્સીલની બેઠકમાં શિક્ષણવિદોએ યુજી અને પીજીમાં ઓનલાઇન તેમજ ઓફલાઇન પરીક્ષા (Online Offline Exam) લેવા તખ્તો...
સુરત: (Surat) સુરત શહેરમાં છેલ્લા અઠવાડિયાથી તાઉતે વાવાઝોડાને (Cyclone) કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પરંતુ બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડાને કારણે દક્ષિણ...
ભરૂચ: (Bharuch) દહેજમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી 5 ટેન્કર સાથે 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ...
સુરત: (Surat) કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેરમાં ડુમસ ચોપાટી (Dumas Chowpati) પાસે વ્યવસાય કરતા 600 જેટલા લોકોએ રોજગારી ગુમાવતા જીવન નિર્વાહ...
વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ( Lunar eclipse ) શરૂ થઈ ગયું છે. આજનું ચંદ્રગ્રહણ ખૂબ જ વિશેષ છે. આજે એક સુપરમૂન ( super...
સુરત: (Surat) રિંગરોડ અને સારોલીમાં આવેલી 170 જેટલી કાપડ માર્કેટ (Textile Market) ખોલવા માટેનો સમય સવારે 9થી બપોરે 3 વાગ્યાનો અત્યારે ચાલી...
સુરત: (Surat) શહેરના ભટાર ખાતે રહેતા કાપડ વેપારીને ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર બિભત્સ ગાળો અને ફોટો અપલોડ કરનાર આરોપી તેની પત્ની જ નીકળી...
બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વચ્ચે હાલ એલોપથી દવાઓના નિવેદન બાબતે વિવાદ ચાલુ છે. ત્યારે આઈએમએ (IMA) એ વડા પ્રધાન નરેન્દ્ર...
સુરત: (Surat) ડ્રેનેજની સફાઈ કરવામાં ઘણીવાર મનપાના કર્મચારીઓના મોત થયા છે. ડ્રેનેજમાં (Drainage) ઉંડે ઉતરતા શ્વાસ રૂંધાવાથી ઘણીવાર આ પ્રકારના બનાવો ભુતકાળમાં...
પશ્ચિમ બંગાળમાં આવેલા વાવાઝોડા યાસ (cyclone yaas) ની ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટ પાસેના કાંઠે ભારે અસર જોવા મળી રહી છે. ચક્રવાત...
વ્યારા: (Vyara) વ્યારામાં ખૌફનાક રીતે સરાજાહેર બિલ્ડરની હત્યા (Murder) કરનાર ચારેય હત્યારા ઝડપાઇ ગયા બાદ પોલીસે કોર્ટથી મેળવેલા ૧ જૂન સુધીના પોલીસ...
સોશિયલ મીડિયા ( social media ) અને ઓટીટી પ્લેટફોર્મ ( ott platform ) માટે સરકારની નવી માર્ગદર્શિકા અંગે હોબાળો મચી ગયો છે....
કહેવાય છે કે, સંઘર્યો સાપ કામનો. પરંતુ ક્યારેક સંઘરાખોર વ્યક્તિ કંજૂસમાં ખપી જાય છે. કોઈ આપણને કંજૂસ કહે તો આપણને નથી ગમતું....
તા. 16/05/21ના ‘‘ગુજ.મિત્ર’’ની રવિવારીય પૂર્તિમાં દિનેશ પંચાલનો ‘‘બુલેટ ટ્રેન : વિકાસની દેન’’ શીર્ષક હેઠળનો વિચારણીય લેખ વાંચી આ ચર્ચાપત્ર લખવા પ્રેરાયો એમણે...
સોશ્યલ મીડિયાનું આક્રમણ આજકાલ એટલું વધી ગયું છે કે સાહિત્ય જાણે કે હાંસિયામાં ધકેલાઈ ગયું છે. એમાંય મીડિયા પર સસ્તું વધારે પસંદ...
આમ જોવા જાવ તો વ્યસન શબ્દ ખરાબ આદત માટે વપરાતો હોય છે. પણ ક્યારેક સારી વસ્તુ માટે પણ વ્યસન શબ્દનો ઉપયોગ કરી...
કોરોના મહામારીની બીજી લહેર પૂર્ણ થઇ. ધીરે ધીરે સ્થિતિ સુધારા પર આવી હોય એવું લાગી રહ્યું છે. પરંતુ કોરોનાની આ બીજી લહેરમાં...
surat : સુરતમાં કોરોના ( corona) સંક્રમણને લીધે મહિધરપુરા અને વરાછા મિનિ હીરાબજાર ( diamond market) સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી...
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટ બેઠક બોલાવી હતી. જેમાં વાવાઝોડાથી નુકસાનીને લઈને સહાયથી લઈને રાત્રિ કરફ્યૂમાં મુક્તિ અંગે નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે...
surat : ગત 25 મીના રોજ આયુષ હોસ્પિટલમાં કોવિડ આઇસીયુ ( covid icu ) માં આગની ઘટના બની હતી. જેમાં 5 જેટલા...
સંતરામપુર : સંતરામપુરના પ્રતાપપુરા અમૃત આશ્રમ નજીક આવેલી વરસો જુની ઐતિહાસિક વાવ હાલ બદતર હાલતમાં જોવા મળી રહી છે. આ ઐતિહાસિક વાવમાં...
આજે વૈશાખ પૂર્ણિમા છે. અર્થાત્ ભગવાન ગૌતમ બુદ્ધ ( god gautam buddh) નો જન્મ આ દિવસે થયો હતો. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વડા...
કાલોલ: કાલોલ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૬ ના નૂરાની મસ્જિદ પાસે ઘણા સમયથી યોગ્ય રીતે સાફ સફાઈ થતી નહિ હોવાના આક્ષેપ સાથે...
દેવ, દાનવો, સૃષ્ટિના રચયિતા બ્રહ્મા,સૃષ્ટિના પાલનકર્તા વિષ્ણુ,નારદજી અન્ય ઋષિઓ મહાદેવ પાસે અમૃત કુંભ મેળવવા માટે શું કરવું તે પૂછવા આવ્યા.સમુદ્રમંથન કરવાનું નક્કી...
ગોધરા: ગોધરા તાલુકામાં લગ્ન પ્રસંગમાં જુનિધરી બાદ નદીસર ગામે પણ લગ્નના વરઘોડો માં લોકો ડી.જે.ના તાલે ભાન ભૂલી બિન્દાસ્ત નાચતા કુદતા જોવા...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. બુધવારે નવા 3,085 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ મૃત્ય 36 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9701 થયો છે. બીજી તરફ બુધવારે 10,007 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,32,748 દર્દીઓ સાજા થયા છે.
બુધવારે અમદાવાદ મનપામાં 6, સુરત મનપામાં 2, સુરત ગ્રામ્યમાં 5, વડોદરા મનપામાં 3, વડોદરા ગ્રામ્યમાં 2, જૂનાગઢમાં 1 જામનગર મનપામાં 2, ભાવનગર મનપામાં 1, મહેસાણામાં 2 સહિત કુલ 36 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 362, સુરત મનપામાં 227, વડોદરા મનપામાં 362, રાજકોટ મનપામાં 120, ભાવનગર મનપામાં 64, ગાંધીનગર મનપામાં 38, જામનગર મનપામાં 55 અને જૂનાગઢ મનપામાં 113 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 172, જામનગર ગ્રામ્યમાં 36, વલસાડમાં 49, મહેસાણામાં 71, વડોદરા ગ્રામ્યમાં 164, બનાસકાંઠામાં 69, અમરેલીમાં 76, આણંદમાં 64 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 55,548 છે, વેન્ટિલેટર ઉપર 594 અને 54,954 દર્દીઓ સ્ટેબલ છે.
વધુ 2,19,913 વ્યક્તિઓને રસી આપવામાં આવી
આજે 18 થી 45 વર્ષ સુધીના 1,12,381 વ્યક્તિઓને પ્રથમ ડોઝ, 45 વર્ષથી વધુ ઉંમરના 80,218 વ્યક્તિને પ્રથમ ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 17,011 વ્યક્તિને બીજો ડોઝ, 4014હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસને પ્રથમ ડોઝ , 6289ને બીજો ડોઝ આપવા સાથે આખે દિવસમાં 2,18,913 વ્યક્તિઓને રસી અપાતા અત્યાર સુધીમાં કુલ 1,60,50,096 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.