Top News

More Posts

   The Latest

Most Popular

કાલોલ: કાલોલ પોલીસ મથકે વેદાંત કુમાર વિનીશભાઈ રબારી રે રાયપુરા તા ડેસર દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ સોમવારે વહેલી સવારે હાઈવા નં જીજે ૦૭ યુ યુ ૮૯૦૮ કે જે હાલોલ થી રાબોડ તરફ જતી હતી.

 ત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મધવાસ પાસે પૂરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક નંબર જોજે ૦૨ વાય ૭૩૧૪ ના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી  પાછળથી અથડાવી દેતા અકસ્માત થયો હતો અકસ્માતના પરિણામે ટ્રકમાં નો માલસામાન રોડ ઉપર વેરવિખેર થઈ ગયો હતો.

અકસ્માત કરનાર ટ્રક ના કંડકટર ને  જમણા પગે ઈજાઓ થઈ હતી અકસ્માત પોતાની ટ્રક સ્થળ ઉપર મૂકીને ચાલક નાસી છૂટયો હતો. ઉલ્લેખનિય છે કે ઇજાગ્રસ્ત કંડકટરને રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જે અંગેની ફરિયાદ દાખલ તા કાલોલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

To Top