ટૂલકિટના કેસમાં ( toolkit case) ભાજપ ( bhajap ) અને કોંગ્રેસ (congress) વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ જોવા મળી રહ્યો છે. જે બાબતે...
કોરોનાને કારણે 10માં ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે રમત કરવામાં આવી રહી છે. 10માં ધોરણમાં 80 ટકાથી વધુ...
સલમાન ‘ભાઇ’ના નામ પર કોઇ પણ ફિલ્મ ચાલી શકે છે એ વાતનો ખ્યાલ એના પરથી આવશે કે ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ’...
ફ્રેન્કફર્ટ સ્કૂલ ઑફ ફાઇનાન્સના અધ્યયનમાં જણાવ્યું છે કે, જો લોકડાઉન ( lockdown) નહીં લાદવામાં આવે તો મૃત્યુદર વધે છે, કામ કરતા લોકોની...
લગભગ સાંઠની આસપાસનાં લતાબેનને કોવિડનો ચેપ લાગ્યો. એમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. થોડા દિવસ પછી એ સાજાં થયાં અને એમને રજા...
સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલ (SURAT CIVIL HOSPITAL)માં આજે સૌપ્રથમવાર (FIRST TIME) મ્યુકરમાઇકોસિસના રોગમાં આંખની સફળ સર્જરી (MUCORMYCOSIS SUCCESS TREATMENT) કરવામાં...
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ દેશના મોટા ભાગોમાં કોરોનાની ( corona) મહામારી સ્થિર થઈ રહી છે તેમ છતાં આ ખાસ લહેરમાં આ લડાઇ...
સુરત: સુરત આરટીઓ (SURAT RTO)માં તત્કાલીન આરટીઓ પાર્થ જોષી અને ડીકે ચાવડાએ આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક (DRIVING TEST TRACK) પર એકના એક...
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉત ( kangna ranaut) મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દા પર પોતાના મંતવ્યો વ્યક્ત કરે છે,...
છત્તીસગઢ (chattisgadh)ના સીએમ (cm) ભૂપેશ બઘેલે સૂરજપુર કલેક્ટર (surajpur collector) રણબીર શર્માને દૂર કરવા સૂચનાઓ આપી છે. તાજેતરમાં જ તેનો એક વીડિયો સોશિયલ...
સુરતઃ શહેરના અડાજણ (adajan) ખાતે રહેતું દંપત્તિ (couple) હોમલોનના હપ્તા ચૂકવવા માટે રેમડેસિવિર ઇ્જેક્શન (remdesivir injection)ની કાળા બજારી (black marketing) કરતું હોવાનું...
ચક્રવાત તૌક્તે ( tauktea cyclone) પછી હવે યાસ 26 મેના રોજ ઓડિશા ( odisa) અને પશ્ચિમ બંગાળના ( west bangal) કાંઠે ટકરાશે...
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજ સાગર ધનખર ( sagar dhankhar) ની હત્યા કર્યા બાદ પોલીસે ફરાર ઓલિમ્પિયન રેસલર સુશીલ કુમાર ( sushil kumar)...
જીઓ તો ઐસે જીઓ જૈસે કી સબ તુમ્હારા હૈ મરો તો ઐસે મરો કી તુમ્હારા કુછ ભી નહીં. આ બે પંકિત આપણને...
કોવિડ-19 કોરોના, કાળ બનીને સમસ્ત પ્રજાને મૃત્યુની ખાઇમાં લઇ જઇ રહ્યો છે. પ્રમાણિક, આત્મિય વૈજ્ઞાનિકો ફરજ બજાવી રસી બનાવે છે અને દર્દીઓને...
કોરોના સંક્રમણકાળ અને ત્યારબાદના પરિવર્તીત કાળ દરમ્યાન સતત બદલાતા જતા ન્યૂ નોર્મલ સાથે આપણે સૌ કોઇએ કદમ મિલાવવા જરૂરી છે. નહીંતર બચવાનાં...
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાન દરેક ધર્મ, કોમ, સંપ્રદાયના લોકોને જ્ઞાતિના બાધ આપ્યા સિવાય તમામ પ્રકારના ધંધા રોજગાર કરવાની બંધારણમાં જોગવાઇ કરી...
દિલ્હીમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે લોકડાઉનમાં રોજે રોજનું કમાઇ ખાનારાઓની હાલત કફોડી બની છે. તેવા સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્ત્વની જાહેરાત...
વલસાડ : મુંબઈ (Mumbai)માં ડૂબેલા જહાજ (ship)ના ચાર ક્રૂ મેમ્બરો (crew member)ની લાશ વલસાડ તીથલ દરિયા કિનારે (tithal sea shore) શનિવારે સાંજે...
રાજ્યમાં શનિવારે કોરોનાના નવા 4,205 કેસ નોંધાયા હતાં. આ ઉપરાંત 54 દર્દીના મોત થયા હતાં. જેમાં અમદાવાદમાં આજે એકપણ મૃત્યુ નોંધાયું નથી....
સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલ (SURAT NEW CIVIL HOSPITAL) અને સ્મીમેર હોસ્પિટલ (SMIMMER HOSPITAL)માં મ્યુકરમાઇકોસિસ (MUCORMYCOSIS)ના વધુ 12 દર્દીઓ નોંધાયા છે....
ગત ફેબ્રુઆરીમાં શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં પસાર કરાયેલા જુદા જુદા ૮ વિધેયકોને રાજય આચાર્ય દેવવ્રતે મંજૂરીની મ્હોર મારી છે. જેમાં લવ...
તાઉતે વાવાઝોડાથી અસર પામેલા દરિયાકાંઠાના જિલ્લાઓની મુલાકાત લેવા આજે સીએમ વિજય રૂપાણી ભાવનગરના મહુવા પહોચ્યાં હતાં. મહુવામાં મુલાકાત બાદ તેમણે કહ્યું હતું...
નવી દિલ્હી : કાળી ફૂગ રોગ (MUCORMYCOSIS)ની સારવાર માટે એન્ટી ફંગલ દવા (ANTI FUNGAL MEDICINE) એમ્ફોટોરિસિન-બીની સપ્લાય અને પ્રાપ્યતા વધારવા માટે કેન્દ્ર સરકાર...
રાજયમાં ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડની અસર હેઠળ તૂટી ગયેલા પાકાોમકાનો માટે ૯૫,૧૦૦ – છાપરા- નળિયા ઉડી ગયા...
અમદાવાદ : અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી પોલીસે વ્હેલ માછલીની અંબરગ્રીસ (ઉલટી)ના 5.350 કિ.ગ્રામના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી...
સત્તાધિશો દ્વારા પ્રજા પર અનેક દમન થતાં હોવા છતાં પણ પ્રજા શાંત બેસી રહે તો તેવી પ્રજાનું અમીર મરી ગયું છે તેમ...
નવી દિલ્હી: દેશમાં કોરોના (CORONA IN INDIA) સામે તબીબો (DOCTORS) અને મેડિકલ સ્ટાફ (MEDICAL STAFF) જીવના જોખમે લોકોની સારવાર કરે છે ત્યારે...
ન્યૂયોર્ક: કોરોનાવાયરસજન્ય કોવિડ-19ના દર્દીઓ (COVID PATIENTS)માં હવે કેટલીક આડબિમારીઓ જોવા મળી રહી છે, જેમાં ભારતના ગુજરાત (GUJARAT) સહિત અનેક રાજ્યોમાં મ્યુકોર્માઇકોસીસ (MUCORMYCOSIS)...
સુરત: (Surat) સુરતમાં દિવસે દિવસે મ્યુકર માઇકોસિસના (Mucormycosis) કેસો વધી રહ્યા છે, મ્યુકરમાઇકોસિસમાં સંજીવની સમાન ઇન્જેકશનની ભારે અછત જોવા મળી રહી છે....
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
ટૂલકિટના કેસમાં ( toolkit case) ભાજપ ( bhajap ) અને કોંગ્રેસ (congress) વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ જોવા મળી રહ્યો છે. જે બાબતે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ( sambit patra) ની મુશ્કેલીઓ વધવા જઇ રહી છે. છત્તીસગઢની રાજધાનીની રાયપુર પોલીસ રવિવારે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબિત પાત્રાની પૂછપરછ કરશે. પોલીસે પાત્રાને નોટિસ ( notice) મોકલીને સાંજે ચાર વાગ્યે સમય પર હાજર રેહવા જણાવ્યું હતું. શનિવારે કોંગ્રેસના નેતાની ફરિયાદના આધારે પોલીસે ગંભીર કલમોમાં સંબિત પાત્રા વિરુદ્ધ એફઆઈઆર ( fir) નોંધી હતી. રાયપુર પોલીસે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને હાજર થવા માટે નોટિસ મોકલી હતી. તેમની સામે આઈપીસીની કલમ 504, 505 (1) બીસી, 469,188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહની પૂછપરછ કરવામાં આવશે
આ કેસમાં છત્તીસગઢની રાયપુર પોલીસે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહને 24 મેના રોજ નિવેદન નોંધવા તેમના નિવાસસ્થાને હાજર રહેવાની નોટિસ ફટકારી છે. કોંગ્રેસે 19 મેના રોજ છત્તીસગઢના પૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ ‘ટૂલકીટ’ કેસમાં ભાજપના આક્ષેપોને ફગાવીને એફઆઈઆર લખી હતી.
છત્તીસગઢના એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ રાયપુરના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પાત્રાએ કોંગ્રેસ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. ભાજપ નેતા સંબિત પાત્રાએ પણ ટૂલકીટને લઈને ટ્વિટર ( twitter) પર અનેક ટ્વીટ્સ કરી હતી.

ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા
નોંધપાત્ર વાત એ છે કે ભાજપે કોંગ્રેસ પર કોરોના સંકટ દરમિયાન વડા પ્રધાન મોદી ( pm modi) ની છબીને ‘ટૂલકીટ’ દ્વારા બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ કોરોના ( corona) રોગચાળા દરમિયાન વડા પ્રધાનની છબીને દૂષિત કરવા માંગે છે. આ સાથે જ કોંગ્રેસે આવી કોઈપણ ટૂલકીટને નકારી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આવા કેસને લઈને ભાજપ કોરોના દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવતી બેદરકારીને છુપાવવા માંગે છે. કોંગ્રેસ રિસર્ચ વિંગના વડા રાજીવ ગૌડાએ કહ્યું કે, ભાજપ એઆઈસીસી રિસર્ચ વિભાગને કહીને નકલી ટૂલકિટને પ્રોત્સાહન આપી રહી છે. ટૂલકિટનો મામલો સુપ્રીમ કોર્ટ ( supreme court) માં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં આ કેસની સુનાવણી કરશે.