સુરત જિલ્લામાં (Surat District) આગામી 26થી 30 મે સુધી પાંચ દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહેવાની સંભાવના જિલ્લા કૃષિ હવામાન વિભાગ...
રાજસ્થાન: રાજસ્થાનના રાજસમંદથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ 10 દિવસ પહેલા મૃત્યુ પામ્યો હતો અને તેના પરિવારના સભ્યોએ...
સુરત: (Surat) રાજ્યમાં ટ્રક સિવાયના ટ્રાન્સપોર્ટના (Transport) વાહનો એટલે કે ઓટો રિક્ષા, સ્કૂલવેન, લક્ઝરી બસ, એસટીની બસ, ટેમ્પો, સહિતના વાહનોના ડોક્યુમેન્ટ આરટીઓમાં...
કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021ના આઈટી મંત્રાલય (ministry of it) વતી નિર્દેશ આપ્યા હતા જે મુજબ ડિજિટલ કન્ટેન્ટ (digital content)નું નિયમન કરવા...
રાજપીપળા: સરદાર સરોવરમાં (Sardar Sarovar Dam) પાણીનો જીવંત જથ્થો ચોમાસા પહેલાં 2124 મિલીયન ક્યુબીક મીટર જમા છે. ત્યારે ચોમાસું લંબાય તો પણ...
રાયપુર : સમગ્ર વિશ્વ (whole world)ના તબીબી સ્ટાફ સભ્યો કોરોના ફ્રન્ટલાઈન વોરિયર (front line worrier) તરીકે હાલ કામ કરતી વખતે ઉત્તમ કામગીરી કરી...
સુરત: (Surat) કોરોના સંક્રમણના 14 મહિનામાં દક્ષિણ ગુજરાતના પાંચસોથી વધુ નાના-મોટા ટૂર ઓપરેટર્સે (Tour operators) 1500થી 2000 કરોડનો વેપાર ગુમાવ્યો છે. ટ્રાવેલ...
દિલ્હી પોલીસ (DELHI POLICE) દ્વારા હાલમાં જ ધરપકડ થયેલ કુસ્તીબાજ સુશીલ કુમાર (WRESTLER SUSHIL KUMAR)ની મુશ્કેલીઓ વધી રહી છે. હવે સુશીલને તેની...
ગાંધીનગર: (Gandhinagar) લાંબી ચર્ચાઓ અને દુવિધાઓ વચ્ચે ધોરણ 12ના વિદ્યાર્થીઓ (Students) માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ...
સુરત: (Surat) સુરત મનપાની આજે મળેલી સામાન્ય સભામાં મનપા (Municipal Corporation) દ્વારા પ્લોટ વેચવાના કરાયેલા આગોતરા આયોજન મુદ્દે શાસક અને વિપક્ષના સભ્યો...
બંગાળ અને ઓડિશામાં (Bengal and Odisha) યાસ વાવાઝોડું (Yaas Cyclone) ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે. હવામાન ખાતાનું કહેવું છે કે મંગળવારની સાંજ...
ગાંધીનગર: (Gandhinagar) ધો.10 બોર્ડનાં વિદ્યાર્થીઓની ફી પરત કરાશે. દસમાં ધોરણનાં વિદ્યાર્થીઓ (10th Class Students) માટે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. જે...
મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) કોરોના સંબંધિત નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. હવે નવા દર્દીઓએ કોવિડ સેન્ટરમાં (Covid Care Center) જવું...
‘સીટીપલ્સ’માંની રજુઆત ખરે જ આનંદદાયક છે. સુરતની સુમુલ ડેરીના દૂધવાળી તથા જીવરાજની મરમર પત્તીમાંથી બનતી સોનેરી કલરની ‘ચા’ સાથે ‘ગુજરાતમિત્ર’ વાંચવાની, સુરતના...
૨૧મી મેના ‘ગુજરાતમિત્ર’ અખબારની શુક્રવારની લોકપ્રિય કોલમની ‘સીટીપલ્સ’ પૂર્તિમાં બહુ જાણીતી વાતની યાદ અપાવી છે. ચા પીતાપીતા સવારમાં ‘ગુજરાતમિત્ર’ અખબારના ન્યુઝ વાંચવાની...
આ જૂના જમાનાની વાત છે, એક ગામમાં બે ખેડૂત રહે. એકનું નામ મગનલાલ, બીજાનું નામ છગનલાલ. બંનેની જમીનપણ બાજુ બાજુમાં આવી હતી....
જીવનમાં એકલા રહેવું કઠીન છે .સ્વામી સચ્ચિદાનંદજી કહે છે, “ જીવન ઉપર સૌથી મોટો પ્રભાવ સંબંધોનો પડતો હોય છે. સંબંધોની બાબતમાં મનુષ્યનો...
મહાભારતના યુદ્ધ પછીનો પ્રસંગ છે…૧૮ દિવસ સુધી પિત્રાઈ ભાઈઓ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રના મેળામાં ધમાસાણ યુદ્ધ થયું….લોહિયાળ જંગ થયો…બને પક્ષે ઘણી...
વાઈફોને ઉલ્લુ બનાવવી એ ડાબા હાથનો ખેલ નથી. એ લાગણીશીલ છે, સહનશીલ છે, સંવેદનશીલ છે, આધારશીલ છે, પણ સૈયો સીધો ચાલે ત્યાં...
માર્ચ ૨૦૨૦ માં કોરોનાના કારણે ભારતમાં લોકડાઉન આવ્યું. પણ વર્ષ ૨૦૧૯ માં તો શિક્ષણ ચાલ્યુ હતું. વિદ્યાર્થીઓ ભણ્યા હતા. અને તેમને મેરીટ...
ચીન સાથે લડાખમાંથી દળો પાછા ખેંચવા અંગે કેટલાક સપ્તાહો પહેલા લશ્કરી કમાન્ડર સ્તરની મંત્રણાઓ થઇ ત્યારે એવું લાગતું હતું કે હવે ચીન...
દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘર વકરી સામાન સહિત પુત્રીને આપવા નું કરિયાવર પણ બળી ને...
નડિયાદ: નડિયાદ શહેરમાં સફાઇ પરત્વે પાલિકાની બેદરકારીને લઇને રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પારાવાર ગંદકી અને કચરાના ઢગ...
આણંદ : આંકલાવના હઠીપુરા પાસે શુક્રવારના રોજ વડોદરાના જીએસપીએલ કંપનીના ડ્રાઇવરની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. જોકે, આ હત્યા પાછળ તેમનો...
સોમવારે મેિડકલ કોલેજ ન્યુ ટિચિંગ બ્લોક ખાતે 18 થી 44 વર્ષની વયવાળા રસીકરણ્નો પ્રારંભ થયો હતો. તેમાં સવારથી લોકોએ રસી મુકાવવા માટે...
વડોદરા : વડોદરા શહેરના ભૂતડીઝાંપા વિસ્તાર માં આવેલા વડોદરા મહાનગરપાલિકા ના વ્હીકલપુલ શાખાની મુખ્ય કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા બે રીક્ષા એક થ્રી...
વડોદરા: વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ ખાતે એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન સામે વાંધો ઉઠાવતા અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.વિદ્યાર્થીઓ કાલાઘોડાથી ફતેહગંજ તરફ...
વડોદરા: 20 વર્ષ થી શિક્ષણ સાથે સંકળાયેલા રાધિકા સોની વડોદરા જિલ્લા ના ડભોઇ તાલુકાના બોરિયાદ ગામે પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા શિક્ષક છે. પ્રજ્ઞા...
સમગ્ર દેશમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધારે કેસો ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે તેમાં પણ સૌથી વધારે કેસો અમદાવાદમાં નોંધાયા છે ત્યારે હવે મ્યુકરમાઈકોસિસની સારવાર...
રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસો સતત વધી રહ્યા છે. જેના પગલે હવે તેની સારવાર માટે ઉપયોગી એમ્ફોટેરિસિન-બી ઈન્જેકશનની અછત વર્તાઈ રહી છે. ડાયાબીટીસની સાથે...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
સુરત જિલ્લામાં (Surat District) આગામી 26થી 30 મે સુધી પાંચ દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહેવાની સંભાવના જિલ્લા કૃષિ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસો દરમ્યાન જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હળવા વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. આ આગાહી આગામી 26થી 30મી મે સુધી કરવામાં આવી છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આ દિવસો દરમ્યાન જિલ્લામાં સરેરાશ મહત્તમ તાપમાન 34 થી 36 સે. અને લઘુત્તમ તાપમાન 27 થી 28 સે.ની વચ્ચે રહેવાની સંભાવના છે. જ્યારે હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 39થી 79 ટકા રહેશે. તેમજ નૈઋત્ય દિશા તરફથી 20 થી 28 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની સંભાવના રહેલી છે. જોકે કેટલીક જગ્યાએ હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે.
તાલુકા કક્ષાના હવામાનની આગાહીની વાત કરવામાં આવે તો બારડોલી તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આગામી 28મીના રોજ અતિ હળવા વરસાદ પડી શકે છે. ચોર્યાસી અને માંગરોળ તાલુકામાં 27મીના રોજ અતિ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કામરેજ, ઉમરપાડા અને પલસાણા તાલુકામાં 27 અને 28 એમ બે દિવસો દરમ્યાન અતિ હળવા વરસાદ પાડવાની સંભાવના હવામાન ખાતે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહુવા, માંડવી અને ઓલપાડ તાલુકામાં વાદળો છવાયેલા રહેશે પરંતુ વરસાદ પાડવાની સંભવના નથી.

જ્યારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. 27થી 28 વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દીવમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે ભેજનું પ્રમાણ સવારે 79 અને સાંજે 49 ટકા ઉંચુ રહે છે.