વડોદરા: રણોલી બ્રિજ નીચે સર્વિસ રોડ પર રોંગસાઈડ આવતા ટેમ્પા ચાલકની બેદરકારીથી સામે આવી રહેલા સમા પોલીસ મથકના જમાદારને બાજુમાંથી પસાર થતાં...
વડોદરાં ઍસ.બી.આઈ.નું ક્રેડિટકાર્ડ ચાલુ કરાવવાના બહાને ઓટીપી નંબર મેળવી લેનાર ઠગે ગણતરીનીપળોમાં યુવાનના ખાતામાંથી ૧.૯૦ લાખ રૂપયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લેતા સાયબર...
મંદિરા બેદીના ( mandira bedi) પતિ રાજ કૌશલનું ( raj kaushal) આજે સવારે નિધન થયું છે. કૌટુંબિક સૂત્રો કહે છે કે તેનું...
વડોદરા: શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિધર્મી યુવાનના ચુંગલમાં હિન્દૂ યુવતીઓ ફસાય હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત ગત સપ્તાહએ જ...
surat : રાઇટ ટુ એજયુકેશનના ( right to education) એડમિશન શરૂ થતાંની સાથે જ રામયાણ શરુ થઇ ગઇ છે. આજે આઠ હજાર...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરવા કરાયેલા દબાણો દૂર કરાયા હતા. કપુરાઈ પાસે ગેરકાયદે કંપાઉન્ડ વોલ તોડી નાખી હતી. માજલપુર...
વડોદરા: વડોદરા શહેર માં કોરોનાની બીજી લહેર દરમિયાન માસ્ક નહીં પહેરવા બદલ નગરજનોએ 43.81 લાખથી વધુનો દંડ ચૂકવ્યો હોવાનું સામે આવ્યું છે.જાગૃત...
વડોદરા: ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેર સંસ્કારી નગરી હવે ભુવા નગરી બની ગઈ છે શહેરના સમા વિસ્તાર, વિસ્તારમાં અને...
સુરત: ગુજરાતના બીજા ક્રમાંકના ઔદ્યોગિક શહેર સુરત (Surat)માં 2006 સુધી સુરત એરપોર્ટ (Airport)નું સંચાલન રાજ્ય સરકારનું ઉડ્ડયન વિભાગ કરતું હતું વર્ષ 2007માં...
સુરત: સુરત જિલ્લા નવનિયુકત કલેકટર (SURAT DISTRICT COLLECTOR) આયુષ ઓક (AYUSH OAK)એ સિટીના પાંચેય જનસેવા કેન્દ્ર (JAN SEVA KENDRA) ઉપર આવક સહિતના...
નવી દિલ્હી: ભારત (INDIA)માં મોડર્ના રસી (MODERNA VACCINE)ને આવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. સિપ્લાને મોડર્ના રસીની આયાત કરવા માટે ડ્રગ્સ કંટ્રોલર...
નવી દિલ્હી : જમ્મુ એરપોર્ટ (JAMMU AIRPORT) પરિસરમાં સ્થિત એરફોર્સ સ્ટેશન (AIR FORCE STATION)ની બહાર ડ્રોન હુમલો (DRONE ATTACK) થયા બાદ સતત...
ગુજરાત બહારના લોકોને ઈ-મેલ દ્વારા ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી, ડેમો વર્ક મોકલીને કોન્ટ્રાક્ટ કરાવ્યા બાદમાં કોન્ટ્રાક્ટનો ભંગ થયો હોવાનું...
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાની નવી નિમણૂંકનો મામલો હાલમાં હાઈકમાન્ડ સમક્ષ ગૂચવાયેલો છે. ખાસ કરીને નવા યુવા ચહેરાની...
ફિકસ પે, આંગણવાડી બહેનોના પગાર, બેરોજગારી, ગ્રેડ પે, કોન્ટ્રાકટ પદ્ધતિ અને આઉટ સોર્સિંગ સહિતના મુદ્દે સહિત ભાજપ સરકાર સામે આંદોલન કરનારા જન...
ગાંધીનગર : ધોરણ-10ના (SSC) નિયમિત વિદ્યાર્થીઓ (STUDENTS)નું પરિણામ (RESULT) 29 જૂન 2021ને રાત્રિના આઠ વાગ્યે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું...
તાજેતરમાં રાયગઢ છત્તીસગઢ ખાતે યોજાયેલા નેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ – 2021માં ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જીએસએમએસ) ખાતે...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે બે નવા ફ્રેન્ચાઇઝીને સામેલ કરવા માટે ઉત્સુક...
કુઇએબા : કોપા અમેરિકા (Copa america)માં બોલિવિયા (Bolivia) સામેની મેચમાં રમવા ઉતરતાની સાથે જ લિયોનલ મેસી (Lional messi) આર્જેન્ટીના (Argentina) વતી સર્વાધિક...
જમ્મુ-કાશ્મીરમાં (J&K air force center) ડ્રોન એટેક (Drone attack) સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં ગૃહમંત્રી...
# ગામનું નામ : આસુરા # સરપંચનું નામ: સારિકાબેન સંજયભાઈ પટેલ # તલાટી કમ મંત્રી: અનામિકા પટેલ # ડેપ્યુટી સરપંચ: ચંદ્રિકા જયેશકુમાર...
અમદાવાદ: અમદાવાદ (Ahmadabad)ના શિવરંજની ચાર રસ્તા પાસે એક કાર ફૂટપાથ (Footpath) પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે...
જો દુનિયામાં ભગવાન પછીનું કોઈને સ્થાન આપવામાં આવ્યું હોય તો તે ડોકટર છે. કોઈપણ બીમાર વ્યક્તિને ડોકટર સાજા કરી શકે છે. હાલમાં...
આણંદ : સોજિત્રા તાલુકાના ઇસણાવ ગામે પત્ની સાથે પ્રેમસંબંધ રાખનારા યુવકને પતિએ તેના મિત્ર સાથે મળી હત્યાનો કારસો ઘડી કુકડવાડ નહેર પર...
આણંદ : આણંદમાં 108ની ટીમે વધુ એક વખત કટોકટીના સમયે મદદે આવી નવજાત બાળકીનો જીવ બચાવ્યો છે. પ્રસુતિ સમયે બગાડ પી જવાના...
નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં ફેરવાયેલી સ્ટ્રીટલાઈટો ઝગમગતી કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસના પ્રમુખે પાલિકાના ચીફઓફિસરને રજુઆત...
દાહોદ ગરબાડા: ગરબાડા તાલુકાના સાહડા ગામેથી પસાર થતી કડાણા પાઈપલાઈનમાં આજરોજ ભંગાણ સર્જાતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા...
સિંગવડ: સિંગવડ તાલુકાની તારમી મુખ્ય પ્રાથમિક શાળાના મકાનનો જાણે કોઇ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે...
ફતેપુરા,સુખસર: ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ટુ-ફોર વ્હીલર વાહન ચાલકો ની બેદરકારીથી દિનપ્રતિદિન અકસ્માતો વધતા જાય છે.તેવીજ રીતે ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ...
વડોદરા: પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો ટિમ રિવોલ્યુશને અનોખો વિરોધ કર્યો હતો.લોકોને મફત પેટ્રોલ આપી ભાજપના સુત્રોચાર પર કટાક્ષ કરવામાં આવ્યા હતા....
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
વડોદરા: રણોલી બ્રિજ નીચે સર્વિસ રોડ પર રોંગસાઈડ આવતા ટેમ્પા ચાલકની બેદરકારીથી સામે આવી રહેલા સમા પોલીસ મથકના જમાદારને બાજુમાંથી પસાર થતાં ટેન્કરે ધડાકાભેર અડફેટમાં લીધા હતા. ટેન્કરના તોતિંગ વ્હિલ ગણતરીની પળોમાં જમાદારના માથા પર ફરી વળતા લોહીના ખાબોચીયામાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજતા પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. શહેરના સમા પોલીસ મથકમાં એ. એસ. આઈ. પદે ફરજ બજાવતા રાજેન્દ્ર જયસ્વાલ ઉ.વ.56 રણોલી સ્થિત લક્ષ્મીનગર સોસયટીના પોતાના ઘરેથી દસ વાગે ફરજ પર જવા નીકળ્યા હતા.

રણોલી બ્રિજની બાજુના સર્વિસ રોડ પરથી બાઈક પર પસાર થતા હતા. સામેથી રોંગસાઈડે પુરઝડપે આઈસર ટેમ્પો આવતા બાઈક સાઈડમાં કરતા જ બાજુમાં પૂરઝડપે પસાર થતા ટેન્કરના ચાલકે ધડાકાભેર અડફેટમાં લીધા હતા. આંખના પલકારામાં જ કાળના દૂત જેવા ટેન્કરના પાછળના તોતિંગ ટાયર જમાદારના માથા પર ફરી વળતા છુંદાઈ ગયું હતું. લોહીના ખાબોચીયામાં પડેલા રાજેન્દ્રભાઈને સારવાર મળે તે પહેલા પૂર્વે જ દમ તોડ દેતા કમકમાટીભર્યા મોતને ભેટયા હતા. ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ સમ, જવાહરનગર અને નંદેસરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. બનાવ બાદ ટેન્કર ચાલક તુરંત ટેન્કર છોડીને નાસી છૂટયો હતો. પોલીસે ટેન્કર કબજે કર્યું હતું. સીસીટીવી કેમેરાની ફુટેજના આધારે આઈસર ચાલકની પણ શોધખોળ આદરી હતી. મૃતકના પુત્ર સચિન જયસ્વાલે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધાયો હતો.