સુરત: જૈન સમાજમાં (Jain) સાંસારિક જીવનને (Life) ત્યાગ કરી આદ્યાત્મિક માર્ગે જીવન પસાર કરવા માટે શ્રાવકો નિર્ણય લેતા હોય છે ત્યારે સુરતના...
સુરત: સુરત (Surat) શહેરમાં ગુનેગારો (Criminals) બેફામ બન્યા છે. દારૂ, ચેઈન સ્નેચીંગ, ડ્રગ્સ અને હવે ખુલ્લેઆમ ફાયરીંગની (Firing) ઘટનાઓ સામે આવી રહી...
સુરત: 2 વર્ષ અગાઉ સુરત (Surat) અને મુંબઇની (Mumbai) 13 જેટલી મોટી ડાયમંડ કંપનીઓએ (Diamond) ડાયમંડ ગ્રેડિંગ સર્ટીફિકેટમાં (Grading Certificate) ચેડા કરી...
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની હોમ ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. પસંદગી સમિતિએ 16 સભ્યોની ટીમની જાહેરાત કરી...
સુરત: ડ્રગ્સના (Drugs) દૂષણને ડામવા માટે ગુજરાત પોલીસે (Gujarat Police) હાથ ધરેલા અભિયાન હેઠળ સુરત પોલીસને (Surat) મોટી સફળતા હાથ લાગી છે....
સુરત: અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને મનપા (Surat Municipal corporation) દ્વારા પાર્લે પોઈન્ટ (Parle Point) ખાતે ફ્લાય ઓવર બ્રિજની (Fly...
વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે વણકહી સમજૂતી હોય છે કે તેમણે એકબીજાના ગોટાળાઓ બહાર પાડવા નહીં, જેથી પ્રજા કદી તેમની અસલિયત જાણી...
સુરત: માત્ર પાંચ દિવસમાં સુરતની (Surat) કોર્ટે (Court) કેસની ટ્રાયલ પુરી કરીને બળાત્કારીને (Rapist) અંતિમ શ્વાસ સુધીની સજાનો આપેલો ચૂકાદો ખરેખર પ્રસંશનીય...
ચલચિત્રોમાં ક્યારેક એવા દ્રશ્યો બતાવવામાં આવે કે સંપત્તિ મેળવવામાં કે આડા સંબંધોમાં જીત મેળવવા માટે વ્યક્તિને તેની ખાવા-પીવાની ચીજોમાં ધીમું ઝેર આપવામાં...
આજના ભારતમાં વૃધ્ધોની ઘણી બધી સમસ્યાઓ છે. ભારત સરકારે આને માટે પણ પોતાના એજન્ડામાં વિચાર કરવાનો રહે છે. આજના સમયે ૩૫૧ વૃધ્ધોને...
ભગવતીકુમાર શર્માની ખૂબ સરસ પંક્તિ ‘સુખ અને દુ:ખ બધાને આવે છે, ને કયાં મને એકલાને આવે છે?ને કયાં કશું આવે છે અનુક્રમથી?...
લગ્નની લાલચ આપીને, કેટલીય સગીર બાળાઓને, યુવતિઓને, વિધવાઓને, ત્યકતાઓને, તથા પરિણિત મહિલાઓને પુરુષો છેતરતા રહે છે, એના સમાચારો, અવારનવાર પ્રકાશગાં આવતા રહે...
એક દિવસ ગુરુ ચાણક્ય પાસે આવીને શિષ્ય ચંદ્રગુપ્તે પૂછ્યું, ‘ગુરુજી મનમાં એક મુંઝવણ છે આજ્ઞા આપો તો રજુ કરું.’ ગુરુ ચાણક્યએ કહ્યું,...
૧૯૯૫ માં બોમ્બેનું નામ બદલી મુંબઇ રાખવામાં આવ્યું અને તેને પગલે ઇમારતો, શેરીઓ, બગીચાઓ, રેલવે સ્ટેશનોનાં નામ બદલવાનો શહેરમાં પવન ફૂંકાયો. આમ...
સુરત : યુએઈના દુબઈમાં (Dubai) રમાયેલી વલ્ડકપ ટી-20ની (T-20 World Cup) સેમિફાઈનલમાં (Semi Final) ઓસ્ટ્રેલિયાએ (Australia) મોટો સ્કોર ચેઈઝ કરી પાકિસ્તાનને (Pakistan)...
ઘણાં વર્ષો સુધી મને પાકિસ્તાનની મુલાકાત લઈ તેનો અભ્યાસ કરવાની અને તેનાં અખબારો માટે લખવાની તક મળી હતી. મારો ખાસ રસ બાંગ્લા...
ક્રિપ્ટોકરન્સી એ આજકાલ નાણા બજારના જાણકારો અને રોકાણકારોમાં ખૂબ ચર્ચાતો શબ્દ છે, જ્યારે દુનિયાના ઘણા બધા લોકો આ ક્રિપ્ટોકરન્સી શું છે, તે...
આણંદ : આણંદ શહેરમાં દિવાળીના તહેવારમાં બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરી કરતા રીઢા ગુનેગારને આણંદ સર્વેલન્સ સ્કોડે પકડી પાડ્યો છે. આ તસ્કર...
દાહોદ : દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે જમીન સંબંધી મામલે અદાવત રાખી ૬ જેટલા ઈસમોએ કુહાડી, લાકડીઓ જેવા મારક હથિયારો...
કાલોલ : કારતક સુદ સાતમ એટલે સૌરાષ્ટ્રના સંત શિરોમણી જલારામબાપાની જન્મજયંતિ તરીકે ઉજવાય છે. આ વર્ષે જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતી નિમિત્તે ગુરુવારે...
દાહોદ : દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત નિપજ્યાં હોવાનું...
વડોદરા : રાજકોટ (Rajkot) મેયરે મુખ્ય રસ્તા પર માસ, મટન, મચ્છી કે આમલેટની લારી ઉભી નહીં રાખવા આદેશ આપ્યો હતો. જેના પગલે...
વડોદરા : વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાનો અભિયાન મેયર કેયુર રોકડિયા એ શરૂ કર્યું છે. ત્યારે રખડતા ઢોર પકડાયા બાદ ઢોર મલિક...
વડોદરા: શહેરના આજવારોડ સ્થિત આવ વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ પ્રોવિઝન સ્ટોરની મહિલા સંચાલકે અગાઉના બાકી લેવાના પૈસા માંગતા ઉધાર વિમલ લેનાર યુવકે બોલાચાલી...
વડોદરા ધીગી ધરાના મહાન સંત પુજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતીની ધામ ધૂમ પૂર્વક ઉજવણી થઈ હતી.શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ શ્રી...
વડોદરા/સાવલી, : સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલી કેબલ કંપનીમાંથી તસ્કરો મશીનમાં લગાવેલ કોપર રોડ કાપી 1100 કિલો અને પાંચ બોબીનમાં ભરેલા 187...
વડોદરા: વડોદરાની ગોત્રી નવનાથ નગરસોસાયટીમાં રહેતા એનઆરઆઈ પરિવારના 12 વર્ષિય બાળક પર એક સાથે 3 સુતળી બોમ્બ ફેંકાતા બાળકને ઈજાઓ પહોંચી હતી....
: કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા “મલ્ટિડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રીસર્ચ ઈમ્પ્રૂવમેન્ટ ઈન ટેક્નિકલ એજ્યુકેશ”(મેરીટ) સ્કિમ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ મેરીટ...
તાજેતરમાં કચ્છમાં દિવાળી પછીના સ્નેહ મિલન સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની તુલા કરાઈ હતી. જેમાં ડ્રેગન ફ્રૂટ હોવાની જાહેરત ખુદ ભાજપની નેતાગીરી દ્વારા...
દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાએ માથું ઉચક્યું છે. જેના પગલે અમદાવાદ મનપા તંત્ર સર્તક બન્યું છે, અને અમદાવાદમાં બહારથી આવતા લોકોના ટેસ્ટ કરવા...
ઋષિ કપૂરના નામના દુરુપયોગને રોકવા કપૂર પરિવારે કરાવી લીધો એમના નામનો કોપીરાઈટ
LPG અછતના સાઇડ ઇફેક્ટ: રેસ્ટોરાં બિલમાં ‘ગેસ સરચાર્જ’ ઉમેરાયો, કેટલીક જગ્યાએ મેનુના ભાવમાં વધારો
મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે ચીનનો ઈરાનને સહારો: 200,000 ડોલરની માનવકલ્યાણ સહાયની જાહેરાત
ઇરાકમાં યુએસ એરફોર્સનું વિમાન ક્રેશ: 4 ક્રૂ સભ્યોના મોત, 2 ગુમ
‘મહિલાઓને કોઈ નોકરી નહીં આપે’: પિરિયડ્સ લીવ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
ખેડૂતો માટે CM ભુપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 30 એપ્રિલ સુધી કેનાલનું પાણી ચાલુ રહેશે
મિડલ ઇસ્ટ તણાવની અસર: સેન્સેક્સમાં 1500 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 23,200થી નીચે; બજારમાં ભારે વેચવાલી
આણંદમાં પરવાનગી વિના ચાલતા પ્રતિભા એકેડેમી ક્લાસીસને સીલ કરાયુ
દુબઈના ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર પાસે ઈરાની કામિકાઝે ડ્રોન હુમલો, ઈમારતને નાનું નુકસાન
તેહરાનમાં પેલેસ્ટાઇન સમર્થક રેલી નજીક વિસ્ફોટ, ટ્રમ્પનો દાવો: ઈરાન જલ્દી શરણાગતિ સ્વીકારશે
સુરત ના ભેસ્તાનમાં રખડતા શ્વાનનો આતંક
મધ્યગુજરાત વીજ કંપનીનો સપાટો,મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનો પ્રારંભ થતા બાકીદારોમાં ફફડાટ
ગુજરાત વિધાનસભા સંકુલમાં ગેસની અછત મુદ્દે કોંગ્રેસના આક્રમક તેવર: ખાલી સિલિન્ડર અને છાણાં સાથે વિરોધ પ્રદર્શન
વિદેશમાં ભારતીયોની સુરક્ષાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો
અકોટામાં ગેસ બુકિંગને લઈને ગ્રાહકોમાં ગેરસમજ, એજન્સી પર લોકોના ટોળા ઉમટ્યા
મોંઘવારી રોકવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ : કોંગ્રેસ
ગુજરાતમાં કુપોષણમાં ૨૮.૩૦% ઘટાડો – ડૉ. મનીષાબેન વકીલ
શિક્ષણ અને સંસ્કારના સમન્વયનું નવું સરનામું બનશે, OneWorld Baroda Public School
ગુજરાતનું કૃષિ અને સહકારી મોડેલ દેશ માટે પથદર્શક
ગુજરાતમાં LPG ગેસની અછતનો અસર શાળાઓ સુધી- મધ્યાહન ભોજન માટે સિલિન્ડરની માંગ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી
૪૨.3 ડિગ્રી સાથે વિદ્યાનગર સૌથી ગરમ
રાજ્યના ૧૫ તાલુકામાં ‘બિરસા મુંડા લાયબ્રેરી’ શરૂ થશે
ગુજરાતમાં ઘરેલું ગેસનો પૂરતો જથ્થો હોવાનું સરકારનું રટણ
સાબરમતી નદીને સંપૂર્ણ ખાલી કરાશે
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બનશે ‘નમો સ્વદેશી અર્બન મોલ
મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે પીએમ મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત, સંવાદ અને કૂટનિતીથી ઉકેલની અપીલ
સુરત કોર્ટમાં ક્રૂરતા! ભરણપોષણના કેસ વચ્ચે પતિએ પત્ની પર એસિડ ફેંક્યું
સુરત ના પાંડેસરામાં લૂંટારૂ ઓનો આતંક,ઝપાઝપીમાં યુવક ઈજાગ્રસ્ત
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ કોમામાં અને એક પગ પણ ગુમાવ્યો હોવાનો દાવો
સુરત: જૈન સમાજમાં (Jain) સાંસારિક જીવનને (Life) ત્યાગ કરી આદ્યાત્મિક માર્ગે જીવન પસાર કરવા માટે શ્રાવકો નિર્ણય લેતા હોય છે ત્યારે સુરતના (Surat) પાલ વિસ્તારમાં રહેતા હિરાના (Diamond Merchant) વેપારી દીપકભાઇ શાહની દીકરી (Daughter) આન્સી માત્ર 12 વર્ષની નાની ઉંમરે સંયમનો માર્ગ અપનાવવાના મનોરથ સાથે આગામી 17 મી ફેબ્રુઆરીએ પાલમાં દીક્ષા ગ્રહણ કરશે.
આન્સીને પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 400મી દીક્ષા અપાશે
સૂરિ-પ્રેમ-ભુવનભાનું સમુદાયના દીક્ષાદાનેશ્વરી ગુણરત્નસૂરિશ્વરજી મહારાજના આજીવન ચરણોપાસક રશ્મિરત્ન સૂરિશ્વરજી મહારાજે સુખી સંપન્ન શ્રેષ્ઠીવર્ય દીપકભાઇ શાહની 12 વર્ષીય પુત્રી આન્સીકુમારીને શ્રી ઉમરા જૈન સંઘમાં દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યુ હતું. જેમની દીક્ષા આગામી તારીખ 17 મી ફેબુઆરી પાલ મુકામે થશે. દીપક શાહે જણાવ્યું હતું કે આન્સી શાહ હરવા ફરવાની ખૂબ જ શોખીન છે. તેણે માત્ર ધોરણ 4 સુધીનો અભ્યાસ કર્યો છે.

પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, તે સંસ્કૃતનું વાંચન ખૂબ જ સારી રીતે કરી શકે છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં તેણે હજારો મંત્ર યાદ કરી લીધા છે. નાનપણથી જ તે આદ્યાત્મિક વિચારોથી વરેલી હતી. બાળપણમાં તેણે સૌથી વધુ કોઈ શોખ હોય તે અલગ અલગ જગ્યા ઉપર વિચરણ કરવાનો હતો. પરિવાર સાથે તે હંમેશા નવા નવા સ્થળે ફરવા જવાનું પસંદ કરતી હતી. આન્સીને પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 400મી દીક્ષા અપાશે.

આન્સીએ નાની ઉંમરે ઉગ્ર તપ કર્યા
આન્સી શાહ જૈન ધર્મના ઉગ્ર તપ નાની ઉંમરે ખૂબ જ દ્રઢ સંકલ્પ સાથે કર્યા હતા. માત્ર છ વર્ષની ઉંમરે અઠ્ઠાઈના 8 ઉપવાસ કર્યા, 7 વર્ષની વયે 16 ઉપવાસ, 9 વર્ષની વયે માસ ક્ષમણનું આકરું તપ 30 દિવસ સુધી કર્યું હતું. નાની વયે જે રીતે તે એક બાદ એક તપ કરતી હતી.