ગોધરા: ગોધરા સબજેલનો જેલ સિપાઈ હિતેશ રબારી રૂપિયા 400 ની લાંચ લેતા એ.સી.બી એ રંગેહાથ ઝડપી પાડયો હતો. લાંચના છટકામાં ઝડપાઇ ગયેલ...
દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેર ટાઉન પોલીસ મથકમાં એ.એસ.આઈ. (જમાદાર) તરીકે ફરજ બજાવતાં પોલીસ કર્મચારી એક જાગૃત નાગરિક...
કોરોના (Corona) મહામારીના લીધે છેલ્લાં દોઢ વર્ષથી રાજ્યમાં (Gujarat) શિક્ષણકાર્ય (Studies) ઠપ્પ હતું. શાળાઓ દ્વારા ઓનલાઈન અભ્યાસ (Online Education) કરાવવામાં આવી રહ્યો...
વડોદરા : કોરોનાના કપરાકાળ દરમિયાન પોણા બે વર્ષ બંધ રહેલી શાળાઓ ફરીથી શરૂ થઈ છે આજથી દિવાળી વેકેશન બાદ દ્વિતીય દાંતર શરૂ...
વડોદરા : ચોરીનો આરોપ જેના માથે છે.તેવી સગર્ભા મહિલાની સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં સલામત પ્રસૂતિ કરાવવામાં આવી હતી.માં અને નવજાત બાળકી સ્વસ્થ...
વડોદરા : રાજવીની શહેરીજનોને વિવિધ દેન પૈકીના સયાજી બાગના પ્રાણીસંગ્રહાલય ઝુમાં જૂનાગઢથી લાવવામાં આવેલ નર માદાની જોડીમાંથી 13 વર્ષીય ગેલ નામની સિંહણનું...
વાપી: (Vapi) વાપીના વી.આઈ.એ.ગ્રાઉન્ડમાં રવિવારે વલસાડ જિલ્લા ભાજપ (BJP) દ્વારા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ.સી.આર.પાટીલે (C R Patil) ભાજપના દરેક કાર્યક્રરોને...
મોરબી નજીકના ઝીંઝૂડા ગામના એક મકાનમાંથી એટીએસ દ્વ્રારા જપ્ત કરાયેલા 600 કરોડના 120 કિલો ડ્રગ્સના મામલે ચાલી રહેલી તપાસ દરમિયાન એટીએસ દ્વારા...
રાજ્યમાં શનિવારે 36 કેસ નોંધાયા હતા. જે રવિવારે ઘટાડા સાથે નવા 22 કેસ નોંધાયા છે. એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.આરોગ્ય વિભાગનાં સત્તાવાર...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ ૨૦૨૨માં યોજાનારી “વાઇબ્રન્ટ સમિટ” માં મહત્તમ રોકાણના એમ.ઓ.યુ થાય તેવી લાગણી અમદાવાદ શહેરમાં આયોજિત NAREDCO (Nationl Real Estate...
સુરત: માવઠાના લીધે વરસાદ (Rain) અને વાદળછાયા વાતાવરણ બાદ હવે રાજ્યમાં આકરી ઠંડી (Cold) પડે તેવી આગાહી હવામાન ખાતા (Weather Department) દ્વારા...
સુરત: (Surat) વરાછા (Varacha) ત્રીકમનગરમાં રહેતા ઓસ્વાલ પરિવાર (Oswal Family) અમદાવાદ લગ્ન (Marriage) પ્રસંગમાં હાજરી આપવા ગયો છે. ત્યારે તેમના ઘરે તસ્કરો...
નવી દિલ્હી: (Delhi) સરકારે કૃષિ કાયદા (Agricultural laws) રદ કરવાની જાહેરાત કરી હોવા છતાં સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)નું આંદોલન હાલમાં ચાલુ રહેશે....
અમરાવતી: આંધ્રપ્રદેશમાં (Andhrapradesh) પેન્ના નદીના પૂરના (River Flood) કારણે મોટા પ્રમાણમાં વિનાશ (Destruction) સર્જાયો છે. અહી રવિવારે રાજ્યને દક્ષિણ અને પૂર્વથી જોડતી...
સુરત: (surat) વરાછા વિસ્તારમાં (Varacha Area) હિરાના કારખાનામાં (Diamond Factory) નોકરી કરતી યુવતીને છેલ્લા પંદર દિવસથી રોડછાપ રોમિયો (Ramero) પીછો કરી પરેશાન...
સુરત: (Surat) સરથાણા ખાતે રાયઝોન પ્લાઝામાં આવેલા સુખરામ જ્વેલર્સમાં (Sukharam Jewelers) લૂંટ (Loot) તથા ખંડણીના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ (Firing) કરનાર આરોપીઓને...
સુરત: (Surat) પૂણાગામ ખાતે રહેતા બિલ્ડરે (Builder) સણીયા હેમાદ ગામમાં રહેતી 40 વર્ષીય ત્યક્તા સાથે પ્રેમ સંબંધ (Love affair) બાંધી લગ્નની (Marriage)...
જયપુર: (Jaipur) ત્રણ વર્ષ બાદ રવિવારે ગેહલોત કેબિનેટનું વિસ્તરણ (Expansion of the cabinet) કરવામાં આવ્યું હતું. રાજભવનમાં બપોરે 4 કલાકથી શરૂ થયેલા...
ગાંધીનગરઃ (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) આવતી કાલથી ધોરણ 1થી 5ની સ્કૂલો (Schools) શરૂ થશે. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રવિવારે એક પ્રેસ...
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 8 કેસ સાથે નવા 36...
કોઈપણ મંદિરનું નવનિર્માણ સમાજના ઉત્થાન માટે જરૂરી હોય છે. ધર્મ સમુદાય સંગઠનના કારણે સમાજ, સૌ સમુદાય એક તાંતણે બંધાયેલા રહે છે. જેથી...
ભાજપમાં સત્તાપરિવર્તન બાદ ભાજપના કેટલાયે નેતાઓને હજુયે કળ વળી નથી. જેના પગલે ભાજપમાં આંતરીક વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ત્યારે...
કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરના મામલે હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે યુ ટર્ન લઈ લીધો છે. પાટીલે આજે રાજકોટમાં કહ્યું...
કોંગ્રેસ (Congress) હાઇકમાન્ડ રાજસ્થાન સરકારમાં (Rajasthan Government) મોટો ફેરફાર કરવાના મૂડમાં છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) આજે સાંજે પાંચ વાગે...
સુરત: (Surat) સુરત મનપાનું મુખ્યાલય છેલ્લા ઘણા વરસોથી કોટ વિસ્તારના સાંકડા રસ્તા પર કાર્યરત મનપાના મુખ્યાલયમાં (Corporation Office) જુદા જુદા વિભાગોના સમાવેશ...
ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસમથકના (Police Station) પીઆઈ (PI) એચ.કે.હુમ્બલે દુમાલા વાઘપુરાના રહીશને માર મારી ધમકી (Threat) આપી હોવાના આક્ષેપ સાથે...
મુંબઈ: બોલિવૂડ એક્ટર (Bollywood Actor) શાહરૂખ ખાનનો (Shah rukh Khan Son) પુત્ર આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Aryan Khan Cruise Drugs case)...
બારડોલી: (Bardoli) પોંકનું (Ponk) વેચાણ શરૂ થઇ ગયું છે ત્યારે બારડોલીમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને (Rain) કારણે જુવારના પાકને નુકસાન...
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Sinh) આજે ઉત્તરાખંડના (Uttarakhand) પિથોરાગઢની (Pithoragadh) મુલાકાત પર છે. રાજનાથ સિંહે પિથોરાગઢમાં શહીદ સન્માન સમારોહની શરૂઆત કરી...
સુરત: દિવાળીના (Diwali) દિવસે આખોય દેશ ઉજવણી કરી રહ્યો હતો ત્યારે નવસારીના (Navsari) પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમની લાડકી દીકરીનો...
‘મહિલાઓને કોઈ નોકરી નહીં આપે’: પિરિયડ્સ લીવ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
ખેડૂતો માટે CM ભુપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 30 એપ્રિલ સુધી કેનાલનું પાણી ચાલુ રહેશે
મિડલ ઇસ્ટ તણાવની અસર: સેન્સેક્સમાં 1500 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 23,200થી નીચે; બજારમાં ભારે વેચવાલી
આણંદમાં પરવાનગી વિના ચાલતા પ્રતિભા એકેડેમી ક્લાસીસને સીલ કરાયુ
દુબઈના ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર પાસે ઈરાની કામિકાઝે ડ્રોન હુમલો, ઈમારતને નાનું નુકસાન
સુરત ના ભેસ્તાનમાં રખડતા શ્વાનનો આતંક
મધ્યગુજરાત વીજ કંપનીનો સપાટો,મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનો પ્રારંભ થતા બાકીદારોમાં ફફડાટ
ગુજરાત વિધાનસભા સંકુલમાં ગેસની અછત મુદ્દે કોંગ્રેસના આક્રમક તેવર: ખાલી સિલિન્ડર અને છાણાં સાથે વિરોધ પ્રદર્શન
વિદેશમાં ભારતીયોની સુરક્ષાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો
અકોટામાં ગેસ બુકિંગને લઈને ગ્રાહકોમાં ગેરસમજ, એજન્સી પર લોકોના ટોળા ઉમટ્યા
મોંઘવારી રોકવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ : કોંગ્રેસ
ગુજરાતમાં કુપોષણમાં ૨૮.૩૦% ઘટાડો – ડૉ. મનીષાબેન વકીલ
શિક્ષણ અને સંસ્કારના સમન્વયનું નવું સરનામું બનશે, OneWorld Baroda Public School
ગુજરાતનું કૃષિ અને સહકારી મોડેલ દેશ માટે પથદર્શક
ગુજરાતમાં LPG ગેસની અછતનો અસર શાળાઓ સુધી- મધ્યાહન ભોજન માટે સિલિન્ડરની માંગ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી
૪૨.3 ડિગ્રી સાથે વિદ્યાનગર સૌથી ગરમ
રાજ્યના ૧૫ તાલુકામાં ‘બિરસા મુંડા લાયબ્રેરી’ શરૂ થશે
ગુજરાતમાં ઘરેલું ગેસનો પૂરતો જથ્થો હોવાનું સરકારનું રટણ
સાબરમતી નદીને સંપૂર્ણ ખાલી કરાશે
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બનશે ‘નમો સ્વદેશી અર્બન મોલ
મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે પીએમ મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત, સંવાદ અને કૂટનિતીથી ઉકેલની અપીલ
સુરત કોર્ટમાં ક્રૂરતા! ભરણપોષણના કેસ વચ્ચે પતિએ પત્ની પર એસિડ ફેંક્યું
સુરત ના પાંડેસરામાં લૂંટારૂ ઓનો આતંક,ઝપાઝપીમાં યુવક ઈજાગ્રસ્ત
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ કોમામાં અને એક પગ પણ ગુમાવ્યો હોવાનો દાવો
વડોદરાના લારી ધારકોની માંગ, રેશનિંગની દુકાનેથી જ મળે કોમર્શિયલ ગેસ સિલિન્ડર
પાકિસ્તાનનો કંદહાર એરપોર્ટ નજીક એરલાઇન ઇંધણ ડેપો પર હુમલો? તાલિબાનનો આરોપ, સરહદે તણાવ વધ્યો
A.C કેબિનમાંથી સીધા ફિલ્ડમાં! સુરત મનપાના નવા વહીવટદાર IPS મિલિન્દ તોરવણેનો ‘એકશન મોડ
ગેસના બાટલા માટે રસોડેથી રસ્તા સુધી આક્રોશ, નિષ્ફળ નીવડેલા કલેક્ટર તંત્ર સામે સામાજિક કાર્યકરોનો હલ્લાબોલ
ભાયલીમાં ‘ઝેરી’ દુર્ગંધનું સામ્રાજ્ય: રહીશોના શ્વાસ રૂંધાયા, આખરે GPCB ઊંઘમાંથી જાગ્યું!
ગોધરા: ગોધરા સબજેલનો જેલ સિપાઈ હિતેશ રબારી રૂપિયા 400 ની લાંચ લેતા એ.સી.બી એ રંગેહાથ ઝડપી પાડયો હતો. લાંચના છટકામાં ઝડપાઇ ગયેલ જેલ સિપાઈ એ જેલમાંથી આરોપીને છોડાવવા માટે લાંચની રકમ માંગી હતી.એ.સી.બી ની ટ્રેપ ને લઈને લાંચિયા બાબુઓમા ફફડાટ મચી જવા પામ્યો હતો. ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓમાં નવા વર્ષ પૂર્ણ થતા ની સાથે જિલ્લાની એ.સી.બી કચેરી દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી હતી. જિલ્લા મથક ખાતે આવેલી એ.સી.બી કચેરીને આધારભુત માહિતી મળેલ કે જિલ્લા સબ જેલ ગોધરા ખાતે જેલમાં રહેલ કેદીઓ જામીન મુક્ત થયેલ હોય તેવા કેદીઓને જેલમાંથી છોડવા પેટે રૂ.૧૦૦/- થી રૂ.૫૦૦/- લાંચ પેટે લેવામાં આવે છે .
મળેલ માહિતીના આધારે એ. સી.બી અધિકારી ડીકોયરનો સહકાર મેળવી ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ.સી.બી ની ટીમ એ ડીકોયરના સંબંધી ગુનાના કામે સબ જેલ ગોધરા ખાતે હોય અને તેઓને નામદાર કોર્ટે જામીન ઉપર મુક્ત કરેલ હોય તે અંગે સદર આરોપી ને નામદાર કોર્ટે જેલ મુક્ત કરવા હુકમ થયેલ હોય જે કામે ડીકોય છટકા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ સિપાઈ હિતેશ રબારી એ જામીન પર છોડવવા માટે રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરી હતી જોકે તેને સ્વીકારી તે પૈકી રૂપિયા ૧૦૦ ડીકોયરને પરત આપીને રૂપિયા ૪૦૦ ની લાંચ લેતાં એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.