મહિલા ઉમેદવારો (Lady candidate)ને એનડીએ (NDA)ની પરીક્ષામાં ઉપસ્થિત થવા દેવાની પરવાનગી માંગતી અરજી પર સુનાવણી (Hearing) કરતા કોર્ટે (Supreme court) બુધવારે સેના...
મૂળ હિસાર (Hisaar)ની અને તાજેતરમાં સુરત (Surat)માં રહેતી ફિલ્મની સ્ક્રિપ્ટ (script writer), વાર્તા અને ગીત લેખિકા પ્રિયંકા શર્મા (Priyanka sharma)એ ફિલ્મ અભિનેતા...
નવી દિલ્હી : કાબુલ (Kabul) પર તાલિબાનો (Taliban’s)નો કબજો થયાના બે દિવસ પછી ભારતે (India) એક આકરી અને જટિલ કવાયત હેઠળ અફઘાનીસ્તાન...
સુરત: વેસુ (Vesu)ની કીમતી જમીન વેચવા કારસો (Land scam) ઘડનારાઓને ખુદ જમીન માલિકે ખરીદીના બહાને મીટિંગ (meeting)માં બોલાવી છટકું (trap) ગોઠવી ઉમરા...
સુરત : મહિધરપુરા પોલીસે જીઆઇએ સર્ટિફિકેટ (GIA Certificate)થી હીરાના કૌભાંડ (Diamond scam)માં એક વેપારી (Merchant)ને પકડી પાડ્યો છે. આ વેપારીની પૂછપરછમાં વેપારીની...
સુરત: સુરત એરપોર્ટનો વર્તમાન રન-વે (Surat airport runway) 2905 મીટરથી લંબાવી 3810 મીટરનો કરવા અને તેને સમાંતર બીજો રન-વે બનાવવા 2035ના ડેવલપમેન્ટ...
મુંબઈ હાઈકોર્ટે (Mumbai high court) બુધવારે મુંબઈ સાઈબર પોલીસ (Cyber crime police) દ્વારા 2020 માં નોંધાયેલા કેસમાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા (Raj kundra)ને...
સુરત : સુરત (surat) જિલ્લા વકીલ મંડળ (Surat vakil mandal)ની ચૂંટણી (election)ના હવે શ્રીગણેશ થઇ ગયા છે. બે વર્ષથી બાવળા બનતા વકીલોના...
સુરત: સામાન્ય લોકોને હેરાન કરવામાં બદનામ થયેલી અઠવા પોલીસ (Athwalines police)નું નવું કારનામું બહાર આવ્યું છે. તેમાં ડી-સ્ટાફ (D staff)ની મહિલા કોન્સ્ટેબલે...
ગુજરાતી બિઝનેસમેન જેટલો સમય મંદીની વાતો કરવામાં વેડફે છે એના ખાલી 5% જો પોતાની કંપનીની સિસ્ટમ અને પોલિસીને ઈમ્પ્રુવ કરવા માટે ફાળવે...
સાડા ત્રણ અક્ષરનો એક જાદુઈ શબ્દ છે. આ શબ્દ છે ‘પુસ્તક’.. એ પારસમણિ જેવો છે. આના સ્પર્શ માત્રથી તમને અવનવી અનુભૂતિ થાય....
થોડા વખત અગાઉ, ગુજરાત સરહદને અડતા મહારાષ્ટ્રના તલાસરી પોલીસ સ્ટેશન ખાતે મહારાષ્ટ્ર નપાવટ અને નીચ પોલીસના જવાનોએ બે ગુજરાતી શરણાગત સાધુઓને હાથ...
બોગસ પેઢીઓના બોગસ બીલો-બોગસ ટ્રાન્ઝેક્શનો મારફત ચાલતી-ચલાવાતી કરોડો રૂપિયાની GSTની કરચોરી, છેતરપિંડી કરનાર ઉસ્તાદોને છેતરપિંડીના નાણાં મંગાવવા બેંક એકાઉન્ટ ગુાખારોને વાપરવા આપવાનો...
અખબારી અહેવાલ તથા ટી.વી.ના દાર્શનિક પુરાવા મુજબ સંસદમાં સંસદ સભ્યો દ્વારા ભારે ધમાલ મચાવવામાં આવી, એક સાંસદ તો ટેબલ પર ચઢીને હંગામો...
રેલવે તંત્રે સુરત રેલવે સ્ટેશનની શોભામાં વધારો કરવા માટે 60 ટન વજનનું અને 700 હોર્સ પાવરની ક્ષમતા ધરાવતું ડીઝલ એન્જિન કે જે...
‘મેળો’ શબ્દ બોલતાની સાથે જ નજર સમક્ષ જનમેદની તરવરે છે. ગુજરાત એના ભાતીગળ મેળા વડે પ્રખ્યાત છે, જેવા કે ભવનાથનો મેળો, તરણેતરનો...
આનંદોત્સવ, માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા, વૈભવ, પૈસા મર્યાદિત અવધિ માટે જ હોય છે. તેનો વધુ પડતો દેખાડો હાનિકારક બની શકે. અવધિ પૂરી...
ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, સાથે ઉત્તમ બંધારણ છે. બંધારણમાં દેશના નાગરિકોને અનોખી વાણી સ્વતંત્રતા મળી છે. કેટલાય લોકો સ્વતંત્રતાનો...
એક દિવસ એક યુવાન એક મહાત્મા પાસે આવ્યો અને મ્હાત્માજીને પ્રણામ કરીને તેણે કહ્યું, ‘મહાત્માજી, તમારી પાસે ઉપદેશ માંગવા આવ્યો છું.જીવનને વધુ...
1947માં ભારતના ભાગલા પડવાને કારણે ભારતીયોએ જે પીડા ભોગવવી પડી તેનો સ્વીકાર કરવા માટે દર વર્ષે તા. 14મી ઓગસ્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
કોરોનાની બીજી લહેરમાં જે રીતે લોકોને હેરાન કરી ગઈ તેવી જ રીતે હવે રાજકારણીઓને પણ મુશ્કેલીમાં મુકી રહી છે. નેતાઓએ લોકોને જવાબ...
નડિયાદ: ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં સેવક પરિવારની એક મહિલાએ બબાલ કરી શ્રીજીના હિંડોળાને ઝુલાવવા માટે પહોંચી જતાં ભારે વિવાદ સર્જાયો હતો....
આણંદ : ઉમરેઠ તાલુકાના અહીમા ગામે દસેક દિવસ પહેલા ભાગી ગયેલા પ્રેમી પંખીડાના મામલે બન્ને પરિવારના સભ્યો સામસામે આવી ગયાં હતાં અને...
સંતરામપુર: સંતરામપુર નગરમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતા વજાભાઈ ખેતાભાઈના મકાનના તાળા તોડી નાખી તસ્કરોએ ચોરી કરવાના ઈરાદે ઘરમાં પ્રવેશીને લોખંડની તિજોરી, લોકર,...
લુણાવાડા : વિશ્વ વ્યાપી કોરોના મહામારીને રાજયમાં કાબૂમાં લેવામાં રાજય સરકાર દ્વારા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આ માટે રાજય...
શહેરા: શહેરા તાલુકાના લાભી ગામે ૫૦ વર્ષીય સાસુએ વહુના ત્રાસ થી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ મથક ખાતે...
ગોધરા: મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના નવા ચારણ ગામના વિમલકૂમાર પટેલને જીઓ કંપનીમાથી બોલૂ છુ તેમ કહીને અજાણ્યા ઇસમે ફોન કરીને વોટસએપ ઉપર...
દાહોદ: લાંબા વિરામ બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા છે. માત્ર એક કલાકના ધોધમાર...
કાલોલ: કાલોલ શહેર ના પ્રવેશદ્વારે આવેલ એક કીમતી જમીન પૈકીની એક ખુલ્લી જગ્યાને મૂળ માલિકના વારસદારો ને પધરાવી દેવા માટે વહીવટી સત્તાધીશોના...
સુખસર, દાહોદ: દાહોદ જિલ્લામાં વધતા જતા મહિલા અત્યાચારના બનાવો ઉપર રોક લગાવવા સરકાર દ્વારા વિવિધ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે અને...
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મહિલા ઉમેદવારો (Lady candidate)ને એનડીએ (NDA)ની પરીક્ષામાં ઉપસ્થિત થવા દેવાની પરવાનગી માંગતી અરજી પર સુનાવણી (Hearing) કરતા કોર્ટે (Supreme court) બુધવારે સેના (Indian army)ને ઠપકો આપ્યો હતો. સુનાવણી દરમિયાન સેનાએ કહ્યું કે તે એક નીતિગત નિર્ણય છે.

ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ઋષિકેશ રોયની ડિવિઝન બેંચે કહ્યું કે આ નીતિનો નિર્ણય “લિંગ ભેદભાવ” પર આધારિત છે. જે બાદ કોર્ટે પોતાનો વચગાળાનો આદેશ પસાર કરીને 5 સપ્ટેમ્બરે યોજાનારી નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષામાં મહિલાઓને હાજર રહેવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે પ્રવેશ કોર્ટના અંતિમ આદેશને આધીન રહેશે. આ સાથે જ દીકરીઓને વધુ એક અધિકાર મળ્યો છે, અને કોર્ટે આર્મીને NDAમાં છોકરીઓના સમાવેશ માટે માળખું તૈયાર કરવાનું પણ કહ્યું હતું.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે 10+2 સ્તરનું શિક્ષણ ધરાવતા પાત્ર મહિલા ઉમેદવારોને તેમના લિંગના આધારે નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમીની પરીક્ષાઓ માટે હાજર રહેવાની તક આપવામાં આવતી નથી. જ્યારે, 10+2 સ્તરનું શિક્ષણ ધરાવતા સમાન પુરૂષ ઉમેદવારો, પરીક્ષા આપીને અને લાયકાત પ્રાપ્ત કર્યા પછી, ભારતીય સશસ્ત્ર દળોમાં કાયમી કમિશ્ડ અધિકારીઓ તરીકે નિમણૂક પામવાની તાલીમ મેળવવા માટે રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાં જોડાવા માટે પાત્ર છે. સાર્વજનિક રોજગાર અને જાતિના આધારે ભેદભાવથી રક્ષણની બાબતોમાં તકની સમાનતાના મૂળભૂત અધિકારનું આ સ્પષ્ટ ઉલ્લંઘન છે.

સુપ્રીમ કોર્ટે સેનાને ઠપકો આપતા કહ્યું કે દર વખતે ઓર્ડર આપવા માટે તમારે ન્યાયતંત્રની કેમ જરૂર છે. તમે ન્યાયતંત્રને આદેશ આપવા દબાણ કરી રહ્યા છો. તે વધુ સારું છે કે તમે (આર્મી) કોર્ટના આદેશોને આમંત્રણ આપવાને બદલે આ માટે એક માળખું બનાવો. અમે તે છોકરીઓને એનડીએની પરીક્ષામાં આવવાની મંજૂરી આપી રહ્યા છીએ જેમણે કોર્ટનો સંપર્ક કર્યો છે. સાથોસાથ, બેન્ચે મહિલા ઉમેદવારો સામે “સતત લિંગ ભેદભાવ” માટે ભારતીય સેનાની નિંદા કરી અને એ પણ નોંધ્યું કે ભારતીય નૌકાદળ અને વાયુસેનાએ પહેલેથી જ જોગવાઈઓ કરી છે, પરંતુ ભારતીય સેના હજુ પણ પાછળ છે.