ગોધરા: ગોધરાના ચંચેલાવ પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર મુસાફર ભરેલ બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા...
ગોધરા: ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ હારેડા ગામની રાજ કવોરીમાં ઇસિયુ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પાણી ભરેલ...
આણંદ : નાર સ્થિત સ્વામિનારાયણ ગોકુલધામ દ્વારા સમાજની શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક તેમજ આરોગ્યલક્ષી સેવાઓને અવિરત આગળ ધપાવતા છેવાડાનાં માણસોને સેવા મળી રહે...
વડોદરા : શહેરમાં અધિક નિવાસી કલેકટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ બે ફરિયાદ નોંધાઇ છે. વડોદરામાં કોર્ટના હુકમનું અનાદર કરીને...
વડોદરા : રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ માટે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીનો ગુરુવારથી પ્રારંભ થયો છે.તો બીજા રાઉન્ડમાં...
વડોદરા : ક્રીસીલ એપાર્ટમેન્ટમાં ધમધમતા સ્પા સેન્ટર ઉપર ત્રાટકેલી પીસીબીની ટીમે માલીક અને મહિલા મેનેજને ઝડપી પાડ્યા હતાં. શહેરમાં બિલાડીના ટોપની જેમ...
વડોદરા : એસટી ડેપોના રિક્ષા સ્ટેન્ડ પાસેથી 20 કિલો માદક પોશડોડાનો જથ્થો લઈને પસાર થતાં બે ઈસમોને સયાજીગંજ પોલીસે ઝડપીને 73 હજારનો...
વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં મકાનની નીચેના ભાગે આવેલી જનરલ સ્ટોરની દુકાનના તસ્કરોએ તાળાં તોડી દુકાનમાંથી રૂપિયા 20,000 રોકડા તેમજ રૂ. 40,461ની મતાની...
વડોદરા: જમીન ઉપર ફલેટનું બાંધકામ કરેલ હોવા છતાં બેન્કના ધારાશાસ્ત્રી અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવીને બનાવટી દસ્તાવેજ દ્વારા 5 કરોડની લોન મંજુર...
વડોદરા: શહેરના 3 વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગારધામ પર દરોડા પાડી 12 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ, મોબાઈલ અને બાઈક મળી રૂ....
વડોદરા: પાલિકાના અવાસ કૌભાંડ બાદ શિક્ષણ સમિતિના કથિત નાણાં ઉઘરાણીનું કૌંભાંડ સામે આવતા પાલિકા પારદર્શક વહીવટ સામે સવાલો ઊભા થયા છે. ત્યારે...
વડોદરા : વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પર્યાવરણ પ્રેમીઓ જે દિલ્હી સુધી દોડ લગાવી રહ્યા છે એનજીટીના ઓર્ડરનું પાલિકા પાલન કરે તે માટે ભારત...
અંકલેશ્વરના દઢાલ ગામ નજીક અમરાવતી નદી ઉપરનો વર્ષો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા મોટાં અને ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ...
વ્યારાનું કેળકુઈ ગામમાં 4000 હજાર લોકોની વસ્તી છે, છતાં વિકાસથી વંચિત રહી જતાં 1200 જેટલા યુવાઓનાં નવા સંગઠને વિકાસ માટે જાતે બીડું...
બે મહિનાના લાંબા વિરામ બાદ સતત ત્રણ દિવસથી વરસાદે મહેર કરી છે. 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. સૌથી વધુ...
નર્મદાના કેવડિયા ખાતે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમાને એકતાનો સંદેશ આપવાના આશયથી બોલીવૂડના જાણીતા અદાકાર અને...
પલસાણાના જોળવામાં GIDC વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દુકાનનું શટર ઊંચકી ગુરુવારે વહેલી સવારે 3 તસ્કર 2 લાખથી વધુના મોબાઈલ અને રોકડ ચોરી...
વ્યારા ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ દ્વારા કાર્યરત માર્કેટમાં ફળ અને શાકભાજીના ખરીદ-વેચાણના ભાવ બાબતે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘણા...
ખજોદ ડાયમંડ બુર્સ પાસે આવેલી પાલિકાની વેસ્ટ કચરાની સાઇટને હજીરાના સુંવાલીમાં શિફ્ટ કરવાની હિલચાલ સામે ગ્રામિણોએ વિરોધ નોંધાવી ભાજપના આગેવાનોને રજૂઆત કરતાં...
છેલ્લા બાર વર્ષથી સુરત માટે જે રીતે સૌરાષ્ટ્ર તરફની ટ્રેનની માંગણી કરવામાં આવતી હતી. તે સુરત- મહુવા ટ્રેનને વિધીવત રીતે રેલવે મંત્રી...
સુરત શહેરના માથે પ્રદૂષણનું સંકટ ઊભું કરનારી પાંડેસરા જીઆઇડીસીની કેટલીક મિલોમાં તપાસ કરતા જીપીસીબીના હાથ થથરે છે. પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં સાંજ પડતા...
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. આ કાયદા સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન...
અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદ તાલિબાને ભારતથી તમામ આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન (એફઆઇઇઓ)ના ડાયરેક્ટર જનરલ ડો.અજય...
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે આગામી દિવસો સારા રહેવાના નથી. ખરેખર, સરકારે ટ્રાફિક નિયમોને વધુ કડક બનાવ્યા છે. હવે કોઈપણ વ્યક્તિ દ્વારા...
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ થયેલી હિંસામાં ભોગ બનેલા લોકોની ફરિયાદો નોંધાઇ ન હતી એવા ચોક્ક્સ અને સાબિત થયેલા આક્ષેપો છે એમ...
ડીઝલની કિંમતમાં ગુરુવારે સતત બીજા દિવસે 20 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતી. પરંતુ, પેટ્રોલના દરો યથાવત રહ્યા હતા.સરકારી તેલ કંપનીઓ...
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ સાથેની ભીષણ લડાઈમાં સેનાનો એક જુનિયર કમિશન્ડ ઑફિસર શહીદ થયો હતો. આ લડાઈમાં એક આતંકવાદી...
મોહરમના મહિનાના પ્રથમ દસ દિવસમાં અને ખાસ કરીને આશુરા એટલે કે મોહરમના મહિનાના દસમા દિવસે વિશ્વભરના શિયા મુસ્લિમો કરબલાના શહીદોની યાદમાં માતમ...
રેલવે દ્વારા મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી 20 ઓગસ્ટ, 2021થી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ દોડશે.મહુવા-સુરત-મહુવા...
પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે 20 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ સમારંભમાં ગુજરાતના સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે....
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
ગોધરા: ગોધરાના ચંચેલાવ પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર મુસાફર ભરેલ બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા પાંચથી વધુ મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચતા 108 ઈમરજન્સી સેવા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.. ગોધરા દાહોદ હાઇવે માર્ગ ઉપર આવેલ ચંચેલાવ પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ માર્ગ અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં અકસ્માત દરમિયાન અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. બસના ડ્રાઈવર ની સમજદારીથી અહીં મોટી ઘટના બનતા અટકી હતી.જોકે બસના મુસાફરોને શરીરે નાનીમોટી ઈજા થતા ઈમરજન્સી સેવા 108ને જાગૃત રાહદારીએ કોલ કરતા થોડીવારમાં આવી જતા બસના ઇજાગ્રસ્ત થયેલ 5થી વધુ મુસાફરોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.