યુવા વર્ગ અને બાળકો માટે લાભદાયી અનોખી સ્પર્ધા. જૈન સમુદાયે આ સરસ મજાનો પ્રયોગ અજમાવ્યો છે. એમણે એક સ્પર્ધા 23 જુલાઇએ શરૂ...
તાજેતરમાં કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગની સહાયથી ચાલતી, સ્વાયત્ત કહેવાતી અને ઐતિહાસિક સંશોધનને પ્રોત્સાહન આપતી સંસ્થા નામે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ એ...
‘વહેમ એ એક એવો ભયંકર રોગ છે જેની દવા હજુ સુધી કોઈ બનાવવા શક્તિમાન થયું નથી બિલાડી આડી ઊતરી તેથી એક ભાઈ...
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આખા દેશમાં બધા માટે એક જ કાયદો લાગુ પડે એની હિમાયત કરે છે અને કેટલાંક ક્ષેત્રોમાં આનો...
છેલ્લાં ત્રણ વર્ષમાં દેશમાં કુલ 5221 લોકોના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોત નીપજ્યાં હતાં.# ભારત આરોગ્ય પાછળ જીડીપીના માત્ર 1.26 ટકા જ ખર્ચે છે.# ...
એક વાર અમુક અમેરિકન યાત્રીઓ વેટિકન સિટીના પોપને મળવા ગયા.થોડી વાતો થઇ. વાતમાંથી વાત નીકળતાં પોપે એક અમેરિકન યાત્રીને પૂછ્યું, ‘તમે ફ્રાન્સમાં...
લગભગ બેએક દાયકા પહેલાં અમેરિકન સંગીતકાર રાય કૂડરે કયૂબાની મુલાકાત લીધી હતી. તેમનો ઇરાદો કયૂબાના એ મહાન સંગીતકારને ફરી મળવાનો હતો, જેઓ...
ભારતનો ચંદ્રયાન-૨ પ્રોજેક્ટ એ અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો અને આ પ્રોજેક્ટ પર વર્ષોથી કાર્ય ચાલી રહ્યું હતું. ચંદ્રયાન-૨ પ્રોજેક્ટનો એક મહત્વનો હેતુ ચંદ્રની...
ગણેશચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરતીઓએ ફરી એક વખત સેલિબ્રેશનની તૈયારીઓ શરુ કરી દીધી છે. સરકારે આ વર્ષે ગણપતિની ૪...
આજે તો આપ સૌ કોઈ બાપાના વધામણાં કરવામાં બીઝી હશો. અરે કેમ ના હોય ભાઈ !!! બે વર્ષ બાદ બાપ્પાને વેલકમ કરવાનો...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં ગણેશ મહોત્સવ (Ganesh mahotsav) અંગે 10-19 સપ્ટેમ્બરથી કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય ભક્તો ગણપતિના મંડપમાં...
સરકાર દ્વારા વિવિધ ખેત પેદાશોના લઘુતમ ટેકાના ભાવની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં તે નર્યું જુઠાણું છે. ખરેખર...
જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સયુલ જનરલ ડો. ફૂકહોરી યાસુકાતાએ ગુરુવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી.રૂપાણી સાથેનીઆ બેઠકમાં જાપાનના કોન્સયુલ...
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. જેમાં બુધવારે મોડી રાતથી સવાર સુધીમાં ખાસ્સો વરસાદ પડ્યો હતો. કુતિયાણામાં બુધવારે રાત્રી ૮...
અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભૂમિપૂજન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતોની આવક વધે...
કોરોનાની પહેલી કે બીજી લહેર દરમ્યાન રાજયમાં અનાથ થયેલા બાળકો તેમજ માતા કે પિતા બેમાંતી કોઈ એકને ગુમાવનાર બાળકોને સહાય આપવાની મુખ્યમંત્રી...
સુરત: (Surat) ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના રેઈન ગેઝ સ્ટેશનો ઉપર છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વીતેલા...
ENG vs IND 5 મી ટેસ્ટ: ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના જુનિયર ફિઝિયો (physio) યોગેશ પરમારે કોવિડ -19 (COVID-19) માટે સકારાત્મક...
દિલ્હી: (Delhi) વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન (IT Return) ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ...
કેરળ (Kerala)ના એક કેથોલિક બિશપે ગુરુવારે કહ્યું કે રાજ્યમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી છોકરીઓ (Christian girls) “લવ જેહાદ અને નાર્કોટિક જેહાદ”ના જાળ (love...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં આજે પણ વરસાદ યથાવત રહેતા ખેરગામ અને ગણદેવીમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (MP modi) આજે 13 મી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરી રહ્યા છે. કોરોના (corona) રોગચાળાને કારણે, આ સમિટ (Brics summit)...
IPhone 13 સિરીઝ લોન્ચ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. અને એપલની ઇવેન્ટ (Apple event) 14 સપ્ટેમ્બરે છે અને આ દરમિયાન...
સુરત: (Surat) અડાજણના ટી.પી. સ્કીમ નં.૩૧(અડાજણ) એફ.પી.નં.૧૯૮ વાળી જમીન ભાજપના (BJP) વોર્ડ પ્રમુખને માત્ર બે રૂપિયા મીટરના ભાવે ફૂડ કોર્ટ (Food Court)...
સુરત: (Surat) રફ ડાયમંડ (Diamond) ઇમ્પોર્ટર 600 કંપનીઓના 3000 કરોડના બિલ ઓફ એન્ટ્રી પ્રકરણમાં હીરા આયાતકારોને (Importer) રાહત મળવાના સંકેત મળ્યા છે....
ફોર્ડ મોટર કંપની (Ford Motor Company) ભારતમાં કાર (Car) બનાવવાનું બંધ કરશે. કંપની દેશમાં તેના બંને પ્લાન્ટ બંધ કરશે. સૂત્રોએ રોઇટર્સને જણાવ્યું...
નવી દિલ્હી: ભારતીય ટીમ (Indian cricket team)ના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે (Sunil gavaskar) પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ને આ વર્ષે...
મુંબઈ: (Mumbai) દર્શકોમાં ખૂબજ લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma) કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે....
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)ની વાપસી બાદથી લોકોને દેશ છોડવાની ફરજ પડી છે અને હવે તાલિબાનોએ વચગાળાની સરકાર પણ બનાવી છે, ત્યાર બાદથી...
ભાવનગર: (Bhavnagar) ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ (Shetrunji Dam) બુધવારે મોડી રાત્રે ઓવરફ્લો (Overflow) થયો છે. શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે પણ...
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
યુવા વર્ગ અને બાળકો માટે લાભદાયી અનોખી સ્પર્ધા. જૈન સમુદાયે આ સરસ મજાનો પ્રયોગ અજમાવ્યો છે. એમણે એક સ્પર્ધા 23 જુલાઇએ શરૂ કરી છે અને 10 સપ્ટેમ્બરે આનું પરિણામ જાહેર થવાનું છે. આના માટે ઘણા સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે વ્યકિત સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી મોબાઇલ કે લેપટોપનો બિલકુલ ઉપયોગ ન કરે તેને 12 અંક મળશે. અને જે વ્યકિત રાતના 9 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધી મોબાઇલ કે લેપટોપનો જરા પણ ઉપયોગ ન કરે તેને 9 અંક મળશે અને 10 સપ્ટેમ્બરે આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવશે. એમાં જે વ્યકિત વિજેતા જાહેર થશે તેને ઝારખંડના સમેદ શિખરજીની તીર્થયાત્રા મફત કરવાની મળશે. છે ને અનોખી ડીજીટલ ઉપવાસ સ્પર્ધા! આના લીધે બાળકો જે મોબાઇલનો અતિશય ઉપયોગ કરીને આળસુ બની ગયાં છે, શારીરિક શ્રમથી વંચિત થઇ ગયા, તેમાં પણ ચોક્કસ સુધારો થશે. આવી અનોખી લાભદાયી સ્પર્ધાનું આયોજન કરવા બદલ જૈન સમુદાયને ખૂબ ખૂબ અભિનંદન.
સુરત – શીલા એસ. ભટ્ટ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.