સ્માર્ટ ગ્લાસ (smart glass) દ્વારા ફેસબુકે (facebook) ફરી એક વખત સામાન્ય લોકોની ગોપનીયતા (privacy)માં દખલ કરવાની તૈયારી કરી છે. એક નાનું ઉદાહરણ એ...
નવી દિલ્હી: રાહુલ ગાંધી (rahul gandhi)એ શુક્રવારે જમ્મુ (Jammu)માં કોંગ્રેસ (congress)ના કાર્યકરોને સંબોધતા ‘જય માતા દી’ (Jay mata di)ના નારા લગાવ્યા હતા,...
સુરત: ઉકાઈ ડેમ (ukai dam)ના ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદ (rain)ને પગલે ગઇકાલે મધરાતે ડેમમાં 1.91 લાખ ક્યુસેક પાણીનો મોટો...
ભાજપે ભવાનીપુર (Bhavanipur) બેઠક પરથી પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભા (assembly) પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાર (Bjp candidate)ની જાહેરાત કરી છે. ભાજપે અહીંથી વકીલ...
સુરત: શહેરના વિવિધ વિસ્તારમાં એટીએમ સેન્ટર (ATM Center)ની બહાર વયસ્ક લોકોને રૂપિયા ઉપાડવાના બહાને કાર્ડ (ATM card) બદલી ઠગાઈ કરતી વધુ એક...
સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં ગઈકાલે મધરાતે ચોર એક મકાનમાં 8 હજારની ચોરી (theft) કરી ભાગતો હતો. ચોરી કરીને ભાગતા ચોરને પકડવા જતા...
ગોધરા: હાલોલ વિસ્તારની પ્રતિષ્ઠિત હોટલ સર્વોત્તમ દ્વારા વિશ્વામિત્રી નદીમાં ગંદકીનું અને ગટરનું પાણી છોડતા હોવાને લઇને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપત્ર...
ગોધરા: ગોધરા જિલ્લામાં ગણેશ મહોત્સવને લઈને ગણેશ ભકતોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ છે.વરસાદી માહોલ વચ્ચે ગણેશજીનું ડી.જે અને ઢોલ નગારાના તાલ...
આણંદ : આણંદ પોલીસે બોગસ આરટી બુકના કૌભાંડમાં બનાસકાંઠાના છાપી ગામે દરોડો પાડી વધુ 1252 બુક કબજે કરી છે. આ ઉપરાંત પોલીસે...
આણંદ : બોરસદની વઘવાલા નહેરમાં છેલ્લા કેટલાક સમયથી દશા મા અને ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ પ્રતિમાઓ પીઓપીની હોવાથી...
વડોદરા : શહેર નજીક આવેલા વાઘોડીયાના છેવાડે આવેલા પોપડીપુરા ગામ ખાતે એકલવાયું જીવન જીવતા ૭૦ વર્ષીય વૃધ્ધાની લાશ મળી આવતા ચકચાર સાથે...
વડોદરા : વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.જેને કારણે શહેરની ચેપીરોગ હોસ્પિટલની ઓપીડીમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે.હાલ ચેપીરોગ...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાનારી સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના અધિકૃત ટ્વીટર પર...
વડોદરા : બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ ભાજપના ધારાસભ્યોએ આક્ષેપ મુકતા કોંગ્રેસ ગેલમાં આવી હતી. જિલ્લા કોંગ્રેસે બરોડા ડેરીના પૂર્વ ચેરમેન નરેન્દ્ર...
વડોદરા : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કિશનવાડી પીડા વુડાના મકાન પાસે છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતા આજ દિન...
કહેવાય છે ને વિધ્નહર્તા ગણપતિની આરાધના માત્રથી તમામ સમસ્યાઓ દુર થઈ જાય છે. આપણા દેશમાં દેવી-દેવતાઓ પહેલા ગણપતિ પૂજાય છે. ભક્તો જેટલી...
વડોદરા : કારેલીબાગના પીએસઆઈને બચકા ભરનાર કુખ્યાત બૂટલેગર હસન સુન્નીએ ચકચારી વીડિયો વાયરલ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મનોજ કહાર,...
યુવા વર્ગ અને બાળકો માટે લાભદાયી અનોખી સ્પર્ધા. જૈન સમુદાયે આ સરસ મજાનો પ્રયોગ અજમાવ્યો છે. એમણે એક સ્પર્ધા 23 જુલાઇએ શરૂ...
તાજેતરમાં કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગની સહાયથી ચાલતી, સ્વાયત્ત કહેવાતી અને ઐતિહાસિક સંશોધનને પ્રોત્સાહન આપતી સંસ્થા નામે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ એ...
‘વહેમ એ એક એવો ભયંકર રોગ છે જેની દવા હજુ સુધી કોઈ બનાવવા શક્તિમાન થયું નથી બિલાડી આડી ઊતરી તેથી એક ભાઈ...
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આખા દેશમાં બધા માટે એક જ કાયદો લાગુ પડે એની હિમાયત કરે છે અને કેટલાંક ક્ષેત્રોમાં આનો...
છેલ્લાં ત્રણ વર્ષમાં દેશમાં કુલ 5221 લોકોના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોત નીપજ્યાં હતાં.# ભારત આરોગ્ય પાછળ જીડીપીના માત્ર 1.26 ટકા જ ખર્ચે છે.# ...
એક વાર અમુક અમેરિકન યાત્રીઓ વેટિકન સિટીના પોપને મળવા ગયા.થોડી વાતો થઇ. વાતમાંથી વાત નીકળતાં પોપે એક અમેરિકન યાત્રીને પૂછ્યું, ‘તમે ફ્રાન્સમાં...
લગભગ બેએક દાયકા પહેલાં અમેરિકન સંગીતકાર રાય કૂડરે કયૂબાની મુલાકાત લીધી હતી. તેમનો ઇરાદો કયૂબાના એ મહાન સંગીતકારને ફરી મળવાનો હતો, જેઓ...
ભારતનો ચંદ્રયાન-૨ પ્રોજેક્ટ એ અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો અને આ પ્રોજેક્ટ પર વર્ષોથી કાર્ય ચાલી રહ્યું હતું. ચંદ્રયાન-૨ પ્રોજેક્ટનો એક મહત્વનો હેતુ ચંદ્રની...
ગણેશચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરતીઓએ ફરી એક વખત સેલિબ્રેશનની તૈયારીઓ શરુ કરી દીધી છે. સરકારે આ વર્ષે ગણપતિની ૪...
આજે તો આપ સૌ કોઈ બાપાના વધામણાં કરવામાં બીઝી હશો. અરે કેમ ના હોય ભાઈ !!! બે વર્ષ બાદ બાપ્પાને વેલકમ કરવાનો...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં ગણેશ મહોત્સવ (Ganesh mahotsav) અંગે 10-19 સપ્ટેમ્બરથી કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય ભક્તો ગણપતિના મંડપમાં...
સરકાર દ્વારા વિવિધ ખેત પેદાશોના લઘુતમ ટેકાના ભાવની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં તે નર્યું જુઠાણું છે. ખરેખર...
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
સ્માર્ટ ગ્લાસ (smart glass) દ્વારા ફેસબુકે (facebook) ફરી એક વખત સામાન્ય લોકોની ગોપનીયતા (privacy)માં દખલ કરવાની તૈયારી કરી છે. એક નાનું ઉદાહરણ એ છે કે તેમાં 5 મેગાપિક્સલનો કેમેરો (hidden camera) છે. જેથી ફેસબુક સ્માર્ટ ગ્લાસ બજારમાં પ્રવેશ કરશે અને વપરાશકર્તાઓ તેનો ઉપયોગ પણ કરશે.
હવે જો કોઈ વ્યક્તિ તેને પહેરીને તમારી પાસે આવે, તો સમજી લો કે તમારી અને તેની ગોપનીયતા સમાપ્ત થઈ ગઈ છે. શક્ય છે કે આ ચશ્મા તમને રેકોર્ડ (record) કરી શકે. દ્રશ્ય (Pictures) થી ઓડિયો (audio) સુધી રેકોર્ડ કરી શકે છે અને તેને સીધા ફેસબુક પર મોકલી શકે છે. રસપ્રદ વાત એ છે કે ફેસબુકે કહ્યું છે કે સ્માર્ટ ગ્લાસ બનાવતી વખતે ગોપનીયતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પરંતુ કેવી રીતે? કંપનીએ કહ્યું છે કે ગ્લાસમાં એલઇડી લાઇટ (LED light) છે જેથી તે જાણી શકાશે કે ગ્લાસ ફોટા કે વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે.

શું કેમેરામાં ફિઝિકલ શટર છે? અલબત્ત નહીં. એટલે કે જો ફેસબુક ઈચ્છે તો આ ચશ્માનો કેમેરો પણ તમને રેકોર્ડ કરશે અને LED લાઈટ પણ દેખાશે નહીં. તે સરળ છે, જેણે તેને બનાવ્યું તેનું તેના પર મોટા ભાગનું નિયંત્રણ છે. ફેસબુકે કહ્યું છે કે કંપની એવા યૂઝર્સને સ્ટોર કરશે જે ચશ્માને વોઈસ કમાન્ડ આપે છે. તેને સમીક્ષા માટે સ્ટોરમાં રાખવામાં આવશે. એટલે કે, તમે કયા પ્રશ્નોનાના જવાબ આપ્યા છે, તે સ્ટોર રહેશે અને ફેસબુક આ જાણે છે. જો કે તમે તેમાંથી બહાર નીકળી શકો છો. પરંતુ આ વૈકલ્પિક છે. બઝફીડ ન્યૂઝ રિપોર્ટર કેટીએ કહ્યું છે કે તે ચશ્મામાં એલઇડી લાઇટને ઢાંકીને અન્યના ચિત્રો અને વીડિયો લેવા સક્ષમ હતી.

તેણે ફેસબુકના આ ગ્લાસને સ્પાય ગ્લાસ ગણાવ્યા છે. કારણ કે આ ગ્લાસ જોવા માટે સામાન્ય ચશ્મા જેવા જ દેખાય છે. તેમાં આપવામાં આવેલ લાઈટ પણ બહુ દેખાતી નથી. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટરએ 20 લોકોને રેકોર્ડ કર્યા હતા અને તેઓ જાણતા પણ ન હતા કે કોઈ તેમને રેકોર્ડ કરી રહ્યું છે. રેકોર્ડિંગ ડેટા ક્યાં જશે? દેખીતી રીતે ડેટા કોઈક રીતે ફેસબુક સુધી પહોંચશે અને કંપની તેનો ઉપયોગ પૈસા કમાવવા માટે કરશે. માત્ર પૈસા કમાવવા માટે જ નહીં, પરંતુ જો આ ડેટા ખોટા હાથમાં જાય તો વ્યક્તિનું જીવન પણ બરબાદ થઈ શકે છે.

દેખીતી રીતે પૈસા કમાવવા માટે ફેસબુક પાસે વપરાશકર્તાઓ છે. જાહેરાત માટે વપરાશકર્તાના ડેટા વેચીને કંપની કમાણી કરે છે. કંપનીનું જે પ્રકારનું રેવન્યુ મોડલ છે, મોટા ભાગના નાણાં જાહેરાતમાંથી આવે છે.