રાજ્યમાં છેલ્લા એક-દોઢ વર્ષથી પ્રવર્તી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં ૧૦,૦૮૨ જેટલા વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા SDRFની જોગવાઇઓમાં ઉમેરો...
રાજ્યમાં મંગળવારે સુરત મનપામાં 8 અને વલસાડમાં 4 નવા કેસ સાથે કુલ 24 કેસ નોંધાયા છે. તો વળી વધુ 18 કોરોના દર્દીઓ...
ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના છેલ્લા દિવસે મંગળવારે ગૃહમાં કોરોનાના દર્દીઓના મૃત્યુના આંકડાઓ મામલે વિસંગતતા બહાર આવતા અને તે મામલે કોંગ્રેસના સભ્યોએ...
કોરોના કાળમાં રાજ્યમાં બે જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મોત નીપજ્યા હતા, તેની તપાસ માટે નીમાયેલા જસ્ટીસ ડી.એ. મહેતા તપાસ પંચનો...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં “બારે મેઘ ખાંગા”સાપુતારાથી ઉદગમ પામતી અંબિકા નદીમાં રેલ (Flood In River) આવતા નદી કાંઠાનાં ઘરોમાં પાણી...
IPL ના સ્ટાર ખેલાડીએ આજે Social Media પર એક ફેને પૂછેલા સવાલનો એવો ચોંકાવનારો જવાબ આપ્યો કે જે વાંચીને સમગ્ર ક્રિકેટ જગત...
સુરત: (Surat) આખરે જેનો ડર હતો તેવું જ થયું. 340 ફુટ ભરવાથી સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જતો હોવા છતાં...
કોંગ્રેસની નજર હવે વિધાનસભાની સાથે લોકસભા ચૂંટણી ઉપર પણ છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રસ હવે નવા યુવા ચહેરાઓને પાર્ટીમાં શામેલ કરી રહી...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતમાં પોલેન્ડના કોન્સુલ જનરલ દમીયન ઇરઝીકે સાથે બેઠક...
ગુલાબ વાવાઝોડાની અસરના પગલે (Gulab cyclone effect) રાજ્યના આભ પર ઘેરાયેલા વાદળો હવે વરસવા માંડયા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 190 તાલુકામાં...
સુરત: (Surat) ભારે વરસાદમાં (Rain) છાતીસમા પાણીમાં ઊભા રહીને ડીજીવીસીએલના (DGVCL) કર્મચારીએ (Employee) ડીપી રિપેર (DP Repair) કરી પોતાની કર્તવ્યનિષ્ઠા ઉજાગર કરી...
અત્યાર સુધી ગુલાબ વાવાઝોડાની અસરના લીધે ગુજરાતના આકાશ પર સંકટના વાદળ ઘેરાયા હતા, હવે એક નવી આફત માથે મંડરાઈ રહી છે. ગુલાબની...
જમ્મુ કાશ્મી: (Jammu Kashmir) જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં ચાલી રહેલા સેના (Indian Army) ઓપરેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઉરી ઓપરેશનને...
સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર આજે પોતાનો 92મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમનો જન્મદિવસ આ વખતે ખાસ છે કેમકે તેમનું જૂનું પણ દર્શકો માટે...
સુરત: (Surat) ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) સુરત તાપી નદીમાં (Tapi River) ગઈકાલ સાંજે 4 વાગ્યાથી તબક્કાવાર 2 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ...
દિલ્હી હાઇકોર્ટે (Delhi high court) 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો (Delhi riots) સાથે જોડાયેલા કેસમાં આરોપીને જામીન આપવાનો ઇનકાર (cancel bail application) કર્યો...
પંજાબ (Punjab)માં કોંગ્રેસ (congress) પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. પંજાબ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ (Siddhu)એ પોતાના અધ્યક્ષપદેથી રાજીનામું (resignation) આપી દીધું...
સુરત : રેલવેના અધિકારીઓ સુરત માટેનો દ્વેષ ભાવ છોડી રહ્યા નથી. (Durontto Express) દૂરન્તો એકસ્પ્રેસ એર્નાકુલમ-નિઝામુદ્દીનની ઘોષણા પછી પણ નિયત તારીખે આ...
પંજાબ (Punjab) માં કોંગ્રેસ (congress) ના આંચકા બાદ પૂર્વ મુખ્યમંત્રી (former cm) કેપ્ટન અમરિંદર સિંહે (captain amrinder singh) સંકેત આપ્યો છે કે...
સુરત શહેરની કોલેજમાં ખૂબ જ વિચિત્ર ઘટના બની છે. અહીં એક પરીક્ષામાં ક્લાસના તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં...
સુરત: લોકોને ન્યાય અપાવાનું કામ કરતો વકીલ જ જ્યારે છેતરપિંડીનો ભોગ બને ત્યારે શું કહેવું?, આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે....
અબુધાબી: યુએઇ (UAE)માં રમાઇ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બીજા તબક્કામાં મંગળવારે ક્રિકેટ ચાહકોને ડબલ હેડર (double header)નો ડોઝ મળશે. જેમાં બપોરે...
સુરત: ચોમાસાની સિઝનમાં વરસ્યો નહીં અને હવે સપ્ટેમ્બરમાં (September Heavy Rain) વરસી રહેલો પાછોતરો વરસાદ ભારે હેરાન કરી રહ્યો છે. રસ્તાઓ પર...
મહારાષ્ટ્રના નંદુરબારની સરહદને અડીને આવેલું અંતરિયાળ વિસ્તારનું સંપૂર્ણ આદિવાસી વસતી ધરાવતું ગામ એટલે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનું મોહિની. જે સુરતથી...
શું તમે ક્યારેય વાદળી (blue) કે લીલો (green) કૂતરો જોયો છે? કૂતરો (dog) વિશ્વનો એકમાત્ર પ્રાણી છે જે સૌથી વધુ પ્રેમ (love), દુરુપયોગ...
દીલ એક મંદીર સમાન છે. આપણી પ્રવૃત્તિનું પ્રતિબિંબ એમાં પડતું હોય છે. આપણી માનસિક સ્થિતિ પર અસર કરે તેવા અનેક પરિબળો સક્રિય...
સાહેબગીરી કરનાર કયારેય માનનો અધિકારી હોતો નથી. આપણા વહીવટની ઇમાનદારી વેચી નાંખનાર વહીવટી અધિકારી, ગ્રાહકના મનમાં છુપો રોલ તો હોય જ છે....
હમણાં – હમણાં સુરતના એફ.એમ. રેડિયો ઉપર અવિરત સરકારી જાહેરાતો પ્રસારિત થતી રહે છે. મુંબઇથી પ્રસારિત થતા વિવિધભારતીના ગીત-સંગીતના મનોરંજનના કાર્યક્રમોના પ્રસારણને...
ભગવાનની મૂર્તિ સામે ઊભા રહી, બે હાથ જોડી, આંખો બંધ કરી, ઇચ્છિત વસ્તુની યાચના કરવી તે પ્રાર્થના નથી. બીજા લોકો માટે સતત...
હાલમાં જ મુંબઈની વડી અદાલતે આપેલા આદેશમાં સમાજની માન્યતાને પણ પ્રાધાન્ય અપાયું અને એ માન્યતા સમાચાર પત્રો અને સોશીયલ મિડિયાની હેડલાઈન બની...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
રાજ્યમાં છેલ્લા એક-દોઢ વર્ષથી પ્રવર્તી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં ૧૦,૦૮૨ જેટલા વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા SDRFની જોગવાઇઓમાં ઉમેરો કરી ૫૦,૦૦૦ની સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે. તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ કમિટિની રચના કરી સહાય ચુકવાશે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું.
મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અન્ય દેશો કરતાં ભારતમાં કોરોનાનો મૃત્યુદર પ્રમાણમાં ખૂબ જ ઓછો નોંધાયો છે. ગુજરાતમાં પણ જ્યારથી કોવિડનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ રાજ્ય સરકારની અસરકારક કામગીરી અને સમયબધ્ધ આયોજનના પરિણામે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં કોવિડનો મૃત્યુદર ખૂબ જ ઓછો છે. રાજ્યમાં છેલ્લા બે એક વર્ષથી પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિ અંતર્ગત ૧૦,૦૮૨ જેટલા મૃત્યુ નોંધાયા છે.
કોવિડ-૧૯ માં નોંધાયેલા મૃત્યુ સંદર્ભે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના તા.૨૫-૦૯-૨૦૨૧ના પત્રથી SDRFની હાલની જોગવાઇઓમાં ઉમેરો કરી રૂ. ૫૦,૦૦૦ની સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે. જે સંદર્ભે ગુજરાતમાં આ સહાય ચુકવવા જિલ્લા કક્ષાએ કમિટીની રચના કરી ભારત સરકારની સુચના મુજબ રૂ.૫૦,૦૦૦ની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવાશે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે તમામ જિલ્લાઓમાં કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલો કાર્યરત કરીને પુરતી પથારીની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. મંગળવારે વિધાનસભા ખાતે પ્રશ્નોત્તરીમાં કેટલાક પ્રશ્નમાં માત્ર ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં થયેલ મૃત્યુના આંકડા તેમજ કેટલાક પ્રશ્નોમાં જિલ્લાઓના મૃત્યુના આંકડા માગવામાં આવેલા છે. રાજ્ય સરકારે કોવિડ-૧૯ના કારણે મૃત્યુના જે આંકડા જાહેર કર્યા છે. તેમાં મહાનગરપાલિકા વિસ્તારની વિગતો તેમજ કોવિડ કેર સેન્ટર, કોવિડ હેલ્થ સેન્ટર, તેમજ હોમ આઇસોલેશનમાં થયેલા મૃત્યુના આંકડાઓનો સમાવેશ થાય છે. અમુક જિલ્લાઓમાં પ્રશ્નોત્તરીમાં માત્ર ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં જ થયેલા મૃત્યુના આંકડાઓ માંગવામાં આવેલા છે. તેમાં ખાનગી હોસ્પિટલ તેમજ આઇસોલેશનમાં રહેલા દર્દીઓના મૃત્યુના આંકડાઓનો સમાવેશ થતો નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે આણંદ, જૂનાગઢ, બનાસકાંઠા, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, વલસાડ, દાહોદ, પોરબંદર, ભરૂચ, નર્મદા, મહેસાણા પાટણ, છોટાઉદેપુર, વડોદરા, બોટાદ, ભાવનગર, દેવભૂમિ દ્ધારકા જિલ્લાઓની માત્ર ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં થયેલા મૃત્યુના આંકડાની વિગતો તારાંકિત પ્રશ્નોમાં આપવામાં આવી છે. મહાનગરપાલિમાં કોવિડ-૧૯ના કારણે થયેલા મૃત્યુના આંકડાઓમાં કોઇ વિગતો માંગેલી નથી.
કોવિડ કાળ દરમિયાન કોવિડ-૧૯ અને અન્ય ગંભીર બિમારીના કારણોસર મૃત્યુ નોંધાયુ હોય તેવા તમામ મૃતકોના સંતાનોને સહાયરૂપ થવા માટે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી બાલ સખા યોજના જાહેર કરીને આવા બાળકોને સહાયરૂપ થવાનો નિર્ણય કરાયો હતો. જે હેઠળ મૃતકના એક કરતાં વધુ પ્રત્યેક બાળકોને લાભાર્થી તરીકે સહાય આપવામાં આવે છે.