મંદી-મોંઘવારી-બેરોજગારી જેવી સમસ્યાનો માર સહન કરી રહેલા રાજ્યના નાગરિકો કોરોના મહામારીમાં વધુ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાનગી શાળા-કોલેજોના સંચાલકો વિદ્યાર્થી-વાલીઓ પાસેથી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,15,648 દર્દીઓ સાજા થયા છે. બીજી તરફ સોમવારે કોરોનાના નવા...
રાજ્ય સરકારે સોમવારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર્યુ હતું કે અમરેલી અને દક્ષિણ ગુજરાત વચ્ચે રો-રો ફેરી સર્વિસનું આયોજન કરાયું છે.તાલાલાના ભગાભાઈ બારડના પ્રશ્નના...
વિધાનસભામાં પ્રશ્નોત્તરીગુજરાત ATS દ્વારા તાજેતરમાં ૭૨ કલાકના જાનના જોખમે ઓપરેશન હાથ ધરીને સાત કિલોથી વધુ હેરોઇન જપ્ત કરીને સાતથી વધુ ઈરાનિયન નાગરિકોને...
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર વિધાનસભા ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ભૂજના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વિધાનસભામાં નવમાં સત્રના પ્રથમ...
ગાંધીનગર: (Gandhinagar) બંગાળના ખાડીમાં (Bay of Bangal) સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું (Gulab Cyclone) બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. આ વાવાઝોડું આગામી 24...
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ થઈ જાય ત્યાર બાદ ન્યાત-જાત, ઊંચ-નીચ કશું જ દેખાતું નથી. પ્રેમમાં પાગલ પ્રેમીપંખીડાઓ પોતાના...
સુરત: સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં રોગચાળો (Cholera in Sayan of Olpad, Surat) ફાટી નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અહીંના એક...
સુરત: (Surat) સને 2006માં તાપી નદીમાં ભારે પૂરે અબજો રૂપિયાનું નુકસાન કર્યું હોવા છતાં પણ ઉકાઈ ડેમના મેનેજમેન્ટમાં તંત્રવાહકો હજુ પણ ફાંફા...
સોશિયલ મિડીયામાં અતિલોકપ્રિય એપ્લીકેશન વોટ્સએપને (Whatsapp) લઈને એક મોટી માહિતી સામે આવી છે. વોટ્સએપ (Whatsapp) દ્વારા પ્રાઈવેસી અને સેફ્ટીના મુદ્દે વારંવાર અપડેટ...
સુરત: (Surat) હાલમાં વરસાદ (Rain) ચાલી રહ્યો છે ત્યારે છત્રી રાહદારીની સૌથી મોટી સાથી હોય છે. બીજી તરફ વરસાદ વગર પણ છત્રીનો...
આજે સોમવારથી ગુજરાત વિધાનસભામાં બે દિવસીય ચોમાસું સત્ર ચાલુ થયું છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળની પહેલા જ દિવસે કસોટી...
સુરત: (Surat) આખરે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લે છેલ્લે ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટી સુરતીઓની બ્લડ પ્રેશર વધારી રહી છે. ગઈકાલે એટલેકે રવિવારે રાત્રે...
રવિવારે RCB ની ટીમના બોલર સામે જબરદસ્ત સિક્સ ફટકારનાર મહેન્દ્રસિંહ ધોનીની (Mahendrasinh Dhoni) CSK ટીમના ઓલરાઉન્ડર ખેલાડીએ રીટાયરમેન્ટની જાહેરાત કરી છે. હવે...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાં સૌથી વધારે વરસાદ (Rain) પડતો હતો પરંતુ આ વર્ષે અંકલેશ્વરમાં (Ankleshwar) સૌથી વધારે વરસાદ પડ્યો છે....
પાકિસ્તાન (Pakistan)ના ગ્વાદરમાં મોહમ્મદ અલી જીન્ના (Mo. Ali Jinna)ની પ્રતિમા બોમ્બ (JINNA IDOL BLAST) હુમલામાં નાશ પામી હતી. પાકિસ્તાનમાં પ્રતિબંધિત બલોચ (Baloch) લિબરેશન...
વ્યારા: (Vyara) સોનગઢનાં (Songadh) બોરદા વિસ્તારના ફતેપુર ગામની પ્રા.શાળાના (School) લંપટ આચાર્યએ ધોરણ-૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને સફાઈ કામ માટે શાળામાં બોલાવી શારીરિક...
સુરત: (Surat) શહેરમાં ફરી કોરોનાનો સળવળાટ વધી રહ્યો છે. મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. શહેરમાં પર્યુષણ અને ગણપતિના તહેવારો...
સુરત: (Surat) સુરત શહેર વિસ્તારમાં મહાનગરપાલિકા (Corporation) દ્વારા દબાણ હટાવવાની કામગીરી, ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા તેમજ રખડતાં ઢોરને પકડવા જેવી વિવિધ પ્રકારની...
સુરત: દેશને સ્વતંત્ર થવાને ૭પ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ (Aazadi ka Amrut Mahotsav) ઉજવવામાં આવી રહ્યો...
બે હજાર વર્ષ પહેલાંના ભારતને ‘સોને કી ચીડિયા’ કહેવાતો દેશ હતો. ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાંથી મોગલો અને અંગ્રેજો દ્વારા લૂંટાય એટલું...
સુરત: ઉપરવાસમાં ભારે વરસાદને (Heavy Rain) પગલે સુરતની (Surat) જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક ઉત્તરોત્તર વધી રહી છે. ડેમમાં...
આવું મથાળું વાંચીને જ હસવું આવે કાં?? વાંચવામાં જ થોડું અટપટું લાગે ને!! જો કે એમાં એવું છે કે સ્ત્રીઓ(ના સ્વભાવ અને...
સૃષ્ટિના પ્રારંભથી જ ઈશ્વરના અસ્તિત્વ અંગે વિવિધ મતમતાંતર ચાલે છે. ઘણાં પૂરી શ્રદ્ધા સાથે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે જ્યારે કેટલાંક તેનો ઇન્કાર...
આપણે ભગવાનના વ્યાપક સ્વરૂપને સમજ્યા. તેમાં ભગવાને કહ્યું હતું કે હું સર્વ બુદ્ધિશાળીઓમાં બુદ્ધિ તત્ત્વ છું. આ અંકમાં આપણે માનવની બુદ્ધિ મનથી...
પ્રાચીન કાળમાં ભર્તૃહરિ નામના મહાન રાજા થઇ ગયા. તેઓ બહુ મોટા ધર્માત્મા અને વિદ્વાન હતા. તેમનું સામ્રાજય અતિ વિશાળ હતું. તેમના મહેલો...
વ્યકિતના મૃત્યુ પછીથી તેમને નિમિત્તે શ્રાદ્ધ થાય છે. શ્રાદ્ધ પાછળની મૂળ કલ્પના તો મરનાર વ્યકિતનો સારો વિચાર જો પૂરો થયો ન હોય...
ખેડૂતો વિરૂદ્ધના કાળા કાયદાના વિરોધની આગ સુરત સુધી આવી પહોંચી છે. આજે ઓલપાડ અને કામરેજ હાઈવે પર ખેડૂતો તથા આમ આદમી પાર્ટી...
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન ધીમે ધીમે તેમના કટ્ટર શાસન જેવી શરતોને ફરી લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઘણા બ્યુટી પાર્લરો (beauty parler)ની બહાર...
સુરતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. ગયા અઠવાડિયે અઠવા ઝોનના લુડ્સ કોન્વેન્ટ સ્કૂલની સામે મેઘમયૂર એપાર્ટમેન્ટમાં ચાર દિવસમાં 9 કોરોના પોઝીટીવ કેસ...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
મંદી-મોંઘવારી-બેરોજગારી જેવી સમસ્યાનો માર સહન કરી રહેલા રાજ્યના નાગરિકો કોરોના મહામારીમાં વધુ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાનગી શાળા-કોલેજોના સંચાલકો વિદ્યાર્થી-વાલીઓ પાસેથી બેફામ ફી વસુલે છે. રાજ્યની ખાનગી શાળાઓના મોટાભાગના સંચાલકો રાજ્ય સરકારના આશીર્વાદથી શિક્ષણને વ્યાપારીકરણમાં ધકેલી રહ્યા છે.
રાજ્ય સરકારે ગત શૈક્ષણિક વર્ષમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ૨૫ ટકા ફી માફીનો નિર્ણય કરાયો હતો, તેવી રીતે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ ૨૫ ટકા ફી માફ કરવાનો નિર્ણય તાત્કાલિક જાહેર કરવો જોઈએ તેવી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી.
તેમણે રજૂઆતમાં જણાવ્યું હતુ કે કોરોનાના કારણે રાજ્યમાં મોટી સંખ્યામાં નાગરિકો મૃત્યુ પામ્યા છે. અનેક પરિવારો કોરોનાના કારણે આર્થિક, માનસિક અને સામાજીક રીતે પડી ભાંગ્યા છે, અનેક બાળકો અનાથ થયા છે. કોરોના મહામારીમાં નાગરિકોની પડખે રહી નાગરિકોને મદદ કરવા માટે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ ૨૫ ટકા ફી માફ કરવાનો નિર્ણય તાત્કાલિક જાહેર કરવો જોઈએ.
કોંગ્રેસ દ્વારા આ માંગણીઓ કરાઈ
ગ્યાસુદ્દીન શેખે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના વારસદારને રૂ. ૪ લાખની વળતર સહાય ચૂકવવામાં આવે. રાજ્યમાં કોરોનાના કારણે અવસાન પામેલા સરકારી કર્મચારીઓ અને કોરોના વોરીયર્સના વારસદારો પૈકી કોઈ એકને સત્વરે સરકારી નોકરી આપવામાં આવે.
કોરોનામાં સરકારી ખર્ચે સારવાર ન મળી શકી હોય અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તેવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના લોકોએ ખાનગી હોસ્પિટલમાં લીધેલી સારવારના બિલની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે. કોરોના કાળમાં સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ કરવામાં આવે. સરકારે કોરોનામાં મૃતકોના આંકડા છુપાવવા માટે મૃત્યુના પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય રોગ કે માંદગી દર્શાવી છે, જે સુધારી મૃત્યુનું કારણ કોવિડ-૧૯ દર્શાવી તેમને વળતર આપવું.