વડોદરા : કિશોરીની છેડતી મુદ્દે બેકોમના ટોળા સામ સામે આવી ગયા હતા.સગીરાની સગાઇ હોવા છતાં ઋષભ મોબાઇલ નંબર માંગવા વારંવાર પીછો કરી...
સુરત: કોરોના (Corona) પછી ચાઇના (China)માં પાવર ક્રાઇસિસ (power crisis) અને પર્યાવરણના પ્રશ્નોને લઇ ટેક્સટાઇલ સહિતનાં સેગમેન્ટમાં 45 ટકા પ્રોડક્શન નીચું (production...
વડોદરા : મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ચાલતા પાયોનિયર સિક્યુરિટી કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા સિક્યુરિટીના એક્સ આર્મી મેન કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
વડોદરા : શહેરના જે.પી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કાર્મીનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યાંબાદ સારવાર દરમિયાન મોત...
રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યમાં ”ડિજીટલ ગુજરાત”...
રાજ્ય સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા તલાટી-ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરી હતી, ત્યારબાદ આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી....
ગાંધીનગર મનપાની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. ખાસ કરીને શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા ભાજપ અને કોંગ્રેસ...
રાજ્યમાં શુક્રવારે સૌથી વધુ સુરત મનપા 6 સાથે નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા થયા છે. આમ...
ભારત સરકાર દ્વારા આજે ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિટેનથી (Briten Passengers in India Corona RTPCR Test Compulsory ) આવતા પ્રવાસીઓ માટે...
રોમાનિયાના કાંઠા (Romania Covid Hospital Fire 7 Dead) પર આવેલા શહેર કોન્સ્તાંતાની એક હોસ્પિટલમાં શુક્રવારની સવારે આગ લાગતા ઓછામાં ઓછા 7 કોવિડ-19ના...
દોઢ વર્ષ બાદ માતાજીના ભક્તો ગરબા રમવા માટે આતુર બન્યા છે. રાજ્ય સરકારે શેરીગરબાની (Gujarat Government permit SheriGarba) છૂટ આપી હોય ખૈલેયાઓ...
બે દાયકા બાદ અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનોએ ફરી એકવાર કબ્જો જમાવી દીધો છે. બંદૂકના નાળચે તાલિબાનો શાસન કરી રહ્યાં છે, જેના લીધે...
આવતીકાલે 2 ઓક્ટોબરને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજ્યંતિના (2 October Mahatama Gandhi Birthday ) દિવસથી દેશભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે. ગુજરાત...
રાજકોટના ઉદ્યોગપતિઓનો વાયરલ થયેલા એક વીડિયોએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. રંગીલા રાજકોટના અય્યાશ ઉદ્યોગપતિઓએ અહીંની એક લક્ઝુરીયસ હોટલમાં ન્યૂડ પાર્ટી કરી હતી....
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ઔદ્યોગિક અને સામાજિક વિકાસના હેતુથી દિલ્હી-મુંબઈ વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઈવેનું (Delhi-Mumbai Green Express Highway) નિર્માણ કરવામાં આવી રહ્યું...
દરેક વ્યક્તિનું સપનું કરોડપતિ (Millionaire) બનવાનું હોય છે. ક્યાંકથી ખૂબ રૂપિયા કમાઈ (earning) લેવાની ઈચ્છા દરેક વ્યક્તિને થતી હોય છે. જો તમારે...
સ્વાદના શોખીન સુરતી (Surtie)ઓ દર રવિવારે (weekend) ડુમસ (dumas) અને ઉભરાટ (ubharat)ના દરિયા કિનારે ભજિયા (bhajiya) ખાવાં ઉમટી પડતા હોય છે. હવે...
ગુલાબ (gulab) સાયકલોન (cyclone)ની આડઅસરના લીધે અરબ સાગર (Arabian sea)માં ઉભા થયેલા ડીપ ડિપ્રેશનના લીધે 1 ઓક્ટોબરની મધ્યરાત્રિથી 3 દિવસ ગુજરાત (Gujarat)...
જો કોઈ વ્યક્તિ પૃથ્વી (earth) પર મૃત્યુ પામે છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે અંતિમ સંસ્કાર (funeral) કરવામાં આવે છે જેથી...
Coffee Smells like freshly ground heaven – Jessi Lane Adams કોફીનું નામ સાંભળતાં જ સૌના મગજમાં એક ગજબની તાજગી આવી જાય છે....
ભારતની કોકિલા સ્વર સામ્રાગ્નિ લતાજી 91 વર્ષ પૂરા કરી 92 વર્ષમાં પ્રવેશ્યા. ખૂબ આનંદની ઘડી છે. આ સરસ્વતી માનો અવતાર સમી દેવી...
તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ રાજ કાજ ગુજરાત ‘ અંતર્ગત શ્રી કાર્તિકેય ભટ્ટ સાહેબે ખૂબ જ મુદ્દાની અને સત્ય હકીકત રજૂ...
ભાદરવો મહિનો આવે એટલે કાગડાઓ બધાને યાદ આવે. બધા લોકો કાગડાના સ્વરૂપે પોતાના મૃતક પિતૃઓને ખીર-પુરી ખવડાવે. એમ તો કાગડાનો અવાજ અને...
આપણે શાળામાં પ્રતિજ્ઞા શીખ્યા હતા. ‘બધા ભારતીયો મારાં ભાઇ બહેન છે. છતાં આજે આપણે ભૂલી ગયાં છીએ. ભારતમાં રંગભેદથી પણ વધુ ખતરનાક...
જેમ અનાજના સંગ્રહ માટે અન્ન ભંડાર હોય છે, ખાદીના વેચાણ માટે ખાદી ભંડાર હોય છે. તેવી જ રીતે માણસની માનસિક શકિતરૂપી જ્ઞાનના...
ગણેશોત્સવ પછી સુરતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો અને શહેરના જુદા જુદા વિસ્તારોના 3 એપાર્ટમેન્ટ મનપાએ સીલ કરી દીધા અને અનેક રહેવાસી...
એક ધનિક શેઠે મોટો મહેલ જેવો બંગલો બંધાવ્યો.ચારે બાજુ તેની વાહ વાહ થવા લાગી.શેઠના મનમાં એક ડર સતત રહેતો હતો કે કોઈ...
68 વર્ષ પછી એર ઈન્ડિયા (Air India) હવે ટાટા ગ્રુપ (TATA Group)ની થઈ ગઈ છે. સ્પાઇસ જેટથી વધુ બીડ લગાવી ટાટા ગ્રુપે...
આજના આ ઉદારીકરણ અને ખાનગીકરણના સમયમાં ગાંધીજીના આર્થિક વિચારોનું મહત્ત્વ કેટલું? શું બાપુના સત્ય, અહિંસા, સાદગી, સ્વદેશી જેવા વિચારો આજે વ્યવહારુ કે...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
વડોદરા : કિશોરીની છેડતી મુદ્દે બેકોમના ટોળા સામ સામે આવી ગયા હતા.સગીરાની સગાઇ હોવા છતાં ઋષભ મોબાઇલ નંબર માંગવા વારંવાર પીછો કરી તેને હેરાન કરતો હતો.જુમ્મા મસ્જિદ પાસે રહેતી મુસ્લિમ સગીરાના એક તરફી પ્રેમમાં પાગલ હિન્દુ યુવકે મોબાઇલ નંબર માંગીને હેરાન પરેશાન કરતા મામલો ગરમાયો હતો. યુવકને ઠપકો આપતા બંને કોમના ટોળા એકઠા થઇ જતા વાતાવરણ તંગ બન્યું હતું. પાણીગેટ વેરાઇ માતાના મંદિર પાસે રાણાવાસમાં રહેતો ઋષભ સુનિલ રાણા જુમ્મા મસ્જિદ પાસે રહેતી મુસ્લિમ સગીરાને જોઇને એક તરફી પ્રેમમાં પાગલ બની ગયો હતો.
સગીર વયની મુસ્લિમ કિશોરીએ ઋષભને જણાવ્યું હતું કે તેની સગાઇ તેના સમાજના યુવક સાથે થઇ ગઇ છે છતાં તેના ઘર પાસે ઉભો રો પરેઅવર જવર દરમિયાન એ એક્ટિવા પર પીછો કરતો હતો અને મોબાઇલ નંબર માંગીને જાતી સતામણી કરતો હતો. તા. 25મીના રોજ બેવાગે સગીરાને વિજય વલ્લભ હોસ્પિટલની ગલીમાં ઋષભ બળજબરીથી ઉભી રાખી હતી. સગીરાએ કોઇ પણ પ્રકારના સંબંધ રાખવાની ના પાડતા ઋષભ ઉશ્કેરાઇ ગયો હતો અને બોલાચાલી હતી.
ફફડી ઉઠેલી મુસ્લિમ સગીરાએ તેના પરિવારજનોએ જાણ કરતા મંગેતર સહિતનાઓનું ટોળુ રાણાવાસમાં દોડી આવ્યું હતું અને ઋષભને ઠપકો આપતા સગીરાના પરિવારને બેફામ ગાળો ભાંડવા માંડતા જ બંને કોમના ટોળામાં ઉશ્કેરાઇ વ્યાપી ગયો હતો. બોલાચાલી બાદ મામલો ગરમાતા મારામારીના દ્રશ્ય સર્જાયા હતા. સગીરાની ભાભીનો જોરપૂર્વક હાથ પકડીને મરડી નાખતા ઈજો પહોંચી જતા વાડી પોલીસ કાફલો ઘટતા સ્થળે ધસી આવતા બળપ્રયોગ કરી ટોળા વિખેરી નાખ્યા હતા. સગીરાની ફરિયાદના આધારે છેડતી બાળકોના જાતીય સતામણીના ગુના સંલગ્ન કલમોના આધારે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.