નવી દિલ્હી: સરકારી અને સરકારી મદદથી ચાલતી શાળાઓ (School)માં બાળકો માટેની મધ્યાહ્ન ભોજન (Mid day meal) યોજના હવે પીએમ પોષણ યોજના (PM...
વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ તાલુકા બોડકા ગામમાં રહેતા ખેડૂતને બેંકની ક્રોપ લોન ભરપાઇ કરવા માટે જરૂરી મુડી ન હોવાને કારણે તેણે 15...
વડોદરા: શહેરમાં ઉબડખાબડ રસ્તા તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. તેવામાં હવે આ ખખડધજ રસ્તાઓ ઉપર પેચ વર્કની ચાદર પાથરવા 2.75 કરોડના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેમના પર હુમલો કરવાની એક પણ તક જતી કરતા નથી. તાજેતરમાં મોદી અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે કોઈએ...
સુરત : શહેરના ડ્રીમ પ્રોજેક્ટ (Dream project) એવા મેટ્રો (Metro) રેલ પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે મેટ્રોના ડ્રીમ સિટીથી સરથાણાના...
આપણા લોકલાડીલા ગુજરાત રાજ્યના મૂળ વતની એવા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડા પ્રધાનપદ ઉપર રહીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જ્યારથી તેઓ વડા...
સુરત: સુરત ક્રાઈમ બ્રાંચે (Surat crime branch) શહેરમાં ગુનાઓના આરોપીઓને એક પછી એક દબોચી લેવાનું શરૂ કર્યું છે. ત્યારે કુખ્યાત ગાજીપરા ગેંગ...
વિજાણુ માધ્યમોના કાળઝાળ સમયમાં ટીવી અને સ્માર્ટ મોબાઇલ ફોન ઉપર ચાલતી ડીબેટ જોઇ વાંચીને ગુજરાતમિત્રનાં ચર્ચાપત્રમાં ચાલતા મહામંથનમાં છેલ્લા પાંચ દાયકાથી પણ...
ગુજરાતની દારૂબંધીને લઈને હાઈકોર્ટમાં પી.આઈ.એલ. થઈ છે કે ઘરમાં બેસીને પીવું એ પ્રજાને લોકશાહીમાં મળેલો બંધારણીય અધિકાર છે. પ્રથમ સુનાવણીમાં કોર્ટે એવું...
આપણે ત્યાં એવી ઘણી બાબતો છે જે બધે બનતી હોય છે પણ એના તરફ ધ્યાન અપાતું નથી અને બનાવ બન્યા પછી ઊહાપોહ,ફરિયાદ,...
વસ્તી દિન પ્રતિદિન વધતી જાયછે. જમીન વધતી નથી! થોડા વર્ષોમાં તે ચીનને પાછળ છોડશે. 1951માન 36 કરોડ હતી તે 1991માં 84 કરોડને...
એક કરાટે ક્લાસમાં નાનકડો આઠ વર્ષનો વિભોર; કરાટે શીખવા આવ્યો.નાનો હતો.હાથ નાના.પગ નાના.સરે ધીમે ધીમે શીખવાડવાની શરૂઆત કરી.વિભોર દિલ દઈને શીખતો.સરની ટ્રેનિંગ...
પહેલાંની સરખામણીઍ હવે પ્રવાસની વૃત્તિ લોકોમાં અનેક ગણી વધી છે, જેમાં ઈન્ટરનેટનું મોટું પ્રદાન છે. જાણીતાં-ઓછાં જાણીતાં સ્થળો વિશેની માહિતી, ત્યાં થઈ...
જે વાચકોએ મારા ૨૦૦૮ પહેલાંના લેખ વાંચ્યા હશે તેમને યાદ હશે કે એ સમયે મેં અનેક વાર લખ્યું હતું કે ચીની રાજ્યવ્યવસ્થા...
ગુજરાતમાં ભૂતકાળમાં કેટલાક વાવાઝોડાએ ભારે અસર જરૂર કરી છે પરંતુ ગુજરાત અને વાવાઝોડાને આમ સંબંધ ઓછો છે. વાવાઝોડા દ્વારા પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા,...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આજે વિયેતનામના ભારત સ્થિત રાજદૂત-એમ્બેસેડર શ્રીયુત ફામ સ્નાહ ચૌઉએ ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. સીએમ પટેલને રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો...
ગુલાબ વાવાઝોડાની સિસ્ટમમાંથી છૂટી પડેલી લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં હવે શાહિન વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે. આવતીકાલે રાત્રી સુધીમા શાહિન વાવાઝોડું પ્રતિ...
સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા હવે આગામી વર્ષે યોજાનાર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આવતીકાલથી દાદાની સરકારના નવા નીમાયેલા...
દેશ અને ગુજરાતમાં ભાજપનું શાસન છે, ત્યારે જનતા પરેશાન થઈ ઊઠી છે. મોંઘવારીના મારથી સામાન્ય, મધ્યમ વર્ગના પરિવારોનું જીવન જીવવાનું મુશ્કેલ બન્યું...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ર ઓકટોબરે રાજ્યભરમાં ખાસ ગ્રામસભાઓનું આયોજન રાજ્યની ૧૪,રપ૦ ગ્રામ પંચાયતોમાં કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની...
સુરત: (Surat) ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના દરિયા (Beach) કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તથા 50 થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકવાની...
સુરત: (Surat) ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં સેટ થયેલા ગુલાબ સાયકલોનની (Gulab Cyclone) અસરને પગલે ઠેરઠેર આભ ફાટે તેવી રીતે વરસાદ વરસયો...
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વન ડેમાં મળેલી જીત પછી આત્મવિશ્વાસ સભર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગુરૂવારથી અહીં યજમાન ઓસ્ટ્રેલિયા સામે શરૂ...
વાપી-વલસાડ: (Vapi Valsad) વલસાડમાં ગત મોડીરાતથી શરૂ થયેલા ભારે વરસાદને (Rain) લઈ સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું. રાત્રિના 12 થી...
હાલમાં દેશમાં કોરોના રસીની ઝૂંબેશ ખૂબ જોરમાં ચાલી રહી છે. રોજ લાખો-કરોડો લોકોને રસી મૂકવામાં આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારા...
આજે શહેરના એક ટીઆરબી જવાનનો (Surat TRB Guard audio clip goes viral) ઓડિયો વાયરલ થયો છે. આ જવાન પોતે શહેરના એક ઉચ્ચ...
સુરત: (Surat) ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં (Tapi River) ભલે 2 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હોય પરંતુ શહેરમાં હાલ વરસાદી (Rain) આફત...
સુરત: (Surat) સુરતીઓએ અનેક પૂર જોયા છે. અનેકવાર ડૂબીને સુરત ફરી કોરુંકટ થયું છે. પણ જ્યારે સુરત ડૂબે છે ત્યારે… ત્યારે ભલભલાને...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં ભારે વરસાદ (Heavy Rain)ના કારણે સમગ્ર રાજ્યમાં પાયમાલી જોવા મળી રહી છે. બે દિવસથી સતત વરસતા વરસાદે રાજ્યના ઘણા ગ્રામીણ વિસ્તારો...
ગુલાબ વાવાઝોડા નબળું પડ્યું છે (Gulab cyclon) પરંતુ તેની આડઅસર રૂપે અરબ સાગરમાં શાહીન નામનું વાવાઝોડું (Shahin Storm) સર્જાયું છે. આ વાવાઝોડાના...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
નવી દિલ્હી: સરકારી અને સરકારી મદદથી ચાલતી શાળાઓ (School)માં બાળકો માટેની મધ્યાહ્ન ભોજન (Mid day meal) યોજના હવે પીએમ પોષણ યોજના (PM Poshan Scheme) તરીકે ઓળખાશે અને એમાં પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો (Primary studetns)ને પણ આવરી લેવાશે. અગાઉ આ યોજનાનું નામ ‘નેશનલ સ્કીમ ફોર મિડ ડે મીલ ઈન સ્કૂલ્સ’ હતું જે મધ્યાહ્ન ભોજન યોજના (Mid day meal scheme) તરીકે જાણીતી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કૅબિનેટ સમિતિ (CCEA)એ કેન્દ્ર સરકાર તરફથી રૂ. 54061.73 કરોડ અને રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટીતંત્રો તરફથી રૂ. 31733.17 કરોડના નાણાકીય ખર્ચ સાથે 2021-22થી 2025-26ના સમયગાળાના પાંચ વર્ષો માટે ‘નેશનલ સ્કીમ ફોર પીએમ પોષણ ઈન સ્કૂલ્સ’ને ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર અનાજ પરનો વધારાનો રૂ. 45000 કરોડનો ખર્ચ પણ વહન કરશે, આથી યોજનાનું કૂલ બજેટ રૂ. 1,30,794.90 કરોડનું હશે.

સરકારી અને સરકારી સહાયવાળી શાળાઓમાં 2021-22થી 2025-26 સુધી એક ગરમ રાંધેલું ભોજન પૂરું પાડવા માટે આજે સીસીઈએએ પીએમ પોષણ સ્કીમને મંજૂરી આપી હતી. આ કેન્દ્ર પુરસ્કૃત યોજના છે કે સરકારી, સરકારી સહાયથી ચાલતી શાળાઓના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા તમામ બાળકોને આવરી લે છે. સમગ્ર દેશમાં 11.20 લાખ શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 11.80 કરોડ બાળકોને આ યોજના આવરી લે છે. 2020-21 દરમ્યાન ભારત સરકારે આ યોજનામાં રૂ. 24400 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું જેમાં અનાજ પરનો રૂ. 11500 કરોડના ખર્ચનો સમાવેશ થાય છે.

i.) આ યોજનાને પ્રાથમિક વર્ગોના તમામ 11.80 કરોડ બાળકો ઉપરાંત પૂર્વ પ્રાથમિક કે સરકારી અને સરકારી સહાયથી ચાલતી પ્રાથમિક શાળાઓની બાળ વાટિકામાં અભ્યાસ કરતા બાળકો સુધી લંબાવવાની દરખાસ્ત છે.
ii.) તિથિભોજનના વિચારને વ્યાપક રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે. તિથિભોજન એ સામુદાયિક સહભાગિતાનો કાર્યક્રમ છે જેમાં લોકો ખાસ પ્રસંગો/તહેવારોએ બાળકોને વિશેષ ભોજન પૂરું પાડે છે.
iii.) પ્રકૃતિ અને બાગાયતનો બાળકોને પહેલવહેલો અનુભવ મળે એ માટે સરકાર શાળાઓમાં શાળા પોષણ વાટિકાઓના વિકાસને ઉત્તેજન આપી રહી છે. આ વાટિકાઓની નીપજને આ યોજનામાં ઉપયોગ કરીને વધારાના સૂક્ષ્મ પોષકો પૂરાં પડાય છે. શાળા પોષણ વાટિકાઓ 3 લાખથી વધુ શાળાઓમાં પહેલેથી વિક્સાવી દેવાઇ છે.
iv.) તમામ જિલ્લાઓમાં યોજનાનું સામાજિક ઑડિટ ફરજિયાત બનાવાયું છે.
v.) આકાંક્ષી જિલ્લાઓમાં અને એનેમિયા વધારે પ્રવર્તે છે એવા જિલ્લાઓમાં બાળકોને પૂરક પોષણ વસ્તુઓ પૂરી પાડવા માટે ખાસ જોગવાઇ કરવામાં આવી છે.
vi.) વંશીય વાનગીઓ અને સ્થાનિક રીતે ઉપલબ્ધ શાકભાજી અને ઘટકો આધારિત નવીન મેન્યુઝને ઉત્તેજન આપવા માટે ગામ સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી તમામ સ્તરે રાંધણ સ્પર્ધાઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
vii.)આત્મનિર્ભર ભારત માટે વોકલ ફોર લૉકલ: ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ) અને મહિલા સ્વ સહાય જૂથોની સામેલગીરીને આ યોજનાના અમલીકરણમાં પ્રોત્સાહિત કરાશે. સ્થાનિક આર્થિક વિકાસને વેગ માટે સ્થાનિક રીતે ઉગાડાયેલ પરંપરાગત ખાદ્ય વસ્તુઓને પ્રોત્સાહિત કરાશે.