પૂનમ ઢીલ્લોન હવે ફિલ્મોમાં દેખાતી નથી પણ હવે તેનો દિકરો અનમોલ ઢીલ્લોન સંજય લીલા ભણસાલીની ફિલ્મથી હીરો તરીકે દેખાશે. આ અનમોલે ધાર્યું...
દરેક કળાકારે ટકવા માટે પોતપોતાનો અભિગમ અપનાવવો પડે છે. વિત્યા દોઢ-બેવર્ષમાં બધાએ પોતાની રીતનો સંઘર્ષ કર્યો છે. સોનાલી સેગીલનો કિસ્સો પણ એવો...
ભારતના કિસાનોની આવક બમણી કરી આપવાના નામે તેમની સાથે બહુ મોટી રમત રમાઈ રહી છે. ૨૦૧૪ માં ભાજપના મોરચાની સરકાર સત્તા પર...
જયારે એક છોકરી લગ્ન કરીને પોતાના પતિના ઘરે આવે છે ત્યારે તે પોતાનું બધું જ ત્યાં જ મૂકીને આવે છે. પારકા ઘરને...
આજે બધાની બિમારી અલગ છે, દવા ને દુવાની, પટારી અલગ છે… કવિ તરુ મિસ્ત્રી સાંપ્રત સમયમાં, સમગ્ર માનવજાત વિવિધ પ્રકારની શારીરિક, માનસિક,...
સોશ્યલ મીડિયાના એક ફરતા મેસેજ મુજબ માત્ર કેરળ સરકારી હોસ્પિટલમાં જન્મેલ બાળકોની વિગત ચોંકાવી દેનાર રજૂ કરેલ છે. જે કામ સિત્તેર વર્ષથી...
સરકારી કર્મચારીઓના પગાર અને મોંઘવારી ભથ્થા બાબત તેમજ તેના નિવૃત્ત પેન્શનરોના વધતા જતા પેન્શન બાબત સરકાર સમયાંતરે તેમાં વધારાની જાહેરાત કરતી જ...
‘ગુજરાતમિત્ર’ બહોળો વાચક વર્ગ તો ધરાવે જ છે, સાથોસાથ ચર્ચાપત્ર વિભાગ પણ એટલો જ લોકપ્રિય છે. વાચકોના આ પ્રિય વિભાગમાં તા. ૨૨...
આઝાદી પછી આપણા દેશમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. તેની સાથે સાથે વિદ્યાર્થીઓની સમસ્યા પણ વધતી ગઇ છે. આજના મોંઘવારીના જમાનામાં શિક્ષણ ખૂબ...
એક દિવસ ગણિતના શિક્ષકે પોતાના વર્ગમાં આવીને કહ્યું, ‘આજે હું તમને એક એવો સવાલ પૂછવાનો છું જે ખૂબ જ અઘરો છે.આ દાખલો...
વૉશિંગ્ટન: રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) જાહેરાત કરવા માટે તૈયાર છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ (US) 1 અબજ ડોઝ વિશ્વ સાથે શેર કરવા...
કહાણી એની એ જ છે, પાત્રો પણ એનાં એ જ. વન, તેમાંથી પસાર થતો ધોરીમાર્ગ, તેના વિસ્તરણ માટેનું આયોજન, એ અંગેની અધિકૃત...
એ તો બહુ સ્પષ્ટ થઇ ચૂકયું છે કે દુનિયાના જે પણ દેશોમાં હવે ચૂંટણી થશે તેની પર સહુથી મોટો પ્રભાવ કોરોનાનો જ...
કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી ચાલી રહેલી ચર્ચાઓનો હવે છેદ ઉડી ગયો છે. એઈમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ એવું કહી દીધું છે...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ નાની ભાગોળ તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લાં પંદરેક દિવસથી પીવાના પાણીનો એક વખતનો સપ્લાય પાલિકાતંત્ર દ્વારા...
પાકિસ્તાન (Pakistan) પ્રવાસને ન્યૂઝીલેન્ડ (New Zealand)ની ટીમે રદ કરતા પાકિસ્તન દ્વારા પોતાના બચાવમાં અવનવા કારણો બહાર પાડવામાં આવી રહ્યા છે, ત્યારે હવે...
આણંદ : લુણાવાડાના નાના સોનેલા ગામે રહેતા બે ભાઈએ તેના ઘર પાસે આવેલી ખુલ્લી જમીન પચાવી પાડી તેના પર મકાન બાંધી દીધું...
આણંદ : આણંદના ફોટોગ્રાફરે તેના વકિલ અને તબીબ મિત્ર સાથે મળી યુવતીના અશ્લીલ ફોટા પાડી ચાર વરસ સુધી શારીરિક શોષણ કર્યું હતુ....
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે સર્વત્ર પાણી પાણી છવાઈ ગયાં હતાં. ડેમ, નદી, નાળા...
સુરતમાં 5000 રેમડેસિવિર ( REMDESIVIR ) ઇન્જેક્શન રાખવા મામલે પરેશ ધાનાણી ( PARESH DHANANI )એ સી.આર પાટીલ ( C R PATIL )...
કાલોલ: કાલોલ શહેરમાંથી પસાર થતા હાઈવે સ્થિત મુખ્ય ગટર લાઈનમાં વરસાદી પાણીના ભરાવાને પગલે ગટરો ઊભરાઈ જવાથી હાઇવે પર ગંદકીની રેલમછેલ સર્જાઈ...
કાલોલ: કાલોલ જીઆઇડીસીમાં આવેલી પંચમહાલ સ્ટીલ નામની કંપની મા થી બુધવારના રોજ બપોરના સુમારે ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં રોડ...
લીમખેડા: દાહોદ તાલુકાના ખરોડ ગામે રહેતા લાલુભાઇ જોખનાભાઈ નીનામા તેમની જીજે 23 W 8005 નંબરની પીકઅપ ગાડીમાં પરિવારજનો સાથે પાવાગઢ માતાજીના દર્શન...
વડોદરા : કેટલાય સમયથી ચાલી રહેલા બરોડા ડેરી વિવાદમાં આખરે પાટીલની ધાક કામ કરી ગઈ, બરોડા ડેરીના દંગલમાં સુખદ નિવેડો આવ્યો હતો...
વડોદરા : શહેરના મધ્યમાં આવેલ ઐતિહાસિક ચારદરવાજા વિસ્તારમાં આવેલ લહેરીપુરા દરવાજાની છત રવિવારે મોડીરાત્રે ધારાશયી થતાં તેના રિસ્ટોરેશનની કામગીરી અંગે વડોદરાના મેયર,...
વડોદરા : ૧૭ જુનના રોજ ભારે પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ફતેગંજ કારેલીબાગ જવાના રોડ પર ગ્રેન્ટ્રી ગેટ ધરાશય થઇ ગયો...
વડોદરા : વડોદરા સહિત મધ્યગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ચાલુ રહેલા વરસાદના પગલે નદી-નાળાઓ ભરાઇ ગયા છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ઢાઢર...
હાલોલ : એસટી ડ્રાયવર પાસે ડેપો મેનેજર હેમંત પટેલે રૂટ બદલવા અંગે 10,000/- રૂપિયા લાંચની માંગણી કરતા એસટી ડ્રાયવર એક જિલ્લા એ.સી.બી.પોલીસનો...
વડોદરા : વડોદરાજિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે અનેક ગામોમાં ઘૂંટણ સમાં પાણી ભરાયા છે.જેમાં વડોદરાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે...
વડોદરા: યુનોના સમર્થન થી દર વર્ષે ૨૩ મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ સંકેત ભાષા દિવસ એટલે કે વર્લ્ડ સાઈન લેન્ગવેજ દિવસ ઉજવવામાં આવે...
ઝઘડિયા GIDCમાં નાઇટ્રેક્સ પ્લાન્ટ બ્લાસ્ટથી ધણધણ્યો, કેટલાક કામદારો ઇજાગ્રસ્ત
નવા બજારમાં હોમ ડેકોરની દુકાન ભડકે બળી, લાખોનું નુકસાન
ફતેગંજ વિસ્તારમાં ટેક્સી પાર્સિંગ કારનો અકસ્માત, ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ
મુજમહુડા વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
પૂનમ ઢીલ્લોન હવે ફિલ્મોમાં દેખાતી નથી પણ હવે તેનો દિકરો અનમોલ ઢીલ્લોન સંજય લીલા ભણસાલીની ફિલ્મથી હીરો તરીકે દેખાશે. આ અનમોલે ધાર્યું હોત તો ઠકારીયા અટક પણ રાખી હોત કારણ કે ઇન્દ્રકુમાર સાથે ઘણી ફિલ્મો બનાવનાર અશોક ઠકારીયાના પૂનમ ઢીલ્લોન સાથેના સંબંધથી તે પેદા થયો છે. પણ અનમોલ હજુ નાનો હતો ત્યારે જ પૂનમ-અશોક છૂટા પડી ગયેલા અને માએ જ તેને મોટો કર્યો એટલે તેણે માની અટક અપનાવી છે.
અનમોલ લોસ એંજલસમાં ભણ્યો છે અને ત્યારે તે પણ મુંબઇની એક છોકરીના પ્રેમમાં હતો પણ એ ઓનલાઇન પ્રેમ હતો અને તેને મળવા એકવાર પ્રેમિકાને જણાવ્યા વિના મુંબઇ આવી ગયેલો. અટક ઢીલ્લોન છે અને અડધો પંજાબી છે એટલે પંજાબી ફિલ્મ‘ડબલ કા ટ્રબલ’માં તેણે નાની ભૂમિકાથી શરૂઆત કરેલી ત્યાર પછી ‘દિલ હી તો હે’ નામની ટી.વી. સિરીયલમાં ય કામ કરેલું. જો કે તે એકટર બનવા માંગતો હતો પણ મા પૂનમ ઢીલ્લોન કહેતી કે સ્ટડી પૂરી કરી લે. સ્ટડી પૂરી કરી પછી તેણે ઓડીશન આપવા માંડયા અને સંજય લીલા ભણસાલીએ જયારે તેને પસંદ કર્યો તો થયું કે હવે ખરી શરૂઆત થશે.
અલબત્ત ભણશાલી જે ફિલ્મ બનાવવાના હતા તેના દિગ્દર્શક તરનવીર સીંઘ પણ નવા જ હતા એજ રીતે તેની હીરોઇન તરીકે જેની પસંદ થઇ તે જતલેખા મલ્હોત્રા પણ નવી જ હતી. ‘કાર્તિક કોલિંગ કાર્તિક’ અને ‘યે જવાની હે દિવાની’માં સહાયક દિગ્દર્શક રહેલા તરણવીરે ‘ટયુઝ ડે ફ્રાઇડે’ની પટકથા લખી હતી જે ભણશાલી પ્રોડકશનમં કામ કરતા એકે વાંચી અને ભણસાલી સાથે મિટીંગ થઇ અને નક્કી થયું કે તેઓ આ પટકથા પરની ફિલ્મ બનાવશે. અનમોલને જો કે તેણે નક્કી નહોતો કર્યો બલ્કે ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી વડે ઓળખ થઇ હતી પણ જેવો તેનો જોયો કે તરત પાકુ થઇ ગયું કે તે ફિલ્મનો હીરો હશે. હવે ફિલ્મ તૈયાર થઇ ચુકી છે ને માને છે કે જેવી તે રિલીઝ થશે કે લોકો અનમોલ અને જતલેખા વિશે પૂછશે.