સુરત: કોરોના સંક્રમણના દોઢ વર્ષ પછી કાપડ ઉદ્યોગમાં (Surat Textile Market) રો મટીરીયલના ભાવ વધારા છતાં તેજી જોવા મળી રહી છે. તેને...
સોમવારે સવારથી દેશના અનેક રાજ્યોમાં ખેડૂતો દ્વારા રેલ રોકો (Farmers Rail Stop Movement)આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. લખમીપુર ખેરીની (Lakhmipur Kheri) ઘટનાના...
સુરત: દિવાળી વેકેશનમાં (Diwali Vacation) ગોવાના (Goa) પ્રવાસે જવા માંગતા સુરતીઓ માટે ખુશખબર છે. સુરતીઓ ગોવા સરળતાથી જઈ શકે તે માટે રેલવે...
સુરત: જો તમે આ દિવાળી વેકેશનમાં સુરતથી બાય એર કશેક જવા માંગતા હોવ અને ફ્લાઈટનું બુકિંગ કરાવી દીધું હોય તો જરા એક...
સોમવારે મળસ્કે 4 કલાકે સુરતના કડોદરા જીઆઈડીસીમાં (Kadodara GIDC) આવેલી વિવા પ્રોસેસ (Viva Process) નામની કંપનીમાં આગ (Fire) ફાટી નીકળી હતી. આ...
સુરત: (Surat) પાંડેસરા પ્રમુખ પાર્ક ખાતે મારુતિનંદન નામે ગેરકાયદેસર ચાલતી મિલને (Mill) જીપીસીબીએ (GPCB) ક્લોઝર આપી છતાં હજી ધમધમી રહી હોવાનું સામે...
વાપી: (Vapi) સેલવાસમાં લોકસભાની પેટા ચૂંટણીમાં (Election) કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પ્રભારી તરીકે ભાજપે મોકલ્યા છે. પરંતુ ચૂંટણીને બદલે લોકો તેમના...
સુરત: (Surat) શરદ પૂર્ણિમાની (Sharad Purnima) રાત્રે ચંદ્રના અજવાળાના સાનિધ્યમાં દેશી ઘીની ઘારી (Ghari), ફરસાણ અને દૂધપાક ખાવાની સુરતીઓમાં દાયકાઓથી પરંપરા ચાલી...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત આહવા પંથકમાં રવિવારે છૂટોછવાયો પાછોતરો વરસાદ (Rain) પડતા પંથકોમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ...
તિરૂવનંતપુરમ: કેરળમાં (Kerala) વરસાદ (Rain) સતત તબાહી મચાવી રહ્યો છે. દક્ષિણ અને મધ્ય કેરળમાં સતત વરસાદના કારણે ઘણા ભાગોમાં પૂર અને ભૂસ્ખલન...
કેવડિયા (Kevadia) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવા માંગતા હોવ તો પહેલા આટલું જાણી લેજો. રાષ્ટ્રીય એકતા દિવસની (Rashtriya Ekta Diwas) ઉજવણીને...
મુંબઈ: (Mumbai) આર્યન ખાનને (Aryan Khan) જામીન મળશે કે નહીં તે અંગેનો નિર્ણય હવે 20 ઓક્ટોબરે થશે. દરમ્યાન જેલમાં આર્યન ખાનનું કાઉન્સિલિંગ...
દેહરાદૂન: હવામાન વિભાગે 17 ઓક્ટોબર રવિવારથી બે-ત્રણ દિવસ ઉત્તરાખંડમાં (Uttarakhand) ચારધામ (Char Dham) સહિત મોટાભાગના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની (Heavy Rain) ચેતવણી...
મહાભારત કાળથી શરૂ થયેલી ગાંધીનગરના રૂપાલ ગામની પલ્લીની પંરપરા ગઈકાલે દશેરાની રાત્રે પણ જાળવીને રૂપાલમાં માત્ર ગ્રામજનોની ઉપસ્થિતિમાં માતાજીની પલ્લી નીકળી હતી....
અમદાવાદ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી મામલે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ એનએસયુઆઇ દ્વારા લગાવવામાં આવ્યો હતો. આજે એનએસયુઆઇના...
નવી દિલ્હીમાં કોંગ્રેસ (Congress) વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ગુજરાતના (Gujarat) મામલે પણ ચર્ચા થઈ હોવાની માહિતી મળી છે. ખાસ કરીને...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારની જુદી જુદી કચેરીઓ બોર્ડ, કોર્પોરેશન, ગ્રાન્ડેટ સંસ્થાઓ તથા પંચાયતોમાં જો પતિ – પત્ની જુદા જુદા સ્થળે ફરજ (Job)...
સુરત: (Surat) મંત્રીપદ પરથી નીચે ઉતરતા જ વરાછા વિધાનસભાના ધારાસભ્ય (MLA) કુમાર કાનાણીના રંગરૂપ બદલાયા છે. ગુજરાત (Gujarat) રાજ્યનું સમગ્ર મંત્રીમંડળમાં ફેરપલટો...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) હવે ધીરે ધીરે ચોમાસુ વિદાય તરફ છે ત્યારે દશેરાની રાત્રિથી જ ગુજરાતમાં શિયાળાનું (Winter) આગમન થઈ ચૂકયું છે....
સુરત: (Surat) સુરત શહેરમાં ઠંડીનું (Winter) આગમન થઈ ચૂક્યું છે. બે દિવસથી તાપમાનમાં (Temperature) ઘટાડો નોંધાયા બાદ આજે રાતનું તાપમાન 3 ડિગ્રી...
સુરત: (Surat) ડાયરેકટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝ (ડીજીટીઆર) દ્વારા બે મહિના પહેલા પોલિએસ્ટર સ્પન યાર્ન (Yarn) (પીએસવાય) પર એન્ટિ ડમ્પિંગ ડયુટી...
સુરત: (Surat) ગૃહ રાજ્યમંત્રી (Home Minister) હર્ષ સંઘવી (Harsh Sanghvi) દ્વારા સામાન્ય લોકોની સમસ્યાને ગંભીરતાથી લઈ તેની ઉપર તુરંત કાર્યવાહી કરવાનો વધુ...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લામાં (Surat District) કોરોનાના કેસોમાં (Corona Case) વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ બારડોલીમાં પણ કોરોનાના કેસોમાં ધીમી...
સુરત: (Surat) સુરત શહેરનું રાજકીય કદ હમણા-હમણા બહુ વધી ગયું છે. ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સુરતના, રાજ્યના મંત્રીમંડળમાં ચાર મંત્રી સુરતના અને...
ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદેથી રવિ શાસ્ત્રીને હટાવી દેવાનું લગભગ ફાઈનલ થઈ ગયું છે. T-20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રીને હટાવીને નવા કોચની...
સુરત: (Surat) સરથાણામાં લોન કન્સલ્ટિંગ એજન્ટની પાસેથી લોનના (Loan) આપેલા રૂા. 1 કરોડ પરત મેળવવા માટે તેનું અપહરણ કરીને બે પ્રોપર્ટી લખાવી...
એકતરફ સ્કૂલ, ટ્યૂશનમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની વાતો થઈ રહી છે ત્યાં બીજી તરફ બાળકોમાં કોરોના સંક્રમણના કેસ દિનપ્રતિદિન વધી રહ્યાં છે....
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર વાયુ પ્રદૂષણની (Pollution) બૂમ ઊઠી રહી છે. ત્યારે ફરી એકવાર વાયુ પ્રદૂષણ જોખમી આંકની પાસે પહોંચતાં...
સુરત: (Surat) એચપીએચટી સિન્થેટિક ડાયમંડમાં (Diamond) જેમ ચીનની મોનોપોલી છે તેમ સીવીડી લેબગ્રોન ડાયમંડમાં (Labgron Diamond) સુરતની મોનોપોલી છે. સુરતમાં 300 જેટલાં...
સુરત: (Surat) ઓનલાઇન લોન (Online Loan) મેળવતા લોકો માટે લાલબત્તીસમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડિંડોલીમાં રહેતી એક મહિલાએ બજાજ ફાયનાન્સની ઓનલાઇન વેબસાઇટ...
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સુરત: કોરોના સંક્રમણના દોઢ વર્ષ પછી કાપડ ઉદ્યોગમાં (Surat Textile Market) રો મટીરીયલના ભાવ વધારા છતાં તેજી જોવા મળી રહી છે. તેને પગલે કાપડના વેપારીઓએ દિવાળી વેકેશન (Diwali Vacation) ટૂંકુ રાખવાનો નિર્ણય લીધો છે.
દિવાળી પછી પણ તહેવારો અને લગ્નસરાના મુર્હૂત હોવાથી કાપડના વેપારીઓએ 4 થી 9 નવેમ્બર સુધી ટૂંકુ દિવાળી વેકેશન રાખવાનું નક્કી કર્યું છે અને 10 નવેમ્બરથી કાપડ માર્કેટ ફરી શરૂ થશે. કોરોનાને લીધે ગયા વર્ષે દિવાળી, ક્રિસમસ, રમઝાન, આડી, દુર્ગાપૂજા સહિતના તહેવારોનો વેપાર બંધ રહ્યો હતો. સ્કૂલો બંધ રહેતા યુનિફોર્મના કાપડની ખરીદી પણ અટકી હતી. હવે સ્કૂલો રાબેતા મુજબ થઇ રહી હોવાથી કાપડ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.

નવેમ્બર ડિસેમ્બરમાં લગ્નસરા અને તહેવારોની સિઝન હોવાથી કાપડના વેપારીઓ પાછલા દોઢ વર્ષની ખોટ આ તેજીમાં સરભર કરવા માંગે છે. ઉત્તર અને દક્ષિણ ભારતના ઓર્ડરને જોતા કાપડની મિલોમાં ગ્રે કાપડનો ભરાવો થયો છે. તેને લીધે સુરતની ડાઇંગ મિલો પણ માત્ર દસથી બાર દિવસનું ટૂંકું વેકેશન રાખવા માંગે છે. બહારગામની તેજીને લીધે કોરોનાકાળ દરમિયાન પડી રહેલો જૂનો સ્ટોક ડિસ્કાઉન્ટ ભાવે ક્લિયર થઇ ગયો છે. દિવાળી પછી લગ્નસરા અને પોંગલની અને તે પછી હોળી પર્વેની ખરીદી થઇ શકે છે.
ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે દિવાળી અને લગ્નસરાની સિઝનને લીધે દક્ષિણ ભારત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કાપડના પાર્સલની ડિલિવરી વધી છે. લગ્નસરા અને પોંગલનો પણ સારો વેપાર થવાની અપેક્ષા છે. વેપારીઓ ગયા વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાંચ દિવસનું ટૂંકુ વેકેશન રાખવા માગ કરી રહ્યા છે. 4 ઓકટોબરે મુર્હૂતના સોદા માટે માર્કેટ ખોલી બંધ કરવામાં આવશે અને 10 નવેમ્બર મુર્હૂત સાથે માર્કેટ ફરી ખોલવામાં આવશે.