સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) હરિયાળો પ્રદેશ છે. અહીં પ્રવાસીઓ (Tourist) માટે હરવા ફરવા અને જોવાલાયક સ્થળોનુ પ્રસાશન અને...
શાહરૂખ ખાનના (Shahrukh Khan Son) પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drugs Case) મુખ્ય સાક્ષી વિજય પગારેએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે....
બેન્ગોર (યુકે): અમેરિકામાં (America) કરાયેલી નવી શોધમાં (Research) સામે આવ્યું છે કે સફેદ પૂંછડીવાળા હરણ સાર્સ-કોવી-2થી સંક્રમિત થયા હતાં આ વાયરસ માનવમાં...
સુરત: (Surat) કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટની જોગવાઇ 1988માં સુધારો કરી ઓટોરિક્ષા (Auto Rickshaw) માટે મિનિમમ ભાડુ 1.2 કિલોમીટર માટે 18...
સુરત: (Surat) પોલિએસ્ટર સ્પન યાર્ન પર 20 ટકા એન્ટી ડમ્પિંગ ડયુટી (Anti dumping duty) લાગુ કરવાના ડીજીટીઆરના ચૂકાદા પછી ગઇકાલે કેન્દ્રના ટેક્સટાઇલ...
સુરતઃ (Surat) વિશ્વમાં વિકાસની ગતિમાં ત્રીજા ક્રમે પહોંચી ગયેલા સુરતમાં ફરવાલાયક સ્થળોની બાબતે ઘણું પાછળ છે. તેથી હવે સરકાર અને મનપા દ્વારા...
ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સનું (Drugs) દૂષણ ચલાવી લેવાશે નહીં. ડ્રગ્સ રેકેટ ચલાવનારા માફિયાઓ પર પોલીસની (Police) નજર છે. રાજ્યના જે યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં...
શહેરના ચોકબજાર સોનિફળિયા સ્થિત પ્રસિદ્ધ શૂટિંગ-શર્ટિંગની પેઢી ટીનએજર્સ ટેલરના માલિક નટુભાઈ ટેલરનું સોની ફળીયા ખાતે પાલિકાની ડ્રેનેજ ગાડીની અડફેટે નિધન થયું છે....
સુરત : વેસુમાં બલ્લર હાઉસ સ્થિત આગામી 25 થી 29 નવેમ્બર દરમ્યાન થનારા 74 સામુહિક દીક્ષા ઉત્સવ માટે નિર્મિત અધ્યાત્મ નગરી, જ્યાં...
મહિલાઓના (Women) ટૂંકા વસ્ત્રો (Short Clothes) પહેરવા પર પ્રતિબંધ (Ban) મૂકાતો હોય એવું જોવા અને સાંભળવા મળ્યું છે પરંતુ તમે ક્યારેય એવું...
છઠનો તહેવાર કારતક માસના શુક્લ પક્ષની છઠ્ઠના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે છઠનો તહેવાર 10 નવેમ્બરે ઉજવવામાં આવી રહ્યો છે. 8મી નવેમ્બરથી છઠ...
આર્યન ખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drugs Case) માંડ શાંત પડ્યો ત્યાં હવે રાજકીય યુદ્ધ (Political War) શરૂ થઈ ગયું છે. નવાબ...
સુરત: અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને સુરત (Surat) મહાપાલિકા દ્વારા પાર્લેપોઈન્ટ (Parle point) ખાતે ફ્લાય ઓવર બ્રિજની નીચે બ્યુટિફિકેશન તેમજ...
હજુ થોડા સમય પહેલાં પંજાબ ડ્રગ્સ (Drugs) માટે બદનામ હતું. સરહદ પારથી પંજાબમાં ડ્ર્ગ્સ ઠલવાતું હતું જે બાદમાં આખાય દેશમાં પહોંચાડવામાં આવતું...
વડોદરા : વડોદરા કોર્પોરેશનમાં 25 વર્ષથી શાશન કરતા ભાજપના સત્તા પક્ષ દ્વારા છેલ્લી બે ટર્મથી આવી રહેલા મેયર તેમની ઓફિસ રીનોવેશન કરાવી...
વડોદરા : શહેરમાં કાળીચૌદશની રાત્રે એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા અને એન.એસ.યુ.આઇ.ના 22 વર્ષિય કાર્યકર વાસુ પટેલનો વડસર બ્રિજથી માંજલપુર તરફના રેલવેના...
વડોદરા :વડોદરા શહેરના રાજમાર્ગો તેમજ ફુથપાથ ઉપર જીવનની અંતિમ ક્ષણ વિતાવી રહેલા નિઃસહાય વૃદ્ધોને નવજીવન આપવા માટે કળિયુગનો શ્રવણ બની આવેલ શહેરનો...
વડોદરા : ચાઇનીઝ એપ સહિત વિવિધ એપ દ્વારા નોકરી આપવા તેમજ વધુ પૈસા કમાવવાની લાલચ આપીને ભારતભરમાં 5 લાખ લોકોને પોતાના જાળમાં...
સંસ્કૃતિનું ગૌરવ આપણે ભલે લઇએ પણ જેટલા વાર તેટલા તહેવાર અને ઉત્સવોની ભરમારમાન આપણે વિવેક ચુકીએ ત્યારે રથયાત્રા, સરઘસ કે વિસર્જન વેળા...
માનવ-જીવન રમકડા જેવું છે, સંસાર એ નાટકનો રંગમંચ છે, સંસારમાં રહીને અનેક પ્રકારના પાત્રો ભજવવા પડે છે. જિંદગી પછી છેવટે મોત તો...
સુરતનાં શહેરીજનોને શહેરમાંથી પસાર થતી વખતે જે ખાબડખૂબડ રસ્તાઓનો અનુભવ થાય છે તેનાથી કોઇ અજાણ નથી. ઘણી વાર તો એવું બને કે...
આપણા વડા પ્રધાન શ્રી મોદી રાજનેતા ઉપરાંત એક સારા કવિ પણ છે એની જાણ તો મને હતી જ. પણ ગત વર્ષના એક...
સમય સહેજ પડખું ફેરવે છે અને વરસ બદલાઇ જાય છે. સમયને કામચોરી, લાગવગ અને ભ્રષ્ટાચાર કર્યા વગર પોતાનો ધર્મ નિભાવવાની ટેવ છે....
ટી 20 વલ્ડૅ કપ ટુર્નામેન્ટની ભારત-પાકિસ્તાનની પ્રથમ મેચથી જ જોઈ શકાતું હતું કે ભારતીય ટીમની બૉડી લેંગ્વેજ બિલકુલ પોઝીટીવ ન હતી.ન્યૂઝીલેન્ડ સામે...
એક રાજા પોતાનું બહુ મોટું સામ્રાજ્ય છોડીને સ્મશાનમાં જઈને ભગવાન શંકરની ભક્તિ કરવા લાગ્યો. દિલથી ભક્તિ કરે બધું જ છોડી દીધું રાજપાટ,વૈભવ,મહેલ...
કેટલાંક રાજયોમાં ચૂંટણીમાં પછડાટ ખાધા પછી લોકમિજાજ પારખી લઇ કેન્દ્ર સરકારે આખરે ગયા સપ્તાહે પેટ્રોલ અને ડીઝલના ભાવની આબકારી જકાતમાં રૂા. દસનો...
1928 માં જન્મ લેનાર કેશુભાઈ પટેલને ગુજરાતની પ્રજાએ બે વખત મુખ્યંત્રી થવાની તક આપી હતી. 1995 માં છ મહિના માટે અને 1998...
અમેરિકાએ સોમવારે મેક્સિકો, કેનેડા અને મોટાભાગના યુરોપ સહિતના દેશોની લાંબી સૂચિ પરના મુસાફરી પ્રતિબંધો હટાવ્યા. આ સાથે અમેરિકામાં દોઢ વર્ષ કરતા વધુ...
ગાંધીનગરમાં ફરજ બજાવતા એક કલાસ ટુ મહિલા અધિકારીને વોટ્સએપ પર અશ્લિલ ફોટા મોકલનાર મોડાસાના ઈશ્ક મિજાજી પ્રાંત અધિકારી એવા મયંક પટેલની અમદાવાદ...
ગાંધીનગર: (Gandhinagar) હાલમાં રાજ્યમાં કોરોનાના કેસો લગભગ ઘટી જઈને 25ની આસપાસ રહે છે ત્યારે આગામી ડિસેમ્બર માસના આરંભમાં રાજય સરકાર (Gujarat Government)...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) હરિયાળો પ્રદેશ છે. અહીં પ્રવાસીઓ (Tourist) માટે હરવા ફરવા અને જોવાલાયક સ્થળોનુ પ્રસાશન અને પ્રવાસન વિભાગ દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવ્યુ છે. દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીની સંખ્યા વધુ જોવા મળી રહી છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન હટાવતા અને દેશના લોકોને કોવિડ-19ના પાલન કરવા માટે તાકીદ પણ કરવામા આવી છે, છતાં પ્રદેશમાં આવતા પ્રવાસીઓ દ્વારા પ્રવાસન સ્થળો (Tourist destinations) પર કોવિડ-19ના નિયમોનુ ઉલ્લંઘન કરતા જોવા મળે છે.
જેના કારણે બહારથી આવતા લોકો કોરોના સ્પ્રેડર બને તેવી શક્યતા છે. દાનહમા પ્રવેશ કરતા ની સાથે દાદરા ગામે વનગંગા ગાર્ડનમાં બોટિંગ, મ્યુઝિકલ ફુવારા સહિત નાના બાળકો માટે રમવાના ઘણા સાધનો મુકવામાં આવ્યા છે. સેલવાસમાં સચદેવ બાલઉદ્યાન, વનધારા ગાર્ડન, નક્ષત્રવનમાં વિવિધ આયુર્વેદિક વૃક્ષ અને બાળકો માટે વિવિધ રમતોના સાધનો પરિવાર માટે કુટિરની વ્યવસ્થા અને દમણગંગા નદી કિનારે રિવરફ્રન્ટ પર ફરવા ની મઝા, ખાનવેલમાં બટરફ્લાય ગાર્ડન જ્યા એક હજારથી વધુ જાતિના પતંગિયા જોવા મળે છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
વાસોણા ગામે આવેલ લાયન સફારીમાં સિંહને જોવા લોકોની ભીડ જોવા મળે છે. સાતમાલિયામાં આવેલ ડિયર પાર્કમાં હરણ, સાબર મોટી સંખ્યામાં રાખવામાં આવ્યા છે. જેને જોવા માટે પ્રવાસન વિભાગ દ્વારા મીની બસ અને ખુલ્લી જીપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દૂધની (Dudhni) ખાતે દમણ ગંગા નદી કિનારે જેટી બનાવાઈ છે. જ્યા પ્રવાસીઓને બોટિંગનો આનંદ મળી રહે છે. પ્રદેશમાં પ્રવાસન સ્થળો સાથે વિવિધ ધાર્મિક સ્થળો પણ આવેલા છે, એને જોવા માટે પણ પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રદેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાને કારણે બધી જ હોટલો હાઉસફુલ છે. ધાબાઓ પર પણ ઘણી ભીડ જોવા મળી રહી છે.
ધરમપુરમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો
ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી અંદાજીત ૨૩૦૦ ફૂટની ઉંચાઈ ઉપર પંગારબારી ગામે વિલ્સન હિલ ખાતે સહેલાણીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ ઊભી કરાયેલી વિવિધ સુવિધાઓ ઉભી થઇ છે. જેના પગલે પર્યટકોમાં ખુશી જોવા મળી છે. આ સુવિધાઓનું લોકાર્પણ થોડા દિવસ અગાઉ જ મંત્રી નરેશભાઈ પટેલે કર્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૩૫ લાખના ખર્ચે ૧.૬ કિમીના પંગારબારી વિલ્સનહીલ રોડની રિસરફેસિંગ કામગીરીનું ભૂમિપૂજન પણ કરાયું હતું. આ રસ્તો તાલુકા મથકને તેમજ પ્રવાસ સ્થળ વિલ્સનહીલને જોડતો અગત્યનો રસ્તો છે.