૫ નવેમ્બર ૨૦૨૧ શુક્રવાર. હિન્દુ નૂતન વર્ષ કાર્તિક સુદ એકમ, બલિપ્રતિપદા. પ્રમાદીનામ સંવત્સર. વિક્રમ સંવત – ૨૦૭૮ નો શુભારંભ વિશાખા નક્ષત્ર સાથેનો...
આ દેશમાં એક અંદાજ મુજબ જન્મથી આંખની રોશની ગુમાવી બેઠેલા પ્રજ્ઞાચક્ષુની સંખ્યા ચાર કરોડની છે. આવા કમનસીબ નેત્રહીન માનવીને મન દિવાળીની રોશની...
આસ્થાનાને રીટાયરમેન્ટ અગાઉ દિલ્હીમાં નિયુકતી મુદ્દે આલમે અને પ્રશાંત ભૂષણે નિયુકતીને પડકારી ન્યાયાલયમાં કેઇસ કરેલો. કોર્ટે નિયુકતીને માન્ય રાખતો ચુકાદો આવી ગયો....
એક મહાન મનોવૈજ્ઞાનિક ગાર્ડનર મરફી પરિભ્રમણ કરતા.દેશ વિદેશમાં ફરી તેઓ લોકોના મનોભાવ અને માનસનો અભ્યાસ કરતા.એક વખત તેઓ એક શહેરમાં ગયા.તે શહેરના...
એવી અંધશ્રદ્ધા તો રાખવી જ નહિ કે, ૨૦૭૭ નું સંવત બદલાયું, એટલે ભલીવાર થવાનો. સમય પ્રમાણે ભવિષ્ય પણ પાટલી બદલે દાદૂ..! એ...
“મારો દીકરો વેકેશનમાં આપેલું હોમ વર્ક નહીં કરે’’.એક માથાફરેલ વાલીએ બાળકના વર્ગ શિક્ષકને આવો પત્ર દિવાળી વેકેશન વખતે મોકલી અને વર્ગશિક્ષકની સહી...
ભારતે હાલમાં યોજાયેલી વૈશ્વિક હવામાન પરિષદ કોપ૨૬ ખાતે વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ(ઓસોવોગ) પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો, જેનો હેતુ જયાં સૂર્ય...
આગામી તા.17મી નવે.ના રોજ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાનાર છે. જેમાં પાર્ટી નેતાગીરી દ્વ્રારા પેજ કમિટી સહિતના નવા કાર્યક્રમો ઉપર ચર્ચા...
વિક્રમ સંવત 2078ના આરંભે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર, અડાલજ તથા અમદાવાદમાં લાલદરવાજા ભદ્રકાળી મંદિરે પૂજા અર્ચના તથા દર્શન કરીને નૂતન વર્ષનો આરંભ...
રાજયમાં નવા વર્ષમાં પ્રારંભના દિવસોમાં કોરોનાના કેસોમાં વધ-ઘટ જોવા મળી છે. ખાસ કરીને 16થી 29ની વચ્ચે નવા કેસો નોંધાયા હતા આરોગ્ય વિભાગના...
રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમાં બનતી ગુનાહિત ઘટનાઓને કાબૂમાં લેવા માટે તેમજ આરોપીઓને ઝડપથી શોધી શકાય તે માટે રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમા સીસીટીવી લગાવવાની પોલિસી...
સાપુતારા: (Saputara) કોરોનાની મહામારી હળવી થતા વર્ષ 2021નું દિવાળી પર્વ ગિરિમથક સાપુતારાનાં હોટેલિયર્સ (Hotels) અને નાના મોટા ધંધાર્થીઓ માટે ફળદાયી સાબિત થઈ...
દમણ: (Daman) દમણમાં દિવાળી વેકેશનને (Diwali Vacation) લઈને પર્યટકોનું (Tourists) ઘોડાપુર જોવા મળી રહ્યું છે. પ્રદેશનાં જામપોર અને દેવકા બીચ દરિયા કિનારે...
દેશમાં 12થી 18 વર્ષની ઉંમરના બાળકો (Child) માટે વેક્સીનને (Vaccine) મંજૂરી આપી દેવાયા બાદ હવે તેની કિંમત (Price) પણ જાહેર કરી દેવામાં...
સુરત: (Surat) 2021ની દિવાળીની સિઝન (Diwali Season) કાપડ ઉદ્યોગ (Textile Industries) માટે પૂર્ણ થવાને આરે છે. ત્યારે કલર, કેમિકલ અને ડાઇઝ બનાવતી...
આજે રાષ્ટ્રપતિ (President) રામનાથ કોવિંદે (Ramnath Kovind) આ વર્ષના પદ્મ પુરસ્કાર (Padma Awards 2020) વિજેતાઓમાં એવોર્ડનું વિતરણ કર્યું હતું. મહાન નેતાઓ અને સેલિબ્રિટીઓની...
ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય (Relief) ચૂકવવા સરકારને તાકીદ કરી હતી. જોકે તે...
સુરત: (Surat) સુરત મનપા (Corporation) દ્વારા છેલ્લા ઘણા વરસોથી શહેરમાં 24 કલાક પાણી યોજના (Water supply) લાગુ કરવા માટે મથામણ કરવામાં આવી...
સુરત: (surat) સુરત એરપોર્ટથી (Airport) વિમાન સેવા શરૂ કરવા માટે વધુ એક નવી એરલાઇન્સ (Airlines) જોડાઇ રહી છે. ગો-એર (Go Air) દ્વારા...
દિવાળી (Diwali) અને નવા વર્ષની (New year) ઉજવણી(Celebration) બાદ હવે આજથી છઠ્ઠ (Chatth puja) મહાપર્વની શરૂઆત થઈ છે. ખાસ કરીને બિહારમાં (Bihar)...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા સચિન જીઆઇડીસીના (GIDC) ઉદ્યોગકારોને 21 દિવસના દિવાળી વેકેશન (Diwali Vacation) દરમિયાન એકમોની સલામતી...
સુરત: (Surat) સુરતના અઠવા પોલીસ સ્ટેશન (Athwa Police Station) વિસ્તારની હદમાં આવેલા ચોક બજાર ખાટકીવાડમાં બાર ડાન્સરને બોલાવીને બર્થ ડે સેલિબ્રેશન કરવામાં...
ગુજરાતના (Gujarat) પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) દિવાળીના (Diwali) દિવસે 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની હત્યા કરવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે....
સુરતઃ (Surat) દેશની સેના તેમજ શહીદ જવાનોના સન્માન તથા સૈન્ય બાબતે લોકોમાં વધુમાં વધુ જાણકારી થાય તેના માટે સુરતમાં શહીદ સ્મારકનું નિર્માણ...
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપને (World Cup) વિદાય આપી છે અને ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું છે. પૂર્વ ક્રિકેટર...
સુરત: (Surat) નોટબંધી પછી સુરત શહેરના રીઅલ એસ્ટેટને (Real Estate) લાગેલી મંદીનું ગ્રહણ લગભગ દૂર થઇ ગયું છે. વિતેલા બે મહિનામાં વેસુ...
સુરત: (Surat) સુરત શહેર (Surat City) એ બ્રિજ સિટી (Bridge City) તરીકે ઓળખાય છે. સુરત શહેરમાં હાલમાં કુલ 115 બ્રિજ કાર્યરત છે...
દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બાદ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક...
રાજ્યના પેટ્રોકેમિકલ (Petrochemical Minister) મંત્રી મુકેશ પટેલે (Mukesh Patel) જાતે જ એક પેટ્રોલપંપ (Petrol Pump) વિરુદ્ધ કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો છે....
PM નરેન્દ્ર મોદી સોમવારે ભાજપના ભીષ્મ પિતામહ કહેવાતા લાલકૃષ્ણ અડવાણીને (Lalkrishna Advani) મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસની શુભેચ્છા આપવા તેઓ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
૫ નવેમ્બર ૨૦૨૧ શુક્રવાર. હિન્દુ નૂતન વર્ષ કાર્તિક સુદ એકમ, બલિપ્રતિપદા. પ્રમાદીનામ સંવત્સર. વિક્રમ સંવત – ૨૦૭૮ નો શુભારંભ વિશાખા નક્ષત્ર સાથેનો ચૈતન્યમય દિવસ. અનેક લોકોનો ઇચ્છાપૂર્તિનો દિવસ, અનેક લોકોનો કાર્યપ્રવૃત્ત થવાનો શુભ અવસરીય દિવસ. આનંદનો, સ્નેહનો અને સંબંધ બાંધવાનો દિવસ. કોઇ ગાડી લેશે, કોઇ માડી લેશે, કોઇ સાડી લેશે તો કોઇ લાડીને શુભેચ્છા પાઠવશે. બધાને સુખસમૃધ્ધિ આયુઆરોગ્યનો લાભ થવા માટે બધા પરસ્પરોને શુભેચ્છા આપશે, શત્રુતાનો ત્યાગ કરશે. એ જ સંવત્સરનો મુખ્ય હેતુ છે.
પંચાંગ શાસ્ત્રમાં વાર, નક્ષત્ર, યોગ, કરણ, નિધિને વિશિષ્ટ વરદાન પ્રાપ્ત છે તે નિયમાનુસાર સંવત્સરના દિવસને પણ બહુ મહત્ત્વનું અમર વરદાન પ્રાપ્ત છે. અને કાર્તિક સુદ પડવો સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનો રિવાજ છે – પ્રથા છે. પણ આજનો માણસ સારુ કરવા ઇચ્છે છે ખરું, પણ ભૌતિક મોહમયી વાતાવરણમાં, ભૌતિક વસ્તુથી સુખ પામવા મુખ્ય સંકલ્પની વાત જ ભૂલી જાય છે. પોતાના ઇષ્ટ સામે બેસીને, પોતાની કુલસ્વામિનીનું સ્મરણ કરીને, મા-બાપ વડીલોના – સાન્નિધ્યમાં માણસે સંકલ્પવાણી નિશ્ચયપૂર્વક ઉચ્ચારવી જોઇએ. ત્યારે એના સ્મરણમાં રહે કે તેણે શું કરવાનું છે અને શું ન કરવાનું છે.
સમાજમાં કામાંધતા, અસ્પૃશ્યતા, અવિવેક, ભ્રષ્ટાચાર, વ્યભિચાર, દુરાચાર, અશ્લીલતા, અનૈતિકતા અને ધર્મ ભ્રષ્ટતાનો પાક વધ્યો છે. બાળકોનું ભવિષ્ય, ભયમુકત બન્યું છે. વડીલો નિરાધાર છે. સ્ત્રીનું શીલ સુરક્ષિત નથી. પાપાચારનો ભયાનક અંધકાર સર્વત્ર વ્યાપ્યો છે. અમારે કલિકાળના અંધકારથી દૂર થવા માટે, પવિત્ર, શુદ્ધ, સાત્ત્વિકતાનો સંકલ્પ કરવો જોઇએ. એટલે બધા ભારતવાસી બેસતું વર્ષના દિવસે સંકલ્પબધ્ધ થઇએ કે અમે વાણી, વિચાર, વર્તન, વ્યવહારથી નિશ્ચિત શુદ્ધ, સાત્ત્વિક, પવિત્ર રહીશું. પ્રત્યેક પુરુષ મારો ભાઇ છે. દરેક નારી મારી બેન છે. બધા આરોગ્યપૂર્ણ દીર્ઘાયુ થજો. આ સંકલ્પ અમારું ભાવિ સુધારશે. દીપોત્સવની શુભેચ્છા, નૂતન વર્ષ માટે અભિનંદન.
સુરત – બાળકૃષ્ણ વડનેરે – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.