વિક્રમ સંવત-ર૦૭૮ના પ્રારંભ દિવસે તા.૫ નવેમ્બરે સવારે ૭ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. ત્યારબાદ...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) આખરે કટોકટીના ઉપયોગ માટે ભારત બાયોટેકના (Bharat Biotech) કોવેક્સિનને (Covaxin) મંજૂરી આપી દીધી છે. ભારતે રસીની મંજૂરીને લઈને...
કીમ: (Kim) કીમ ગામે રાત્રિ દરમિયાન એકાએક રહેણાક વિસ્તારમાં આવેલા લાકડાંના ગોડાઉનમાં (Lumber godown) આગ (Fire) લાગતાં રાત્રિ દરમિયાન વિસ્તારમાં નાસભાગ મચી...
અમદાવાદ: દિવાળીના તહેવારોમાં (Diwali Festival) જ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે (Express Highway) ઉપર મોડી રાત્રે જતા વાહનો ઉપર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો...
સુરત : સુરતમાં એક એવી ઈમારતનું નિર્માણ થઈ રહ્યું છે, જે માત્ર સુરત શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય, દેશની તાસીર બદલી...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતિની (Elder couple) હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાનું...
સુરત: (Surat) કોરોના કાળના દોઢ વર્ષ ખરાબ ગયા પછી સુરતના જ્વેલર્સની 2021ની દિવાળી (Diwali) સુધરી છે. દશેરા અને પુષ્ય નક્ષત્રમાં જ્વેલર્સે 100થી...
દિવાળીના (Diwali) લીધે દરેક ઘરમાં ફટાકડા (Crackers) હોય છે. ખાસ કરીને નાના બાળકો માટે માતા-પિતા (Parents) અવનવા ફટાકડા ખરીદી લાવતા હોય છે....
સુરત: (Surat) ભારતીય ડાક વિભાગ દ્વારા આજે સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ભારત સરકારના કોમ્યુનિકેશન રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ‘ઇન્ટરનેશનલ બિઝનેસ...
સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પ્રતિદિન 10 થી ઓછા જ કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ...
સુરત : હાલમાં દિવાળીના (Diwali) લીધે ટ્રેનોમાં (Train) બુકિંગ (Booking) મળી રહ્યાં નથી. અનેક પ્રયાસો છતાં સામાન્ય મુસાફરોને (Passengers) ટીકિટ (Ticket) મળી...
આધુનિક ફેશન યુગમાં ખાદી સાવ ભૂલાઇ ગઇ છે. વસ્ત્ર પરિધાનના ફેશનની ઘેલછાએ ગાંધી પરંપરાને આજની યુવા પેઢી સાવ ભૂલી ગઇ છે. 1817...
એક દિવસ ગુરુજી પાસે એક યુવાન આવ્યો. તેણે કહ્યું, ‘ગુરુજી, તમે કહેશો તે બધું જ કરવા તૈયાર છું, પણ મારે ભગવાનને શોધવા...
મોહમ્મદ અલી જિન્નાને પાકિસ્તાનના લોકો દેશના સ્થાપક તરીકે માન આપે છે કારણ કે 1947 માં ભારતના ભાગલા માટે માંગ કરી આંદોલનનાં મંડાણ...
સુરત : માતા-પિતાનો (Parents) એકબીજા સાથેના વ્યવહારની ગંભીર અસર કુમળા બાળકો ઉપર પડતી હોય છે. માતા-પિતા કેવું વર્તન કરે છે, કોણ સારું...
આપણને સરળ ચાલતી જિંદગી ગમતી જ નથી. પહેલાં આપણે સરળ ચાલતી જિંદગીને રગદોળી નાખીએ છીએ પછી તેને સરળ બનાવવાના પ્રયત્ન કરીએ છીએ....
ગયા વર્ષની શરૂઆતમાં કોરોનાવાયરસનો વૈશ્વિક રોગચાળો શરૂ થયો ત્યારે કદાચ કોઇએ ધાર્યુ ન હશે કે આ રોગચાળો લાખો લોકોનો ભોગ લઇ લેશે....
બિહારમાં (Bihar) એવું મશીન (Machine) લગાવવામાં આવ્યું છે, જેમાં તમે એકતરફથી પ્લાસ્ટિક (Plastic) નાંખશો તો બીજી તરફથી પેટ્રોલ (Petrol) નીકળશે. આ મજાક...
આણંદ : દિવાડીના તહેવારમાં ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે ગાઈડલાઈન આપવામાં આવી હતી. જેમાં દિવાળીમાં...
સુરત: સુરતમાં (Surat) ચોંકાવનારી ઘટના બની છે. અહીં બે છોકરાઓ (Boys) પેટ્રોલપંપ (PetrolPump) પર પેટ્રોલ ભરાવવા ગયા અને ત્યાર બાદ સળગતો (Fire)...
સુરત : સુરતના(Surat) કતારગામ (Katargam) વિસ્તારમાં શરમજનક ઘટના બની છે. અહીં એક વાસનાભૂખ્યાએ માસૂમ પરિણીતાનો સુખી સંસાર છિન્નભિન્ન કરી નાંખ્યો છે. તેના...
સુરત : સિટીલાઇટમાં (Surat Citylight) રહેતી યુવતી (Girl) 13 હજારનું ગલુડીયું (puppies) વેચવા માટેની જાહેરાત કરીને રૂા. 8.62 લાખ પડાવી લેનાર પશ્ચિમ...
વડોદરા : અમદાવાદના એક વેપારીને કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખાણ આપી વડોદરાની હોટલમાં બોલાવ્યા બાદ ઠગ ટોળકીએ બ્લેક નકલી ડોલરને અસલી ડોલર બનાવવાનું કહી...
તાલિબાની (Taliban) શાસન આવ્યા બાદથી અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) સતત દર્દનાક સમાચારો આવી રહ્યા છે. તાજેતરમાં એક અફઘાની પિતાને પરિવારનું ભરણપોષણ કરવા માટે 9...
આજે લંકા પર વિજય બાદ ભગવાન રામના (Lord Ram) વનવાસના અંત પછી અયોધ્યા (Ayodhya) પરત ફરવાની ઉજવણી કરવા માટે રામનગરી અયોધ્યામાં દીપોત્સવની...
ચીનની (China)ની શી જિનપિંગ (Xi Jinping) સરકારે નાગરિકોને ખાદ્યપદાર્થોનો સ્ટોક કરવાની સૂચના આપી દેતાં ચીનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સરકાર કંઈક મોટું...
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં COP26 ક્લાઈમેટ ચેન્જ (Climate change) સમિટ દરમિયાનનો યુએસ (US President) પ્રમુખ જો બિડેનનો (Joe Biden) એક વીડિયો વાયરલ (Viral Video)...
વડોદરા: છેલ્લા 50 વર્ષ માં 2 દુર્ઘટના વડોદરા વાસીઓ દિવાળી સમય ની 2 ઘટના યાદ રહી જશે. શહેરમાં વિવિધ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં...
વડોદરા: બે વર્ષથી વિદેશમાં સ્થાયી થયેલા મકાન માલિકના બંધ મકાનમાં હાથફેરો કરતી તસ્કર ટોળકી ભગવાનના વાસણ સોના ચાંદીના દાગીના, રોકડ સહિત 1.24...
વડોદરા: સોનાની લગડી જેવી જમીન પચાવી પાડવાના ગુનામાં સંડોવાયેલ ભુમાફિયા ઇર્શાદ સિન્ધીને પીસીબીની ટીમે મંગળવારે દબોચી લીધો હતો. વડોદરા શહેરના વરણામાની હદમાં...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
વિક્રમ સંવત-ર૦૭૮ના પ્રારંભ દિવસે તા.૫ નવેમ્બરે સવારે ૭ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. ત્યારબાદ તેઓ ૭:૨૫ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજા માટે જશે.
એ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનિટી સેન્ટર ખાતે સવારે ૮થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. આ ઉપરાંત ૧૦:૨૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જશે.
સવારે ૧૦:૪૫થી ૧૧:૪૫ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૫૦ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ ઓફિસરો અને તેમના પરિવારોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેશે.