મહારાષ્ટ્રમાં (Maharashtra) આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની (Ajit Pawar) 1000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી...
કસ્સમથી કહું કે, ઘુઘરા મને એટલા પ્રિય કે,દિવાળીમાં તમામ ખાદ્યને થર્ડ પ્લેટફોર્મ ઉપર કાઢીને ઘુઘરા ઝાપટવાની જ મને ઉપડે! આખું વર્ષ કોરોનાનો...
મેક્સિકો બાજુથી ઊડેલું એક પતંગિયુ છ મહિનાની સફર બાદ છેક કેનેડા બાજુએ પહોંચે છે અને આશ્ચર્યની વાત એ છે કે જે ઊડ્યું...
હિન્દુઓના પવિત્ર તીર્થધામ કૈલાશ માનસરોવર (Kailash Mansarovar) જવા માટે અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. ચીનમાં (China) આવેલા આ તીર્થસ્થાન પર જવા...
ગયા વર્ષની શરૂઆતમાં કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયો ત્યારબાદથી દુનિયાએ રોગચાળો અને તેને લગતા જાત જાતના ઘટના ક્રમો જોયા છે. રોગચાળો વકરવા...
આણંદ : આણંદ કલેક્ટર દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે માટે ડિઝીટલાઇઝેશન તરફ પગલું ભર્યુ છે. ટેકનોલોજીના ઉપયોગથી સામાન્ય પ્રજાજનોના સરકારી...
બ્રિટનના (Briten) ગ્લાસગો શહેરમાં હવામાન (Weather change) પરિવર્તનની ચર્ચા કરવા માટે પરિષદ ચાલી રહી છે અને આ પરિષદમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી...
નડિયાદ: નડિયાદ તાલુકાના ચલાલીમાં રહેતા શખ્સે સગીર વયની બાળાની છેડતી કરી, તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં આરોપીને નડિયાદ કોર્ટ...
કડાણા : કડાણા તાલુકાના અમથાણી ગામે રહેતી દિકરીને દિવાળીના તહેવાર નિમિત્તે પિયર લઇ જવા આવેલા પિતાને જમાઇ સાથે ઝઘડો થયો હતો. આ...
દાહોદ: દાહોદ શહેરમાં ફટાકડાના વેચાણમાં ખાસ કરીને હિન્દુ દેવી દેવતાવાળા ફટાકડાનો વિરોધ નોંધાવી આ વખતે દાહોદ હિન્દુ સંગઠનો દ્વારા આવા ફટાકડાના...
વડોદરા : વડોદરા શહેર અને જીલ્લામાં કોરોનાની સાથે સાથે સીઝનલ ફલૂ સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું છે.શહેરના સરકારી અને ખાનગી...
સુરત: કાપોદ્રા (Kapodra) પોલીસમથકમાં જ ૨૮ જેટલા પોલીસ (Police) કર્મચારીઓએ ગ્રેડ પેનો (Grad Pay) વિરોધ કરીને પીઆઇ ચૌધરીનો ભોગ લીધો છે. પોલીસ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં સાત ગામોના સમાવેશ પૈકી ઉંડેરા ગામનો પણ સમાવેશ કરી વોર્ડ નં 10 નાં વહીવટી વોર્ડમાં સંચાલન માટે આપેલ...
વડોદરા: જે રીતે મોંઘવારી વધી રહી છે અને પેટ્રોલ ડીઝલ સહિત ગેસના ભાવો વધી રહ્યા છે તેનાથી ચિંતિત થઈને રીક્ષા ચાલકોએ...
વડોદરા: રૂરલ એસઓજી પોલીસે કરજણ તાલુકાના ભરથાણા ગામની સમીમાં એલ એન્ડ ટી ટોલનાકા પાસે ખાનગી બસમાં મુસાફરી કરતા જામનગરના શખ્સ પાસેથી પોલીસે...
વડોદરા: આગામી ડિસેમ્બર મહિનામાં એમ. એસ. યુનિવર્સિટીની સેનેટની વિવિધ વિભાગોની ચૂંટણી યોજાનાર છે. ત્યારે દરેક વિભાગના ઉમેદવારોએ કમર કસીને ચૂંટણી લડવા માટેની...
વડોદરા: શહેરના કારેલીબાગ ખાતે બાલાજી અગોરા મોલ ને 1 લાખ 25 હજાર સ્કવેર ફિટ જગ્યા પાછી લેવાની જાહેરાત સામાન્ય સભામાં મેયરે કરી...
વડોદરા : વડોદરા નજીક પસાર થતો નેશનલ હાઈવે ફરી ગોઝારો બન્યો હતો દેણા ચોકડી પાસે માતેલા સાંઢની જેમ દોડતા અજાણ્યા વાહનની ટક્કરે...
રાજ્યમાં સોમવારે કોરોનાના વધુ 20 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં વધુ એક દર્દીનું મૃત્યુ થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,090 પર પહોંચ્યો છે....
દિવાળી પહેલા જ સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારે મહેસુલ તંત્રમાં ધરખમ ફેરફાર હાથ ધર્યા છે. ખાસ કરીને 118 જેટલા નાયબ મામલતદારોને મામલતદાર તરીકે...
નવેમ્બર માસના આરંભે જ રાજ્યમાં સતત ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાંયે ખાસ કરીને ગાંધીનગર, ડિસા તથા નલિયામાં સતત તીવ્ર ઠંડીનો ચમકારો...
સુરત: (Surat) કાદરશાની નાળ સ્થિત સુરત મનપાનું શોપીંગ સેન્ટર (Corporation Shopping Center) જર્જરીત થઇ ચુકયુ છે. તેમજ અહીના ભાડુઆતોની લીઝ પણ પુરી...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર સરખેજ હાઇવે પરના સોલા પાસે રૂ. ૧૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨.૩૬ કિલોમીટરના શહેરના સૌથી મોટા સિક્સ લેન એલિવેટેડ...
સુરત: (Surat) એકવીસ દિવસના વેકેશનનો છેદ ઉડાડી તાજેતરમાં રાજય સરકારે નેશનલ અચિવ સરવે માટે સુરત જિલ્લાની અઢીસો સ્કૂલ્સને ચાલુ રાખવા ફરમાન કરતા...
સુરત: (Surat) આયાતી કોલસા, કલર કેમિકલ અને ડાઇઝના ભાવો અનેકગણા વધી જતાં પ્રોસેસર્સ દ્વારા દિવાળી (Diwali) સિઝનમાં જોબચાર્જમાં બે વાર 20-20 ટકાનો...
નવસારી: (Navsari) રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શનાબેન જરોદશે આજરોજ નવસારી જિલ્લાના સશીલપુર ખાતે મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ્વે કોરીડોરના ફુલ સ્પાન ગર્ડરના કસ્ટીંગ યાર્ડનો...
મુંબઈ: (Mumbai) શાહરુખ તથા ગૌરી ખાને આર્યન માટે પર્સનલ બોડીગાર્ડ રાખવાનો નિર્ણય લીધો છે. શાહરુખની સાથે જેમ બોડીગાર્ડ રવિ પડછાયાની જેમ રહે...
2013માં બિહારની (Bihar) રાજધાની પટનામાં (Patna) બીજેપી (BJP) નેતા નરેન્દ્ર મોદીની (Narendra Modi) હુંકાર રેલી દરમિયાન ઐતિહાસિક ગાંધી મેદાન અને પટના જંકશન...
આજે રમા એકાદશીની સાથે દીપાવલી (Diwali) પર્વનો પ્રારંભ થયો છે. આ વર્ષે રમા એકાદશી અને વાઘ બારસની તિથિ સોમવારે એટલે આજે એક...
સુરતઃ (Surat) ખાણીપીણીના શોખીન સુરતીઓને હવે દમણ સુધી જવાની જરૂર નહીં પડે. હરવા-ફરવા સાથે જલસા કરવાની પ્રકૃત્તિ ધરાવતા સુરત અને દક્ષિણ ગુજરાતના...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
મહારાષ્ટ્રમાં (Maharashtra) આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની (Ajit Pawar) 1000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. Income tax વિભાગે મુંબઈના નરીમાન પોઈન્ટમાં (Nariman Point) નિર્મલ ટાવર સહિત પાંચ મિલકતો જપ્ત કરી છે. વિભાગે ગયા મહિને પવારની બહેનોના ઘરો અને કંપનીઓ પર દરોડા પાડ્યા હતા.
અગાઉ, આવકવેરા વિભાગને મુંબઈના કેટલાક રિયલ એસ્ટેટ (Real Estate) ઉદ્યોગપતિઓ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પરિવારના કેટલાક સભ્યોના કબજામાં રૂ. 184 કરોડની બિનહિસાબી સંપત્તિ મળી આવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સિસ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરે મુંબઈ, પુણે, બારામતી, ગોવા અને જયપુરમાં લગભગ 70 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ દરમિયાન બેનામી ટ્રાન્ઝેક્શન્સ પણ મળી આવ્યા છે, જેને પુરાવા તરીકે રાખવામાં આવ્યા છે.
દરોડામાં મળી આવેલા કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી, બંને જૂથો પાસે લગભગ 184 કરોડ રૂપિયા મળી આવ્યા છે, જેનો કોઈ હિસાબ ઉપલબ્ધ નથી. જો કે આ વિભાગ દ્વારા બેમાંથી એક પણ જૂથનું નામ આપવામાં આવ્યું નથી. દરોડાના દિવસે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે મીડિયાને જણાવ્યું હતું કે આઈટી વિભાગે તેમની ત્રણ બહેનોના ઘર પર પણ દરોડા પાડ્યા છે. તેમાંથી એક કોલ્હાપુર જિલ્લામાં અને બે અન્ય મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં રહે છે.