ઓલપાડ: ઓલપાડના (Olpad) બરબોધન (Barbodhan) ગામે આવેલા બાપુનગરમાં (Bapunagar) રહેતી મહિલાને લઘુમતી મહિલાઓએ જાહેર રસ્તામાં આંતરી માર મારતાં પોલીસ ફરિયાદ (Police Complaint)...
મેલબોર્ન, તા. 23 (એપી) : વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ આજે બુધવારે રમતજગતને આશ્ચર્યનો મોટો આંચકો આપીને માત્ર 25...
નવી દિલ્હી: (New Delhi) રશિયા અને યુક્રેનના યુદ્ધ (RussiaUkraineWar) વચ્ચે ક્રૂડ ઓઈલની (Crude Oil) કિંમતોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની...
કોલકાતા: બીરભૂમ હિંસા કેસમાં બુધવારે કોલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે ગુરુવારે બપોરે 2 વાગ્યા સુધીમાં મમતા સરકાર પાસેથી સ્ટેટસ...
શ્રીલંકા: શ્રીલંકામાં બેકાબૂ મોંઘવારી અને આર્થિક સંકટના કારણે લોકોને પોતાનો દેશ છોડવાની ફરજ પડી છે. આ લોકો પોતાનો દેશ છોડીને ભારત જઈ...
સુરત: (Surat) કલર-કેમિકલ, કોલસા, લેબર ચાર્જમાં ધરખમ વધારો થતાં પ્રોસેસર્સનો (Processors) જોબ ચાર્જમાં (Job Charge) મીટરે એક રૂપિયાનો ભાવ વધારો કરવાની ફરજ...
સુરત : ગ્રીષ્મા હત્યા (Grishma Murder) કેસમાં કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટરની જુબાની લેવામાં આવી હતી, કોર્ટમાં (Court) હત્યાનો વીડિયો (Video) રજૂ કરાયો હતો...
સુરત : પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતા ઇલેક્ટ્રિશિયને (electrician) બાંધકામ માટે લોન લેવા કસ્ટમર કેરમાં (Customer care) ફોન કરતા ઠગબાજે તેની પાસે એપ્લિકેશન...
સુરત: (Surat) વરાછામાં સોસાયટીની દુકાનમાં (Shop) સ્પા (Spa) મસાજ શરૂ કરીને તેમાં યુવતીઓના દેહનો વેપાર કરવામાં આવતો હતો. વરાછા પોલીસે આ કુટણખાના...
દેહરાદૂન: ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં બુધવારે પુષ્કર સિંહ ધામીની શપથવિધિ હતી. પરંતુ બુલડોઝર બાબાના નારા ગુંજી રહ્યા હતા. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાન ચૂંટણી (election) પહેલા જ પાર્ટીઓમાં પક્ષ પલટો જોવા મળે છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીને (APP) મોટો ઝટકો...
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી પર ફરી એકવાર આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તહરીક-એ-તાલિબાનના ઈન્ડિયા સેલે દિલ્હીમાં હુમલા કરવાની ધમકી આપી...
સુરત: રાંદેર વિસ્તારમાં ઘર કંકાસથી કંટાળેલી મહિલાએ છુટાછેડા લીધા પછી તેનો પૂર્વ પતિ તેનો પીછો કરી પરેશાન કરતો હતો. સાજીદે સ્ત્રીના વેશમાં...
વડોદરા: વડોદરામાં (Vadodra) નેશનલ હાઈવે (National Highway) પર જાંબુવા બ્રિજ પાસે 19 વર્ષીય વિદ્યાર્થીનીની કરપીણ હત્યા (Murder) કરાયેલ લાશ મળી આવી છે....
નવી દિલ્હી: ભારત સરકારે દેશમાં કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. હવે માત્ર માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી રહેશે. જો...
આણંદ : આણંદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક વરસથી ભાજપનું એક હથ્થુ શાસન છે. આ શાસન દરમિયાન વારંવાર વિકાસ થતો હોવાનું ફુલગુલાબી ચિત્ર રજુ...
નડિયાદ: ગાંધીનગર નાર્કોટીક્સ સેલની ટીમે મહેમદાવાદમાં જાહેર માર્ગ રસ્તા પર રીક્ષા ઉભી રાખી ગાંજાનું વેચાણ કરતાં બે યુવકોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં....
નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શારદા મંદિર ચોકડીથી રીંગ રોડ તરફ જવાના માર્ગ ઉપર ટી.પી. સ્કીમ નંબર ૨ અને ફાઇનલ પ્લોટ સર્વે...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) હવે IPSમાં બનનારા ગુજરાતીઓની સંખ્યા વધવા લાગી છે. ઈતિહાસમાં પહેલીવાર આવી કોઈ ઘટના બનવા જઈ રહી છે જેમાં એક...
આણંદ : ઉમરેઠ તાલુકાના જીતપુરા ગામમાં થોડા સમય પહેલા જ પાણીનો વપરાશ જાણવા માટે દરેક ઘરે મીટર મુકવામાં આવ્યાં છે. પાયલોટ પ્રોજેક્ટ...
નવી દિલ્હી: ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો શરુ થઈ ગયો છે ગતરોજ ભાવ વધારો કર્યા બાદ ઓઈલ કંપનીઓએ સતત બીજા...
શિનોર : શિનોરના માંજરોલ ગામે નજીકથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલમાં ભરૂચ જિલ્લાના વિલાયત ગામના, આદિવાસી યુવક-યુવતીએ ઝંપલાવી, જીવન ટૂંકાવવા નો...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા હવે વેરા ની વસુલાત ની કડક કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાએ 6 જાન્યુઆરી થી કડક વેરાની વસુલાત...
વડોદરા : હોળીના તહેવારમાં વધારાની બસો દોડાવવાના આયોજનને કારણે એસ્તીની આવકમાં ધરખમ વધારો થયો છે એક અંદાજ મુજબ વડોદરા વિભાગને પાંચ દિવસમાં...
વડોદરા : શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત આવવાની બુમો ઉઠી છે તેને લઇને સ્થાનિક કોર્પોરેટર મ્યુનિસિપલ...
વડોદરા : ખંડેરાવ માર્કેટ ની પાછળ ફૂલ અને ફ્રુટ બજાર માં દબાણ શાખા ની ટીમ ત્રાટકી હતી દબાણ શાખા ની ટીમ ટકતા...
રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ધાર્યું હતું કે રશિયાનું સૈન્ય એકાદ સપ્તાહમાં યુક્રેનની રાજધાની કીવ પર કબજો જમાવી દેશે. પરંતુ...
આપણા દેશમાં જુદાં જુદાં અસંખ્ય ધર્મસ્થાનો આવેલાં છે અને તે બધાએ અધધધ કહી શકાય એટલી લાખો એકર જમીન રોકી લીધી છે. આ...
યુક્રેન અને રશિયાની વચ્ચે લડાઈમાં અમેરિકાનો સપોર્ટ મળશે અને નાટો દેશોનો સપોર્ટ મળશે એ આશાએ યુક્રેન રશિયા સામે યુદ્ધમાં ઊતર્યું હતું પરંતુ...
ફરીદા ખાતુન ઇસ્લામિક સ્કોલર છે અને સેન્ટર ફોર પીસ એન્ડ સ્પિરિટ્યુએલટીના ચેર પર્સન છે. એમણે કર્ણાટક હાઈ કોર્ટના ચુકાદાને, કે શૈક્ષણિક સંસ્થાઓમાં...
ભૂલ ભુલૈયા, જેવી મસ્ત મજા! અક્ષય કુમારની ‘ભૂત બંગલા’નો ટીઝર આવ્યો સામે
The Hundred ઓક્શનમાં અબરાર અહેમદ પર લાખો પાઉન્ડની બોલી
સનાના હાથ છે શોર્ટ પણપેઈન્ટિંગ્સ કરે છે ‘બેમિસાલ’
સેલ્સમેનથી સીધો કરોડપતિ ક્રિકેટર
Made in Korea, Movie Review
સુપર એક્ટિવિટીઝ સાથે સ્માર્ટ બનશે સુરતી સ્ટુડન્ટ્સવેકેશનમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવશે બ્લેન્કેટ કવર, કરશે બ્રિક કાર્વિંગ, શીખશે ઘોડેસવારી
ટેક ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર! 1600 કર્મચારીઓને છૂટા કરશે Atlassian, ભારતમાં પણ 250 નોકરી ખતરામાં
આણંદ પાસે એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રકની કેબિન ચકનાચૂર
હાલોલમાં શરીર સંબંધિત ગુનામાં ચાર આરોપી ઝડપાયા, પોલીસની કાર્યવાહી
રાંધણ ગેસના પુરવઠા બાબતમાં સરકારની ગણતરી ખોટી પુરવાર થઈ છે
ભારતમાં મહિલાઓની આત્મહત્યા – એક સામાજિક સંકટ
ડભોઈ નજીક ખેતરમાં અજાણી મહિલાનું શંકાસ્પદ મોત, વિસ્તારમાં કુતૂહલ
તું અધમ નથી!
ખેડૂતો માટે ખુશખબર! આજે PM-Kisanની 22મી કિસ્ત જારી, 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000
પેટ્રોલ પંપ પર અજીબ દ્રશ્ય: 20 લિટરના પ્લાસ્ટિક ડબ્બામાં ભરાયું પેટ્રોલ,લોકો ભડક્યા
નાવલી ગામમાં ગેસ સિલિન્ડર લીકેજથી મકાનમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી
અછત, મોંઘવારી, ગરમી અને અનિશ્ચિતતાના દિવસો માટે તૈયાર છો?
દુબઈમાં મિસાઈલનું વીડિયો બનાવવું પડ્યું ભારે
બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ: એક જરૂરી પગલું
દુબઈમાં ધડાકા! આકાશમાં ધુમાડાના ગોટાળા
નશાની હાલતમાં જીઆઈએસએફ જવાને કર્યું ફાયરિંગ
સમાન નાગરિક સંહિતાવિજ્ઞાન આપણે માટે દેવ સમાન છે
ગીતાજી અને ઉનાળો
મુંબઈમાં રહેતા ભારતીય એન્જિનિયરની મોત! ઇરાક પાસે તેલ ટેન્કર પર ભયંકર હુમલો
વિસરાયેલાં ગાયકો
ભારત સહિત 60 દેશો પર વેપાર તપાસ શરૂ
માતૃભાષાની જાળવણી
અમને કોઈ હટાવી નહીં શકે! વર્લ્ડ કપ પહેલા ઈરાનનો અમેરિકાને ખુલ્લો પડકાર
યુદ્ધની વચ્ચે ફૂટબોલ પર રાજકારણ
ટાટની પ્રિલિમ પરીક્ષાના ગુણ મુખ્ય પરીક્ષામાં પણ ગણવામાં આવે
ઓલપાડ: ઓલપાડના (Olpad) બરબોધન (Barbodhan) ગામે આવેલા બાપુનગરમાં (Bapunagar) રહેતી મહિલાને લઘુમતી મહિલાઓએ જાહેર રસ્તામાં આંતરી માર મારતાં પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાઈ હતી. વધુમાં આ અંગે શોભના દિનેશ ધારસિંગ ગોહિલએ (ઉં.વ.૨૮) ફરિયાદમાં જણાવ્યા મુજબ સવારના દસેક વાગ્યે ઘરેથી ચીજવસ્તુ લેવા દુકાને જતી હતી. એ વખતે ફળિયાની નાઝીયા અસદ આડીયા તથા આસીમા સમદ લોખાતે શોભનાને તેના ઘરની સામે ઊભી રાખી તું અમારી સામે કેમ જુએ છે? તેમ કહી ગાળો બોલી ઢીકમુક્કીનો માર મારતાં ત્યાંથી જીવ બચાવી ભાગીને તેની નણંદ રેખા પ્રભાત સોલંકીના ઘરમાં જતી રહી હતી. જો કે, ત્યાં પણ નાઝીયા તથા આસીમાએ પીછો કરી તેમની સાથે આશીફા ઉવેશ આડિયા તથા શાહીન ઝહીર શાહ સહિત ચારેય જણાએ હુમલો કરી માર મારતાં શોભનાને તેમની નણંદ રેખાબેને બચાવી હતી. એ દરમિયાન આરોપીઓએ વધુ માર મારવાની ધમકી આપતાં શોભના ગોહિલે પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પલસાણામાં દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
પલસાણા: પલસાણા પોલીસ સ્ટેશનના દેશી-વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે પલસાણા દુર્ગા કોલોની નજીકથી ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસે દારૂની કુલ 840 નંગ બોટલ કિંમત રૂ.95,560 તથા 34 લિટર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં પોલીસે આકાશ ઉર્ફે લાલિયો ઉક્કડ રાઠોડને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળતા તેઓ પલસાણા ખાતે દુર્ગા લોકોની નજીક પહોંચ્યા હતા અને ત્યાંથી બાતમી વર્ણન મુજબના શખ્સને ઝડપી પાડ્યો હતો અને પૂછતાછ દરમિયાન તેણે પોતાનું નામ આકાશ રાઠોડ (રહે., પલસાણા દુર્ગા કોલોની, જિ.સુરત)નો હોવાનું જણાવ્યું હતું અને તેણે ગુનાની કબૂલાત કરતાં એલસીબી પોલીસે આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો પલસાણા પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળે છે.