સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત સ્વિમિંગ પુલમાં (Swimming Pool) ઉનાળાના (Summer) વેકેશન દરમિયાન ભારે ધસારો રહેતો હોય છે. ત્યારે બરાબર વેકેશનનો...
ટી.વી. સિરીયલોએ ઘણાને પરણાવી આપ્યા તેમાં રુબૈના દિલેક અને અભિનવ શુકલા પણ છે. ટી.વી. ક્ષેત્રે બંનેનું નામ જાણીતું છે પણ અભિનવ સહજ...
બે વર્ષ પછી, ગુજરાતી ફિલ્મ ‘ડિયર ફાધર’માં પરેશ રાવલની કો-સ્ટાર તરીકે પ્રશંસા મેળવનારી સુંદર અભિનેત્રી માનસી પારેખ હવે એક્ટર શરમન જોશી સાથે...
વિદેશી અને દેશી-વિદેશી અભિનેત્રીઓનો ફેર જો સમજતા હો તો આર.આર.આર.માં ઓલિવીયા મોરિસ આવી રહી છે તેને જોજો. જૂનિયર એન.ટી.આર.ના લવ ઇન્ટ્રેસ્ટ તરીકે...
નવી દિલ્હી: એમએસ ધોનીએ આઈપીએલની 15મી સીઝન શરૂ થવાના બે દિવસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. ધોનીના આ નિર્ણયથી...
કેટરીના કૈફ અને વિજય સેતુપથી કહેશે ‘મેરી ક્રિસમસ’કેટરીના કૈફ ફરી ખૂબ કામમાં વ્યસ્ત થઇ ગઇ છે. ‘ટાઇગર-3’ શૂટિંગને પુરું કર્યા પછી શ્રીરામ...
રિશી કપૂરને ફરી જોવા જેઓ ઉત્સુક છે તેમના માટે ‘શર્માજી નમકીન’ 31મી માર્ચે આવશે. લાંબો સમય સુધી રોમેન્ટિક ભૂમિકાઓ ભજવનારા રિશી કપૂર...
સુરત: કેન્દ્રના ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશે બુધવારે જાહેરાત કરી હતી કે, પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ (પીએમ મિત્રા મેગા પાર્ક)...
ઈસ્લામાબાદ: અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર વિપક્ષ પર પ્રહારો કર્યા છે. ઈમરાન ખાને વિપક્ષને ડાકુઓનું ટોળું...
કાશ્મીર ફાઇલ્સ’ અત્યારે સહુથી વધુ ચર્ચામાં છે અને એ કારણે વિવેક અગ્નિહોત્રી તો ચર્ચામાં હોય જ પણ તે ઉપરાંત ફિલ્મમાં કૃષ્ણ પંડિતનું...
ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દેવા યુક્ત નિગમ છે. અવાર નવાર રાજ્ય સરકાર દ્વારા સરકારી કાર્યક્રમોમાં એસટી બસનો ઉપયોગ કરવામાં...
કરિશ્મા તન્ના હવે એવી અભિનેત્રીની ઓળખમાં આવી ગઇ છે કે નિયમિત ટી.વી. સિરીયલ જોનારાઓને ઓળખાવવી ન પડે. જોતજોતામાં વિત્યા ૨૧ વર્ષથી તે...
વડોદરા : મંગળવારે મોડી રાત્રે શહેરના છેવાડે આવેલા મુજાર ગામડી ગામની સીમમાં એક માસુમ યુવતીનો હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી અવ્યો હતો....
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં સુરત સહિત ચાર મહાનગરોમાં સરકાર દ્વારા પિકનિક સ્પોટ્સ (Picnic Spots ) વિકસાવાશે, જેમાં સુરત ઉપરાંત ગાંધીનગર, રાજકોટ અને અમદાવાદનો...
વડોદરા : વારસીયા સંજય નગર પ્રધાનમંત્રી આવાસ યોજના છેલ્લા પાંચ વર્ષથી શરૂ થઈ નથી જ્યારે મેયર કેયુર રોકડીયાએ સામાન્ય સભા માં જાહેરાત...
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું, એનો કોવિંદે સ્વીકાર કર્યો હતો. વિધાનસભામાં સંબોધન કરતા ભારતના...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં વિવિધ માર્ગોના વિકાસ માટે જંગી નાણાંકિય જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને ગીરીમથક સાપુતારાને જોડતા વઘઈ – સાપુતારા રસ્તાનું 1200...
સુરત: ચાલુ વર્ષે ટીબી દિવસ(world tuberculosis day)ની ઉજવણી સમગ્ર વિશ્વમાં ‘ટીબીને સમાપ્ત કરવા માટે રોકાણ કરો, જીવન બચાવો’ થીમ ઉપર કરાશે. ત્યારે...
સુરત: (Surat) અલથાણના વેપારીએ અડાજણમાં ભક્તિ ડેવલપર્સના (Bhakti Developers) પ્રોજેક્ટમાં ત્રણ દુકાનો રોકાણ માટે લીધી હતી. આ દુકાનના રૂપિયા 1.15 કરોડ રૂપિયા...
સુરત: શહેરમાં ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા 28મી માર્ચથી શરૂ થવાની છે. કોરોના કાળ બાદ હવે બે વર્ષ પછી વિદ્યાર્થીઓ શાળામાં જઈ...
વડોદરા : રો મટીરીયલના ભાવ વધારાને કારણે ગુજરાત ક્રેડાઇ દ્વારા મકાનોનો વેચાણમાં લગભગ 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે જેના પરિણામે...
વડોદરા : ધૂળેટીના દિવસે સાંજે મોરલીપુરા કેનાલમાં પગ લપસી જતાં તણાઇ ગયેલા બ્રાહ્મણ પરિવારના એકના એક પુત્રની શોધખોળ કરવા વૃદ્ધ માતા તથા...
વડોદરા : ફાઈનાન્સિયલ મંથ માર્ચમાં જ મોંઘવારીએ માઝા મૂકી છે.પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ બાદ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ...
વડોદરા : શહેરના છેવાડે આવેલા કોયલી ખાતે રહેતી મહિલાના તેના આણંદના સાસરીયા દહેજની માંગણી કરી ખુબ ત્રાસ આપતા તેમજ તેનો પતિ અવારનવાર...
રાજકોટ: રાજકોટ Rajkot) શહેરમાં ડ્રોન કેમેરા(Drone Camera) મારફતે PGVCL દ્વારા વીજ ચેકિંગ(Electricity cheking)હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 6 સ્થળેથી 19 લાખની વીજચોરી...
કાશ્મીર ફાઈલ્સની ચર્ચા ચાલી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે ૧૯૯૦ પૂર્વે કાશ્મીર ખીણમાંથી હિન્દુ પંડિતોનો સફાયો કરવાનું આતંકવાદી અભિયાન ચાલુ...
હાલમાં દેશભરમાં હિજાબ વિવાદ પછી સૌથી ચર્ચામાં કશ્મીરની પૃષ્કભૂમી ઉપર બનેલી કશ્મીર ફાઈલ્સ ફિલ્મ છે. જેમાં ભૂતકાળમાં કશ્મીરી પંડીતોને જે રીતે નિશાન...
લખતર તાલુકાના ઢાંકી ગામના સુરેશભાઇ નામના યુવાને અન્ય યુવાનોને પ્રેરણા મળે તેવું અદભૂત સેવાકાર્ય કર્યું છે. ગયુ ચોમાસુ નબળુ ગયું હોવાથી ગામનું...
ગુજરાતમાં પટેલ શબ્દ સાંભળતા જ સુખાકારી અને આગેવાની આ બે ગુણોના દર્શન થતાં હતા.જો કોઈની અટક પટેલ છે તો એ ગુજરાતી છે...
‘હોર્સ પાવર’ શબ્દ વીજળી અને યંત્રો, વાહનો સાથે જોડાય ત્યારે ઘોડાની શકિત માન્યતા પ્રાપ્ત કરે છે. યુગોથી માનવ સમાજમાં ઘોડાનો ઉપયોગ થતો...
વડોદરા જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક નિયુક્તિઓ જાહેર
‘OMG 3’નું શૂટિંગ જલ્દી શરૂ થશે, પરંતુ ફીમેલ લીડ હજુ ફાઇનલ નહીં
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેજરીવાલનો સુરત દૌરો, કાર્યકર્તા સંમેલન અને જનસભા કરશે સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
INDvsNZ: જો ભારત જીતશે તો ટાઇટલ બચાવનાર પ્રથમ દેશ બનશે, ક્યારેય ન્યુઝીલેન્ડને હરાવ્યું નથી
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત સ્વિમિંગ પુલમાં (Swimming Pool) ઉનાળાના (Summer) વેકેશન દરમિયાન ભારે ધસારો રહેતો હોય છે. ત્યારે બરાબર વેકેશનનો સમય આવવાના પહેલાં જ સ્વિમિંગ પુલોની મેમ્બરશીપ ફીની (Membership Fee) સાથે 18 ટકા જી.એસ.ટી. (GST) લગાવવા માટે દરખાસ્ત શાસકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. જેના પર ગુરુવારે શાસકો નિર્ણય લેશે. જો આ દરખાસ્ત મંજૂર કરવામાં આવશે તો સ્વિમિંગ કરવું મોંઘું બનશે.
સુરત મનપા દ્વારા શહેરીજનોના આનંદપ્રમોદ માટે કાર્યરત કરાયેલા પ્રોજેક્ટમાં ટિકિટ પર જીએસટી વસૂલાતી નથી. અગાઉ એક્વેરિયમ અને નેચર પાર્કમાં જીએસટી વસૂલવાની દરખાસ્ત આવતાં વિરોધ થયો હતો અને આ દરખાસ્ત મુલતવી રખાઇ હતી, ત્યારે હવે સ્વિમિંગ પુલમાં જીએસટી વસૂલવાની દરખાસ્ત આવી છે. તેમજ જો આ મંજૂરી મળે તો ત્રણ માસની 1200 રૂપિયા સભ્ય ફી પર 216 રૂપિયા જેટલો જીએસટી લાગી શકે છે. તેથી મનપાના સ્વિમિંગ પુલોમાં મેમ્બરશીપ ધરાવતા બે હજાર જેટલા સભ્યો પર બર્ડન વધે તેવી શક્યતા છે.
કોરોના અંત તરફ: મનપાના ગાર્ડનો હવે રાત્રે 11 સુધી ખુલ્લા રહેશે
સુરત: કોરોના કાળમાં રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે મનપા દ્વારા શહેરમાં જાહેર સ્થળો પર ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. તેમજ 50 ટકા લોકોની હાજરી સાથે ગાર્ડનનો સમય પણ બદલવામાં આવ્યો હતો. કારણ કે, કોરોનાના કારણે રાત્રિ કરફ્યૂ પણ લાગુ હતો. પરંતુ હાલમાં કોરોના પણ જાણે અંત તરફ હોય, મનપા દ્વારા શહેરના તમામ બગીચાનો સમય કોરોનાના અગાઉ જેમ રાબેતા મુજબ ચાલતા હતા તે પ્રમાણે કરી દેવામાં આવ્યો છે. હવેથી શહેરના તમામ ગાર્ડન સવારે 6થી 12 અને સાંજે 3થી 11 સુધી ચાલુ રહેશે.
કોરોના કાળમાં મનપા દ્વારા ગાર્ડનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં ગાર્ડન સવારે 6થી 10 અને સાંજે 4થી 9 ખુલ્લા રાખવામાં આવતા હતા. પરંતુ કોરોનાના કેસ ઓછા થતાં શહેરીજનોની પણ માંગણી હતી કે, હવે ગાર્ડન રાબેતા મુજબ ખુલ્લા રાખવામાં આવે. જેથી મનપા દ્વારા હવે આજથી શહેરના તમામ ગાર્ડન સવારે 6થી 12 અને સાંજે 3થી 11 સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.