વડોદરા: રવિવારે કોરોના સંક્રમણના 62 નવા કેસો નોંધાતા કુલ આંક 23,065 ને પાર પહોંચ્યો છે. વારે ડેથ ઓડીટ કમિટી દ્વારા એક...
તમે ઘણી ગુફાઓ જોઇ હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે આ દુનિયાની સૌથી મોટી ગુફા કઈ...
પાદરા: પાદરામાં પૂર્વ ધારાસભ્ય દિનુમામા તેમજ વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર બંને વચ્ચે વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે પાદરામાં આશીર્વાદ હોટલ ખાતે...
વડોદરા : આધુનિક યુગમાં ઇલેટ્રોનીક ઉપકરણોનો જેમ જેમ ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ સાવધાની એટલી જ જરુરી બની છે. કારણકે ડેબીટ-ક્રેડીટ...
વડોદરા: ગોત્રી ખાતે બેસણા માં બાઇક પર જઈ રહેલા બાઈક સવાર દાદા-પૌત્ર પાલિકાના ટ્રેકટરની અડફેટે આવતા દાદાનું મોત નીપજ્યું છે.વડોદરા મહાનગર પાલિકાની...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત પૂર્વે આર એસ પીની પેનલ ભાજપમાં જોડાતા ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે.વોર્ડ ૯ પછી આજે...
સુરત મનપા માટે ચુંટણીની દાવેદારોની રજુઆત સાંભળવા આવેલા નિરિક્ષકોએ રવિવારથી રજુઆતો સાંભળવાની શરૂઆત કરી છે. બે દિવસ સુધી આ રજુઆતોનો દોર ચાલવાનો...
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 410 કેસ નોંધાયા હતા. જ્યારે મહિસાગરમાં 1...
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના અગ્રણી લિનેશ શાહને સોનગઢ અને વ્યારા વચ્ચે આવેલા તાપી જિલ્લાના માંડળ ટોલનાકાનો કડવો અનુભવ...
મહારાષ્ટ્રભરના હજારો ખેડૂતો રવિવારે સાંજે રાજ્યના પાટનગર મુંબઇ આવી પહોંચ્યા હતા જેઓ પ્રજાસત્તાક દિનના એક દિવસ પહેલા સોમવારે મુંબઇમાં એક વિશાળ રેલી...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં આજથી શીત લહેરની અસર સાથે કાતિલ ઠંડી (Cold) સાથે ઠંડીનો પારો 4 ડિગ્રી નીચે ઉતરી જવા પામ્યો છે. જેના...
નવસારી: (Navsari) નવસારીમાં તંત્રએ હાટ બજાર શરૂ કરવાની પરવાનગી આપતા વેપારીઓએ હાટ બજાર શરૂ કર્યો છે. જેથી વેપારીઓમાં ખુશી (Happy) જોવા મળી...
ગાંધીનગર. ગુજરાત (gujarat)માં સામાન્ય રીતે પોલીસ કર્મચારી (police) તો ક્યારેકે સામાન્ય માણસની ગેરવર્તણૂકના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ હવે પોલીસ આવા...
NEW DELHI : દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (TRACTOR PARED) ને પોલીસની મંજૂરી મળી ગઈ છે. રવિવારે સ્વરાજ ભારતના યોગેન્દ્ર યાદવે...
કોરોનાને કારણે ગુજરાતમાં (Gujarat) મુલતવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું (Election) બ્યુગલ ફુંકાઈ ચૂક્યું છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે ભાજપ,...
ટેસ્લા ભારત દેશમાં પોતાનો ઓપરેશન બેઝ સ્થાપવા માટે પાંચ રાજ્યોની વાત કરી રહી છે. ત્યારે ગુજરાતે આ ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકને રાજ્યમાં આધાર સ્થાપવા...
આશરે ચાર મહિના પહેલા ચીને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સૈન્ય તૈનાત કરવાની પ્રસ્તાવનું ઉલ્લંઘન કર્યું છે. એક અહેવાલ મુજબ ચીની...
એક સમય હતો જ્યારે ભારતમાં કોરોના વાયરસ (COVID-19)નો ચેપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો હતો અને હવે તેની સામે રસીકરણ (VACCINATION) અભિયાન...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) જાહેર થાય તે પહેલા નવા વોર્ડ સીમાંકનને લઇ શહેરના મુસ્લિમ (Muslims) સમાજના આગેવાનોએ રાજકીય પ્રતિનિધિત્વને લઇ...
આ વર્ષે આસામમાં (ASSAM) વિધાનસભા ની ચૂંટણી (Election) યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજકીય હિલચાલ તીવ્ર બની છે. આ સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણી (Election) જાહેર થઈ ગઈ છે. અન્ય મહાપાલિકાની સાથે સુરત મહાપાલિકા માટે પણ આગામી તા.21મીના રોજ મતદાન થશે....
રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી (Election Commission) જાહેર કરતા જ નવસારી-વલસાડ (Navsari-Valsad) જિલ્લામાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જેથી નવસારી-વલસાડ-વાપી જિલ્લામાં લાગેલા...
અતિશય ગુસ્સો શરીર માટે અનેક સમસ્યાનું કારણ બની શકે છે. ઘણા લોકો ગુસ્સો આવે ત્યારે દાંત કચકચાવીને રોકી રાખતા હોય છે પરંતુ...
કેરળ (KERAL) ના વાયનાડ (VAYNAD) માં એક હાથી (ELEPHANT) એ મહિલા ટૂરિસ્ટની હત્યા કરી હતી. તે જ સમયે તમિળનાડુ (TAMILNADU) ના તિરુનેલવેલીથી...
બોલીવુડ અભિનેતા સોનુ સૂદે(SONU SOOD) લોકડાઉન (LOCKDOWN) સમયે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી હતી. લોકડાઉન પછી પણ સોનુએ પોતાનું પરોપકારી કાર્ય ચાલુ રાખ્યું...
દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે બર્ડ ફ્લૂના કહેરથી લોકો ફરી દહેશતમાં આવી ગયા છે. બર્ડ ફ્લૂના ડરથી લોકો ઇંડા અને...
ચીન (CHINA) તેની યુક્તિઓથી કદી સુધરશે નહી. એક તરફ, ભારતે (INDIA) ઉદારતાપૂર્વક તેના પાડોશી દેશોમાં કોરોના રસી ( CORONA VACCINE) ના લાખો...
નવું વર્ષ ભારતીય ક્રિકેટ ચાહકો (Indian cricket fans) માટે નવી ખુશી લાવ્યું છે. પ્રથમ, ટીમ ઇન્ડિયા (india)એ ઓસ્ટ્રેલિયા (Australia)માં ઇતિહાસ રચ્યો. હવે...
૨૦૨૧નું વર્ષ ૨૦૨૦ કરતાં સારું નીવડશે એ અંધશ્રદ્ધા છે. પ્રકૃતિ આપણી આશા અને શ્રદ્ધા પ્રમાણે વર્તતી નથી. ૨૦૧૯નું વર્ષ પૂરું થયું, ત્યારે...
રશિયા (RUSSIA) માં પુતિન સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખો લોકોએ ભાગ લીધો છે. વિપક્ષી નેતા એલેક્સી...
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
મહારાષ્ટ્ર: મહાયુતિની પ્રચંડ જીત પર જશ્ન, PM મોદીએ કહ્યું- ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનનો વિજય’
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
વડોદરા: રવિવારે કોરોના સંક્રમણના 62 નવા કેસો નોંધાતા કુલ આંક 23,065 ને પાર પહોંચ્યો છે. વારે ડેથ ઓડીટ કમિટી દ્વારા એક પણ દર્દીનું મૃત્યુ જાહેર નહીં કરાતા મૃત્યુ આંક 241 પર િસ્થર રહયો છે અને 55 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓનો આંક 21,893 થયો છે.
રવિવારે કોરોનામાં 62 કેસ પોઝીટીવ નોંધાયા હતા. જેમાં સમા, અટલાદરા, ગોરવા, છાણી, સુભાનપુરા, હરણી માણેજા, તાંદલજા, તરસાલી, વારસીયા, માંજલપુર, વાસણા, અકોટા, પ્રતાપનગર, આજવા રોડ, અલકાપુરી, રાજમહેલ રોડ, દંતેશ્વર, વાઘોડીયા રોડ, ગોત્રી, મકરપુરા, ઓપી રોડ, િદવાળીપુરા તથા ગ્રામ્યમાં કરજણ, સાવલી, પાદરા, ડભોઈ ખાતેથી પોઝીટીવ દર્દીઓને મળી આવ્યા છે.
શહેરમાં ઝોન મુજબ પૂર્વમાં શનિવારે 9 પશ્ચિમમાં 12 ઉત્તરમાં 10, દક્ષિણમાં 10 વડોદરા રૂરલમાં 21, આઉટ સાઈડરમાં 00 મળી કુલ 62 કેસ પોઝીટીવ આવ્યા છે અને અત્યાર સુધી પૂર્વમાં 3422 કેસ સામે 41 ના મોત થયા છે. તેવી જ રીતે પશ્ચિમમાં 3740 પોઝીટીવ કેસ સામે 43 ના મોત, ઉત્તરમાં 4513 કેસ સામે 54 ના મોત, દક્ષિણમાં 4150 કેસ સામે 46 ના મોત, વડોદરા રૂરલમાં 7204 કેસ અને આઉટ સાઈડરના 36 કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધી 23,065 પોઝીટીવ કેસ સામે 241 દર્દીના મોત થયા છે.
રવિવારે િદવસ દરમિયાન 55 દર્દીને રજા આપવામાં આવી છે. સયાજી હોસ્પિટલમાંથી 11 દર્દીને રજા આપવામાં આવી છે. 5 દર્દીને ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં આઈસોલેશનમાંથી 39 દર્દીને રજા આપવામાં આવી છે. આમ કુલ અત્યાર સુધીના 21,893 દર્દીઓને રજા આપવામાં આવી છે.
રવિવારે િદવસ દરમિયાન 3202 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 62 પોઝીટીવ અને 3140 નેગેટીવ િરપોર્ટ આવ્યા હતા. હાલમાં દાખલ દર્દીઓની િવગત જોઈએ તો કુલ 931 છે. જેમાં 788 સ્ટેબલ છે અને 105 ને ઓકસીજન અપાઈ રહ્યો છે.