નેત્રંગ: નેત્રંગ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી (Development Officer) તેમજ મામલતદારને આવેદનપત્ર (Application form) પાઠવામાં આવ્યું હતું,...
ચૂંટણીની મોસમમાં મફત વસ્તુઓનું વિતરણ કરવાની સ્પર્ધા છે. મફત શિક્ષણ, ખેડૂતોને મફત વીજળી, મફત ગેસ સિલિન્ડર, મફત આવાસ વગેરે સરકાર દ્વારા પહેલેથી...
રાજકોટના એક ઉદ્યોગપતિએ આક્ષેપ મૂકયો કે અમુક પોલીસવાળાઓએ મળીને ઉદ્યોગપતિનો લગભગ બાર કરોડ રૂપિયાથી વધુ રકમ રૂશ્વતખોરી વડે લૂંટી લીધી છે. આ...
સુરતને ગુજરાતની આર્થિક રાજધાની ગણવામાં આવે છે. સુરત ગુજરાતનું એક એવું શહેર છે જ્યાં કાશમીરથી લઇને કન્યાકુમારી અને બંગાળથી લઇને રાજસ્થાન સુધીના...
એક દિવસ એક સંત પાસે એક માણસ આવ્યો.અને સંતના પગમાં પડીને કહેવા લાગ્યો કે, ‘મારા જીવનમાં એક નહિ અનેક પરેશાનીઓ છે.હું ચારે...
ગાંધીનગર: (Gandhinagar) હજુ સુરતમાં પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની હત્યાની (Murder) શાહી સૂકાઈ નથી ત્યાં તો આવી જ ઘટના ગાંધીનગરના લીમ્બોદરા ગામમાં બની...
ગાંધીનગર: (Gandhinagar) કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય (Education) શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે...
નવસારી : નવસારી પાલિકાના જયશંકર નજીક એક પાર્ટી પ્લોટ આવેલો છે. જો કે એ પ્લોટ કોઇ શુભ કામને બદલે દારૂની પાર્ટી માટે...
સુરત: (Surat) ગ્રીષ્મા અને ફેનિલનો સંપર્ક દોઢ વર્ષ પહેલા થયો તે અંગેની કેટલીક ચર્ચાઓ હાલમાં ચર્ચાઇ રહી છે. તેમાં અમરોલી કોલેજમાં ગ્રીષ્માની...
વોશિંગટન: (Washington) અમેરિકાના ન્યૂ હેમ્પશાયર રાજ્યના રાય જુનિયર હાઈસ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓએ (School Student) લગભગ છ ફૂટ લાંબી મિની બોટ (Mini Boat) બનાવી...
સુરત: (Surat) ફેનિલે ગ્રીષ્માની હત્યા (Grishma Murder) કરી ત્યારે સ્થળ પર એવું કહેવાય છે કે, તેને સપોર્ટ કરવા સાથે 3 યુવાન આવ્યાં...
સુર: સુરત (Surat) જિલ્લાના કામરેજ (kamrej) વિસ્તારમાં પાસોદરા પાટિયા નજીક ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે જાહેરમાં જ ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામની યુવતીને...
22 ફેબ્રુઆરી 2022 ના રોજ બપોરે 1.24 વાગ્યે, પૃથ્વી(Earth)થી લગભગ 53.66 લાખ કિલોમીટર દૂરથી એક મોટો લઘુગ્રહ(Asteroid)પસાર થઇ શકે છે. અમેરિકાની અંતરિક્ષ...
સુરત: (Surat) કામરેજ પોલીસે (Police) શનિવારે ફેનિલને ગ્રીષ્માના (Grishma) ઘર પાસે જ્યાં તેણે ગ્રીષ્માનું મર્ડર કર્યું હતું તે જગ્યા પર ઉભો રાખી...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (central government) શનિવારે એલઆઈસીના (LIC) આઈપીઓ (IPO) સંબંધિત તાજેતરના અહેવાલને કાલ્પનિક ગણાવીને ફગાવી દીધો હતો, જેમાં દાવો કરવામાં...
નવી દિલ્હી: ભારતીય ટીમને ટેસ્ટ-20 (T-20) અને બે ટેસ્ટ સિરીઝ માટે નવા કેપ્ટનની પસંદગી કરવામાં આવી છે. શ્રીલંકા (Srilanka) સામેની ત્રણ ટી20...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારના રોજ અંડરવર્લ્ડમાં મની લોન્ડરિંગ કેસની (Money Laundering Case) તપાસના ભાગરૂપે મુંબઈમાં અનેક સ્થળોએ દરોડા (Raid)...
સુરત: (Surat) મંગળવારે પાટીદાર સમાજનું (Patidar Samaaj) મહાસંમેલન (General Assembly) આયોજિત કરવામાં આવ્યું છે. તેમાં કમિ. અજય તોમરને બોલાવાયા છે. સૌરાષ્ટ્રવાસી પાટીદાર...
રાજકોટ: રાજકોટના (Rajkot) ઉપલેટા (Upleta) શહેરમાં એક હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક સાવકા પિતાએ (Stepfather) તેની 3 વર્ષની પુત્રીને ઢોર...
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ભરી સ્થિતિ છે. બંને વચ્ચે યુદ્ધની આશંકા ટાળી શકાય તેમ નથી. આ બંને દેશ વચ્ચેના...
યુક્રેનમાં યુદ્ધ શરૂ થવાના અણસાર દેખાઈ રહ્યા છે. ગુરુવારના રોજ 300થી વધુ બોમ્બ બ્લાસ્ટની કરવામાં આવ્યા હતા. પૂર્વીય યુક્રેનની તણાવપૂર્ણ સરહદ પર...
સુરત: સમાજમાં વિકૃતિ એટલી હદે વધી ગઈ છે કે હવે લોકો ઉંમર, સ્થળનું પણ ભાન રાખતા નથી. સુરતના ઘોડદોડ રોડ પર અગ્રવાલ...
આણંદ : આણંદમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં મહેસુલી મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અરજદારોએ તેમના પ્રશ્નો રજુ કર્યાં હતાં. જેનો...
સુરત: સુરતમાં એક યુવકે નાની વાતમાં પોલીસ સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. અહીંના પાલનપુર પાટીયા શાકભાજી માર્કેટ પાસે ‘નો...
વડોદરા : વડોદરા શહેરમાં પાલિકાનું તંત્ર પીવાનું ચોખ્ખું પાણી બે વખત આપી શકતું નથી અને પાલિકા તંત્રને પાતે પીવાનું ચોખ્ખું પાણી રોજનું...
ઝઘડિયા,ભરૂચ : ભરૂચ જિલ્લાના આદિવાસી ઝઘડીયા તાલુકામાં સગીરા ઉપર સામુહિક બળાત્કારની ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. સગીરાને સાથે મિત્રતા...
ગાંધીનગર: રાજ્યમાં ગુજરાતી ભાષાનું (Gujarati Language) મહત્વ વધારવા માટે ગુજરાત (Gujarat) સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના 8 મહાનગરોમાં તમામ સરકારી...
વડોદરા : મહાનગરપાલિકામાં વર્ષ 2022-23 રૂ.3838.67 કરોડ રૂપિયાનું બજેટ મંજુર કરાયું છે. બજેટ પર ચર્ચા કરવા માટે સામાન્ય સભા શરૂ થઈ હતી.જોકે...
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સંભાવના વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પુતિન આ કારણોસર હિજરત કરનારને 10 હજાર રુબેલ...
સુરત: કોરોના કાળમાં અનેક લોકોએ ધંધા-રોજગારી ગુમાવી છે. મંદીના લીધે લોકો આર્થિક સંકડામણમાં મુકાયા છે. આવી જ કફોડી સ્થિતિમાં મુકાયેલા મૂળ ભાવનગરના...
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
નેત્રંગ: નેત્રંગ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી (Development Officer) તેમજ મામલતદારને આવેદનપત્ર (Application form) પાઠવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું છે કે, તા.૧૪-૦૨-૨૦૨૨ના રોજ ઝઘડિયાના ઉચ્છલ દુ:હરિપુરા તથા ઇનચાર્જ કપાટ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને ઝઘડિયા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઇન્સ્પેક્ટર તુષાર વસાવા (Inspector Tushar Vasava) દ્વારા રેવન્યુ પ્રકરણ અંગે ત.ક.મંત્રી સેજા ઉપરાંતના ઇનચાર્જ (In charge) કપાટ ગામે પ્રકરણ સંબંધે ત.ક.મંત્રીના રેગ્યુલર ઉપરાંત ઇનચાર્જ ગામે હાજર (Present) રહેવા તા.૧૪-૦૨-૨૦૨૨ના રોજ ફક્ત ટેલિફોનિક સૂચનાથી (Telephonic instruction) હાજર રહેવા જણાવ્યું હતું. આ અંગે તલાટી કમ મંત્રી દ્વારા પોતાના સેજાના રેગ્યુલર ગામના કામ અંગે રોકાય જતાં સહેજ મોડું થતાં સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ઉશ્કેરાઇ જઇ કેમ મોડા આવ્યા છે. કામ ન થતું હોય તો નોકરીમાંથી રાજીનામું આપી દો. હું તારી વિરુદ્ધ લખીશ તો નોકરીમાંથી રખડી જશે કહી ગેરવર્ણતૂક કરી હતી. ઉપરાંત પંચોની સહી વગર રૂબરૂ ત.ક.મંત્રીના સહી સિક્કા કરવાની ના પાડતાં સર્કલ ઇન્સ્પેક્ટરે ઉશ્કેરાટમાં આવી તલાટી કમ મંત્રીના શર્ટના કોલર પકડી વાળ ખેંચી, ગળું દબાવીને મારી નાંખવાની કોશિશ કરતાં ખુરશી પરથી પાડી નાંખ્યા હતા. તેમજ શર્ટ ફાડી નાંખ્યું હતું. આ ઘટનાના પડઘા તલાટીઓમાં પડતાં જિલ્લા તલાટીમંડળથી લઇને તાલુકાના તલાટીમંડળોએ તાલુકા મથકો પર ટીડીઓ તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાતાં આ બનાવનો વિરોધ નેત્રંગ તાલુકા તલાટીમંડળે પણ કર્યો છે. અને નેત્રંગ તાલુકા ટીડીઓ તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી જવાબદાર સર્કલ ઇન્સ્પેક્ટર સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.