કિવ: યુક્રેનમાં (Ukrain) તણાવ સતત વધી રહ્યો છે અને સુરક્ષાની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. યુક્રેનમાં લગભગ 20 હજાર ભારતીયો...
સુરત: (Surat) દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યુ છે કે કોર્ટમાં (Court) ગીષ્માની હત્યાના (Murder) દોઢસો કરતા વધારે પૂરાવા મૂકવામાં આવ્યા છે....
સુરત: (Surat) ગ્રીષ્મા હત્યા કાંડમાં એક પછી એક નવી વાતો જાણવા મળી રહી છે. ફેનિલ ગ્રીષ્માની (Grishma) હત્યા માટે પહેલેથી જ પૂરી...
વલસાડ : વલસાડ (valsad) નગર પાલિકાના (municipality) અંધેર વહીવટની પોલ ખોલને લોક જાગૃતિ હેઠળ 1 માર્ચથી 15 માર્ચ સુધી બતાવવા મંજૂરી મેળવવા...
સુરત : ઓડિસ્સાથી ટ્રેન (Train) મારફતે સુરતમાં (Surat) લાવવામાં આવતા ગાંજાના જથ્થાને મહિધરપુરા પોલીસે રેલવે સ્ટેશનના (Police Railway Station) ટેક્સી પાર્કિંગમાંથી (Parking)...
આપણે મોટેભાગે જોતાં હોઈએ છે કે લોકો પોતાના પગમાં (Leg) કાળો દોરો બાંધતાં હોય છે. આ કાળો દોરો બાંઘવા પાછળનું કારણ (Reason)...
ગાંધીનગર: રાજકોટના (Rajkot) 75 લાખના તોડ પ્રકરણમાં રાજકોટના પોલીસ (Police) કમિશ્નર મનોજ અગ્રવાલ (Manoj Agarwal) હવે ગાંધીનગર (Gandhinagar) ડીજીપી વિકાસ સહાય સમક્ષ...
ષ્મા વેકરિયા, આખા સુરતની દીકરી છે અને આખા સુરતને જ નહીં પણ આ કેસને જાણનારા એકેએક જણને પોતાની આસપાસની દીકરીઓની ચિંતા હવે...
નેહરુના ભારતની અવદશા જુઓ! આજે નેહરુના ભારતની લોકસભામાં અડધોઅડધ સભ્યો ગુનાખોરીના આરોપી છે અને કેટલાક સામે તો ખૂન અને બળાત્કાર જેવા ગંભીર...
મર્યાદિત ઓવરોની સીરિઝ રમવા માટે ભારતના પ્રવાસે આવેલી વેસ્ટઇન્ડિઝની ટીમ સામે અમદાવાદમાં રમાયેલી બીજી વન ડે દરમિયાન ભારતીય ટીમ મેનેજમેન્ટે એક એવો...
હિન્દુ-મુસ્લિમ વિવાદ આપણો પીછો છોડી રહ્યો નથી. કોઈને કોઈ સ્વરૂપે આ વિવાદ સતત ચાલતો રહે છે. જેમ હિંદુ-મુસ્લિમમાં રહેલાં ભેદ હંમેશા વિવાદમાં...
તાપસી પન્નૂએ OTT પર રજૂ થયેલી ‘લૂપ લપેટા’ માં પ્રયોગ કર્યો છે પણ બહુ ઓછા દર્શકો એ જોવા તૈયાર હોય છે. કદાચ...
પાલનપુર: રાજસ્થાન (Rajasthan) તરફથી આવતી એક ટ્રકે (Truck) ગઇકાલે રાત્રે પાલનપુરમાં (Palanpur) RTO ચાર રસ્તા પાસે બે કારને (Car) અડફેટે લીધી હતી....
નેતા તરીકે કોનું વધારે ચાલે? કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું કે સાંસદ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલનું? તમે કહેશો, જો વાત બજેટની...
ઓસ્ટ્રેલિયાના આઉટબેક કહેવાતા, મધ્યમાં આવેલા રેડ સેન્ટરના વિશેષ આકર્ષણ ઉલુરુની વાત આગલા અઠવાડિયે કરી. આજે તે જગ્યાની આસપાસની બીજી રોચક વાતો.કટ્ટા જ્યૂટા...
આકાશમાં ઉપગ્રહો એક બીજાને હડફેટમાં લે તેવી શકયતા વધી ગઇ છે ત્યારે પૃથ્વી પર ટ્રાફિક જેમ થઇ જાય તેમાં શી નવાઇ? હવે...
આમ તો દરેક માણસને ચહેરો ભગવાને એકબીજાથી જુદા દેખાવા જ આપ્યો હતો. પુરુષ અને સ્ત્રીને છુટા પાડવા માટે પુરુષને દાઢી-મૂંછના વાળ આપ્યા,...
નવસારીમાં જન્મેલા દાદાભાઇ નવરોજી બહુમુખી પ્રતિભા ધરાવતા ઝોરોસ્ટ્રીયન પારસી હતા. પોતાની પારસી આઇડેન્ટીટીને જાળવી રાખીને એમણે તમામ કોમો, વર્ણો અને વર્ગોનાં સ્ત્રીપુરુષોની...
દોસ્તો, આજથી સો વર્ષો પહેલાં આપણે દેહની આંતરિક રચનાઓ વિષે ખાસ જાણતા નહોતા. પણ હવે મેડિકલ સાયન્સ અને ટૅક્નોલોજીના વિકાસને કારણે એવાં...
ભારતની સભ્યતા હજારો વર્ષ જૂની છે. ભારતની વિશેષતા તેનું બહુરંગીપણું છે. બહુરંગી સમાજ તેને કહેવાય, જેમાં અનેક જ્ઞાતિઓ, જાતિઓ, ધર્મો, ભાષાઓ, રીતરિવાજો,...
પારડી: ધરમપુરના (Dharampur) ત્રણ મિત્રો (Friends) શુક્રવારે (Friday) મોડી રાત્રે હાઈવે (Highway) પર પટકાયા બાદ ભારે વાહન (Vehicle) નીચે કચડાયા હતા. પારડી...
શિલ્પ એક એવી કળા છે જેનો કદાચ સૌથી વધુ પરિચય આપણને સહુને છે. મંદિરોમાં દેવ-દેવીઓની મૂર્તિ, વાઘ, ગાય, પોઠિયાની મૂર્તિ (કે જે...
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશમાં (Uttar pradesh ) વિધાનસભાની ચૂંટણીનો (Assembly elections) રંગ ચારે તરફ જોવા મળી રહ્યો છે. યુપીમાં ત્રીજા તબક્કાનું મતદાન (voting) શરૂ...
વિરોધ કરવા ખાતર તો ઘણા કરે પણ ‘હમારી માંગે પૂરી કરો..પૂરી કરો’ કે પછી ‘નહીં ચલેગા..નહીં ચલેગા…’ જેવાં સૂત્રો સાથે થતાં હોકારા-...
તમે ઊડતો મચ્છર જોયો છે?’— આ એવો સવાલ છે કે ‘કાશ્મીરમાં હિંદુ વિરોધી/ દિલ્હીમાં શીખ વિરોધી હિંસા વખતે તમે ક્યાં હતા?’ મતલબ,...
ચાલુ વર્ષના બજેટની ચર્ચા દરમિયાન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં એવું કહીને શાસક ભારતીય જનતા પાર્ટીમાં હલચલ પેદા કરી દીધી હતી કે...
કર્ણાટકથી (Karnatak) શરૂ થયેલો હિજાબનો (Hijab) વિવાદ હવે બાંગ્લાદેશ (Bangladesh) સુધી પહોંચી ગયો છે. બાંગ્લાદેશમાં હિંદુ મહિલાઓના સિંદૂર લગાડવા અને બિંદી લગાડવા...
સામાજિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓથી માંડીને રાજકીય સંસ્થાઓ સુધી ખુરશી માટે જે ગોબાચારી કરવામાં આવે છે તેથી તે સાથે સંકળાયેલા જાણે જ છે....
ભારતમાં ગમે તે બની શકે છે. કર્ણાટકમાં મુસ્લિમ મહિલાઓને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ દેશના હાઇ ટેક...
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં ધોળા દિવસે એક યુવતીના ગળા ઉપર એક વિકૃત માનસ ધરાવતો યુવાન ચપ્પુ ફેરવી મારી નાખે અને...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
કિવ: યુક્રેનમાં (Ukrain) તણાવ સતત વધી રહ્યો છે અને સુરક્ષાની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. યુક્રેનમાં લગભગ 20 હજાર ભારતીયો (Indians) હાજર છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓ (Student) પણ સામેલ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા ગયા છે. ભારત સરકાર તેના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત પગલાં લઈ રહી છે અને યુક્રેનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. દરમિયાન કિવમાં ભારતીય દૂતાવાસે (Indian Embassy) વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો (Citizens) માટે નવી એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે. આમાં દરેકને વહેલામાં વહેલી તકેે અસ્થાયી ધોરણે યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવી છે.
ADVISORY FOR INDIAN NATIONALS IN UKRAINE.@MEAIndia @DrSJaishankar @PIBHindi @DDNewslive @DDNewsHindi @IndianDiplomacy @PTI_News @IndiainUkraine pic.twitter.com/i3mZxNa0BZ
— India in Ukraine (@IndiainUkraine) February 20, 2022
ભારતીય દૂતાવાસે તેની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, યુક્રેનમાં વધતા તણાવ અને અસ્થિરતાને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીય નાગરિકો, જેમને રહેવાની જરૂર નથી અને તમામ વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે. વ્યવસ્થિત અને સમયસર પ્રસ્થાન માટે ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ અને ચાર્ટર ફ્લાઈટ્સનો તેઓ લાભ લઈ શકે છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે, વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તે ચાર્ટર્ડ ફ્લાઇટ બાબતે જે તે કોન્ટ્રાક્ટર સાથે સતત સંપર્કમાં રહે. સમય રહેતા ત્યાંથી નિકળી જાય. સાથે દૂતાવાસના ફેસબુક, વેબસાઇટ અને ટ્વિટર અપડેટ માટે જોડાયેલા રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.
આ પહેલાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા હતા. જો કોઈએ પણ યુક્રેનમાં પોતાના પરિવારજનોને લઈને કોઈ મદદ કે જાણકારી જોઈએ તો હેલ્પલાઇ નંબર 011-23012113, 011-23014104 અને 011-23017905 પર કોલ કરી શકે છે. આ સિવાય ટોલ ફ્રી નંબર 1800118797 પર પણ કોલ કરી શકાય છે.
યુક્રેન પર રશિયન સેના દ્વારા સંભવિત હવાઈ હુમલાના સંકેતો મળ્યા છે. સેટેલાઇટ તસવીરો પરથી આ સંકેત મળ્યા છે. શુક્રવારે સાંજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને જણાવ્યું હતું કે રશિયન સેના આગામી દિવસોમાં યુક્રેન પર હુમલો કરવાની યોજના બનાવી રહી છે. રશિયાની સૈન્યનું અઠવાડિયા સુધી લક્ષ્ય યુક્રેનની રાજધાની કિવ હશે. બાઈડને જણાવ્યું કે મને ખબર નથી કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આક્રમણ કરવાનો અંતિમ નિર્ણય લઈ લીધો છે. અમેરિકન અનુમાન મુજબ, સરહદો પર રશિયન સૈનિકોની સંખ્યા હવે વધીને 1 લાખ 90 હજાર થઈ ગઈ છે. રશિયા વધુ એક સૈન્ય અભ્યાસ કરવાનું છે જેમાં બેલેસ્ટિક મિસાઈલ અને ક્રુઝ મિસાઈલનું પ્રક્ષેપણ કરવામાં આવશે.