સુરત: પલસાણાના ચલથાણ ને.હા.48 પર કારને અજાણ્યા વાહને ટક્કર મારતાં કાર ત્રણ ગુલાંટ મારી હાઈવેની બાજુના ખાડામાં પડી હતી. જો કે, આ...
સુરત: અમદાવાદ (Ahmedabar) સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં (Bomb Blast) દોષી ઠરેલા ૪૯ આતંકીને શુક્રવારે (Friday) સ્પેશિયલ કોર્ટે (Court) સજા ફરમાવી હતી. જેમાં ૩૮ને...
નવસારી: ગણદેવીના પોંસરી ગામે પાણી પુરવઠા વિભાગના ક્લોરીનેશન પ્લાન્ટમાં (Chlorination plant) અચાનક ગેસ લીકેજની ઘટના બની હતી. જે ગેસ લીકેજના કારણે ગામના...
ધરમપુર : ધરમપુર નજીકમાં આવેલા દુલસાડ-વાંકલ રોડ ઉપર વહેતી વલંડી નદી ઉપર હાલ કોઝવેની (Causeway) કામગીરી ચાલી રહી છે, પરંતુ અહીં કામગીરી...
નવસારી : નવસારીમાં (Navsari) તિઘરા રોડ પર રોડ કોન્ટ્રાક્ટર (Contractor) દ્વારા બનાવવામાં આવેલા રસ્તામાં (Road) ગટરની ચેમ્બર પર રોડ કોન્ટ્રાક્ટરનો ઝીણી કપચી...
સુરત: નશામાં કે આવેશમાં આવી ગુનો કર્યા બાદ પસ્તાવો થતો હોય છે, પરંતુ સરાજાહેર ગળું ચીરીને ગ્રીષ્માની હત્યા કર્યાનો ફેનિલને કોઈ અફસોસ...
એટલાન્ટિક મહાસાગરમાં (Atlantic Ocean) બુઘવારના (Wednesday) રોજ કાર્ગોશિપ ઉપર આગ (Fire) લાગી હતી. આ આગ માટેનું કારણ (Reason) હજુ સુઘી જાણી શકાયુ...
સુરત: એકતરફી પ્રેમમાં પાગલ ગ્રીષ્માની હત્યાનો પ્લાન ખૂબ પહેલાં બનાવી દીધો હતો. ફેનિલ વેબસિરિઝ જોવાનો શોખીન હતો. ખાસ કરીને મારધાડ માળી વેબસિરિઝ...
સુરત: ગ્રીષ્માનું ગળું કાપી હત્યાનો વીડિયો વાયરલ થયો ત્યારથી લોકો એવો રોષ વ્યક્ત કરી રહ્યાં છે કે ગ્રીષ્માને બચાવવાના બદલે બેશરમ લોકોએ...
સુરત: (Surat) ફેનિલ અને તેના મિત્રની વાતચીતની ઓડિયો ક્લીપ (Audio) વાયરલ (Viral) થયા બાદ એવી ચર્ચા ચાલી છે કે પ્રેમમાં દગો મળતા...
નવી દિલ્હી: પૂર્વીય યુક્રેનની તણાવપૂર્ણ સરહદ પર ગુરુવારે ખૂબ ભારે માત્રામાં ગોળીબાર થયો હતો. યુદ્ધ વિરામ પર નજર રાખી રહેલા ડ્રોનના જીપીએસ...
વોશિંગ્ટન: અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના નવા એક્સ-રે સ્પેસ ટેલિસ્કોપને તેની પ્રથમ તસવીર લેવામાં સફળતા મળી છે. ટેલિસ્કોપને 9 ડિસેમ્બરે એલન મસ્કના રોકેટ...
સુરત: અમદાવાદ(AHMADABAD)માં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ (Serial bomb blast case)માં આજે અમદાવાદની સ્પેશિયલ કોર્ટ (Special Court ) દ્વારા ઐતિહાસિક...
ઝારખંડ: સમાજને પ્રેરાણાદાયી કિસ્સો જ્યાં મહિલાઓ એક ગ્રુપ (Group) બનાવી જંગલની (forest) સાળસંભાળ રાખી છે. ઝારખંડની (Jharkhand) મહિલાઓ જંગલને બચાવવા માટે એક...
આવું પણ બને! હા, કેમ નહીં. 21 ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે આવી રહ્યાો છે ત્યારે આપણે એવા લોકોની વાત કરવા જઇ...
અમદાવાદ: અમદાવાદ(Ahmadabad)માં વર્ષ 2008માં કંઈક એવું બન્યું જેણે દેશ (Nation)અને દુનિયા(World)માં ખળભળાટ મચાવી દીધો હતો. વર્ષ 2008ની 26 જુલાઈનો એ દિવસ આમ...
શણગાર કરવો કઈ સ્ત્રીને ન ગમે, અને પોતાને શણગારવામાં આજની નારીઓ કોઈ પણ બાંધ છોડ કરવાં તૈયાર નથી અને એમાં પણ તેઓ...
આજે આપણે જિંદગીની કોઈપણ પળને આંગળીના એક જ ટેરવાં દ્વારા કેદ કરી શકીએ છીએ, કારણ કે આપણી પાસે છે મોબાઈલ જેવું હાથવગું...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના આદિવાસી ઝઘડીયા (Zaghadiya) તાલુકામાં સગીરા ઉપર સામુહિક બળાત્કારની (Rape) ઘટના સામે આવી છે. બળાત્કારની ઘટનાની જાણ થતા પોલીસ...
નડિયાદ: નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની કુલ ૧૧ બેઠકો માટે ચુંટણી યોજાઈ હતી. જેમાં ગુરૂવારે મતદાન બાદ મતગણતરીના અંતે ભાજપના તમામ ૧૧...
નડિયાદ: નડિયાદમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં સાત મિત્રો અન્ય એક મિત્રના ભાણાના લગ્નમાં હાજરી આપી ખંભાતથી ગાડીમાં પરત ફરી રહ્યાં હતાં. તે...
ખંભાત: ખંભાતના વત્રા ગામના યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જવાના ગુનામાં આણંદ પોસ્કો કોર્ટે દિશા ચિન્હરૂપ ચુકાદો આપ્યો છે. વત્રાનો યુવક સગીરાને...
આણંદ: વિદ્યાનગર જીઆઈડીસીમાં તસ્કરોએ હાથફેરો કરતા ચકચાર મચી છે. એકસાથે સાત કંપનીમાં તસ્કરો ત્રાટકતાં કંપની માલિકો અને સંચાલકોમાં ભય વ્યાપ્યો છે. આ...
સંખેડા : છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે ટેન્કરે રીક્ષાને ટક્કર મારતા દસ મહિનાના બાળકનું મોત થયું હતું. જ્યારે એક...
વડોદરા : બે માસ પૂર્વે પોલીસ મથકમાં નોંધાયેલી લેન્ડ ગેમ્બલિંગ ની ફરિયાદના આરોપી અને ભાજપના કાર્યકર સાજન ભરવાડ ની પોલીસ કમિશનરે પાસા...
વડોદરા : રાજ્ય સરકાર દ્વારા ગેંડા સર્કલ મનીષા ચોકડી સુધીના ૩.૫ કિલો મીટર નો ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી....
કર્ણાટકમાં હિજબનો વિવાદ ભારતના બંધારણમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સેક્યુલારિઝમના અર્થઘટન પર આવીને અટકી ગયો છે. કર્ણાટક હાઈ કોર્ટમાં જે...
આપણે સહુ આખું વર્ષ વિવિધ દિવસોની ઉજવણી કરીએ છીએ. જેવા કે મધર્સ ડે, ફાધર્સ ડે, ફ્રેન્ડશીપ ડે, વેલેન્ટાઈન ડે, ચૉકલેટ ડે, રોઝ...
વિશ્વમાં જેમના કરોડો પ્રશંસકો છે, વિશ્વભરની યુનિ.ઓએ જેમને છ-છ પીએચડીની ડીગ્રી આપી સન્માનિત કર્યા છે. વડોદરાની એમ.એસ. યુનિ.એ પણ ડીલિટની માનદ્ ડીગ્રી...
લતા મંગેશકર મહાન ગાયિકા છે પણ એક વાત સખેદ જણાવીશ કે એઓએ એમની નાની બહેનો આશા ભોંસલે સિવાય કોઈ પણ ગાયિકાને ચલચિત્ર...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરત: પલસાણાના ચલથાણ ને.હા.48 પર કારને અજાણ્યા વાહને ટક્કર મારતાં કાર ત્રણ ગુલાંટ મારી હાઈવેની બાજુના ખાડામાં પડી હતી. જો કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ કારમાં છુપાવેલો દારૂ રસ્તા પર વિખેરાઈ જતાં લોકોએ વિદેશી દારૂની રીતસરની લૂંટ ચલાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે વહેલી સવારે 8 વાગ્યાના અરસામાં પલસાણાના ચલથાણમાં પ્રિન્સ હોટલની સામે ને.હા.નં.48 પર મુંબઈથી અમદાવાદ તરફ જતી સ્ક્વોડા કાર નં.(GJ 27 AH 5170)ને પાછળથી ધડાકાભેર અજાણ્યા ટ્રકચાલકે ટક્કર મારતાં કાર ત્રણ ગુલાંટ મારી હાઇવે બાજુના ખાડામાં જઈ પડી હતી. આ અકસ્માતના કારમાં પગના મોજામાં છુપાવેલી નાની-મોટી વિદેશી દારૂની બોટલો રસ્તા પર વિખેરાઈ જતાં રાહદારીએ રીતસરની લૂંટ મચાવી હતી. આ ઘટના અંગે કડોદરા પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતાં અકસ્માત થયેલી કારમાંથી સીટ પાસેથી બે નંગ મોટી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. અને રસ્તા પર કાચની તૂટેલી બોટલો વિખેરાઈ પડી હતી. પોલીસને ઘટના સ્થળે કારચાલક ઉપેન્દ્ર રસિક રાઠોડ (ઉં.વ.45) સ્થળ પર હાજર મળી આવ્યો હતો. પોલીસે કારચાલકની પૂછપરછ કરી કારચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બે નંગ વિદેશી દારૂની બોટલ અને કાર સહિત 1.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સમક્ષ બુટલેગરની કબૂલાત : વિકલાંગ છું અને આર્થિક પરિસ્થિતિ નબળી છે એટલે દારૂ વેચું છું
ઘટના સ્થળેથી પકડેલા કારચાલક ઉપેન્દ્ર રાઠોડે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, મારું શરીર ખોડખાંપણવાળું હોવાથી મને સરખું કામ મળતું નથી અને મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી હું ચોરીછૂપી દારૂ વેચું છું. શુક્રવારે હું સેલવાસ અને દમણ ગયો હતો અને ત્યાં જુદી જુદી દુકાનેથી એક બે વિદેશી દારૂઓની બોટલો ખરીદી કરી બે પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો ભેગો કરી બોટલો પર પગના મોજા ચઢાવી સીટ નીચે સંતાડી લાવી રહ્યો હતો અને અહીં ગાડીમાં બ્લુટુથ સેટ કરવા માટે થોભાવી હતી. જે દરમિયાન કોઈ અજાણ્યાએ ટક્કર મારી હતી.