વ્યારા: વ્યારાના (Vyara) કાટીશકૂવાદુર ગામની સીમમાં સ્મશાનની (Cemetery) સામે વ્યારા-ઘાટા રોડ તા.૨૦મી ફેબ્રુઆરીએ સવારે ૧૧:૪૫ વાગ્યાના અરસામાં ટેમ્પો (Tempo) અને બુલેટ (Bullet)...
સુરત: સુરતના (Surat) અડાજણ (Adajan) વિસ્તારમાં તાપી રિવર ફ્રન્ટના ડોમમાં અચાનક ભીષણ આગ (Fire) લાગી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે પાંચ...
વોશિંગટન: (Washington) હાલમાં ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એસ્ટ્રોબાયોલોજીમાં એવી વાત પ્રકાશિત થઇ છે જેને સાંભળીને સામાન્ય માણસો આશ્ચર્યચકિત થઈ જશે. વૈજ્ઞાનિકોના એક જૂથે...
કામરેજ: ખોલવડ ઓપેરા પામમાં રહેતી પરિણીતાને પિયરમાં રહેતો ઈસમ સોશિયલ મીડિયા (Social Media) પર મેસેજ (Message) મોકલી ફોન (Phone) પર વાત કેમ...
વ્યારા: ડોલવણ (Dolvan) ગામે નાકા ફળિયામાં રહેતા ૭૧ વર્ષિય વૃદ્ધ શંકરભાઇ સુરજીભાઇ ચૌધરીને તેમના ઘરે જ તા.૨૦મી ફેબ્રુઆરીએ સાંજે ૭:૩૦થી તા.૨૧મી ફેબ્રુઆરીએ...
ઘણા દેશોમાં ઓમિક્રોનના (Omicron)કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે માઈક્રોસોફ્ટના (Microsoft) સહ-સ્થાપક (CEO) બિલ ગેટ્સે (Bill Gates) એક ટ્વીટ કરીને નવા રોગચાળા...
વલસાડ : ધરમપુર (Dharampur) સ્ટેટ હોસ્પિટલમાં (Stat Hospital) એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવવાની ઘટના બાદ વલસાડ સિવિલમાં પણ આવી જ ઘટના બની છે....
દિલ્હી : (Delhi) રાજધાની દિલ્હીના નરેલામાં એક સગીરા સાથે ગૈંગરેપ (Gang Rap) કર્યું હતું. ત્યારબાદ તેનું ગળું દબાવી હત્યા (Murder) કરાઈ છે....
સુરત: (Surat) અત્યાધુનિક મશીનરી સાથે સુરતના લોકો તેમજ દક્ષિણ ગુજરાત માટે વધુ સારી સેવા આપવાની વાતો સાથે નવી સિવિલ હોસ્પિટલના (Civil Hospital)...
ગાઉ ના લેખમાં “ૐ અને ગાયત્રીમંત્ર” સમજ્યા કે જેમાંના ૨૪ અક્ષર, ચોવીસ શક્તિના પ્રતીકો છે, અને આ શક્તિઓના ૐ સાથે સંકળાયેલા અલગ...
અનિલ અને ટીના અંબાણીના (Anil Teena Ambani) પુત્ર અનમોલ અંબાની (Anmol Ambani) ગઈ કાલે ક્રિશા શાહ સાથે સાત ફેરા લઈ લગ્નના (Marriage)...
પાટણ: પાટણ (Patan) હાઈવે (Highway) પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. જેમાં એક જ પરિવારના 3 લોકોના કરૂણ મોત (death) થયા છે....
આપણે મોટેભાગે જોતાં હોઈએ છે કે લોકો પોતાના પગમાં (Leg) કાળો દોરો બાંધતાં હોય છે. તો જાણો આ કાળો દોરો (Black Thread)...
નવી દિલ્હી: શું રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ (War) શરૂ થઈ ગયું છે? રશિયાએ સોમવારે દાવો કર્યો હતો કે યુક્રેનના બોમ્બ...
રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ(Ukraine Russia dispute) ચરમસીમા પર પહોંચી ગયો છે. યુક્રેનની સીમાઓ પર રશિયાએ પોતાની મૂવમેન્ટ આગળ વધારી છે. સીમાઓને...
વ્યારા: વાલોડમાં પ્લાયવુડ ફેક્ટરી માલિક જ અન્ય કંપનીના ડુપ્લિકેટ સ્ટીકર લગાડી પ્લાયવુડનો વેપાર કરતાં પકડાયો છે. વાલોડની (Valod) સોલારીસ વુડ (Wood) પ્રોડકટ...
અંકલેશ્વર : અહિંસાના પૂજારી ગાંધીના ગુજરાતમાં હથિયારોનો ઉપયોગ સામાન્ય બનવા લાગ્યો છે. ખાસ કરીને લગ્નપ્રસંગો કે બર્થ ડે પાર્ટીમાં હવે બેધડક યુવાનો...
કંઠમાં વિષ : શિવજીએ પોતાના કંઠમાં વિષ ધારણ કરી રાખ્યું છે તેથી તેમના કંઠનો વર્ણ નીલ છે. આમ હોવાથી તેઓ નીલકંઠ કહેવાય...
સૌરાષ્ટ્રની ધરતી સંત, શૂરા અને દાતારની ભૂમિ છે. અહીં સાધુ-સંતો અને દાનવીરોની જગ્યાઓ સાથે પૌરાણિક ધાર્મિક સ્થળો પણ જગવિખ્યાત છે. એવું એક...
આપણે ભગવાનના સ્મરણનો મહિમા સમજ્યા. હવે આ અંકમાં ભગવાન પુરુષાર્થનું મહત્ત્વ દર્શાવે છે તેને સમજીએ. ભગવાન કૃષ્ણ હવે ભગવાનને પામવા માટે મુખ્ય...
નવી દિલ્હી: લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ને ડોરાન્ડા ટ્રેઝરી સંબંધિત રૂ.139 કરોડના ચારા કૌભાંડ(Fodder scam)માં 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે....
નવી દિલ્હી: NSEની ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા રામાકૃષ્ણાનો (Chitra Ramakrishna) એક ઈ-મેઈલ (E-mail) લીક (Leak) થયો છે. આ ઈ-મેઈલમાં ચિત્રા રામાકૃષ્ણાને કોઈ અજ્ઞાત...
મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે સત્ય એ જ પરમેશ્વર. આપણે પણ ગાઈએ છીએ. સત્યમ્ શિવમ્ સુંદરમ્. આપણા શાસ્ત્રો પણ આમ જ કહે...
જીવનમાં સંસ્કાર મહત્ત્વ0ની બાબત છે. માણસને ગળથૂથીમાંથી મળેલા સંસ્કાર વડે જ એનું જીવન ઘડતર થાય છે. બાળકને મા-બાપ દ્વારા મળેલા સંસ્કાર એની...
જે દેશમાં વેદો, ઉપનિષદો, શ્રી મહાભારત અને રામાયણ જેવા ગ્રંથો રચાયા હોય તથા તેના જ્ઞાતાઓ જાહેરમાં કથા- પ્રવચનો કરતા હોય એ ઠેરઠેર...
નડિયાદ: નડિયાદ શહેરમાં પાણીના કુદરતી સ્ત્રોતને નાશ કરવાનો જાણે કે પરવાનો આપી દેવામાં આવ્યો હોય તેમ તંત્રની રહેમનજર હેઠળ એક પછી એક...
આણંદ : ચરોતરની તમાકુ વિશ્વપ્રસિદ્ધ છે અને દર વરસે તેની ખરીદી માટે દેશભરના વેપારીઓ આવતા હોય છે. તેમાંય ગંભીરામાં ભાઠા વિસ્તારની તમાકુ...
વડોદરા : વડોદરા શહેરની ઓળખ સમાન સુરસાગર તળાવ મધ્ય બિરાજતા સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું મુખારવિંદ મહાશિવરાત્રીના મહાપર્વે સ્વર્ણ મઢીત થઈ જશે અને આગામી...
વડોદરા : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પટેલવાડીમાં રવિવારની સવારે નિર્માણાધીન મકાન એકાએક ધસી પડતાં મકાન નીચે ત્રણ લોકો દટાયા હોવાની...
વડોદરા : વડોદરા શહેરના વડસર સુશેન રોડ ઉપર અજય નગર પાસે આવેલ વર્ષો જુના ભાથીજી મહારાજના મંદિરમાં મુકેલ ખોડીયાર માતા અને કાળકા...
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
વ્યારા: વ્યારાના (Vyara) કાટીશકૂવાદુર ગામની સીમમાં સ્મશાનની (Cemetery) સામે વ્યારા-ઘાટા રોડ તા.૨૦મી ફેબ્રુઆરીએ સવારે ૧૧:૪૫ વાગ્યાના અરસામાં ટેમ્પો (Tempo) અને બુલેટ (Bullet) વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બુલેટસવારનું કરુણ મોત (Death) નીપજ્યું હતું, જેમાં એક ઘવાયો હતો. ટેમ્પોચાલક અકસ્માત કરી ભાગી છૂટ્યો હોય તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે.
નર્મદાના ડેડિયાપાડા ખાતે ચીગદામાં દેવજી ફળિયામાં રહેતો આશીષ રવિશંકર વસાવા (ઉં.વ.૨૫) રાજકોટ ખાતે આવેલી પંચશીલ બીએડ કોલેજમાં બીજા વર્ષમાં બીએડનો અભ્યાસ કરતો હોવાથી બીજું સત્ર પૂર્ણ થતાં છેલ્લા બે અઠવાડિયાથી ઇન્ટર્નશીપ માટે ઘરે આવ્યો હતો. પોતાના મિત્ર પીયૂષ શંકર ગામીત ફોટો-વિડીયોગ્રાફીનો સ્ટુડિયો ચલાવતા હોય અને હાલ લગ્નની સિઝન હોવાથી તેઓના ઘરે છેલ્લા એકાદ અઠવાડિયાથી તેના મદદ માટે આવ્યો હતો. સવારના અગિયારેક વાગે તેઓ મિત્ર પીયૂષ સાથે બુલેટ મો. GJ-26-AA-0854 લઈને ખુટાડિયા ગામે લગ્ન પ્રસંગ હોવાથી ફોટાના ઓર્ડર માટે નીકળ્યા હતા. એ વખતે આ બુલેટ મિત્ર પીયૂષ ચલાવતો હતો.
પોણા બારેક વાગેના અરસામાં કાટીશકૂવાદુર ગામ પાસે સ્મશાનની સામેથી પસાર થતાં વ્યારા-ઘાટા રોડ ઉપર ટર્ન પાસે આવતાં એક ટેમ્પોચાલક પૂરઝડપે પોતાનો ટેમ્પો વ્યારા તરફથી હંકારી લાવી બુલેટને આગળના ભાગે ધડાકાભેર ટક્કર મારતાં બુલેટ સાથે બંને મિત્ર રોડ ઉપર ફેંકાઇ ગયા હતા. જેમાં આશીષને ગંભીર ઇજા થઈ હતી. જ્યારે પીયૂષનું માથું ફાટી જતાં મોત નીપજ્યું હતું. અકસ્માત કરનાર ટેમ્પો નં.(GJ- 05- BT-8096)નો ચાલક પોતાનો ટેમ્પો સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો.
વ્યારાના મગદુમનગર પાસે બે બાઇક ધડાકાભેર અથડાતાં એક મહિલા સહિત બેનાં મોત
વ્યારા: વ્યારાથી કાકરાપાર તરફ જતા રોડ ઉપર મગદુમનગરમાં પશુ આહારની સામે તા.૨૦મી ફેબ્રુઆરીએ બપોરે ૨ વાગ્યાના અરસામાં બે બાઇકો વચ્ચે ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. જેમાં બાઇકસવાર બેનાં મોત થયાં હતાં. જ્યારે બાઇકસવાર ૬ વર્ષિય બાળકી સહિત એક બાઇકચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. સુરતના માંડવીના મોટીચેર ગામે પેટિયા ફળિયામાં રહેતા અંકિત કના ચૌધરી ભીતુ ગુમાન ચૌધરી અને ૬ વર્ષની બાળકી પ્રિયાંશીને હીરો સ્પ્લેન્ડર બાઇક નં.(GJ.19-BB-3749) ઉપર બેસાડીને રૂપવાડાથી મોટીચેર તરફ જઈ રહ્યા હતા. ત્યારે કાકરાપાર તરફથી યુનિકોર્ન બાઇક નં.(GJ.26-P-7041)ના ચાલક રવિન્દ્ર વેચ્યા ગામીત (ઉં.વ.૪૭) (રહે.,ખડકા ચીખલી, તા.સોનગઢ)એ સ્પીડમાં દોડતી મોટરસાઇકલનું બેલેન્સ ગુમાવી હીરો સ્પ્લેન્ડર મો.સા. સાથે ધડાકાભેર અથડાવી હતી. જેમાં અંકિત ચૌધરીની બાઇક રોડ ઉપર ફેંકાઈ જતાં પાછળ બેસેલાં ભીતુ ચૌધરીનું માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જ્યારે અંકિતને માથામાં ઇજા સાથે પગમાં ફ્રેક્ચર થયું હતું. બાળકી પ્રિયાંશીને કપાળના ભાગે તથા જમણા પગે ઇજા થઈ હતી. તો રવિન્દ્ર ગામીતને માથામાં ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં રવિન્દ્ર ગામીત વિરુદ્ધ ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.