સુરત: (Surat) સુરતની કિરણ હોસ્પિટલમાં (Kiran Hospital) બિહારની (Bihar) ચાર પગ અને ચાર હાથ ધરાવતી બાળકીની (Girl) સફળ સર્જરી (Surgery) કરવામાં આવી...
સુરત :(Surat) નવી કોર્ટ (Court) બિલ્ડીંગમાં ચોર્યાસી તાલુકા કાનુની સેવા સમિતિ સિવિલ કોર્ટના સુપ્રિન્ટેન્ડન્ટના (Superintendent ) બોગસ (Fake) સહીં સિક્કા કરી પાર્ટીને...
નવી દિલ્હી: ચૂંટણી પંચે(Election commission) રાષ્ટ્રપતિ(President)ની ચૂંટણી(Election)ની તારીખ(Date) જાહેર કરી દીધી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થવાનો છે ત્યારે...
પાકિસ્તાન(Pakistan): પાકિસ્તાની સાંસદ આમિર લિયાકત(Amir Liaqat)નું કરાચી(Karachi)માં નિધન(Death) થયું છે. તે કરાચીમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આશંકા છે કે...
સુરત: હજીરા (Hazira) સ્થિત આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા(AM/NS ઈન્ડિયા)એ નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે પ્રથમ સ્ટીલ સ્લેગનો ઓર્ડર આપ્યો છે. સ્ટીલ સ્લેગને સ્ટીલની...
સુરત: આગામી તા.10 જૂન-2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં નવસારીના ચીખલીના ખૂડવેલ ગામે સવારે 10:15...
સુરત: (Surat) શહેરની કલા અને સંસ્કૃતિનું સાક્ષી એવું ગાંધીસ્મૃતિ ભવન (Gandhi Smurti Bhavan) નવું બનાવવાનો નિર્ણય કરાયો છે. જે માટે કુલ રૂા....
સુરત(Surat) : સત્તા, સંગઠન અને ભાજપના (BJP) જોરે કરોડોનું ટર્ન ઓવર ધરાવનાર ગુજરાતની (Gujarat) સહકારી બેંકો, (Co-operative Banks) એપીએમસી (APMC), સુગર મંડળીઓ,...
બિહાર: બિહાર(Bihar)ના સમસ્તીપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેણે સમગ્ર માનવતાને શરમમાં મૂકી દીધી છે. જ્યાં માતા-પિતાએ પોતાના યુવાન(Yong) પુત્ર(Son)નાં પોસ્ટમોર્ટમ(Postmortem)...
નવી દિલ્હી(New Delhi) : ભારતીય (Indian Cricket Team) ટીમના કેપ્ટન (Captain) લોકેશ રાહુલ (Lokesh Rahul) અને ડાબોડી સ્પીનર કુલદીપ યાદવ (Kuldip yadav)...
પુષ્પા ધ રાઇઝ’ ફિલ્મની સફળતા પછી તેનું શીર્ષક પણ ખાસ બની ગયું અને હવે ‘પુષ્પા ઇમ્પોસીબલ’ નામની TV શ્રેણી શરૂ થઇ છે....
સુરત(Surat) : સુરતના સચીન જીઆઈડીસી (Sachin GIDC) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક યુવાન એટીએમમાં (ATM) રૂપિયા જમા કરવા ગયો હતો...
4 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરનાર અભિનેતા પુષ્કર જોગે પહેલીવાર અભિનેત્રી મંજરી ફડનીસ સાથે ‘અદ્રશ્ય’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે...
સાપુતારા : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા(Saputara) ખાતે આવેલા પેટ્રોલપંપ(Petrol pump) ખાતે વાહનો(Vehicle)માં ઓછુ પેટ્રોલ(Petrol) નાખી ઠગાઈ કરાતી હોવાની ફરિયાદો ઉઠી હતી. ગતરોજ...
આજકાલ વિધિદ્દ દિવસો ઉજવવાની પરંપરા ખૂબ પ્રચલિત છે. આ પૃથ્વી પર જીવ સૃષ્ટિમાં સૌથી બુધ્ધિશાળી જીવ મનુષ્ય છે. ઉત્ક્રાંતિની શરૂઆતમાં મનુષ્ય અન્ય...
પુનરાતન કાળનું પુનરાવર્તન હોતુ નથી પરંતુ પુરાણી યાદોનુ તો અવશ્ય થતુ રહે છે. પહેલાના વખતમા સુલેખન, શિષ્ટવાચન જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનુ સુંદર આયોજન...
ઘણા યુવા અને વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ યુઝ એન્ડ થ્રો નીતિના ભોગ બન્યા. હમણાં ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલ તેના શિકાર બન્યા (અને...
આજના બાળકો-કિશોરોને નહી ગમતી બાબતોમાં સૌથી પહેલી બાબત એમની અન્યો સાથે થતી સરખામણી. માતા-પિતા કે વાલીઓ દ્વારા એમના બાળકો-કિશોરોની અન્ય સમવયસ્ક સાથે...
આજ દિન સુધી કોઇ પણ પક્ષ, પક્ષપલટા વિરોધી કાયદો સખત બનાવવા તૈયાર નથી. હાલમાં જે કાયદો છે તેની પણ અવગણના કરવામાં આવે...
સુરત મહાનગરપાલિકામાં કમિશનર રાવ સાહેબ હતા ત્યારે જાણીતી હોટલો, રેસ્ટોરન્ટ, લારીગલ્લાઓ, મિઠાઇ ફરસાણની દુકાનો તથા અન્ય જગ્યા પર થતી ગંદકીઓ તથા મિઠાઇઓમાં...
એક જૈન ગુરુના આશ્રમમાં ગુરુજી અને શિષ્યો રોજ સાંજે પ્રાર્થના કરતા અને પછી વાતો કરતા. ગુરુજી વાતચીતમાં પણ શિષ્યોને કાંઇને કાંઇ શીખવાડતા...
કૂતરાંની પ્રકૃતિ અનુસારની વર્તણૂંક અને માનવ સાથેના તેના સંબંધો વિશે થયેલા અમેરિકન અભ્યાસ વિશે ગયા સાહે આ કટારમાં લખાયું. દરમિયાન આ તથ્યની...
ઉમરગામ :(Umargam) યુવતીને (Girl) મોટર સાયકલ પર બેસાડી મોડી રાત્રે સરીગામ (Sarigam) મુકવા ગયેલા યુવાનને (Young Man) યુવતીના પિતા-માસી સહિત ત્રણ જણાએ...
યે તો હોના હી થા!!! દાવ ઘણો મોટો છે અને સંકડામણ પણ એટલી જ છે, એટલે સંતુલન જાળવવું મુશ્કેલ બને છે. અતિરેક...
મોંઘવારી ધીરેધીરે આખા દેશમાં માઝા મુકી રહી છે. યુક્રેન અને રશિયાના યુદ્ધને પગલે ક્રુડ ઓઈલ ભડકે બળવાનું શરૂ થયા બાદ દેશમાં પેટ્રોલ...
વલસાડ(Valsad): કપરાડા(Kaprada) તાલુકાના અસ્ટોલ(Astrol) ખાતે દમણગંગા(DamanGanga) (River) પર રૂા. ૫૮૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ના ડ્રીમ પ્રોજેક્ટ અસ્ટોલ જૂથ...
પારડી : દમણ કે મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘૂસાડનારાઓ સામે વલસાડ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે, જેનું જ પરિણામ છે કે છેલ્લાં...
વડોદરા : વડોદરા શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકરની શહેરમાં આવેલી ઓપી રોડ, માંજલપુર, વારસીયા રીંગ રોડ પરની બેંકર્સ હોસ્પિટલ ઉપર સહિત તેમના...
જાન્હવી કપૂર કેવી એકટ્રેસ-સ્ટાર છે તે ચર્ચવા પહેલાં એવું ચર્ચી શકાય કે તેનામાં ભવિષ્યની ટૉપ હીરોઈન બનવાનું ગાંભીર્ય અને ધૈર્ય છે. બીજી...
વડોદરા : દશરથ ગામ નેશનલ હાઇવે નં.૪૮ મેઇન રોડ ઉપર રણછોડજી મંદિરની બાજુમાં આવેલ શ્રી શિવ ટ્રાન્સપોર્ટમાં બાયો ડીઝલ વેચાણ થાય છે....
સુરતનું નવું ગ્લોબલ ટુરિઝમ સ્પોટ: ડુમસ સી-ફેસ પ્રોજેક્ટનો પહેલો તબક્કો શરૂ
23 વર્ષ જૂના કેસમાં નવો ચુકાદો, ડેરા પ્રમુખ રામ રહીમ નિર્દોષ જાહેર
જ્યાં સુધી કોંગ્રેસ ‘સેવ એક્ટ’ પસાર નહીં કરે ત્યાં સુધી હું બીજા કોઈ બિલ પર હસ્તાક્ષર નહીં કરું: ટ્રમ્પ
ઇઝરાયલી હુમલા બાદ તેહરાનમાં ભયાનક આગ, આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા
મહિલા દિવસે વોર્ડ-10 ની બહેનો માટે ધ કેરલા સ્ટોરી 2 ના ખાસ શોનું આયોજન
સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે જ રિક્ષામાંથી ચોરી કરનાર બે શખ્સો ઝબ્બે
વડોદરામાં લગ્ન પ્રસંગમાં આવેલા મહારાષ્ટ્રના પત્રકાર પર જીવલેણ હુમલો: જૂની અદાવતમાં સોપારી અપાયાની શંકા
આઈસીએઆઈ દ્વારા સીએ ઈન્ટરનું 18.86 % અને ફાઉન્ડેશનનું 23.42 % પરિણામ જાહેર
સ્માર્ટ સિટી વડોદરાનું વરવું દ્રશ્ય: મંત્રી મનીષાબેન વકીલના વિસ્તારમાં જનતા પાણી અને રસ્તા માટે ત્રાહિમામ!”
ઈરાન-ઈઝરાયલ સંઘર્ષને કારણે રણબીર કપૂરની ‘રામાયણ’નું લોન્ચિંગ ખોરંભે ચઢ્યું
IPL 2026 હવે 28 માર્ચથી શરૂ થશે, 5 રાજ્યોની ચૂંટણીને કારણે શેડ્યૂલમાં ફેરફાર
ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની સંગઠન બેઠકમાં ગુંજ્યો ગાંધીનગર ચાલો નો નારો
IND-NZ ફાઇનલ: અભિષેક-સેમસનની આક્રમક શરૂઆત બાદ કિવી બોલરોની વાપસી, ભારતનો સ્કોર – 255/5
UAE એ ઈરાન પર પહેલીવાર હુમલો કર્યો, ઇઝરાયલી ન્યૂઝ પોર્ટલ વાયનેટનો દાવો
9 માર્ચે નવસારી-મરોલી વચ્ચે મેગા બ્લોક: અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર
LPG ભાવવધારા પર CPIનો કેન્દ્ર પર પ્રહાર, વધારો પાછો ખેંચવાની માંગ
વડોદરા જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક નિયુક્તિઓ જાહેર
‘OMG 3’નું શૂટિંગ જલ્દી શરૂ થશે, પરંતુ ફીમેલ લીડ હજુ ફાઇનલ નહીં
ઈરાનના નવા સર્વોચ્ચ નેતાના નામ પર સધાઈ સર્વસંમતિ: હજુ સુધી કોઈ જાહેરાત નથી કરાઈ
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેજરીવાલનો સુરત દૌરો, કાર્યકર્તા સંમેલન અને જનસભા કરશે સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
INDvsNZ: જો ભારત જીતશે તો ટાઇટલ બચાવનાર પ્રથમ દેશ બનશે, ક્યારેય ન્યુઝીલેન્ડને હરાવ્યું નથી
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
સુરત: (Surat) સુરતની કિરણ હોસ્પિટલમાં (Kiran Hospital) બિહારની (Bihar) ચાર પગ અને ચાર હાથ ધરાવતી બાળકીની (Girl) સફળ સર્જરી (Surgery) કરવામાં આવી છે. બોલિવુડના અભિનેતા સોનુ સૂદની (Sonu Sood) ભલામણ બાદ સુરતની કિરણ હોસ્પિટલે બિહારની આ બાળકીનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. સુરતમાં પહેલીવાર આ પ્રકારનું જટીલ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આમ સુરત પણ હવે મેડિકલ ક્ષેત્રે નવા શિખરો સર કરવા માંડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામમાં એક બાળકીને જન્મથી જ ચાર પગ અને ચાર હતા. વિચિત્ર શરીર ધરાવતી આ બાળકીનું નામ પરિવારજનોએ ચહુંમુખી રાખ્યું હતું. ચહુંમુખી જેમ મોટી થતી ગઈ તેમ તેના વધારાના અંગો પણ મોટા થતાં ગયા હતા, જેના લીધે તેને જોનારા અચરજ પામતા હતા. આ બાળકીનો વીડિયો થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યાર બાદ બોલિવુડના અભિનેતા સોનુ સૂદે આ કેસમાં વ્યક્તિગત રસ લીધો હતો.
સોનુ સૂદે બિહારથી ચહુંમુખી અને તેના પરિવારને મુંબઈ બોલાવ્યા હતા. ચહુંમુખી અને તેનો પરિવાર ગઈ તા. 30 મે ના રોજ મુંબઈ પહોંચી અભિનેતા સોનુ સૂદને મળ્યા હતા. સોનુ સૂદે મુંબઈથી ચહુંમુખીની સારવાર માટે સુરત મોકલ્યા હતા અને સુરતના કિરણ હોસ્પિટલને આ બાળકીનું ઓપરેશન કરવા ભલામણ કરી હતી. સારવાર માટે પહેલાં કિરણ હોસ્પિટલ દ્વારા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. ત્યાર બાદ કિરણ હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે 7 કલાક લાંબું ઓપરેશન કર્યું હતું. જે સફળ રહ્યું છે. બાળકીના વધારાના અંગો સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા છે.
આમ, અભિનેતા સોનુ સૂદે બાળકીનું ઓપરેશન કરાવી તેને નવું જીવન આપવાનું વચન પૂરું કર્યું છે, તો બીજી તરફ સુરતના મેડીકલ ક્ષેત્ર માટે પણ આ મોટી ઉપલ્બધિ સમાન છે. સુરતમાં પહેલીવાર આ પ્રકારનું જટીલ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. ચહુંમુખીને હજુ થોડા દિવસ સુરતની કિરણ હોસ્પિટલમાં જ રહેવું પડશે, ત્યાર બાદ તે એક સામાન્ય બાળકીની જેમ જીવન જીવી શકશે. સોનુ સૂદે ચહુંમુખીની સર્જરીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો હોવાની માહિતી મળી છે.
ચાર પગ અને ચાર હાથવાળી બાળકીની સુરતમાં સફળ સર્જરી બાદ અભિનેતા સોનુ સૂદે વીડિયો શેર કર્યો#ગુજરાતમિત્ર #Surat #KiranHospital #SonuSood #Bihar #Girl #FourlegFourHand #Surgery pic.twitter.com/KQQmWF7LXw
— Gujaratmitra (@Gujaratmitr) June 10, 2022