અલીરાજપુર: મધ્યપ્રદેશના (Madhya Pradesh) અલીરાજપુર (Alirajpur) જિલ્લામાં યોજાયેલ એક અનોખા લગ્ન (Marriage ) ખૂબ જ ચર્ચામાં છે. અહીં ગામના સરપંચે તેની ત્રણ...
સુરત: (Surat) સુરત ટેક્સટાઇલ (Textile) માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન (Labor Union) દ્વારા વિશ્વ મજૂર દિવસની (World Labor Day) ઉજવણીનો કાર્યક્રમ ગઈકાલે સહરા...
જોધપુર: રાજસ્થાનના (Rajsthan) જોધપુર (Jodhour) શહેરમાં ગઈકાલે રાત્રે બે સમુદાયો (Communities) વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જાલોરી ગેટ પર ધ્વજ (Flag) હટાવવા...
સુરત: (Surat) અમેરિકન (America) સરકારના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી વિભાગે ભારત (India) સરકારને મોકલાવેલી ટ્રેડ એડવાઇઝરીમાં રોમટિરિયલ સ્વરૂપની રશિયન પ્રોડક્ટ ફિનિશડ પ્રોડક્ટ તરીકે...
સુરત: સુરતમાં (Surat) સીટી બસના અકસ્માતની ઘટના વારંવાર સર્જાતી રહે છે. ત્યારે આજે સવારે સુરત સ્ટેશન રોડ દિલ્હી ગેટ પાસે સીટી બસ...
અંકલેશ્વર: ભરૂચમાં (Bharuch) 5 વર્ષ બાદ સંભવત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત આગમન કરી રહ્યા છે...
મુંબઇ : આઇપીએલમાં (IPL) આજે સોમવારે (Monday) અહીં રમાયેલી એક મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સના બોલરોએ કસેલી લગામ વચ્ચે સંજૂ સેમસનની અર્ધસદી તેમજ...
ગાંધીનગર: રાજ્ય સરકારે કોરોનાની (Corona) સ્થિતિન ધ્યાને રાખીને ધો ૧થી ૮ના તમામ વિદ્યાર્થીઓને (Student) માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. આજે રાત્રે...
સુરત : વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજ અક્ષય તૃતીયા (Akshay Tritiya) કે અખાત્રીજ (Akhatrij) તરીકે ઉજવવામાં (Celebration) આવે છે. આ વર્ષે અક્ષય...
સુરત: આજે વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) છે. વિશ્વભરમાં (World) દમના રોગની (Asthma) જાણકારી આપી આજના દિવસની ઉજવણી (Celebration) કરવામાં આવે...
સુરત: સુરત (Surat) શહેરના વેસુ (Vesu) વિસ્તારમાં સુરત મહાનગર પાલિકાની (SMC) ગંભીર બેદરકારીના કારણે 10 વર્ષનાં બાળકનું મૃત્યું થયું હતું. સુરત મહાનગર...
ગાંધીનગર: ગુજરાતના (Gujarat) વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને જામનગરની કુલ ૭ ટાઉન પ્લાનિંગ સ્કીમને રાજ્ય સરકારે મંજૂરી આપી...
રાજકોટ: સૌરાષ્ટ્રમાં આપના (AAP) પ્રચાર માટે દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 11 મેના રોજ રાજકોટ આવી રહ્યા છે. જેમાં અરવિંદ કેજરીવાલના રોડ-શો...
ગાંધીનગર: તાજેતરમાં જ કોંગ્રેસના (Congress) કાર્યાકારી પ્રમુખ હાર્દિક પટેલે (Hardik Patel) વિરમગામ ખાતે કહ્યું હતું કે હું કોંગ્રેસમાં (Congress) જ છું. હવે...
ગાંધીનગર: દિલ્હીના (Delhi) સી.એમ. અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) દ્વારા ગુજરાત (Gujarat) ભાજપના (BJP) પ્રમુખની નિમણૂંકના મામલે ટોણો મારતા હવે ગૃહ રાજ્ય...
નવસારી : સુરતમાં દીકરીના (Doughter) લગ્નની (Marriage) ખરીદી (Shopping) કરી પરત ફરતાં પરિવારને (Family) કસ્બા-ધોળાપીપળા રોડ (Road) પર કાળ ભેટ્યો હતો. કન્ટેનર...
વાપી : વાપી (Vapi) જીઆઈડીસી (GIDC) જે ટાઈપ રોડ પર વળાંક પાસે રવિવારે (Sunday) મોડીરાત્રે એક યુવાન પર લોખંડના સળિયા અને રોડ...
નવસારી : નવસારીની (Navsari) ઓળખ ગાંધીજીના (Gandhiji) મીઠાના સત્યાગ્રહને કારણે દુનિયાભરમાં (World) થતી રહી છે, એ સ્મૃતિને જાળવવા માટે સરકીટ હાઉસ પાસે...
અમદાવાદ: અમદાવાદની (Ahemdabad) સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં (SVP Hospital) સોમવારની સાંજે એક મોટી આગની દુર્ઘટના (Fire accident) સામે આવી છે. આ વિશેની...
અમરેલી: ગુજરાત (Gujarat) રાજ્યમાં જ્યાં લોકો ગરમીને કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં હાલ કમોસમી વરસાદે (Unseasonable rain) લોકોને હેરાન...
પલસાણા: (Palsana) સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં આંગલધરા ગામની સીમમાં નહેર નજીકથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) દારૂ ભરેલી એક બોલેરો કાર (Car)...
નવી દિલ્લી: બોલિવૂડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીના (Mithun Chakraborty) સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ અભિનેતાને...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra) નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે(Raj Thackeray) મસ્જિદોમાંથી લાઉડસ્પીકર (Loud Speaker)હટાવવા માટે સતત અભિયાન ચલાવી રહ્યા છે. હાલમાં જ તેઓએ અક્ષય...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં હજી ચૂંટણીની (Election) જાહેરાત થઇ નથી પરંતુ તે પહેલા જ કોંગ્રેસમાં (Congress) મુખ્યમંત્રીનો ઉમેદવાર નક્કી કરવાની હોડ જામી છે....
બર્લિન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) 3 દિવસનાં વિદેશ પ્રવાસે છે. તેઓ આ દરમિયાન 3 યુરોપિયન(European) દેશોની મુલાકાત લેશે. પ્રથમ દિવસે તેઓ...
સુરત: (Surat) લંડનની (London) કંપની BITSO LIVES એ બહાર પાડેલા બક્સકોઈનમાં (Bucks Coin) રોકાણના (Invest) નામે સુરતના સાત રોકાણકારો સાથે 2.32 કરોડની...
ગાંધીનગર : ગુજરાતમાં હજી ચૂંટણીની જાહેરાત થઇ નથી પરંતુ તે પહેલા જ કોંગ્રેસમાં મુખ્યમંત્રીનો ઉમેદવાર નક્કી કરવાની હોડ જામી છે. ગુજરાતના કોંગ્રેસના...
યુપી: ડ્રગ્સ (Drugs) કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. હાલમાં જ ગુજરાત (Gujarat) ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી...
સુરત : સુરત(Surat) માટે અતિ મહત્વકાંક્ષી એવો તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ(Tapi Riverfront Project) હવે નક્કર દિશામાં આગળ વધી રહ્યો છે. આશરે 3900 કરોડના...
સુરેન્દ્રનગર: લીંબડી (Limbdi) -અમદાવાદ (Ahmadabad) હાઈવે (High way) પર ઈકો કાર અને ખાનગી લક્ઝરી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. ગમખ્વાર...
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
અલીરાજપુર: મધ્યપ્રદેશના (Madhya Pradesh) અલીરાજપુર (Alirajpur) જિલ્લામાં યોજાયેલ એક અનોખા લગ્ન (Marriage ) ખૂબ જ ચર્ચામાં છે. અહીં ગામના સરપંચે તેની ત્રણ ગર્લફ્રેન્ડ (Three Girl Friend) સાથે મળીને સાત ફેરા લીધા. તેમના 6 બાળકોની હાજરીમાં આદિવાસી પરંપરા મુજબ ચારેયના લગ્ન થયા. આ જ મંડપ નીચે સેંકડો સ્વજનો આ અનોખા લગ્નના સાક્ષી બન્યા હતા. ખાસ વાત એ છે કે ત્રણેય મહિલાઓ લગભગ 15 વર્ષથી આ વ્યક્તિ સાથે રહે છે. જિલ્લાના નાનપુર ગામના સરપંચ સમર્થ મૌર્યએ રવિવારે પોતાની ત્રણ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. આદિવાસી પરંપરા મુજબ લગ્નની વિધિઓ ત્રણ દિવસ સુધી ચાલી હતી અને મૌર્ય તેની ત્રણ પ્રેમિકાઓને એક પેવેલિયન નીચે એકસાથે લઈ ગયા હતા.
તેણે વર્ષ 2003માં તેની પ્રથમ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી હતી અને છેલ્લા 15 વર્ષથી તેની અન્ય બે ગર્લફ્રેન્ડ પણ તેની સાથે રહે છે. આદિવાસી બહુલ જિલ્લાના મોરી ફળિયા ગામમાં યોજાયેલા લગ્નનું આમંત્રણ કાર્ડ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
આ બે કારણના લીધે આટલા વર્ષો પછી લગ્ન કર્યા
સમર્થ મૌર્યના લગ્નથી પરિવારના તમામ સભ્યો અને ખાસ કરીને બાળકો ખૂબ જ ખુશ છે. પિતાની શોભાયાત્રામાં બાળકોએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો. મોટા થઈને બાળકોને સમાજના ટોણા સાંભળવા ન પડે એટલે સમર્થે 15 વર્ષ લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા પછી લગ્ન કરી લીધા. લગ્ન કરવાનું બીજું કારણ એવું છે કે પતિ-પત્ની તરીકે આદિવાસીઓના શુભ કાર્યમાં સામેલ થવા માટે સામાજિક માન્યતા પ્રાપ્ત કરવી જરૂરી છે. આ માટે આ સમુદાયના દરેક યુગલે પહેલા આદિવાસી રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરવાના હોય છે. સમાજના લોકો કહે છે કે હવે વરરાજા અને તેની ત્રણ દુલ્હનોને માંગલિક સમારોહમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવશે. લગ્ન ગેરકાયદેસર નથી.
અમે તમને જણાવી દઈએ કે ભારતીય બંધારણની કલમ 342 આદિવાસી રીત-રિવાજો અને વિશિષ્ટ સામાજિક પરંપરાઓનું રક્ષણ કરે છે, તેથી આ અનુચ્છેદ અનુસાર, સમર્થ મૌર્યના એકસાથે ત્રણ દુલ્હન સાથેના લગ્ન ગેરકાયદેસર માનવામાં આવશે નહીં.
વલસાડમાં 9મી મેના રોજ બે પ્રેમિકા સાથે એક યુવક લગ્ન કરવાની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા
વલસાડ : વલસાડના (Valsad) આદિવાસી વિસ્તાર ગણાતા કપરાડામાં અનેક પુરુષોને (Men) એકથી વધુ પત્ની (Wife) હોવાની વાત સામાન્ય છે. અનેક કિસ્સામાં એક જ ઘરમાં બે પત્નીઓ હળી મળીને પણ રહેતી હોવાના કિસ્સા જોવા મળી શકશે, પરંતુ એક સાથે બે મહિલા (Women) સાથે લગ્ન (Marriage) કરવાની ઘટના જ્વલ્લે જ જોવા મળતી હોય છે. આવી જ એક ઘટના આગામી 9 મી મેના રોજ બનવા જઇ રહી છે. એક યુવક બે મહિલા સાથે એક જ લગ્ન મંડપમાં લગ્નના મંગળફેરા ફરશે.
વાત છે, વલસાડના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામની. અહીં રહેતો અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલો પ્રકાશ હરજીભાઇ ગાંવિત નાનાપોંઢા ગામના મંગળભાઇની પુત્રી અને મોટી વહિયાળ ગામના રમેશભાઇની પુત્રી મળી બે કન્યા સાથે લગ્ન કરી બંનેને એક જ મંડપમાં મંગળસૂત્ર પહેરાવશે. જેના માટે તેણે કંકોત્રી પણ છપાવી છે અને આ કંકોત્રીમાં એક વર અને બે વધુના નામ હોય સોશ્યલ મિડિયામાં તે વાઇરલ થઇ છે. ત્યારે આ અંગે આદિવાસી પંથક સાથે શહેરી વિસ્તારમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.