સુરત : પોલીસ (Police) કમિશનર દ્વારા શહેરમાં આજે સાગમટે 10 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો હતો. જેમાં ‘કહી ખુશી કહી ગમ’...
ગાંધીનગર : આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લામાં રૂ. ૧૩૬ કરોડના પ૬ જેટલા વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પમી મેના રોજ લોકાર્પણ-ખાતમુર્હૂત...
સુરત: (Surat) સુરત શહેરમાં સોનાની લગડી જેવા મોકાની ગણાતી પારસી પરિવારોની જમીન (Land) પચાવી પાડવાના કાવતરાનો ભાંડો ફૂટયા બાદ અરજદારોની સબરજીસ્ટ્રાર કચેરીમાં...
વાપી: વાપીના (Vapi) ડુંગરા વિસ્તારમાં ડુંગરા કોલોનીમાં રહેતો ૧૫ વર્ષના એક તરુણ સહિત ત્રણ તરુણો દમણ ગંગા (Daman ganga) નદીમાં (River) નહાવા...
નવી દિલ્હી: આજરોજ દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) તેમજ તેની આજુબાજુ આવેલા વિસ્તારોમાં વરસાદ પડયો હતો. આ ઉપરાંત ધણાં શહેરોમાં વરસાદ (Rain) સાથે...
ખેરગામ: (Khergam) ખેરગામ એપીએમસી (APMC) માર્કેટયાર્ડમાં આસપાસના ખેડૂતો (Farmers) દ્વારા વિવિધ પ્રકારની કેરીની આવક શરૂ થઈ ગઈ છે. વેપારીઓ ચીખલીના સોલધરા ગામના...
સુરત: (Surat) અઠવા સબરજીસ્ટ્રારના કરોડોના દસ્તાવેજ કૌભાંડમાં (Scam) ક્રાઈમ બ્રાંચે (Crime Branch) તપાસ શરૂ કરતા અત્યાર સુધી પાંચ જણાના નિવેદનો લેવાયા છે....
વલસાડ : વલસાડના અબ્રામાં ખાતે પૈસાની લેતીદેતીમાં બે સગા ભાઇઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારી થતા વચ્ચે છોડાવવા પડેલી ભાભીને પણ માર માર્યો હતો....
બ્રસેલ્સ(Brussels): યુરોપિયન યુનિયન(EU) યુક્રેન(Ukraine) યુદ્ધ(War) પર રશિયા(Russia)ને અલગ કરવા માટે કોઈ કસર છોડી રહ્યું નથી. યુક્રેન પર હુમલાના બે મહિના બાદ યુરોપિયન...
સુરત(Surat) : વરાછામાં કોમ્પ્લેક્સમાં કુટણખાનું (Prostitution) ચાલતું હોવાની વાતે પોલીસ તપાસ માટે ગઇ હતી. ત્યાં જ કોમ્પ્લેક્સમાં બે મહિલા બીભત્સ ઇશારા કરી...
નવી દિલ્હી(New Delhi): બુધવારે બપોરે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અચાનક એક એવો અનઅપેક્ષિત નિર્ણય જાહેર કર્યો જેના લીધે આખાય દેશના અર્થતંત્ર પર...
વલસાડ : વલસાડ (Valsad) જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ ગણાતા તિથલ બીચ (Tithal Beach) પર હાલ મે વેકેશન (Vacation) પડતાની સાથે મોટી સંખ્યામાં...
ઘેજ: ચીખલી (Chikhli) સહિત સમગ્ર રાજ્યમાં ક્વોરી ઉદ્યોગની (Quarry industry) હડતાળને (Strike) પગલે વડાપ્રધાનના (PM) ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન (Bullet train) ઉપરાંત...
સુરત: સુરત ખાણીપીણી માટે પ્રખ્યાત છે અને સુરતીલાલાઓ પણ જુદી જુદી વાનગી ખાવાના શોખીન છે. સુરત(Surat) બહારથી આવતા લોકો સુરતની ફેમસ ડિશનો...
બારડોલી: બારડોલી (Bardoli) નગરપાલિકામાં ભાજપ (BJP) પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા વોર્ડ નં.1ના નગરસેવક દક્ષેશ શેઠ અને માજી નગરસેવક વર્ષા ભંડારીના પતિ અશોક ભંડારી...
અનાવલ: મહુવા (Mahuva) તાલુકાના વિશિષ્ટ કામગીરીથી અનેરી ઓળખ પામેલ અને બહુધા ચૌધરી (Chaudhary) સમાજની વસતી ધરાવતા કાછલના (Kachhal) ચૌધરી સમાજના લોકોએ ગામનું...
સુરત: સુરતની મહાનગરપાલિકાના સફાઈ કામદારનું જેસીબીનું ટાયર ફાટતાં કરૂણ મોત નિપજ્યું છે. સફાઈ કામદાર પાસે સફાઈના બદલે વાહનોના ટાયરના પંચર રિપેર કરાવવામાં...
સુરત : (Surat) અકસ્માતના (Accident) કેસમાં (Case) ફરિયાદ (Complaint) કરવા ગયેલા ફરિયાદીને આરોપી (Accused) બનાવીને આખી રાત લોકઅપમાં (Lock Up) બેસાડી રાખનાર...
સુરત: શહેરના ઐતિહાસિક કિલ્લા(Historic castle)નું રિડેવલપમેન્ટ(Redevelopment) કામ હવે પૂર્ણ થવા આવ્યું છે ત્યારે મનપા(Surat Municipal corporation) દ્વારા કિલ્લાની પ્રવેશ ફી(Entrance fee)માં વધારો...
વડોદરા: વડોદરાથી (Vadodara) ગુમ થયેલા ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ સ્વામી (Hariharanabd Swami) નાસિકથી (Nashik) મળી આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી ગુમ થયેલા...
સુરત: (Surat) મનપામાં (SMC) થયેલા દમનના વિરોધમાં સોમવારે સુરત ભાજપ કાર્યાલય (BJP Office) પર શાંતિપૂર્ણ દેખાવો કરવા ગયેલા આમ આદમી પાર્ટીના (AAP)...
નવસારી(Navsari) : લાલમ લાલ… એવી બૂમો સાથે તડબુચ (Watermelon) વેચાતું હોય છે. લીલી છાલ અને લાલ ગરવાળા તરબુચમાં હવે બી પણ ઓછા...
સુરત: (Surat) ગુજરાત (Gujarat) સરકાર એક બાજુ લોકોને સ્વાસ્થ્ય (Health) સંબંધી સેવાઓ આપવાની ગુલબાંગો ફુંકે છે ત્યાં બીજી બાજુ સુરતની સરકારી નવી...
જોધપુર: રાજસ્થાનના જોધપુરમાં ઈદની પૂર્વ સંધ્યાએ થયેલી હિંસાને લઈ હજુ પણ અશાંતિ જોવા મળી રહી છે. આ હિંસામાં પોલીસે 97 લોકોની ધરપકડ...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરનો વિવાદ ચરમ સીમાએ પહોંચી ગયો છે. રાજ ઠાકરેએ આપેલી ચેતવણી પ્રમાણે 4 મેનાં દિવસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ...
વલસાડ : વલસાડ (Valsad) તાલુકાના પારનેરા ગામમાં લીમડા ચોક ફળિયાના એક ઘરમાં ગતરાત્રે તસ્કરો (Smuggler) ત્રાટક્યા હતા. જેઓ પરિવારના સભ્યોને રૂમમાં પુરી...
નવી મુંબઇ : આઇપીએલની (IPL) 15મી સિઝનની આજે મંગળવારે (Tuesday) અહીં રમાયેલી 48મી લીગ મેચમાં (Match) કગિસો રબાડાની આગેવાનીમાં પંજાબ કિંગ્સના બોલરોએ...
સમસ્તીપુર:બિહારમાં (Bihar) શરાબબંધી લાગુ હોવા છતાં લોકો ચોરીછૂપી દારૂ (Alcohol) પીતાં ઘણીવાર પકડાયા છે. આવો જ એક કિસ્સો સમસ્તીપુરથી પ્રકાશમાં આવ્યો છે....
સુરત : ડિંડોલીમાં (Dindoli) સાડીના વેપારીએ આડા સંબંધની શંકામાં પત્ની (Wife) જ્યારે સૂતી હતી ત્યારે તેણીનું ગળુ કાપીને ઘાતકી હત્યા (Murder) કરી...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિશ્વની સૌથી મોટી લોજિસ્ટિક્સ કંપનીઓ પૈકીની એક અગ્રણી FedExના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુલાકાત બેઠક યોજી હતી. FedExનું...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરત : પોલીસ (Police) કમિશનર દ્વારા શહેરમાં આજે સાગમટે 10 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો હતો. જેમાં ‘કહી ખુશી કહી ગમ’ જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં પોલીસ કમિશનરે આજે સાગમટે દસ પોલીસ ઇન્સ્પેક્ટરોની (Police Inspectors) બદલી કરી હતી. બપોરે પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા કરાયેલા આ ઓર્ડર બાદ શહેરના અનેક પોલીસ સ્ટેશનમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. ઘણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરો લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હતા. તો ઘણા પોલીસ સ્ટેશનમાં પીઆઈ હજી થોડા મહિના પહેલા જ મુકવામાં આવ્યા હોવા છતાં તેમની ફરી બદલી કરી દેવાઈ હતી. આ બધામાં ઘણા પીઆઈને સરવાળે હળવા તો ઘણાને અતિભારણ વાળા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. જેમાં પૂણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.યુ.ગડરીયાને અમરોલીમાં અને અમરોલીના પીઆઈ આર.પી.સોલંકીને પૂણા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.
થોડા મહિના પહેલા જ ટ્રાફિકમાંથી અઠવા પોલીસ સ્ટેશનમાં મુકાયેલા પીઆઈ જે. બી. બુબડીયાને હજીરા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. જ્યારે હજીરાના પીઆઈ આર. આર. દેસાઈને સચિન પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. સચિન પોલીસ સ્ટેશનનો ચાર્જ હાલ સ્પેશિયલ બ્રાંચના પીઆઈ કે. આઈ. મોદી પાસે હતો. કે. આઈ. મોદીને ક્રાઈમ બ્રાંચમાં મુકાયા છે. જ્યારે ડિંડોલી પીઆઈ એમ. એલ. સાળુંકેને પણ ક્રાઈમ બ્રાંચમાં મુકાયા છે. જ્યારે ટ્રાફિક શાખામાંથી જે. એન. ઝાલાને ડિંડોલી પીઆઈ તરીકે મુકાયા છે. જહાંગીરપુરા પીઆઈ એ. પી. ચૌધરીને અઠવા પીઆઈ તરીકે મુકાયા છે. કંટ્રોલ રૂમ પીઆઈ પી. ડી. પરમારને જહાંગીરપુરામાં મુકાયા છે. ક્રાઈમ બ્રાંચ પીઆઈ ઝેડ. એન. ઘાસુરાને ઇકો સેલમાં મુકાયા છે.