તમે જોયું હશે કે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં વિજેતા (Winner) તમામ ખેલાડીઓને મેડલ સાથે ફૂલોનો ગુલદસ્તો (Bouquet) આપવામાં આવી રહ્યો છે. પરંતુ હમણાં...
નવી દિલ્હી: ખેલ રત્ન એવોર્ડનું નામ બદલવાની જાહેરાત થતાં જ ગાંધી-નહેરુ પરિવાર ફરી સમાચારોમાં છે. રાજીવ ગાંધી (Rajiv Gandhi) ખેલ રત્ન એવોર્ડ...
ટ્વિટરે ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (M S Dhoni)ની બ્લુ ટિક (Blue tick) ફરી પરત કરી...
દમણ : દમણ (Daman)માં છેલ્લા ઘણા દિવસોથી કોરોના (Corona)ના કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. જેને લઈ હવે સામાન્ય જન જીવન પણ ફરી...
નવી દિલ્હી. કોરોના (Corona) વાયરસ રોગચાળાએ દેશની અર્થવ્યવસ્થા (Economy) તેમજ સામાન્ય માણસનું બજેટ બગાડ્યું છે. રોગચાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી (Lost...
સુરત : ફેસબુક (Facebook) ઉપર અપરણીત છોકરાઓ સાથે મિત્રતા (Friendship) કરી, લગ્ન (Marriage) કરવાની લાલચ આપી પૈસા પડાવતી મહિલા (Fraud Woman) તથા...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ (Surat chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમેરિકાની વીઝા પોલિસી (american visa policy) પર યોજાયેલા સેમિનાર (Seminar)ને સંબોધતા...
સુરત: શહેરના ભેસ્તાન ખાતે એક યુવક ગ્રાહકોના આઈડી (Customers id) ઉપરથી તેમની નજર ચુકવી બે સીમકાર્ડ એક્ટીવ (Sim card active) કરતા હતા....
સુરત : સુરત રેલવે સ્ટેશન (Surat railway station)ની હાલત ભીખારી કરતા પણ બદતર થઇ ગઇ છે. એક સામાન્ય ઝાડુ લેવું હોય કે...
બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાના નાંદીડા ચોકડી નજીક બાઇક (Bike) પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ગ્લાસના વેપારી (Glass merchant) પર ફાયરિંગ (Firing)...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે ખેલ રત્ન એવોર્ડનું નામ બદલ્યું છે. હવે તે મેજર ધ્યાનચંદ (major dhyanchand)...
જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજોને સરકારી નોકરીથી અને ભારતના પાસપોર્ટથી વંચિત રાખવાનો નિર્ણય લેવાયો. સારી વાત છે. હકીકત એ છે કે આ પથ્થરબાજો દેશદ્રોહી અને...
કોરોના કાળમાં લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે. ધૈર્ય ગુમાવી ચૂક્યા છે લોકો. વાદ ઓછો કરે છે અને વિવાદ વધુ કરે છે. રાજકારણમાં...
આજે પચાસ વર્ષથી દેશમાં સમાન નાગરિક ધારો કાયદા સ્વરૂપે હોવો જોઇએ તેની ચર્ચા અનેક વિદ્વાનો દ્વારા થતી રહી છે. પરંતુ એ કાયદાનું...
ગુજરાતી ભાષાની વાચિક અને લેખિત અભિવ્યક્તિમાં કહેવતોનો ઉપયોગ છૂટથી થાય છે. જેનાથી વાત વધુ સુંદર, સચોટ અને અસરકારક બને છે. વાતને વધુ...
હાલમાં ટોક્યો ઓલિમ્પિક ચાલી રહેલ છે. ભારતનો ઓલિમ્પિકમાં મેડલ માટેનો દુકાળ યથાવત્ છે. જો કે ભારત માટે ઓલિમ્પિક, કોમનવેલ્થ કે પછી કોઈ...
એક ૮૫ વર્ષના કાકા રસ્તામાં પોતાની ૮૦ વર્ષની પત્નીનો હાથ પકડીને ધીમે ધીમે ચાલી રહ્યા હતા.રસ્તામાં બધાનું ધ્યાન તેમની તરફ જતું હતું.અમુક...
વર્તમાન ઓલિમ્પિકસની દર્શકોની સંખ્યા છેલ્લા ત્રણ દાયકામાં સૌથી ઓછી છે એમ એક અખબારી હેવાલમાં તાજેતરમાં જણાવાયું હતું. સ્ટેડિયમોમાં મહામારીને કારણે ભૌતિક હાજરીનો...
1857 ના સ્વતંત્રતા સંગ્રામે વેપારીઓ (ઇસ્ટ ઇન્ડિયા કંપની) પાસેથી અંગ્રેજ સરકારે ભારતનો વહીવટ લઇ લીધો. અત્યાર સુધી કંપની દ્વારા શાસન થતું હતું....
દક્ષિણ ગોળાર્ધના નાનકડા પણ સમૃદ્ધ દેશ ન્યૂઝીલેન્ડમાં હાલમાં એક મહત્ત્વની ઘટના બની ગઇ. ઘટના આમ તો નાની જણાય છે, પણ વિવિધ પાસાંઓથી...
રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટમાં અવનવી રાખડીઓનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જો...
કોરોનાકાળમાંથી શીખ લીધા બાદ હવે પર્યાવરણ બચાવોના હેતુસર માર્કેટમાં ઈકો-ફ્રેન્ડલી સ્ટેશનરીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પેપર અને પુઠાના વેસ્ટને રિસાયકલ કરીને...
‘‘પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે.’’ દુનિયાની દરેક વ્યક્તિને જીવનમાં સફળ થવું હોય છે, પણ જીવનમાં સફળતા મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિએ પોતાનો એક...
ભારતમાં રોજના ૮૭ બળાત્કાર થાય છે, પણ રાષ્ટ્રીય દૈનિક અખબારોની હેડલાઈનમાં તેને ભાગ્યે જ સ્થાન મળે છે, પણ દિલ્હીમાં નવ વર્ષની દલિત...
ગણેશ ઉત્સવની પરમિશન મળતાની સાથે જ સુરતીઓએ ફરી એક વખત સેવા કાર્યની શરૂઆત કરી દીધી છે. ગયા વર્ષે કોરોનાને કારણે ગણેશોત્વનો કાર્યક્રમ...
આણંદ : આણંદ જિલ્લા પુરવઠા વિભાગે છેલ્લા છ મહિના અને 12 મહિના સુધી સરકારી અનાજનો જથ્થો ઉપાડ્યો ન હોય તેવા દસ હજાર...
નડિયાદ: કઠલાલ તાલુકાના બદરપુર ગામની સીમમાં આવેલ એક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનું ઉત્પાદન તેમજ વેચાણ કરવામાં આવતું હોવાની શંકાને આધારે સ્થાનિક...
વડોદરા : વડોદરા એરપોર્ટ ખાતે બે દિવસ અગાઉ યુવા ભાજપ કારોબારી સભ્ય પાર્થ શ્રીમાળી વિદેશી શરાબની બોટલ સાથે હરની પોલીસ સ્ટેશન ખાતે...
વડોદરા : અભયમ 181મહિલા હેલ્પલાઇનમા બુધવારના રોજ એક કિશોરીએ કોલ કરી જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ મારા મમ્મીને 4 વર્ષથી ગોંધી રાખ્યા...
વડોદરા : સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે.પરંતુ પાલિકા તંત્ર આ બાબતે અજાણ હોય તેમ લાગી રહ્યું છે.શહેરના સરકારી...
આજે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે રાવપુરાના શ્રી રિધ્ધિ સિધ્ધિ ગણેશજી મંદિર ખાતે ભક્તોએ દર્શન પૂજન કર્યા..
રિફાઇનરીના જોખમ વચ્ચે નથી જીવવું, અમારું કરચિયા ગામ બીજે ખસેડો
દિલ્હીમાં સરકારી કચેરીઓના સમય બદલવાનો આદેશ, 28 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે
બીલ ગામ સ્થિત રામજી મંદિર પાછળ ઉભરાતી ડ્રેનેજની સમસ્યાથી લોકો ત્રસ્ત
વડોદરા : MS યુનિવર્સિટીએ યુજીસીના નિયમોનુસાર એન્ટિ-રેગિંગ સમિતિની રચના કરી,17 મેમ્બરની નિયુક્તિ
સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાનો રસ્તો સાફ, ટૂંક સમયમાં મોબાઈલ નેટવર્ક અને સિમ કાર્ડ વગર થશે કોલિંગ
લોરેન્સ બિશ્નોઈની ગેંગે હવે યૂટ્યૂબર સૌરભ જોશીને ધમકી આપી, લેટર મોકલી કહ્યું, પાંચ દિવસમાં…
દિલ્હીમાં પ્રદૂષણને લઈ સ્કૂલો બંધ, સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકારે પૂછ્યા વિના નિયંત્રણો દૂર કરવા નહીં
ગંભીરને મોટો ફટકો, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી મામલે દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
શું મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની રેસમાંથી એકનાથ શિંદે બહાર થયા?, આપ્યું મોટું નિવેદન..
AAP છોડીને BJPમાં સામેલ થયેલા કૈલાશ ગેહલોત, કહ્યું- ED અને CBIના દબાણની વાત ખોટી છે
વડોદરા : દિવાળી વેકેશન બાદ શાળાઓમાં આજથી 135 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
બોડેલી ખાતે આરોગ્ય વિભાગના સર્વ રોગ નિદાન કેમ્પમાં પાંખી હાજરી..
સુરતમાં નકલી ડોક્ટર સાથે મળી બુટલેગરે હોસ્પિટલ શરૂ કરી, ઉદ્દઘાટનમાં પોલીસને પણ બોલાવી
પાલમાં સિગ્નલ બંધ થયા બાદ જવાની ઉતાવળમાં ડમ્પર ચાલકે માસૂમ વિદ્યાર્થીને ઉડાવ્યો
વોટ્સએપ પર લગ્નનું આમંત્રણ કાર્ડ મળે તો સાવધાન, બેન્ક ખાતા ખાલી થઈ રહ્યાં છે
વડોદરા : ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો,સ્વજનોએ કારેલીબાગ પોલીસ મથકને ઘેર્યું, પોલીસ મથક પોલીસ છાવણીમાં ફેરવાયું
વિશ્વપ્રજા ઊંધી દિશામાં કેમ જઈ રહી છે?
મણિપુરમાં હિંસા વકરી, ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં લૂંટ, પોલીસ ફાયરિંગમાં એકનું મોત
ભારતીય હવાઇ ઉદ્યોગનું પરિવર્તનશીલ આકાશઃ મર્જર, પડકારો અને સરકારી નીતિઓ
વડોદરા : જાંબુઆ બ્રિજ પર ખાનગી લકઝરી બસ પલ્ટી ખાતા અકસ્માત, 9 મુસાફરો ઈજાગ્રસ્ત
ભારતમાં જ આવું બને છે કે હોસ્પિટલ સ્મશાન બની જાય છે
ટ્રમ્પનો પ્રમુખ તરીકેનો બીજો શાસનકાળ કેવો રહી શકે?
ફિનિક્સ આશ્રમ સ્થાપીને ગાંધીજી ગામડા પ્રેમી બન્યા
આપણા પડોશી દેશો સાથેના સંબંધ
શૈશવકાળથી બાળકોમાં શિસ્તનું સિંચન અનિવાર્ય
શહેરના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર (રાજા)ના પૂત્ર પર ઘાતકી હૂમલો કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી..
નોટા, મતદાતાઓને એક વિકલ્પ
મેડિકલ માફિયા પર લગામ જરૂરી
ટુ વ્હીલર પર ત્રણ સવારી
તમે જોયું હશે કે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં વિજેતા (Winner) તમામ ખેલાડીઓને મેડલ સાથે ફૂલોનો ગુલદસ્તો (Bouquet) આપવામાં આવી રહ્યો છે. પરંતુ હમણાં સુધી બનતું રહ્યું છે એમ દરેક વસ્તુ પાછળ એક કારણ હોય છે, તેવી જ રીતે આ સુંદર ગુલદસ્તાની પાછળ પણ એક ચોક્કસ કારણ છે. જે એક વાર્તા (દર્દભરી કહાની) (Story) સ્વરૂપે પણ દર્શાવી શકાય છે.
એક રાષ્ટ્રીય ન્યુઝ એજન્સી અનુસાર, વર્ષ 2011 માં જાપાન (Japan)ના ત્રણ ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં ભૂકંપ (Earth quake) આવ્યો હતો, તેની સાથે સુનામી (Tsunami) પણ આવી હતી. ઇવાતે, ફુકુશિમા અને મિયાગીમાં 18,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. આજે પણ આ વિસ્તારના લોકો આ પાયમાલીમાંથી બહાર આવી શક્યા નથી. આ ફૂલનો ગુલદસ્તો એ જ ભૂકંપ અને સુનામી પ્રભાવિત વિસ્તારોમાંથી આવ્યો છે. આ કલગીમાં સૂર્યમુખીનું ફૂલ (Sun flower) મિયાગીમાં ઉગે છે. પરંતુ પ્રથમ સૂર્યમુખી અહીં વાલીઓ દ્વારા તેમની યાદમાં ઉગાડવામાં આવ્યા હતા, જેમના બાળકો આ ભૂકંપમાં માર્યા ગયા હતા. અને આજે પણ, દર વર્ષે એક આખી ટેકરી સૂર્યમુખીથી ભરેલી હોય છે. આ સૂર્યમુખી ફૂલો ત્યાંથી લાવવામાં આવે છે.
અને નાના દેખાતા યુસ્ટોમાસ અને સોલોમન સ્થાનિક અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે એનજીઓ દ્વારા ઉગાડવામાં આવેલા ફુકુશિમાથી લાવવામાં આવ્યા છે. એ નોંધવું જોઇએ કે આ વિસ્તારની મોટાભાગની જમીન હવે ખેતી માટે યોગ્ય નથી. ત્યાં જ વાદળી ઈન્ડિગો ફૂલો ઉવાટેમાં ઉગાડવામાં આવે છે. એસ્પિડિસ્ટ્રા ટોક્યોમાં ઉગાડવામાં આવે છે, અને તે રમતના યજમાન શહેર ટોક્યોનું પ્રતીક છે. એક રીતે, આ કલગી તેમની યાદમાં બનાવવામાં આવી છે, જેમણે આ દુર્ઘટનામાં વિશ્વને અલવિદા કહ્યું હતું. તેથી, રંગબેરંગી ફૂલોથી ભરેલ આ કલગી દુનિયાને સંદેશ આપે છે કે ફૂલો ખીલશે ગુલશન-ગુલશન.
ભારતની વાત કરવામાં આવે તો આ વર્ષે ભારતને પ્રથમ વખત આ ગુલદસ્તો એક ભારે જીતના સ્વરૂપમાં મળ્યો જે ભારતની એક દીકરીએ વજન ઉંચકીને આ નાજુક ફૂલોનો ગુલદસ્તો પોતાને નામ કર્યો હતો. જી હા ભારતીય મહિલા સ્ટાર વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુ (Mirabai Chanu wins Silver)એ ટોક્યો ઓલિમ્પિક્સ સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ બનાવ્યો છે. મીરાબાઈએ 49 કિલો વર્ગમાં મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતમાં 21 વર્ષના દુકાળનો અંત આવ્યો છે.
મીરાબાઈ ચાનુએ ઓલિમ્પિક ગેમ્સના વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં ભારતના 21 વર્ષના પદક માટેના ઈંતેજારની સમાપ્તિ કરી છે. ચાનુએ 115 કિલો અને સ્નેચમાં 87 કિલોમાંથી કુલ 202 કિલો ઉપાડીને ક્લિન એન્ડ જર્કમાં સિલ્વર મેડલ જીત્યો હતો.