મુંબઈ: ભારતીય ટીમના (Indian Team) પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ (Virat kohli) 25 ઓગસ્ટના રોજ મોડી રાત્રે એક એવી ટ્વીટ (Twit) કરી હતી,...
રાજકોટ: દેશમાં હાલમાં ફેક ન્યુઝ(Feak News)નો ફેલાવો વધી રહ્યો છે. ઘણી વખત આ પ્રકારનાં ફેક ન્યુઝના પગલે લોકોમાં ભય ફેલાતો હોય તો...
સુરત: સુરત એરપોર્ટ (Surat Airport) પર ગુરૂવારે રાત્રે ચોંકાવનારી ઘટના બની. શારજાહથી (Sharjah) ફ્લાઈટમાં (Flight) આવેલી એક મહિલા પેસેન્જરની (Women Passanger) ટ્રોલી...
વડોદરા : વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વધુ એક વખત સયાજીગંજ સરદાર પ્રતિમા પાસે મોંઘવારીને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.પોલીસે કોંગ્રેસ પ્રમુખ...
વડોદરા : શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરની સમસ્યાઓ વિકટ બનતી જાય છે હાઇકોર્ટની ટકોર બાદ પણ પાલિકા દ્વારા રખડતા ઢોરતો રખડતા જોવા...
આસામ: આસામ (Assam) પોલીસે (Police) અલકાયદા(Al Qaeda) સાથે જોડાયેલા 34 થી વધુ લોકો(People)ની ધરપકડ (Arrested) કરી છે. એટલું જ નહીં, પોલીસનું કહેવું...
વડોદરા: વડોદરા નજીક ૧૨૦૦ હેક્ટરમાં પથરાયેલા એશિયાના સૌથી મોટા મંજુસર ઔદ્યોગિક વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલા અલાયદા પોલીસ સ્ટેશનનો ગૃહ રાજ્ય...
વડોદરા: વડોદરા શહેરમાં ઠેર ઠેર દબાણ હટવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તેમાં મેયર દ્વારા ખડે પગે ઉભા રહીને તાત્કાલિક દબાણો દુર...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાના ચાર ફ્રેન્ચ કૂવા મહીસાગર નદી ખાતે આવેલા છે. તેમાં મહી નદીમાં કડાણા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા છેલ્લા...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) પાર્ટીમાંથી રાજીનામું (Resigns) આપી દીધું છે. તેઓ લાંબા સમયથી પાર્ટીની...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના મુખ્ય ન્યાયાધીશ(Chief Justice) જસ્ટિસ એન.વી.રમના(NV Ramana)એ કોર્ટમાં વકીલો(Lawyers) જે રીતે દલીલ(Argument) કરે છે તે અંગે રમનાએ મોટી...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરા વાસીઓને પ્રાથમિક સુવિધા આપવા માટે તદ્દન નિષ્ફળ નીવડી છે. જેમાં પાણી, લાઈટ, ગટર અને કચરાને લઈને...
દાહોદ: દાહોદ શહેરને સમાર્ટસીટીમાં સામેલ કર્યા બાદ આધુનિક સુવિધાથી પરિપૂર્ણ સ્માર્ટ સીટી દાહોદ કેવું બનશે?તેવી વિવિધ પ્રકારની પરી કલ્પના દાહોદવાસીઓએ કરી હશે.....
આણંદ : કપડવંજમાં રહેતા આધેડે તેની જ પડોશમાં રહેતી 14 વર્ષિય સગીરા પર નજર બગાડી તેને હવસનો શિકાર બનાવવા જાળ બિછાવી હતી....
ભરૂચ: વાલિયા (Valiya) નગરમાં છેલ્લા બે દિવસથી હિંસક દીપડાએ (Leopard) લટાર માર્યા બાદ ગુરૂવારે રાત્રે વન વિભાગના (Forest Department) પાંજરે (cage) પુરાઈ...
નડિયાદ: ખેડા તાલુકામાં જોવા મળી રહી છે. જિલ્લામાં માફકસરનો વરસાદ હોવા છતાં રાજ્યના અન્ય ભાગમાં વરસાદી તારાજીના કારણે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ...
નડિયાદ: વસો તાલુકાના ટુંડેલ ગામની સીમમાં ફિશફાર્મિંગ માટે બનાવવામાં આવેલાં કૃત્રિમ તળાવમાંથી રૂ.૧,૭૦,૦૦૦ કિંમતની માછલીઓની ચોરી કરી હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ...
મોસ્કો: રશિયા(Russia) યુક્રેન(Ukraine) સાથે લાંબુ યુદ્ધ(War) લડવા તૈયાર છે. યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ(President) વ્લાદિમીર પુતિને(Vladimir Putin) તેમના દેશની સેના(Army)ને...
આણંદ : આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી અને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ...
બોલીવુડના સુપર સ્ટાર એવા હીરો હીરોઇનો આજકાલ દ્વિઅર્થી જાહેરાતોમાં જોતરાઇને પોતાના અંગત સ્વાર્થ માટે દેશની પ્રજાને લલચાવીને ગુમરાહ કરી રહ્યા છે. ફકત...
તાજેતરમાં આઝાદીના 75 વર્ષની ‘અમૃત મહોત્સવ’ રૂપે ઉજવણી કરવામા આવી અને ગુજરાત સરકારે પોતાના દિલ્લી સ્થિત આકાઓના ઈશારે 2002 ના અનુગોધરાકાંડ વખતે...
લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. આજના વર્તમાન સમયમાં ચાલતા શાસનને શું લોકશાહી, કહી શકાય? ‘‘તારું મારું સહિયારુ,...
યુપી: ઉત્તર પ્રદેશના (UP) મુખ્યમંત્રી (CM) યોગી આદિત્યનાથના (Yogi Adityanath) OSD (Officer on special Duty) મોતીલાલ સિંહનું (Motilal Sinh) માર્ગ અકસ્માતમાં (Accident)...
એક દિવસ એક પ્રોફેસર હાથમાં સંતરું લઈને લેકચર આપવા આવ્યા. વિષય હતો ‘આઈ કેન ડુ ઇટ’…અને પ્રોફેસરે પહેલી હરોળમાં બેઠેલા પંદર વર્ષના...
આજે રીસ્ટવોચ, વોલક્લોકનું મહત્વ મોબાઈલે ઘટાડી દીધું છે, મોબાઈલમાં એક સુવિધા સમય અને તારીખ દર્શાવવાની પણ હોય છે. પાછલી સદી સુધી શહેરીજનોને...
અમેરિકા: અમેરિકામાં (America) ભારતીય (Indian) મૂળની મહિલાઓ પર જાતિવાદી ટિપ્પણી (Racist comment) એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકન-મેક્સિન (American-Maxine) મહિલાએ (Woman)...
ગુજરાતના વરસાદી વાતાવરણમાં વરસાદની સાથે વચનોની ‘હેલી’ શરૂ થઇ છે. વર્ષ 2017 માં ચૂંટણી જીતતાં જીતતાં હારી જનારી કોંગ્રેસ પાર્ટીને હજી હમણાં...
ભારતની વસ્તીગણતરી ફરી એક વાર અચોક્કસ મુદત સુધી મુલતવી રખાઇ છે. 150 વર્ષોમાં પહેલી વાર બન્યું કે ભારતની વસ્તીગણતરી સમયસર ન થઇ...
2018માં છેલ્લે રમાયેલા એશિયા કપ પછી હવે ચાર વર્ષે આ ઉપખંડીય ટૂર્નામેન્ટનું આયોજન થઇ રહ્યું છે. 27 ઓગસ્ટથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટ...
યુરોપમાં સખત ગરમીના મોજાને કારણે અનેક દેશોમાં દાવાનળ સળગી ઉઠ્યા, બ્રિટનના દક્ષિણી ભાગમાં વિક્રમ સર્જક ગરમી પડી અને ઇંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં દુકાળની...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
મુંબઈ: ભારતીય ટીમના (Indian Team) પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ (Virat kohli) 25 ઓગસ્ટના રોજ મોડી રાત્રે એક એવી ટ્વીટ (Twit) કરી હતી, જેના પછી સોશિયલ મીડિયા (Social Media) પર ઘણો અટકળો શરૂ થઈ ગઈ હતી. કોહલીએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટમાં (Emotional Post) કેપ્ટન કૂલ અને વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન એમએસ ધોનીને યાદ કર્યા. તેના આ ટ્વીટ બાદ કોહલીના રિટાયરમેન્ટની (Retirement) અટકળો શરૂ થઈ હતી. આ પોસ્ટ પરના મોટાભાગના યુઝર્સે આ પોસ્ટનો અર્થ વિરાટ કોહલીના રિટાયરમેન્ટ પ્લાનમાંથી લીધો હતો. વિરાટની આ પોસ્ટ પર ઉદાસી ઇમોજી સાથે યુઝર્સ ખૂબ જ નારાજ દેખાયા અને આશ્ચર્ય વ્યક્ત કર્યું.
વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર પોસ્ટમાં લખ્યું છે કે, ‘આ વ્યક્તિનું આ વિશ્વાસપાત્ર ડેપ્યુટી (વાઈસ કેપ્ટન) બનવું મારા કરિયરનો સૌથી ખુશ અને રોમાંચક સમય હતો. અમારી ભાગીદારી હંમેશા મારા માટે ખાસ રહેશે, 7+18’… વિરાટે આ પોસ્ટના અંતે 7+18 લખ્યું છે, જેનો અર્થ છે કે ધોની 7 નંબરની જર્સી સાથે રમતા હતા, જ્યારે વિરાટ કોહલી 18 નંબરની જર્સી સાથે રમે છે. એટલા માટે કોહલીએ આ નંબરનો ઉલ્લેખ કર્યો છે. તે જ સમયે, ખાસ વાત એ છે કે 7 અને 18 નો સરવાળો 25 છે અને તેણે આ પોસ્ટ 25મી (25 ઓગસ્ટ)ની રાત્રે જ કરી હતી.
સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો
વિરાટ કોહલીની આ પોસ્ટથી ઘણા યુઝર્સ નારાજ થયા હતા. ઘણા લોકોએ તેમની પોસ્ટ પર ટિપ્પણી કરી અને તેમની નિવૃત્તિ વિશે અનુમાન લગાવતા ઉદાસ પણ દેખાયા હતા. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- મને લાગ્યું કે આ એક રિટાયરમેન્ટ પોસ્ટ છે. જ્યારે બીજાએ લખ્યું કે, કૃપા કરીને નિવૃત્તિ ન લો. અન્ય એક યુઝરે લખ્યું કે, પ્લીઝ મારા કિંગ રિટાયરમેન્ટ ન લો. આ સિવાય #Mahirat (માહી અને વિરાટ) પણ આ પોસ્ટ સાથે ટ્રેન્ડ કરવા લાગ્યા.
બ્રેક બાદ વિરાટ કોહલી પાકિસ્તાન વિરૂદ્ધ વાપસી કરશે
નોંધનીય છે કે વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર છેલ્લી મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. ત્યારથી તે બ્રેક પર હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સીરીઝમાં ભાગ લીધો ન હતો. હવે બ્રેક બાદ તે એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામેની હાઈવોલ્ટેજ મેચમાં ઉતરશે. પાકિસ્તાન સામે તેનો રેકોર્ડ શાનદાર છે અને આ તેની 100મી T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ હશે. વિરાટ કોહલીએ આ પહેલા ભારત માટે 102 ટેસ્ટ, 262 વનડે અને 99 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેના નામે 8074 ટેસ્ટ, 12344 ODI અને 3308 T20 આંતરરાષ્ટ્રીય રન છે. તેણે 70 સદી અને 122 અડધી સદી ફટકારી છે.